આત્માના ક્રોધનો પ્રતિશોધ

(56)
  • 7.7k
  • 4
  • 3.1k

એકલતાથી પીડાતા પોલીસ નિશાંતને હાઇવે પર ડ્રાઈવર વગરની ગાડી મળે છે અને... એ ડ્રાઈવરને શોધવા ચાહે છે પણ એણે દૂર દૂર સુધી કઈ જ જોવા નથી મળતું! એણે સાવ અચાનક જ કોઈ હોવાનો આભાસ થાય છે, એ પાછળ ફરીને જોવે છે તો એની રાડ નીકળી જાય છે! ત્યાં એક મોં દાઝી ગયું હોય એવી છોકરી હોય છે! એના ચહેરાને જોઈને કોઈ પણ ડરી જાય એવી એ ભયાનક લાગી રહી હોય છે! પણ ધીમે ધીમે જાણે કે એ ઠીક થઈ જાય છે. નિશાંતને સચ્ચાઈ શું અને ભ્રમ શું એ કંઈ જ સમજાતું નથી. છેવટે એ ખુદને જ સમજાવે છે કે આ

Full Novel

1

આત્માના ક્રોધનો પ્રતિશોધ

એકલતાથી પીડાતા પોલીસ નિશાંતને હાઇવે પર ડ્રાઈવર વગરની ગાડી મળે છે અને... એ ડ્રાઈવરને શોધવા ચાહે છે પણ એણે દૂર સુધી કઈ જ જોવા નથી મળતું! એણે સાવ અચાનક જ કોઈ હોવાનો આભાસ થાય છે, એ પાછળ ફરીને જોવે છે તો એની રાડ નીકળી જાય છે! ત્યાં એક મોં દાઝી ગયું હોય એવી છોકરી હોય છે! એના ચહેરાને જોઈને કોઈ પણ ડરી જાય એવી એ ભયાનક લાગી રહી હોય છે! પણ ધીમે ધીમે જાણે કે એ ઠીક થઈ જાય છે. નિશાંતને સચ્ચાઈ શું અને ભ્રમ શું એ કંઈ જ સમજાતું નથી. છેવટે એ ખુદને જ સમજાવે છે કે આ ...Read More

2

આત્માના ક્રોધનો પ્રતિશોધ - 2

કહાની અબ તક: નવા આવેલ પોલીસ ઓફિસર નિશાંત ને નિર્જન હાઇવે પર એક લાવારિસ કાર મળે છે, એ ડ્રાઈવર શોધે છે; પણ એક છોકરી એણે એની જિએફ જેવી જ મળી જાય છે! નિશાંત વિચારમાં પડી જાય છે કોઈ કેટલી હદ સુધી એક જેવું દેખાઈ શકે! એ મુન્નાને કોલ કરી ને બોલાવી લે છે. પોતાની જીએફ મળી ગઈ હોય એમ ઘેલો થયેલ નિશાંત એ તરફ તો જોતો જ નહિ જે તરફ એ છોકરી રહેતી હોવાનું કહેતી! એ છોકરી ને કહી જ દે છે કે એનો ચહેરો તો હૂબહૂ એની જીએફના જેવો જ છે! એટલામાં મુન્નો દૂરથી બાઈક પર આવી હું ...Read More