ઘણીવાર રાત્રે સૂતા સુતા આકાશ તરફ જોઈએ તો લાગે કે આ આકાશ કેટ-કેટલા રહસ્ય એની અંદર ધરબીને બેઠું છે ખબર નહી નાનકડા દેખાતા તારા કેટલા મોટા છે અને આ મોટો દેખાતો સુરજ એની સામે કેટલો નાનો છે કદાચ એની સરખામણી તો સ્વપ્ને જ શક્ય છે.દ્રવ્યના અણુ અને એના પરમાણુ અને એમાં ઇલેલટ્રોન અને એમાં પણ ક્વાક્સ કણો સુધી પહોંચેલો આ માનવી હજી અવકાશના છેડા સુધી નથી પહોંચી શક્યો.આથી એને બ્રહ્માંડ અનંત છે એવું કહી દીધું.તો શું સાચે જ એ અનંત છે,તે અનંત હોય કે ન હોય પણ ઘણા રહસ્યો એની અંદર ધરબીને બેઠું છે,એટલે
New Episodes : : Every Sunday
અવકાશીય સમયયાત્રા ભાગ 1
ઘણીવાર રાત્રે સૂતા સુતા આકાશ તરફ જોઈએ તો લાગે કે આ આકાશ કેટ-કેટલા રહસ્ય એની અંદર ધરબીને બેઠું છે નહી નાનકડા દેખાતા તારા કેટલા મોટા છે અને આ મોટો દેખાતો સુરજ એની સામે કેટલો નાનો છે કદાચ એની સરખામણી તો સ્વપ્ને જ શક્ય છે.દ્રવ્યના અણુ અને એના પરમાણુ અને એમાં ઇલેલટ્રોન અને એમાં પણ ક્વાક્સ કણો સુધી પહોંચેલો આ માનવી હજી અવકાશના છેડા સુધી નથી પહોંચી શક્યો.આથી એને બ્રહ્માંડ અનંત છે એવું કહી દીધું.તો શું સાચે જ એ અનંત છે,તે અનંત હોય કે ન હોય પણ ઘણા રહસ્યો એની અંદર ધરબીને બેઠું છે,એટલે ...Read More
અવકાશીય સમયયાત્રા ભાગ 2
આ વાત સાંભળીને સૂર્ય સહિત પે’લા બને પણ ચકિત થઈ ગયા.પણ ગૃહપતિ પહેલેથી જ કંઈક ગડબડ છે એ એમને જ હતી.ગૃહપતિ નું નામ અશોક હતું.પચાસેક વર્ષની ઉંમર હોવાથી બધા તેને અશોક કાકા થી ઓળખાતા.તેમનો એક જૂનો દોસ્ત મયુર પણ તેમને અવારનવાર મળવા આવતો પણ તેનો મળવાનો સમય મોટે ભાગે રાત્રીનો રહેતો.આ ઉપરાંત અશોક પણ છોકરા સ્કૂલે જાય ત્યારથી સુઈ જતો અને પછી છેક રાત્રે ઉઠતો અને પછી ક્યારેક ક્યારેક તો છોકરાઓ તેને રાત્રે અગિયાર વાગે બહાર જતા જોતા તો ક્યારેક સવારે ચાર વાગે પાછો આવતા પણ જો’તા.એના આવા સ્વભાવને કારણે બધાને થતું કે તે કોઈ ગેરકાનૂની કામ સાથે સંકળાયેલો ...Read More
અવકાશીય સમયયાત્રા ભાગ 3
ભાગ-3બધા હોસ્ટેલે પાછા આવે છે અને અશોકકાકા થતા મયુરભાઈના મુખ પર એક નિરાશા હતી,જેનું કારણ ફક્ત સૂર્ય,રાધે અને નીલ જાણતાં હતા કે તેમને ત્યાં કઈ પ્રાપ્ત નહોતું થયું,મયુરભાઈ તો હોસ્ટેલના ગેટથી થી જ ચાલતો થયો.તેની મક્કમ ચાલમાં આજે ઉદાસી વર્તાતી હતી,કદાચ જિંદગી પુરી થયાનો અહેસાસ તેને થયો,તેને ખબર હતી કે અશોકભાઈ ને હવે તે નહીં માનવી શકે આ વખતે પણ તેને પાણી આવી ગયું હતું અને છેલ્લી વખતની શરતે તે તૈયાર થયા હતા અને આ વખતે પણ તેમને કાઈ હાથ ન લાગ્યું તેનો પારાવાર દુઃખ મયુરના ચહેરા પર હતું.તેને એ નહોતું સમજાતું કે એવું કંઈ રીતે બની શકે કે ...Read More