બદલાતાં સબંધો

(32)
  • 16.4k
  • 3
  • 5.6k

બદલાતા સબંધો. ભાગ -1આજના સમયમાં જે સબંધો જોવા મળે છે તેનો અમુક અંશ મુકવાનો પ્રયત્ન કરું છું.વાત એમ છે કેભાવિન કોલેજમાં પોતાનાં ક્લાસની કિંજલ નામની છોકરી તરફ જોયું અને તેને અલગ એટલે આકર્ષણ થયું. એક તરફી પ્રેમ કરીને તેનો પ્રેમ વધવા લાગ્યો તે રોજ સવારે વહેલા કિંજલ ને સાથે સંવાદ કરતા કરતા પ્રેમ ભાવિન તરફથી આગળ વધવા લાગ્યો.ભાવિન કહ્યું પ્રણય આજે મારું એક કામ કરીશ.પ્રણય કહ્યું ભાઈ બોલ શું કરું.ભાવિન કહ્યું મને કિંજલ વિશે વધારે જાણવું હતું.પ્રણય હસતા હસતા મોઢે કહ્યું ઓહ વાત એમ છે, ચાલ સમયે આવે એટલે કહીશ.કોલેજમાં છેલ્લે પેપરના દિવસે કિંજલ અને ભાવિન બન્ને એકબીજાને વાત કરી રહ્યા

New Episodes : : Every Tuesday & Friday

1

બદલાતાં સબંધો ભાગ 1

બદલાતા સબંધો. ભાગ -1આજના સમયમાં જે સબંધો જોવા મળે છે તેનો અમુક અંશ મુકવાનો પ્રયત્ન કરું છું.વાત એમ છે કોલેજમાં પોતાનાં ક્લાસની કિંજલ નામની છોકરી તરફ જોયું અને તેને અલગ એટલે આકર્ષણ થયું. એક તરફી પ્રેમ કરીને તેનો પ્રેમ વધવા લાગ્યો તે રોજ સવારે વહેલા કિંજલ ને સાથે સંવાદ કરતા કરતા પ્રેમ ભાવિન તરફથી આગળ વધવા લાગ્યો.ભાવિન કહ્યું પ્રણય આજે મારું એક કામ કરીશ.પ્રણય કહ્યું ભાઈ બોલ શું કરું.ભાવિન કહ્યું મને કિંજલ વિશે વધારે જાણવું હતું.પ્રણય હસતા હસતા મોઢે કહ્યું ઓહ વાત એમ છે, ચાલ સમયે આવે એટલે કહીશ.કોલેજમાં છેલ્લે પેપરના દિવસે કિંજલ અને ભાવિન બન્ને એકબીજાને વાત કરી રહ્યા ...Read More

2

બદલાતાં સબંધો. ભાગ 2

બદલાતાં સબંધો. ભાગ 2 ભાવિન વિચાર કરે છે કે હુ તેને સહેલાઈથી દિલની વાત કરીશ, પણ પહેલા તેને મારા શું વિચારે છે તે પણ મહત્વનું છે. સોનિયા તેના ફેમિલી સાથે ચર્ચ થી ઘરે આવે છે, અને ભાવિનને મળવા જાય છે. ભાવિન ઘરે હતો નહિ પછી તે ભાવિનને ફોન કરે છે. તેનો કોઈ જવાબ આવ્યો નહિ. થોડાં સમય બાદ ભાવિનનો ફોન આવ્યો અને કહ્યું સોનિયા હુ પરેશ ભાઈ સાથે બહાર આવ્યો હતો પણ હા જમીને મળીએ બાય. સોનિયા કહ્યું હા ઓકે બાય પણ જલદી આવજે મારે કામ છે તારું. ભાવિન કહ્યું હુ હમણાં જ આવ્યો. બન્ને ઘરના સભ્યો જમીને રોજની ...Read More

3

બદલાતાં સબંધો ભાગ 3

બદલાતાં સબંધો ભાગ- 3 ત્યારે ભાવિન તેનાં રૂમમાં તૈયાર થઈને બહાર નીકળી રહ્યો હતો. સોનિયા તેનાં સામે આવી અને ભાવિન ચાલ મારી સાથે. ભાવિન કહ્યું હા કેમ નહિ ચાલ ભાવિન અને સોનિયા આગણમાં ચા અને નાસ્તો કરી રહ્યા છે. ભાવિન કહ્યું સોનિયા ગાર્ડનમાં પેલો છોકરો કોણ હતો જસ્ટ એમ પૂછું છું .... સોનિયા કહ્યું ઓહ એટલે તું મારી પાછળ ગાર્ડન સુધી આવ્યો હતો એમ. અને તે છોકરો મારો સ્કૂલ નો મિત્ર છે. ભાવિન ભલે તે એમ જ કહ્યું પણ મને આ વાત ગમી નહીં. ભાવિન કહ્યું સોનિયા સોરી મે એમજ પૂછ્યું તને કહ્યું તો ખરા જસ્ટ એમજ. સોનિયા કહ્યું ...Read More

4

બદલાતાં સબંધો ભાગ 4

ભાવિન સવારે વહેલા ઊઠીને જોબ માટે જઈ રહ્યો હતો, ત્યારે તેણે ગાર્ડન તરફ જોયું તો આશ્ચયૅચકિત થઈ ગયો કેમ ત્યાં સોનિયા અને અન્ય અે છોકરો અે જે ભાવિન તેને પહેલા પણ ગાર્ડનમાં જોયો હતો, ત્યાં જવા માટે જાય છે પણ તેને બેન્કમાં થી ફોન આવે છે અને તે પાછો નોકરી માટે ચાલ્યો જાય છે. બેન્કમાં બધાં કર્મચારી ભાવિન રાહ જોઈ રહ્યા હતા ત્યારે અચાનક બધાએ તેને બર્થ ડે વિશ કર્યું. ભાવિન કહ્યું બધા મિત્રો ખુબ ખુબ આભાર એક કર્મચારી કહ્યું ભાવિન આજે બપોરે લંચ ટાઈમ માં પાટી તારા તરફથી.... ભાવિન કહ્યું હા કેમ નહિ જરૂર... ભાવિન બેન્કમાં કમ્પ્યૂટર આગળ ...Read More

5

બદલાતાં સબંધો ભાગ 5

બદલાતાં સબંધો ભાગ 5ભાવિન કહ્યું હા અને કહ્યું હતું કે એક મિત્ર હતો એમ વાત કરી હતી થોડી થઇ હતી પણ વધારે મેં કોઈ દિવસ પુછ્યું નહિ.... પરેશ કહ્યું ભાઈ ચાલ જવા દે એ બધુ અને તારા જન્મદિન ની સાથે નવા વર્ષ અને તેની નવી શરૂઆત કર ભાઈ. પ્રણય કહ્યું ભાવિન સત્ય તમે જાણ થયું છે અને તારે હવે આગળ કોઇપણ જાતની દુઃખ લઇને આગળ વધવાની જરૂર નથી અને હું જાણુ છુ કે તુ કોઇને દુઃખી નહિ કરે કેમ કે તારા થોડા હતાશ વર્તન તારા ઘરનાં સભ્યો ભોગવી રહ્યા છે તો બને તેમ તારે આ વાત ભૂલવી પડશે અને ...Read More