"રમત માંડ તું શબ્દોની, લાગણીની કુકરી હું લઈને ઊભી છું." "શબ્દોની રમત માંડુ છું, લાગણીની ચોપાટ માંડુ છું." "હમણાં રાહ જોવાની છોડી દીધી હતી કોઈ પોતાનામાં વ્યસ્ત હતા તો કોઈ મસ્તીમાં મસ્ત" "એક વાર બોલાવો તો ખરા, દોડી ને આવું...." "હવે મેં વાયદો આપવા નું છોડી દીધું .. આશા પણ જવાબ માંગે છે.....પ્રતીક્ષા નો.." "આશા તો પારકાની હોય; પોતાના હોય ને ત્યાં વિશ્વાસે બધું હોય છે..... પછી જવાબ ના આપવો પડે પ્રતિક્ષા ને." "પ્રતીક્ષા તો એ જ કરે જેને આશા હોય, વાયદો પણ એ જ તોડે જેને કોઈ કારણ હોઈ.." "વાયદો તોડવાનું
Full Novel
સુરીલો સંવાદ
"રમત માંડ તું શબ્દોની, લાગણીની કુકરી હું લઈને ઊભી છું." "શબ્દોની રમત માંડુ છું, લાગણીની ચોપાટ માંડુ છું." "હમણાં રાહ જોવાની છોડી દીધી હતી કોઈ પોતાનામાં વ્યસ્ત હતા તો કોઈ મસ્તીમાં મસ્ત" "એક વાર બોલાવો તો ખરા, દોડી ને આવું...." "હવે મેં વાયદો આપવા નું છોડી દીધું .. આશા પણ જવાબ માંગે છે.....પ્રતીક્ષા નો.." "આશા તો પારકાની હોય; પોતાના હોય ને ત્યાં વિશ્વાસે બધું હોય છે..... પછી જવાબ ના આપવો પડે પ્રતિક્ષા ને." "પ્રતીક્ષા તો એ જ કરે જેને આશા હોય, વાયદો પણ એ જ તોડે જેને કોઈ કારણ હોઈ.." "વાયદો તોડવાનું ...Read More
સુરીલો સંવાદ - 2
ભરોસો કમાવો પ્રેમમાં એજ તો પુંજી છે. ને તેથી, આપણી દુનિયાનાં સૌથી અમીર આપણે જ.. અમીરી તો એટલી કે માત્ર બે સ્નેહ-શબ્દો ને , પાછળ મૌન પણ સાક્ષી આપે. જોતું તું એ કમાઈ લીધું.. બીજું સંગાથે કંઈક હજી કમાઈ અને લેશુ, અને એને જ અનમોલ કહીશું. કમાણી કરવા નીકળ્યા તો પછી કમાઈને દેવું છે. મારે પણ કોઈના સોનરી સપનામાં રહેવું છે. બીજા શબ્દોમાં કહીએ તો મસ્તીમાં મસ્ત રહેવું છે. અત્યારે શબ્દોની જરૂર છે. આપની હાજરી જો નથી મનને માનવવા.. શબ્દોની ઉજાણી જ અત્યારે આધાર છે પ્રતિતીનો, નહિ તો ,ચહેરો જ કહી ...Read More