જય શ્રી કૃષ્ણ દોસ્તો, "અધૂરી કહાની" , "લાગણીની હૂંફ" અને "સુંદર માળો" જેવી મારી વાર્તાને તમે બધા એ પ્રેમથી આવકારી, ખૂબ સારો પ્રતિસાદ આપ્યો તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. તમારા ખૂબ જ સારા પ્રતિસાદ ની પ્રેરણા રૂપે આપની સમક્ષ એક એવી નવલકથા લઈ ને આવી છું જેમાં અખૂટ ધીરજ અને હિંમત સાથે એક દીકરીના જીવન મરણ જેવા સમયે ઇશ્ચર સામે જંગે ચડેલા મા બાપ ની કરુણ અને લાગણીશીલ સંવાદિતા ધરાવતી કહાની છે. આ મારી પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ કે ઉણપ રહી હોય તો માફ કરજો, ક્ષતિ તરફ મારું ધ્યાન દોરવા વિનંતી.આશા છે કે આપ સૌને
Full Novel
એક આશ જિંદગી ની - 1
જય શ્રી કૃષ્ણ દોસ્તો, "અધૂરી કહાની" , "લાગણીની હૂંફ" અને "સુંદર માળો" જેવી મારી વાર્તાને તમે બધા એ પ્રેમથી ખૂબ સારો પ્રતિસાદ આપ્યો તે બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર. તમારા ખૂબ જ સારા પ્રતિસાદ ની પ્રેરણા રૂપે આપની સમક્ષ એક એવી નવલકથા લઈ ને આવી છું જેમાં અખૂટ ધીરજ અને હિંમત સાથે એક દીકરીના જીવન મરણ જેવા સમયે ઇશ્ચર સામે જંગે ચડેલા મા બાપ ની કરુણ અને લાગણીશીલ સંવાદિતા ધરાવતી કહાની છે. આ મારી પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ કે ઉણપ રહી હોય તો માફ કરજો, ક્ષતિ તરફ મારું ધ્યાન દોરવા વિનંતી.આશા છે કે આપ સૌને ...Read More
એક આશ જિંદગીની - 2
આગળ આપણે જોયું કે રીમા ને સ્કૂલમાં તાવ આવતો હોવાથી અને તેના મેડમ પ્રદીપ રીમા ને લઇ જવાનું કહે પ્રદીપ રીમા ને તેના ફેમિલી ડોક્ટર સંજય શાહ પાસે લઈ જાય છે અને ડોક્ટર સંજય શાહ થોડા ઘણા રિપોર્ટ કરાવવાનું કહે છે.બીજા દિવસે રિપોર્ટ ડૉ સંજય પાસે આવી જાય છે પરંતુ ડૉ પ્રદીપ ને એકલો જ પોતાના ક્લિનિક પર રીમા ના રિપોર્ટ વિશે વાત કરવા બોલાવે છે હવે આગળ જોઈશું...**************************************************** પ્રદીપ જલદી થી ડૉ સંજય શાહ ના ક્લિનિક પર પોહચી જાય છે.ને ત્યાં જઈ ને તરત જ પોતાની દીકરી ના રીપોર્ટસ વિશે પૂછે..પ્રદીપ:- હા ડૉ બોલો તમારે શું કેવું ...Read More
એક આશ જિંદગીની - 3
જય શ્રી કૃષ્ણ મિત્રો,આગળ આપણે જોયું કે ડૉ સંજય શાહ પ્રદીપ ને રીમા ને કેન્સર જેવી ભયંકર બીમારી હોવા જાણ કરે છે. પ્રદીપ રીમા ની બીમારી વિશે જાણી ને ખુબ જ હતાશ થઈ જાય છે. હવે આગળ જોઈશું...****************************************************પ્રદીપ આખા રસ્તે પોતાના વિચારો સાથે મથામણ કરતો પોતાની લાગણી ઉપર કંટ્રોલ કરીને માંડ પોતાની જાતને સંભાળી ઘરે પહોંચે છે. ઘરે પહોંચતાં જ અંજના ને સ્ટડીરૂમમાં આવવાનું કહે છે.. અંજના:- શું વાત છે પ્રદીપ, કેમ મને સ્ટડી રૂમમાં બોલાવી અને આ શું? કેમ તમારું મોઢું ઉતરેલું છે? કંઈ થયું છે કે શું? તમે કંઈ ટેન્શનમાં છો? કંઈ થયું છે? અરે હા! તમે તો ...Read More
એક આશ જિંદગીની - 4
આગળ આપણે જોયું કે ડૉ સંજય શાહ પ્રદીપ ને રીમા ને કેન્સર હોવાની વાત જણાવે છે જેથી પ્રદીપ ખૂબ થઈ જાય છે. આ વાત જ્યારે અંજના ને ખબર પડે છે તો એ સાંભળી ને અંજના ખૂબ જ ભાંગી પડે છે પ્રદીપ અને અંજના રીમા ને કેન્સર ની વધુ તપાસ કરવા હોસ્પિટલ લઈ જાય છે જ્યાં રીમા ના કેન્સર ની તપાસ થાય છે. ઘરે આવી ને પ્રદીપ ખૂબ ઉદાસ હોવાથી પોતાના સ્ટડી રૂમમાં પહોંચી જાય છે. અંજના પણ પ્રદીપ ની પાછળ કોફી લઈને જાય છે.હવે આગળ જોઈશું...**********************************************અંજના પ્રદીપ ને કોફી આપતા કહે છે " પ્રદીપ તમે સવાર થી કાંઈજ ખાધું ...Read More
એક આશ જિંદગીની - 5
ગત અંક મા આપણે જોયું કે પ્રદીપ ને અંજના જૂની યાદો વાગોળતા હોય છે એટલા માં રીમા ની ચીસ છે. રીમા ની ચીસ સાંભળી ને પ્રદીપ ને અંજના રીમા ની રૂમ તરફ દોડી જાય છે. હવે આગળ ..........*********************************************પ્રદીપ ને અંજના રીમા ની ચીસ સાંભળી ને રીમા ની રૂમ તરફ દોડી જાય છે ને જુવે છે તો રીમા પલંગ પર થી નીચે પડી હોય છે આ દૃશ્ય જોઈ ને જ અંજના ખૂબ જ દ્રવી ઉઠે છે. રીમા ના ચહેરા પર ગંભીર અને ડર ના આવરણને જોય કંઇક અજુગતું બન્યું હશે એવો આભાસ સ્પષ્ટ પણે જણાતો હતો. પ્રદીપ રીમાના બેરંગ ચેહરાને જોઈ ...Read More
એક આશ જિંદગીની - 6
આગળ આપણે જોયું કે પ્રદીપ ને ડૉ સંજય નો ફોન આવે છે ને ડૉ સંજય જણાવે છે કે રીમા કેન્સર ની હજી શરૂઆત જ છે જેથી કરી ને રીમા ને ૪ વખત કીમો થેરેપી આપવી પડશે. આ સાંભળી ને પ્રદીપ અને અંજના નું હૈયુ ભરાઈ આવે છે ને બને જણા આખી રાત રીમા ને નિહાળતા વિતાવે છે હવે આગળ..... ********************************************** બીજા દિવસ ની સવાર જાણે સૂરજ પણ વાદળોની પાછળ રિસાઈ ને બેઠો હોય એમ સાવ ઉદાસીન સવાર ખીલી હતી. પ્રદીપ ને અંજના આખી રાત જાગ્યા હોવા થી બને ના મોઢા ઉપર આખી રાતના ઉજાગરા નો થાક નજર આવતો ...Read More
એક આશ જિંદગીની - 7
આગળ આપણે જોયું કે રીમાને તેનો પેહલા કોમો થેરેપી નો ડોઝ આપવામાં આવે છે.કોમો થેરેપીની અસહ્ય પીડા અને રીમા ગાઢ નિંદ્રામાં આવી જાય છે ત્યાં અચાનક જ રીમાને લોહીની ઉલ્ટીઓ થવા માંડે છે. પ્રદીપ ડોક્ટર સંજય ને ફોન કરીને રીમા ની હાલત વિષે જણાવે છે અને ડોક્ટર સંજય તપાસ કરવા માટે ઘરે દોડી આવે છે તપાસ કરતાં હાલત ગંભીર જણાતા રીમાને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. હવે આગળ....********************************************** રીમાને કેન્સરની મોટામાં મોટી હોસ્પિટલમાં લઇ જવામાં આવે છે. રીમાને સ્ટ્રેચર ઉપર સુવડાવીને તેને આઈસીયુમાં દાખલ કરવામાં આવે છે. પ્રદીપ અને રીમા પણ હોસ્પિટલમાં દોડી ...Read More
એક આશ જિંદગીની - 8 - છેલ્લો ભાગ
આપણે આગળ જોયું કે રીમા ને કોમો થેરેપી ના આડઅસર ના કારણે રીમા ના વાળ ખરવા લાગ્યા છે. આ ને પ્રદીપ એકદમ હેબતાઈ જાય છે ને પોતાને આપલું વચન યાદ આવે છે હવે આગળ...********************************************** બીજે દિવસે સવારે પ્રદીપ પોતાના વચન પ્રમાણે પોતાના વાળ નો ત્યાગ કરીને આવે છે. આ જોઈને અંજના ની આંખો ભરાઈ આવે છે. તેની આંખો માંથી ગંગા જમુના વહેવા લાગે છે. ને વિચારવા લાગે છે કે કેવો અદભૂત છે આ બાપ દીકરી નો પ્રેમ. એક બાપે પોતાના દીકરી પ્રત્યેના દરેક ફરજો નિભાવી છે. તે મનોમન ભગવાન ને પ્રાર્થના કરવા ...Read More