રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર....

(142)
  • 50.4k
  • 15
  • 21.6k

સાંજના સમયે હાથમાં ચાનો કપ લઈને બાલ્કનીમાં ઉભી તે કોઈના વિચારોમાં ખોવાયેલી હતી. મોબાઈલની નોટિફિકેશન જોઈ તેના સુંદર ચેહરા પર સ્માઈલ? આવી ગઈ અને તે પોતાના ભૂતકાળમાં ખોવાય ગઈ. આ છે આપણી હિરોઈન રાધિકા રાઠોડ, ભાવનગરના એક સફળ બિઝનેસમેન પ્રકાશભાઈ અને મીનાબેનની એક માત્ર સંતાન. મલ્ટિપલ પર્સનલીટી ધરાવતી રાધિકા દેખાવે ખાસ નહીં પણ સુંદર નાક નકશો ધરાવતી ખુબજ પ્રામાણિક અને સમજદાર છોકરી હતી. જે કોલેજના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરે છે. આપણો હીરો છે રુદ્રપ્રતાપસિંહ રાણા, ભાવનગર જિલ્લાના એક નાનું, પણ સુખી કહેવાય એવા ગામના સરપંચ શ્રી પૃથ્વીપ્રતાપસિંહ રાણાનો એકનો એક દીકરો. પૃથ્વીપ્રતાપસિંહ રાણા, એ ગામના સરપંચ જ

Full Novel

1

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 1

સાંજના સમયે હાથમાં ચાનો કપ લઈને બાલ્કનીમાં ઉભી તે કોઈના વિચારોમાં ખોવાયેલી હતી. મોબાઈલની નોટિફિકેશન જોઈ તેના સુંદર ચેહરા સ્માઈલ? આવી ગઈ અને તે પોતાના ભૂતકાળમાં ખોવાય ગઈ. આ છે આપણી હિરોઈન રાધિકા રાઠોડ, ભાવનગરના એક સફળ બિઝનેસમેન પ્રકાશભાઈ અને મીનાબેનની એક માત્ર સંતાન. મલ્ટિપલ પર્સનલીટી ધરાવતી રાધિકા દેખાવે ખાસ નહીં પણ સુંદર નાક નકશો ધરાવતી ખુબજ પ્રામાણિક અને સમજદાર છોકરી હતી. જે કોલેજના છેલ્લા વર્ષ માં અભ્યાસ કરે છે. આપણો હીરો છે રુદ્રપ્રતાપસિંહ રાણા, ભાવનગર જિલ્લાના એક નાનું, પણ સુખી કહેવાય એવા ગામના સરપંચ શ્રી પૃથ્વીપ્રતાપસિંહ રાણાનો એકનો એક દીકરો. પૃથ્વીપ્રતાપસિંહ રાણા, એ ગામના સરપંચ જ ...Read More

2

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 2

આગળના ભાગમાં આપણે જોયું કે બધા જ આ સાંભળીને ખુબજ ખુશ છે અને પોતપોતાની રીતે મિત્રો બનાવી રહ્યા રુદ્ર ખુશ હતો પણ સાથે એ વાતનું પણ દુ:ખ હતું કે 2 દિવસ તેની સ્માઈલિંગ ગર્લ જોવા નહીં મળે જેને તે હજુ પણ જોઈ રહ્યો હતો. રાધિકા આ નોટિસ કરે છે પણ તેને ફક્ત ભણવા પર ધ્યાન આપવું હતું એટલે તે જતું કરે છે અને તેની ફ્રેન્ડ શ્રુતિ સાથે જતી રહે છે.હવે આગળ....જેવા બંને ક્લાસમાંથી બહાર નીકળ્યા કે શ્રુતિ બોલી....શ્રુતિ: હેય રાધી સાંભળને, હું શું કહું છું કે આપણે ફ્રેશરપાર્ટીમાં સાડી પહેરીએ તો? i mean બધા વેસ્ટ ...Read More

3

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 3

“અચ્છા બાબા ઠીક છે પણ જો રુદ્ર તારી સાથે દોસ્તી કરવા માગશે તો??” "આજે કંઈ પણ થયું તેનાથી તને લાગે છે કે હું તેની સાથે દોસ્તી કરીશ?? " રાધિકાના નેણ ઉચા થઈ ગયા. "બસ લે ઠરી જા હવે!!! " મને ના રમાડ રાધી...તારી આંખો અને તારા શબ્દો મળતા નથી એકબીજા સાથે...માની લે રાધિકા પેહલી નજર નો પ્રેમ થયો છે તને.... "શટઅપ શ્રુતિ તું માર ખાવાની થઈ છે હવે... " “અને શું ક્યારની બકબક કરે છે!” પ્રેમ..પ્રેમ...પ્રેમ.. "અચ્છા તો હું બક બક કરું છું એમ?? " "હાસ્તો " "તો મને એ કે રુદ્રનું ...Read More

4

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 4

રુદ્ર રાધિકાને જોઈ રહે છે. ડાર્ક ગ્રીન ડિઝાઈનર સાડી, સ્ટાઇલ કરેલા ખુલ્લા વાળ, હળવો મેકઅપ, ગળામાં સિમ્પલ ડાયમંડ નેકલેસ તેની સુંદરતામાં વધારો કરતી એની મીઠી મુસ્કાન સાથે તે ખુબજ સુંદર લાગી રહી હતી. રુદ્ર તો બે ઘડી જોઈ જ રહ્યો. તેને એ સમયે બસ રાધિકા જ દેખાઈ રહી હતી. આ જોઈ શિવથી રહેવાયું નહીં, “વાહ ભાઈ ભાભી તો આ મોર્ડન જમાનાની સીતા છે હો બાકી સ્પેશિલ છે અને બધાથી અલગ જ.....(વેસે સાથ વાલી સુંદરી ભી સુંદર હૈ?)” હવે લક્ષ્મણજીને સીતાભાભીના બહેન ઊર્મિલા ના ગમે એ તો બને જ નહીં. ?? હા તે બધાથી અલગ છે એટલે જ ...Read More

5

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 5

"રાધિકા એ પણ હસતા હસતા હા કહી અને રુદ્ર ના લંબાયેલા હાથ સાથે હેન્ડશેક કર્યું અને જાણે વીજળી નો લાગ્યો હોય એવું લાગ્યું બંને ને " "થોડે દુર ઉભો શિવ પણ શ્રુતિ ને એક મીઠી મુસ્કાન સાથે જોઈ રહ્યો હતો શ્રુતિ પણ રેડ ડિઝાઈનર સાડી માં ખુબજ સુંદર લાગી રહી હતી જાણે લાલ મખમલ માં વીંટાળેલી સોનાની મૂર્તિ જ જોઈ લ્યો.....પણ એનો ગુસ્સો જોઈને શિવ દૂર જ રહ્યો... " શિવ પોતાના દિલ પર હાથ રાખતા મનમાં જ મલકાઈ રહ્યો? "એક તો સુરત પ્યારી ઉપરસે ગુસ્સે કી લાલી... બચના એ દિલ આજ હે કોઈ બીજલી ગિરને વાલી.. " શિવ જોઈ ...Read More

6

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 6

રુદ્ર રાધિકાને પ્રોપોઝ કરવાના અડગ નિર્ણય સાથે કોલેજ જવા નીકળે છે...."રાધિકા ખુબજ ખુશ લાગી રહી હતી એ ફટાફટ કલાસ જતી હોય છે કે સામે રુદ્ર મળે છે રુદ્ર પણ આજે વિચારી ને જ આવ્યો હોય છે કે આજે કહી જ દેવું છે! " "ત્યાં જ એને રાધિકા મળી જાય ગઈ,અને તે બોલ્યો " "રાધિકા....લેક્ચર પછી ફ્રી છે? " "હા કેમ? " "એક્ચ્યુલિ મને કામ છે સો લેક્ચર પછી મળશે? " "હા શ્યોર " "અને બંને કલાસ માં જાય છે...અને લેક્ચર પત્યા પછી રાધિકા ની રાહ જોતો રુદ્ર પાર્કિંગ માં જાય છે ત્યાં શિવ નો કોલ આવે છે અને રુદ્ર ...Read More

7

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 7

કોફી શોપ માં બધા જ બંને ને તાળીઓ ના ગડગડાટ થી વધાવી લે છે.અને બંને પોતાના નવા જીવન ની થી ખુશ થતા ઘરે જવા નીકળે છે " સંધ્યાને રંગવા ઉતાવળો થયો છે... લાગે છે સુરજ હવે ઢળવાનો થયો છે.. ઘરે પહોંચીને રુદ્ર રાધિકા ને કોલ કરે છે..... "હેલો " "ઘરે પહોંચી ગઈ મારી રાધુ " " હા just " "શુ કરે છે તું ?!! " "કંઈ નઈ બસ તને યાદ " "અચ્છા રાધુ? " "હમ્મ " "તું મને ક્યારથી પસંદ કરે છે " "સાચું કવ તો પેહલી નજર થી જ પણ કહેવાની હિમ્મત જ ન થઈ.બસ તને ખોવાનો ડર ...Read More

8

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 8

"હે ભગવાન.... મતલબ હદ હેં...હદ હોય ફ્લર્ટ ની "? "રાધુ.....હદે તો મુલ્કોકી હોતી હૈ...મોહબ્બત કી નહીં... "? "હાય હાય....કોઈ જાપટ મારો કોઈ મારા પર પાણી નાખો.... i cant believe this... તમે....રુદ્ર તમે અને શાયરી... "? "....મેં શાયર તો નહીં..મગર...એ હસીન...જબસે દેખા મેને તુઝકો મુજકો શાયરી આ ગઈ... "?? "રુદ્ર...યાર તમે આજે બહુ ડિફરન્ટ બીહેવ કરો છો... "? "કેમ વળી...??!!...આવી સરસ બ્યુટીફૂલ રોમાન્ટિક gf હોય તો હું કઈ રાજકારણ ની વાતો તો નઇ લાવું!! " "એમ તો રોજ ક્યાં જાય તમારો રોમાન્સ...હેં!!... બોલો?? "? "હશે હવે...જાવા દેને... "? "પાગલ....રુદ્ર એક વાત કવ...??!!? " "હા રાધુ બોલને " "તમે આમ જ ...Read More

9

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 9

"વર્તમાનમાં " "રાધિકા નીચે આવ બેટા "રાધિકા મમ્મી નો અવાજ સાંભળીને હસતા હસતા પોતાની એ મીઠી યાદોમાંથી બહાર આવી. જ દિવસો જતા રહે છે ફાઈનલ exam ચાલુ થાય છે અને બધા જ તૈયારીઓ માં લાગી જાય છે એટલી વ્યસ્તતા છતાં રુદ્ર અને રાધિકા એકબીજા માટે સમય કાઢીને વાત કરી લે છે અને જોતજોતામાં exams પણ પુરી થાય છે " "અને વેકેશન હોવાથી રુદ્ર એના ઘરે એના ગામ જવાનો છે.રાધિકા શ્રુતિ અને શિવ રુદ્ર ને મળવા જાય છે અને બધા જ દુઃખી હોય છે કે હવે તેઓ રોજ મળી નહીં શકે પણ રુદ્ર બધાને સમજાવે છે કે તે બધાને મળવા ...Read More

10

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 10

"આ સાંભળીને રુદ્ર ના હાથ માંથી ચમચી પડી ગઈ એ જેમતેમ જમવાનું પતાવીને પોતાના રૂમ માં જઈને ધ્રુસકે ધ્રુસકે પડે છે.એની આંખો સામે એના અને રાધિકા ના એકબીજા સાથે વિતાવેલા તમામ દ્રશ્યો આવે છે. બધું મળી ગયું તને પ્રેમ કરીને .. જે રહી ગયું એ "તુ " જ છે... પોતે હવે રાધિકા ને શુ મોઢું બતાવશે એ વિચાર માત્ર થી એની અંદર એક કરંટ લાગે છે એ તરત જ શિવ ને કોલ કરે છે અને બધું જ જણાવે છે. અને કહે છે. " "શિવ હું રાધિકા વગર નઈ રહી શકું હું પપ્પાજી ને પણ કહી નઈ શકું. " ને ...Read More

11

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 11

"ત્યાં જ શિવ ને રુદ્ર નો કોલ આવે છે,અને તે કહે છે તે વાત કરી શ્રુતિ સાથે?!!શિવ કંઈક વિચાર રાધિકા વગર મારા જીવન ની કલ્પના પણ નથી કરી શકતો. " "રુદ્ર હું શ્રુતિ સાથે જ છું,હમણાં તેની સાથે વાત કરી ને તને કોલ કરું છું. " અને તે ફોન મુકે છે. "શુ થયું શિવ?!!રુદ્ર નો કોલ કેમ!!?મારા સાથે શું વાત કરવી છે?!! શિવ મને કાઈ જ સમજાતું નથી શુ થયું છે?!! શિવ બોલ!!! " "શ્રુતિ રુદ્ર ના પપ્પા એ એની સગાઈ એની મરજી વિરુદ્ધ નક્કી કરી છે,અને રુદ્ર કંઈ જ કરી શકે તેમ નથી એના ...Read More

12

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 12

"રાઘવેન્દ્ર એને શોધતો બહાર આવે છે અને રુદ્ર ને જોઈ તેના પાસે આવે છે અને રુદ્ર ને ઉઠાવીને અંદર જાય છે,અને કહે છે કે આજે સવાર થી જ એની તબિયત ખરાબ હતી.એ સાંભળી પૃથ્વીપ્રતાપસિંહ તેને આરામ કરવા કહે છે અને રાઘવ ને તેના પાસે રહેવા કહી,અને પોતે બહાર જઈને મહેમાનો ને સંભાળે છે " "આ તરફ રાધિકા એ પણ રુદ્ર વિશે એવું જ માન્યું કે રુદ્ર એ એના માટે સ્ટેન્ડ ના લીધું અને ચૂપચાપ સગાઈ કરી લીધી મને જણાવ્યું પણ નઈ અને તે રુદ્ર ને જ દોશી સમજે છે.અને ત્યાં જ શ્રુતિ તેને મળવા આવી રાધિકા શ્રુતિ ના ...Read More

13

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 13

સચ્ચાઈ જાણવા માટે રાઘવ રુદ્ર ના મોબાઈલ માંથી શિવ ને કોલ કર્યો.એ જાણે છે કે એના સવાલનો જવાબ ફક્ત જ આપી શકશે અને તેને શિવ ને કોલ કર્યો. શિવ ના મોબાઈલ માં રિંગ વાગે છે જોવે છે તો સ્ક્રિન પર રુદ્ર નું નામ જોતા જ તરત એ કોલ રિસીવ કરે છે. તો સામેથી એક ભારે પણ ધીમો અવાજ આવે છે. "હેલો રુદ્ર? " "હેલો શિવ હું રુદ્ર નો મોટો ભાઈ રાઘવ બોલું છું. " શિવે થોડા ટેન્શન સાથે જવાબ આપ્યો. "હા ભાઈ બોલો " "શિવ રુદ્ર સાથે શુ થયું છે??! " "કેમ ભાઈ શુ થયું ?!! " રાઘવ રુદ્ર ...Read More

14

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 14

આગળ જતાં તેને પૃથ્વીપ્રતાપસિંહ મળ્યા.તે ત્યાં જ ઉભો રહી ગયો.પાછળ થી ડોક્ટર, રાઘવ અને પૂરો પરિવાર ત્યાં આવી ગયો.અને ના બોલવાની રાહ જોવે છે અને પૃથ્વીપ્રતાપસિંહ રુદ્ર ની નજીક આવ્યા. અને એનો હાથ પોતાના હાથ માં લઈને સગાઈ ની રિંગ કાઢી લીધી. અને રુદ્ર સામે જોઇને સ્માઈલ કરી આ જોઈ રુદ્ર તેમને ગળે લાગ્યો. અને કહ્યું. "થેંક્યું પપ્પાજી " "મોસ્ટ વેલકમ દીકરા જા જઈને તારી જિંદગી ને રોકી લે " મુસ્કુરાતો રુદ્ર ત્યાંથી બહાર આવ્યો.ત્યાં શિવ પેલેથી જ કાર લઈને ત્યાં વેઇટ કરી રહ્યો છે.શિવ ને જોઈ રુદ્ર એને ગળે મળ્યો અને કહ્યું. "થેંક્સ દોસ્ત તું ના ...Read More

15

રુદ્ર...રાધિકા..પ્રીતથી પાનેતર સુધીની સફર.... - 15 - અંતિમ ભાગ

આપણને ગમતી વ્યક્તિ દર વખતે આપણને ગમે એવું વર્તન જ કરે એ જરૂરી નથી.. આપણને ગમતી વ્યક્તિ જે કંઈ કરે એ ગમે એ જ ખરો સંબંધ છે...! રુદ્ર અને રાધિકા શિવ અને શ્રુતિ પાસે આવ્યા અને રુદ્ર એ શિવ ને કહ્યું. "શિવ તે મારા માટે જે કર્યું છે હું એના માટે જીવનભર તારો ઋણી રહીશ... " "સાલા એવું બોલી ને તું મને પરાયો કરે છે,જા નથી બોલવું તારા સાથે???? " "હશે મારી જાન? સોરી બસ નઈ કવ એવું? " લાગણીને કદી કાયદો હોય ? વ્હાલનો તે વળી વાયદો હોય ?? માંગવું, તોલવું કાંઈ ન આવે એજ સંબંધ અલાયદો હોય...!!! ...Read More