અધૂરો પ્રેમ.

(348)
  • 56.1k
  • 14
  • 21.6k

કોણ જાણે ક્યાં સંબંધ ના તાંતણે બંધાયા હતા સિદ્ધાર્થ અને તારા ! બંને ૧૨ વર્ષ થી કોઈ પણ સંબંધનું નામ આપ્યા વગર , સમાજ થી છુપાઈ ને એક બીજા ને પ્રેમ કરતા રહ્યા ! એમ ની એક બીજા સાથે ની સુસંગતતા, નોંધપાત્ર અને અનોખી હતી !જાણે એ બંને ફક્ત એક બીજા માટે જ જન્મ્યા હતા ! બે માં થી કોઈ એ નોહ્તું વિચાર્યું કે ફિલ્મો ની જેમ, પેહલી નજર નો પ્રેમ સાચે જ હોય છે ! એક બસ માં થયેલી એમ ની પહેલી મુલાકાતે જ બંને જાણી ગયા હતા કે તેઓનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ કૈક વિશેષ છે ! મને એટલે કે તારા

Full Novel

1

અધૂરો પ્રેમ -1

કોણ જાણે ક્યાં સંબંધ ના તાંતણે બંધાયા હતા સિદ્ધાર્થ અને તારા ! બંને ૧૨ વર્ષ થી કોઈ પણ સંબંધનું આપ્યા વગર , સમાજ થી છુપાઈ ને એક બીજા ને પ્રેમ કરતા રહ્યા ! એમ ની એક બીજા સાથે ની સુસંગતતા, નોંધપાત્ર અને અનોખી હતી !જાણે એ બંને ફક્ત એક બીજા માટે જ જન્મ્યા હતા ! બે માં થી કોઈ એ નોહ્તું વિચાર્યું કે ફિલ્મો ની જેમ, પેહલી નજર નો પ્રેમ સાચે જ હોય છે ! એક બસ માં થયેલી એમ ની પહેલી મુલાકાતે જ બંને જાણી ગયા હતા કે તેઓનું એકબીજા પ્રત્યેનું આકર્ષણ કૈક વિશેષ છે ! મને એટલે કે તારા ...Read More

2

અધૂરો પ્રેમ - ૨.

આપણે આગળ જોયું તારા ની નવી નોકરી, સિદ્ધાર્થ નું તારા ને મળવું, અને બંને નું એક બીજા કંઈક ખાસ અનુભવવું , થોડાક જ સમય ની મુલાકાત પણ એવું લાગવું કે આ કંઈક ખાસ છે . હવે આગળ..... તારા ને પણ કંઈક અંશે ભરોસો હતો કે સિદ્ધાર્થ એને લિફ્ટ આપશે જ અને એટલે એ ઘેર એવું કહીને નીકળી કે રાત્રે મને કોઈ લેવા નહીં આવતા. બસ ની સફર દરમિયાન અંતાક્ષરી રમતી વખતે જે રીતે સિદ્ધાર્થ તારા ને જોતો હતો એના થી તો તારા ના હૃદય ની ધડકન ઓર વધી ગઈ હતી અને મન વિચલિત થઈ રહ્યું હતું. ટ્રીપ દરમિયાન પણ ...Read More

3

અધૂરો પ્રેમ -૩.

આપણે આગળ જોયું કે તારા અને સિદ્ધાર્થ સ્ટાફ બસ માં મળ્યા અને પછી બંને ને એક બીજા માટે કૈક લાગણી હોવાનું લાગવા છતાં બેય વચ્ચે વાત શરુ ના થઇ શકી . પિકનિક દરમિયાન પણ કોઈ વાત ના થઇ શકી અને તારા ગુસ્સે હતી કે સિદ્ધાર્થે લિફ્ટ્ માટે ના પૂછ્યું . આ પછી તે હવે સિદ્ધાર્થ ને જોવા માત્ર થી ગુસ્સે થવા લાગી અને એને અવગણવા માંડી. હવે આગળ ....... સિદ્ધાર્થ હવે જયારે પણ તારા ને જોતો ત્યારે તારા પોતાનું મોઢું ફેરવી લેતી . એ સિદ્ધાર્થ ને તદન્ન અવગણવા માંડી .બસ માં એની પાછળ ની સીટ પર બેસવા લાગી જેથી ...Read More

4

અધૂરો પ્રેમ -૪.

મીરા અને સિદ્ધાર્થ ના લગ્ન ને ૧૦ વર્ષ થઇ ગયા હતા . મીરા એક સરળ સ્ત્રી હતી અને એ ને ખૂબ પ્રેમ કરતી હતી . એમ ના બંને સમયસર થયેલા બાળકો , મોટું ઘર , મોટી ગાડી આમ તો સિદ્ધાર્થ ને કોઈ તકલીફ નોહતી . પણ સિદ્ધાર્થ અંદર થી એકલો હતો એ મીરા ને પ્રેમ તો કરતો હતો પણ કદાચ એ એની પત્ની હતી એના બાળકો ની માતા હતી માટે . એને પ્રેમ કરતો હતો માટે પત્ની નોહતી . ખૂબ જ સફળ અને મિનિટ માં , complex પ્રોબ્લેમ ઉકેલતો સિદ્ધાર્થ પ્રેમ માટે યુવાન છોકરા જેટલો જ તડપતો હતો ...Read More

5

અધૂરો પ્રેમ -૫

મારા પ્રિય વાચકો , આપ ને ભાગ ૪ સુધી વાંચવાની મઝા આવી હશે . તમારા સૂચનો ખુબ જ સાથે આવકાર્ય છે . આગળ જોયું તેમ, સિદ્ધાર્થ અને તારા બંને અધૂરી જિંદગી જીવી રહ્યા હતા અને બંને એક બીજા ની આ હકીકત થી અજાણ હતા .તારા ને ફરિયાદ હતી કે સિદ્ધાર્થ પોતાની લાગણી કેમ તારા ની સામે વ્યક્ત નથી કરતો . અને સિદ્ધાર્થ ને એવું હતું કે પોતાની અધૂરપ ની કિંમત તારા પાસેથી ના વસૂલી શકાય . એકલા ,અધૂરા અને એક બીજા ની લાગણી થી અજાણ બંને પોત પોતાની જિંદગી જીવી રહ્યા હતા ..............હવે આગળ . તારા ના dedication અને મહેનત થી ...Read More

6

અધૂરો પ્રેમ - ૬

DISCLAIMER : આ નોવેલ માં આવતા પાત્રો , જગ્યા અને બનાવ બધું જ લેખકની કલ્પના છે અને વાસ્તવિકતા સાથે સંબંધ નથી . પ્રિય વાચકો , તમારા સૂચનો આવકાર્ય છે . મારી સાથે ભાગ-૫ સુધી ની સફર ખેડવા બદલ ધન્યવાદ . આપણે ભાગ -૫ માં જોયું કે તારા કમલેશ ના કહેવાથી ઓફિસ માં late sitting કરવાની છે . સિદ્ધાર્થ તારા ને બસ માં ન જોતા બસ માંથી ઉતરી જાય છે અને તારા safely ઘેર પહોંચી જાય એની ખાતરી કરીને જ પોતે ઘરે જશે એવું વિચારતો , Main Gate થી ઓફિસ બિલ્ડીંગ તરફ આવવા નીકળે છે . હવે આગળ...................... કમલેશ ઇન્ટરનલ ઓડિટ ...Read More

7

અધૂરો પ્રેમ - ૭

DISCLAIMER : આ નોવેલ માં આવતા પાત્રો , જગ્યા અને બનાવ બધું જ લેખકની કલ્પના છે અને વાસ્તવિકતા સાથે સંબંધ નથી . ભાગ-૬ માં આપણે જોયું કે સિદ્ધાર્થ ઓફિસે પહોંચી જાય છે અને તારા સાથે અઘટિત થતું રોકી લે છે . હવે તારા સિદ્ધાર્થ ની સાથે છે . કમલેશ હજી ઓફિસ માં જ છે . સિદ્ધાર્થ આજે પોતાના પ્રેમ ને સ્વીકારશે ? શું તારા પોતાના પ્રેમ ને સ્વીકારશે ? ચાલો ત્યારે વાંચીએ .............. સિદ્ધાર્થ કમલેશ જેવો ન હતો . એ દરેક સ્ત્રી ને આદર આપનાર એક સમજુ પુરુષ હતો . પોતે પુરુષ હોવાથી સ્ત્રી ની આગળ છે અને સ્ત્રી ને જયારે ...Read More

8

અધૂરો પ્રેમ. - 8

DISCLAIMER : આ નોવેલ માં આવતા પાત્રો , જગ્યા અને બનાવ બધું જ લેખકની કલ્પના છે એને વાસ્તવિકતા સાથે નથી . સિદ્ધાર્થ અને તારા ને આટલો પ્રેમ આપવા બદલ તમારો આભાર. તમારા સુંદર અને વિગતવાર ફીડબેક મને લખવા માટે પ્રોત્સાહિત કરે છે . આપણે આગળ જોયું કે સિદ્ધાર્થ કમલેશ થી તારા ને બચાવીને એના ઘરે સલામતીપૂર્વક ઉતારી દે છે. કંઈક આવેગ માં અને કંઈક ચિંતા માં અત્યાર સુધી બાંધી રાખેલો ધીરજ નો બાંધ તૂટી પડે છે. સિદ્ધાર્થ તારા સમક્ષ પોતાની મન ની વાત કરી દે છે . એ તારા ની પ્રતિક્રિયા જાણે એ પહેલા તારા નું ઘર આવી જતા, એ ...Read More

9

અધૂરો પ્રેમ - ૯

DISCLAIMER : આ નોવેલ માં આવતા પાત્રો , જગ્યા ઓ અને બનાવ બધું જ લેખકની કલ્પના છે અને વાસ્તવિકતા એને સંબંધ નથી . સિદ્ધાર્થ અને તારા ની સાથે આપણે બધા એ પણ આ સોમવાર ની રાહ જોઈ છે તો ચાલો જોઈએ કે આગળ શું થયું........................ જેની સિદ્ધાર્થ અને તારા બંને રાહ જોતા હતા એ સોમવાર આવી ગયો. સિદ્ધાર્થ એ આજે સિદ્ધાર્થ જેમાં પોતે બેસ્ટ લાગે છે એ લાઈટ બ્લુ રંગનું નાના ચેકસ વાળુ શર્ટ અને નેવી બ્લુ પેન્ટ પહેર્યું છે. સવારે ઘરની બહાર નીકળતા એક ફરી પોતાને મિરર માં ચેક કરી લે છે. સિદ્ધાર્થ હંમેશા ૫ મિનિટ વહેલો જ ...Read More

10

અધૂરો પ્રેમ - ૧૦

અધૂરો પ્રેમ ભાગ-૧૦ Disclaimer : આ નોવેલ માં આવતા પાત્રો, જગ્યાઓ અને બનાવ બધું જ લેખક ની છે એને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી . સ્ટાફ બસ માં પહેલી નજર એ પ્રેમ માં પડેલા સિદ્ધાર્થ અને તારા , એક બીજા ને પોતાનો પ્રેમ વ્યક્ત કરી ચુક્યા છે અને પોતાના જીવન નો સૌથી અમૂલ્ય સમય જીવી રહ્યા છે. એમનો પ્રેમ સાચો છે પણ દરેક પ્રેમ ક્યાં પરવાન ચઢે છે ? ચાલો જોઈએ. સિદ્ધાર્થ ના અખૂટ પ્રેમ ના ઝરણાં નીચે ભીંજાતી તારા આ દુનિયા માં જ સ્વર્ગ મળી ગયું હોય એટલી ખૂશ રહેતી. એને પોતાની દરેક નાની નાની વાત સિદ્ધાર્થ ...Read More

11

અધૂરો પ્રેમ. - ૧૧

ભાગ-૧૧ Disclaimer : આ નોવેલ માં આવતા પાત્રો, જગ્યાઓ અને બનાવ બધું જ લેખક ની કલ્પના છે એને વાસ્તવિકતા કોઈ સંબંધ નથી . પહેલી નજર નો પ્રેમ કેટલો સાચો હોય છે એ વાત પર વિશ્વાસ કરાવતા બે પ્રેમી ઓ ની વાત એટલે અધૂરો પ્રેમ . આ પ્રેમભર્યા સફર માં આગળ વધી ચૂકેલા સિદ્ધાર્થ અને તારા ના જીવન માં હવે શું વળાંક આવ્યા એ એ જાણવા ચાલો વાંચીએ અધૂરે પ્રેમ -૧૧. મારે આ વાર્તા ભાગ-૧૧ માં સંપૂર્ણ કરવી હતી પણ એમ કરવાથી હું આ વાર્તા ને ન્યાય નહિ આપી શકું એવું સતત લાગવાથી આ ભાગ ને છેલ્લો ભાગ નહિ કહી ...Read More

12

અધૂરો પ્રેમ. - ૧૨

અધૂરો પ્રેમ-૧૨ Disclaimer : આ નૉવેલ માં આવતા પાત્રો, જગ્યા અને બનાવ બધું જ લેખક ની કલ્પના છે એને સાથે કોઈ સંબંધ નથી . પહેલી નજર નો પ્રેમ કેટલો સાચો હોય છે એ વાત પર વિશ્વાસ કરાવતા બે પ્રેમી ઓ ની વાત એટલે અધૂરો પ્રેમ. આ પ્રેમભર્યા સફર માં આગળ વધી ચૂકેલા સિદ્ધાર્થ અને તારા ના જીવન માં આવેલા આ છેલ્લા વળાંક ને જાણવા, ચાલો વાંચીએ અધૂરો પ્રેમ-૧૨. સોમવાર ની સવારે સિદ્ધાર્થ ફરી એજ પોતાનું ફેવરિટ બ્લુ ચેક નું શર્ટ પહેરે છે. તારા એ જયારે સિદ્ધાર્થ ને "I Love You" કહ્યું ત્યારે પહેરેલું આ શર્ટ એ પોતાના માટે lucky માને ...Read More