સવારે ૬ વાગ્યાના સુમારે શિમલાની એક ફાઈવ સ્ટાર હોટેલના લાસ્ટ ફ્લોર પર આવેલ હનીમૂન સ્યુટ ની ગેલેરીમાં કોલ્ડ કોફીની ચુસ્કીઓ લેતો અર્જુન, પહેલા કિરણનું સ્વાગત કરવા માટે ઉભો હોય એમ કંઈક વિચારમાં મશગુલ હતો.થોડી જ વારમાં સૂર્યદેવતાના પ્રથમ કિરણે શૂન્યાવકાશમાંથી (હકીકતમાં તો ઇથર દ્રવ્યમાંથી... પણ જવા દો એ. ઇટ્સ ઓલ અબાઉટ સાયન્સ યુ નો...) વાયા બુધ, શુક્ર થઈને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કર્યો.અર્જુનના હાથ અને શરીર વચ્ચે રહેલી જગ્યામાંથી પ્રકાશનું કિરણ રૂમમાં પ્રવેશ્યું, અને અંદર બેડ પર સુતેલી અનામિકાનાં મુલાયમ ગાલો પર સ્થાન ગ્રહણ કર્યું. જાણે કે આટલા કરોડો કિલોમીટર દૂરથી આવેલા પ્રકાશના કિરણને તેની
New Episodes : : Every Friday
યુ તો નો મી, ના ! - પ્રકરણ 1
સવારે ૬ વાગ્યાના સુમારે શિમલાની એક ફાઈવ સ્ટાર હોટેલના લાસ્ટ ફ્લોર પર આવેલ હનીમૂન સ્યુટ ની ગેલેરીમાં કોલ્ડ કોફીની લેતો અર્જુન, પહેલા કિરણનું સ્વાગત કરવા માટે ઉભો હોય એમ કંઈક વિચારમાં મશગુલ હતો.થોડી જ વારમાં સૂર્યદેવતાના પ્રથમ કિરણે શૂન્યાવકાશમાંથી (હકીકતમાં તો ઇથર દ્રવ્યમાંથી... પણ જવા દો એ. ઇટ્સ ઓલ અબાઉટ સાયન્સ યુ નો...) વાયા બુધ, શુક્ર થઈને પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કર્યો.અર્જુનના હાથ અને શરીર વચ્ચે રહેલી જગ્યામાંથી પ્રકાશનું કિરણ રૂમમાં પ્રવેશ્યું, અને અંદર બેડ પર સુતેલી અનામિકાનાં મુલાયમ ગાલો પર સ્થાન ગ્રહણ કર્યું. જાણે કે આટલા કરોડો કિલોમીટર દૂરથી આવેલા પ્રકાશના કિરણને તેની ...Read More