હું કોણ છું ??

(22)
  • 9.3k
  • 1
  • 2.7k

હું કોણ છું?? (ભાગ 1) નોંધ : વાર્તા કાલ્પનીક છે વાસ્તવિકતા સાથે કોઈ નિસબત નથી..પણ આપણી આસપાસ બનતી ઘટના પર એક પ્રકાશ પડવાની મારી કોશિશ જરૂર છે.. *** અમી એક ખાનગી સ્કૂલમાં જોબ પર લાગી .. મોટી સ્કૂલ બહુ નામના એટલે પ્રાઇવેટ પણ નોકરી કરવામાં વાંધો આવે એમ નહોતું. આમતો નામના કરતા બદનામી પણ ઘણી મળેલી હતી એટલે શરૂમાં મન અચકાતું પણ પછી એણે નક્કી કર્યું મારા કામથી મતલબ રાખીશ ઝાઝો ચંચુપાત નહીં કરવાનો.. ફર્સ્ટ ડે સ્ટાફ ને મળી.. અંદરોઅંદર બધા વાતો કરતા.. આમતો અમીનો સ્વભાવ મળતાવડો પણ આ સ્ટાફ જરા ઓડ ટાઈપ એટલે એ કામ પૂરતી જ વાત કરતી

New Episodes : : Every Friday

1

હું કોણ છું ??( ભાગ 1)

હું કોણ છું?? (ભાગ 1) નોંધ : વાર્તા કાલ્પનીક છે વાસ્તવિકતા સાથે કોઈ નિસબત નથી..પણ આપણી આસપાસ બનતી ઘટના એક પ્રકાશ પડવાની મારી કોશિશ જરૂર છે.. *** અમી એક ખાનગી સ્કૂલમાં જોબ પર લાગી .. મોટી સ્કૂલ બહુ નામના એટલે પ્રાઇવેટ પણ નોકરી કરવામાં વાંધો આવે એમ નહોતું. આમતો નામના કરતા બદનામી પણ ઘણી મળેલી હતી એટલે શરૂમાં મન અચકાતું પણ પછી એણે નક્કી કર્યું મારા કામથી મતલબ રાખીશ ઝાઝો ચંચુપાત નહીં કરવાનો.. ફર્સ્ટ ડે સ્ટાફ ને મળી.. અંદરોઅંદર બધા વાતો કરતા.. આમતો અમીનો સ્વભાવ મળતાવડો પણ આ સ્ટાફ જરા ઓડ ટાઈપ એટલે એ કામ પૂરતી જ વાત કરતી ...Read More

2

હું કોણ છું ??(ભાગ 2)

હું કોણ છું (ભાગ 2) તમે આગળના ભાગમાં જોયું કે.. એમી નવી જોબ ચાલુ કરી સ્કૂલ થોડી સોશિયલ વળી પણ અમી કામથી કામ રાખતી એક વાર એની મુલાકત રડત સિયા સાથે થઈ અને એને હેલ્પ કરી સિયાની ફેવરીટ બની અને બન્નેને એકબીજા સાથે સારૂ ફાવી ગયું હતું એવામાંજ સિયા સ્કૂલે આવતી બન્ધ થઈ ગયી અને એના મમ્મી ને મળી અમી રહસ્ય જાણવા માંગતા હતા પણ સિયા ડરેલી હતી એટલે કાઈ જ ન જાણી શકી.. હવે જોઈએ આગળ... **** અચાનક હસ્તી રમતી સિયા ને આમ દુઃખી ડરેલી જોઈને અમીને શંકા ગયી પણ હાલ કશું પૂછવું મુનાસીમ ન લાગતા એણે ત્યાંથી ...Read More