લક્કી પથ્થર

(79)
  • 12.3k
  • 11
  • 4.7k

વિનય અને અજય કાંઈ બોલતા નથી કારણ કે નિધિ વિજય અને અજય ની સગી બહેન જ છે. વિનય નિધિ નો આભાર માને છે ને કહે છે કે, નિધિ થેન્ક યૂ મારી હેલ્પ કરવા માટે અને નિધિ જવાબ માં ખાલી હસે છે અને ત્યાંથી દોડીને જતી રહે છે. સ્કુલ છૂટવાનો સમય થાય છે વિનય તેની સાયકલ ઉપર ઘરે જવા નીકળે છે અને વિજય અને અજય તેની KTM બાઇક માં પોતાનો રોફ જમાવતા સ્કૂલમાં બધા વરચેથી પસાર થાય છે. અને નિધિ પણ તેના ડ્રાઇવર સાથે તેની જીપ કમપસ માં નીકળી જાય છે. હજુ વિનય થોડોક નદી કિનારાના રોડ ઉપર પહોંચ્યો હોય છે કે તરત જ વિજયઅને અજય વિનયનો

Full Novel

1

લક્કી પથ્થર - ભાગ 1

વિનય અને અજય કાંઈ બોલતા નથી કારણ કે નિધિ વિજય અને અજય ની સગી બહેન જ છે. વિનય નિધિ આભાર માને છે ને કહે છે કે, નિધિ થેન્ક યૂ મારી હેલ્પ કરવા માટે અને નિધિ જવાબ માં ખાલી હસે છે અને ત્યાંથી દોડીને જતી રહે છે. સ્કુલ છૂટવાનો સમય થાય છે વિનય તેની સાયકલ ઉપર ઘરે જવા નીકળે છે અને વિજય અને અજય તેની KTM બાઇક માં પોતાનો રોફ જમાવતા સ્કૂલમાં બધા વરચેથી પસાર થાય છે. અને નિધિ પણ તેના ડ્રાઇવર સાથે તેની જીપ કમપસ માં નીકળી જાય છે. હજુ વિનય થોડોક નદી કિનારાના રોડ ઉપર પહોંચ્યો હોય છે કે તરત જ વિજયઅને અજય વિનયનો ...Read More

2

લક્કી પથ્થર - ભાગ 2

હવે વિનય એકદમ ખુશ રહેવા લાગે છે અને આ લક્કી પથ્થર થી તેની જીંદગી એકદમ લક્કી બની જાય છે મહિના પછી વિનયની બોર્ડ ની પરીક્ષા હોય છે અને આ પરીક્ષા માં પણ તે સારા માર્કે પાસ થાય છે અને જોતજોતામાં વિનય 25 વર્ષ નો થઈ જાય છે અને એક નકામા વિનયથી કામદાર અને નામદાર અને પૈસાદાર વિનય બની જાય છે માત્ર 25 વર્ષ ની ઉંમરે તે અક્ષય પારેખના બિઝનેસ ને ઓવરટેક કરી લે છે અને અક્ષય પારેખ તેની છોકરી નિધિ જે પહેલેથી વિનયની બહેનપણી હતી તેની સાથે લગ્ન કરાવી દે છે 26 વર્ષે વિનય ને ત્યાં 1 છોકરો પણ થઈ જાય છે અને તે એસઆરામ ની જીંદગી જીવવા લાગે છે.વિનયને તો લોકો સ્પીચ આપવા માટે બોલાવવા લાગે છે ને જ્યારે વિનયને કોઈ પૂછે કે... ...Read More

3

લક્કી પથ્થર - ભાગ 3

મિત્રો આપણે બીજા ભાગમાં જોયેલું કે વિનય એકદમ દુઃખી રહેવા લાગે છે,નિધિ પણ હવે તેના ઘરે જતી રહે છે પેલો પથ્થર પણ ઘસાઈને ખતમ થઈ જાય છે.....ચાલો હવે આગળ જોઈએ કે શું થાય છે વિનય સાથે.. હવે વિનય પાસે કાઈ વધ્યું હોતું નથી વિનય સાવ એકલો પડી જાય છે અને હવે તેના મનમાં એક જ વિચાર આવે છે, આપઘાતનો તે આપઘાત કરવાનું વિચારે છે અને પાછો ત્યાં જાય છે જ્યાં 8 વર્ષ પહેલા ગયો હતો નદી કિનારાના રોડ પર અને ત્યાં નદી કિનારે માં પડી જાય છે પણ આ વખતે કાંઈ અલગ જ ...Read More