મેટ્રોમોની માં લગ્ન માટે નામ આપ્યા પછી રચના ઉદાસ હતી. તેને મન માતા પિતા ની સેવામાં જીવન વિતાવવા ની અદમ્ય ઈચ્છા હતી. રચનાને થતું આ રિવાજો માં જીવન વિતાવવાનું હોય તો ભગવાને સ્ત્રી ને મન કેમ આપ્યું હશે? જયારે મનમાની કરવાની નાં હોય તો? તેનો ઘરનાં દરેક સભ્યને એકજ સવાલ, તમે તમારી મહેચ્છા ઓ પ્રમાણે ના જીવો તો તમારા અને ડોબા માં ફરક શું? ડોબું ખીલ્લે હોય અને સ્ત્રી ના દેખાય તેવા ખીલ્લા થી બંધાયેલી. રચના ના મમ્મી હંમેશા કહેતા આ રિવાજ છે. અમેય અમારાં ઘર છોડી તારાં પપ્પા ને ત્યાં આવ્યાં, ત્યારે તું આવી અને હવે જીભાજોડી કરે છે.રચના ને મુકત
Full Novel
અવઢ ભાગ - 1
મેટ્રોમોની માં લગ્ન માટે નામ આપ્યા પછી રચના ઉદાસ હતી. તેને મન માતા પિતા ની સેવામાં જીવન વિતાવવા ની ઈચ્છા હતી. રચનાને થતું આ રિવાજો માં જીવન વિતાવવાનું હોય તો ભગવાને સ્ત્રી ને મન કેમ આપ્યું હશે? જયારે મનમાની કરવાની નાં હોય તો? તેનો ઘરનાં દરેક સભ્યને એકજ સવાલ, તમે તમારી મહેચ્છા ઓ પ્રમાણે ના જીવો તો તમારા અને ડોબા માં ફરક શું? ડોબું ખીલ્લે હોય અને સ્ત્રી ના દેખાય તેવા ખીલ્લા થી બંધાયેલી. રચના ના મમ્મી હંમેશા કહેતા આ રિવાજ છે. અમેય અમારાં ઘર છોડી તારાં પપ્પા ને ત્યાં આવ્યાં, ત્યારે તું આવી અને હવે જીભાજોડી કરે છે.રચના ને મુકત ...Read More
અવઢ ભાગ - 2
રચના માતા-પિતા ની સેવામાં જીવન વિતાવતા માગે છે. કુંજ પ્રેમ નો પ્રસ્તાવ મુકે છે હવે આગળ રચના ને સમજીએ. કુંજ ને ઊંઘ ના આવી. ના પડશે તો વિકલ્પ હતો, સમજાવા નો!! પણ આ તો મૅરેજ નથી કરવાં. આને કેમનું પહોંચી શકાય?કુંજ ને નવો વિચાર આવ્યો. તેને થયું હું કાલે જરૂર તેની સાથે વાત કરીશ. તેને પોતાના વિચાર પર ભરોસો હતો. કુંજ એમજ હાર સ્વીકારવા નહોતો તૈયાર. રાત્રી ના અંધકારે તેને માર્ગ બતાવ્યો આજ સપનામાં રાહી તેની ડગર પર ચાલશે, અને પ્રભાતે તેમાં તાજગી ભરાશે, મન એક નવા વિચારે નવી નિતી થી રચના ને પ્રેમ નો એકરાર કરશે, તેને થયું જો મારો ...Read More
અવઢ ભાગ - 3
રચના ની માતા પિતા ની સેવા કરવાની ઈચ્છા છે. પણ સાથે સાથે કુંજ ના પ્રસ્તાવ પછી તેના અંતરમાં માતા સિવાય બીજા ની જગ્યા થવા લાગી. ભાગ 3 રજુ કરૂ છું. વાચક મિત્રો સહકાર આપનો પ્રતિબદ્ધ કરે છે કંઈક સારૂં લેખન માંટે આભાર.પપ્પા ના આવ્યા પછી રચના ને એટલી ઉમંગ ના દર્શાવી જેટલી રોજ પપ્પા ઓફિસ થી આવે ને હોય. વાળુ પતાવી પોતાના રૂમ માં જતી રહી. કુંજ ની વાત નો તેના મનમાં સદમો હતો કે વિચાર કરવા માટે નો પર્યાય હતો. મીઠી નિંદર ને કહી દો આજ પરિ ના દિલ ને ઠેસ લાગી છે. ઊંચા આસમાને ચડેલા વિચાર ભોય પર પટકાઈ પડ્યા ...Read More
અવઢ ભાગ - 4
રચના અસમંજસ માં મૂકાતી જતી હતી. માતા પિતા કે પછી મન નો માણીગર. તેને સમાજનાં રીતભાત ખુચતા હવે ભાગ 4 માં આગળ વાર્તા નો રૂખ જોઈએ..રચના ની ઘરમાં વાતો ઓછી થઈ ગઈ હતી. ઓફિસથી આવ્યા બાદ પણ કુંજ સાથે ચેટ થી વાત ચાલું રહેતી. ઓફિસમાં ત્રણ સહકર્મી ને કોરોના આવતાં ફરી ઓફિસ બંધ થઈ ગઈ. વર્ક ફોર હોમ થતાં રચના ને કુંજ ની મુલાકાત બંધ થઈ હતી. ચેટ પરની વાતો વધતી જતી હતી. લાગતું કે રચના હવે કુંજ વિના નહી રહીં શકે. વિશાખાબેન પુછાતાં કે કોની જોડે વાતો કરે છે? આટલી બધી. રચના મજાક માં કહેતી તારા જમાઈ જોડે વાતો કરૂ ...Read More
અવઢ ભાગ - 5 - છેલ્લો ભાગ
પિતા રચના ને દુનિયા ના રશ્મો રિવાજ કેમના ચાલું થયા તે સમજાવે છે. દિકરી નો એક સવાલ જે ચાલતું છે, તે ચાલું રાખવું જરૂરી છે? ભાગ – 5 અંતિમ ભાગ વાચકમિત્રો સમક્ષ રજૂ કરૂ છું.---------. --------તો પપ્પા જે ચાલતું આવ્યું છે તે ચલાવું જરૂરી છે? રચના એ સવાલ કર્યો. ના બદલાવ જરૂરી છે. પણ જેમ તારી મમ્મી નથી સ્વીકારી શકતી તેમ સમાજ ની દરેક સ્ત્રી જ આ વાત નહી સ્વીકારે. પુરૂષ તો કદાચ લગ્ન નહી કરવાનું સ્વીકારે કે નાય સ્વીકારે પણ સ્ત્રી નો ખુદ સમાજ આડોશ પડોશ માં સગા સંબંધી ના મહેણાં તે સહન નહીં કરી શકે. કારણ હું એમ સમજું ...Read More