અસ્તિત્વ

(790)
  • 72.5k
  • 14
  • 23.9k

અવની એક એવી છોકરી જે જિંદગીને માણી ને જીવે છે... ભણવામાં પણ સ્કૂલ ની ટોપર, સાથે રમત -ગમતમાં પણ અવ્વલ...સ્કૂલ નું કંઈ પણ કામ હોય એને સોંપવામાં એટલે સમજી લો થઈ ગયું. અવની દેખાવમાં પણ સુંદર એટલે સ્કૂલના છોકરાઓ ની લાઇન લાગતી પણ અવની કોઈ દિવસ ના તો ભાવ આપતી કે ના કોઈ જોડે વાતો કરતી એને બસ એના પિતાની ઈજ્જત અને એનું લક્ષ બંને જ દેખાતાં હતા પણ સાથે સાથે એટલી જ મસ્તી ખોર.. અનવીના પપ્પા અંબાલિયા ગામના સરપંચ છે., અને પહેલથી જ પૈસાદાર અને મોભાદારમાં

Full Novel

1

અસ્તિત્વ... ભાગ-1.

અવની એક એવી છોકરી જે જિંદગીને માણી ને જીવે છે... ભણવામાં પણ સ્કૂલ ની ટોપર, સાથે રમત -ગમતમાં પણ નું કંઈ પણ કામ હોય એને સોંપવામાં એટલે સમજી લો થઈ ગયું. અવની દેખાવમાં પણ સુંદર એટલે સ્કૂલના છોકરાઓ ની લાઇન લાગતી પણ અવની કોઈ દિવસ ના તો ભાવ આપતી કે ના કોઈ જોડે વાતો કરતી એને બસ એના પિતાની ઈજ્જત અને એનું લક્ષ બંને જ દેખાતાં હતા પણ સાથે સાથે એટલી જ મસ્તી ખોર.. અનવીના પપ્પા અંબાલિયા ગામના સરપંચ છે., અને પહેલથી જ પૈસાદાર અને મોભાદારમાં ...Read More

2

અસ્તિત્વ - 2

આગળ ના પ્રકરણમાં આપણે જોયું કે મયંક ના દિલમાં બસ અવની જ વસી ગઈ છે. મયંકને બસ એ જ વિચાર આવતા કે અવની સાથે વાત કેમ કરું?કેમ કરીને એની નજીક જાવ? એક બાજુ મયંક ક્લાસમાં બધા ને કહે છે કે અવની સાથે વાત કરવા શુ કરું.?? ,અને ત્યાં અવની એના ભણતર માં ધ્યાન આપે છે. મયંક અને અવની એકબીજા થી તદ્દન અલગ છે ,અવની ને ભણવું ગમે છે.મયંક ને છોકરીઓની સાથે મજાક મસ્તી કરવી ગમતી અને ભણવામાં પણ સામાન્ય હતો પણ એને ક્રિકેટ રમવી બહુ જ ગમતી હતી..,અવનીને જીવનમાં કંઇક ...Read More

3

અસ્તિત્વ - 3

આગળ ના પ્રકરણમાં જોયું કે અવનીના નારાઝ થવાથી ક્યાંકને ક્યાંક મયંક પણ ઉદાસ થઈ ગયેલો..હવે આગળ...., મયંક દરરોજની જેમ આજે પણ ગુજરાતીના લેક્ચર માટે કોમર્સ રૂમમાં આવે છે. પરંતુ આજે વાતાવરણ કંઈક અલગ હતું. એક તો બોયસ ઝગડાના લીધે અલગ-અલગ ગ્રુપમાં વહેંચાઈ ગયા હતા એટલે ના કોઈ જાજુ બોલ્યા કે ના કંઈ મોજ મસ્તી કરી. એથી, વિશેષ મયંક માટે અવનીનું ખુશ રહેવું હતું કેમ કે ઝગડા પછી ના તો અવની એ એક પણ વાર મયંક સામું જોયું, બસ ચહેરો ગંભીર કરીને પોતાનું ...Read More

4

અસ્તિત્વ - 4

આગળના ભાગમાં આપણે જોયું કે અવની ચેન્જ કરવા રૂમમાં આવે છે.., ત્યાં કોઈ દરવાજો બંધ કરતા રોકે છે.., હવે અવની : ઉત્તમ તું અહીંયા?, તને નથી ખબર કે આ કંઈ જગ્યા છે.. ? ઉત્તમ: હા, અવની મને ખબર છે પણ હું તને કંઇક કહેવા માગું છું.અવની: તારે જે કહેવું હોય એ બધાની સામે કહી દેજે અત્યારે અહીંથી તું જા.. ( ગુસ્સામાં અવની બોલે છે) ઉત્તમ ઉદાસ મોઢે પાછો જતો રહ્યો..., અવની ચેન્જ કરી હોલમાં આવી જાય છે પણ એકદમ ઉદાસ દેખાય છે.., મયંક અવની સામે જોવે ...Read More

5

અસ્તિત્વ - 5

આગળના ભાગમાં આપણે જોયું કે અવની કઇંક મયંકને પૂછે છે...,હવે આગળ..., નવો પ્રેમ અને નવા પ્રેમ સંબંધની વાત જ કંઈક અલગ હોય એક અઠવાડિયામાં તો અવની અને મયંક એકબીજા ની વધુ નજીક આવી ગયા હતા, ત્યાં એક દિવસ અવની મયંકને મેસેજમાં પૂછ્યું એના પપ્પા વિશે..અવની : તમારા પપ્પા શુ કરે છે...?મયંક : સાચું કહું કે ખોટું?અવની : સાચું જ કહેવાનું હોય ને પાગલ.મયંક : જો તને સાચું કહીશ તો શાયદ તું મને છોડી દઈશ...અવની : લે વાત કહ્યા વગર કેમ ખબર પડે. હવે સાચું સાચું જલ્દી બોલો.મયંક : તું નારાજ ના થાય તો ...Read More

6

અસ્તિત્વ - 6

આગળ ના પ્રકરણમાં આપણે જોયું કે અવની મયંકને કલાસરૂમમાં બોલાવે છે....., મયંક મનમાં વિચારે છે કે નક્કી આજે કિસ મળશે એટલે ઉત્સાહમાં એ ક્લાસરૂમમાં દાખલ થયો, પણ અવની તો એની સહેલીઓ જોડે વાતો કરતી હતી.., એ જોઈ મયંક મોઢું બગાડી પાછો જતો રહે છે.... અવની મનમાં વિચારે છે કે આખો દિવસ જતો રહ્યો મયંકએ મેસેજ કેમ ના કર્યો... હું જ કરી જોવું મેસેજ..અવની : શુ કરો છો.?મયંક : કંઈ નહીં..અવની : લે એવું કેમ કંઈ નહીં, કંઈક તો કરો..મયંક : તું ક્યાં ...Read More

7

અસ્તિત્વ - 7

( વાંચક મિત્રોને જણાવવાનું કે અસ્તિત્વ એક રિયલ લાઈફ સ્ટોરી છે ., જે બુક કવર પેજ પર લખ્યું છતાં અમુક વાંચકમિત્રોને જાણ નથી)આગળના ભાગમાં આપણે જોયું કે અવની અને મયંક બંને એકબીજા સાથે બહુ જ ખુશ હતા પણ , મયંક ના અમુક મિત્રોને આ પ્રેમ મંજુર ન હતો..., હવે આગળ...., અવની અને મયંક વચ્ચે રોજ કોઈને કોઈ વાત પર ઝગડો થયા કરતો, રોજ બ્રેેેકઅપની વાતો કરતા, છતાં બંને માંથી કોઈ પણ અલગ રહેવા તૈયાર ન હતા... ...Read More

8

અસ્તિત્વ - 8

આગળના પ્રકરણમાં જોયું કે અવની સાથે પાઠક સર ખરાબ વર્તન કર્યું, ........એ ઘટના પછી અવની રૂમ બંધ કરીને રડે છે..., હવે આગળ......., અવનીની આંખોમાંંથી અશ્રુુની ધાર વહેવા લાગી ,... આંખોની સમક્ષ પાઠક સરનું એ કરેલું કૃત્ય તરવતું હતું,, અને મનોમન બાળપણના જખ્મો પણ તાજા થઈ ગયા... યાદ આવી ગયો એ દિવસ પણ....મનમાં જ વિચારોનું વમળ ઉપડે છે...., કેટલી નાની ઉંમર હતી મારી ,જ્યારે મંદિરમાં હું કોઈનો શિકાર બની હતી.. બરોબર યાદ છે એ દિવસ જ્યારે હું મારા નાના-નાના ફ્રેન્ડ્સ સાથે મંદિરમાં ગઈ ...Read More

9

અસ્તિત્વ - 9

આગળના પ્રકરણમાં જોયું કે અવનીની વાત સાંભળી મયંક અવનીના ઘરે આવવા નીકળે છે.....,સાથે કહ્યું કે હું ફોન કરું પછી પર આવજે...... હવે આગળ........, અવની મયંકના ફોનની રાહ જોતી હતી.. રાતના 10:45 એ મયંકનો ફોન આવે છે.....અવની : હેલ્લો આવી ગયા તમે ?મયંક : હા.. હું આવી ગયો,ગાર્ડનના રસ્તેથી છત ઉપર આવીશ. તું પણ આવી જા ઉપર..અવની: હા.. અવની ફોન કાપી ઘરમાં જોવે છે બધા સુઈ ગયા હતા... એટલે એ ઉપર જાય છે.. ત્યાં મયંક ઉભો હતો અવની મયંકને હગ કરીને રોવે છે, મયંક ...Read More

10

અસ્તિત્વ - 10

આગળના અંકમાં જોયું કે મયંક હવે અવનીની ખુશી માટે કાંઇ પણ કરવા તૈયાર છે.... હવે આગળ....... રાત્રે મોડેથી સુતેલી અવની મોડે સુુધી સુઈ રહી હતી.. ત્યાંંજ મયંકનો ફોન આવ્યો,,,, અવની નીંદરમાં ફોન ઉપાડે છે...મયંક : ગુડ મોર્નીગ.. અવની : ગુડ મોર્નીગ.... માયુમયંક : તું હજુ કેમ સૂતી છો... ? રોજ તો વહેલા જાગે છે...? તબિયત ખરાબ છે??અવની : ના એવું નથી પણ રાત્રે બહુ મોડું થઈ ગયું હતું એટલે.. અને થોડું માથું પણ ભારે લાગે છે...મયંક : ઓકે તો તું સ્કૂલે આવીશ ને???અવની : ના ઈચ્છા નથી...મયંક : તો હું સરપ્રાઈઝ કોને ...Read More

11

અસ્તિત્વ - 11

આગળના ભાગમાં જોયું કે અવની મયંકના ન આવવાથી સહેજ ગુસ્સે થઈ હતી..... હવે આગળ.......... અવની મનમાં વિચારી રહી હતી કે આ લેક્ચર પુરા થાય તો સારૂ લેટર વાંચી શકું.., પણ ક્યાં પુરા થાય છે... એક કામ કરું બુકમાં લેટર રાખીને વાંચું જો એ વાંચીશ નહિ તો કંઇ ભણી પણ નહીં શકું.... અવની ધીમેથી એક હાથ બેગમાં નાખ્યો અને લેટર કાઢી, બુકની વચ્ચે મૂકીને વાંચવાનું ચાલું કર્યું.... જે અંદાજમાં મયંક એ લેટર લખ્યો હતો એ વાંચીને અવનીના પુરા શરીરમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.... અને ચહેરા ...Read More

12

અસ્તિત્વ - 12

આગળના પ્રકરણમાં આપણે જોયું કે ઇન્દ્રને એક લવ લેટર આવે છે, એ જાણવા માટે એ અવનીને કહે છે.... પણ ખબર નથી પડતી કે સ્કૂલની કંઈ છોકરીએ લેટર મુક્યો છે, હવે આગળ....... બ્રેક પછી બધા કલાસરૂમમાં આવે છે અને ઇન્દ્ર અવનીને પૂછ્યું કે તને ખબર પડી કે કોણે લેટર મુક્યો છે..., અવની ના કહે છે... અને કહ્યું કે મને ખબર પડશે તો કહીશ.... ઇન્દ્ર પણ હા કહી પોતાની જગ્યાએ બેસી જાય છે.... બ્રેક પછીના બીજા બાકી બે લેક્ચર પુરા થયા ત્યાં લંચ બ્રેક ...Read More

13

અસ્તિત્વ - 13

આગળના અંકમાં જોયું કે મયંક અવનીનો હાથ ખેંચીને દીવાલ તરફ લઈ જાય છે.... હવે આગળ........., મયંક બંને હાથ વડે અવનીનો ચહેરો પકડી રાખે છે અને પ્રેમથી કહે છે કે શું થયું બોલ ?આમ નારાજ રહીને, કાંઈ બોલતી નથી એ મને નથી ગમતું.. ગુસ્સો આવે તો ગુસ્સો કરી લે પણ આમ ચુપ ના રહીશ તું....તારું આ ચૂપ રહેવું મને નથી ગમતું... હવે, બોલ શુ થયું તને???? અવનીની નીચી નજર રાખીને બોલે છે કે, તમે બીજા માટે લેટર શુ લેવા લખ્યો? તમારી દરેક વસ્તુ પર બસ મારો જ હક છે અને ...Read More

14

અસ્તિત્વ - 14

આગળના પ્રકરણમાં જોયું બેલેન્સની આપ-લેની પ્રક્રિયા ચાલુ થઈ....,હવે શું ધમાલ કરે છે..... *હવે આગળ..... મયંકનો નિત્યક્રમ બની ગયો હતો અવની પાસેથી 5,10 રૂપિયાનું બેલેન્સ લેવાનું પછી msg ફ્રી કરાવીને વાતો કરતા.... અવનીનું બેલેન્સ વારંવાર પૂરું થઈ જતું એટલે એ બેલેન્સ પુરાવવા મમ્મીને કહેતી..., ડિરેક્ટ પપ્પાને કહેવાની હિમ્મત જરાય ના કરે... મમ્મીને અવની બેલેન્સ નું કહે એટલે મમ્મી પૂછતાં કે આટલું બેલેન્સ ક્યાં વાપરે છે? હજુ તો મહિનો પૂરો થયો નથી ત્યાં 500 રૂપિયાનું રિચાર્જ પૂરું???.... કરે છે શું આખો દિવસ મોબાઈલમાં.? જ્યારે જોવો ત્યારે ...Read More

15

અસ્તિત્વ - 15

આગળના અંકમાં આપણે જોયું કે મયંક એ રોમેન્સની શરૂઆત કરી હતી...હવે આગળ....., અવની મયંકની પીઠ પર હાથ ફેરવતી ત્યાં જ અવની બોલી કે બસ માયુ હવે રિલેક્સ થઈ ગયા હોય તો મુવી જોઈએ.... મયંક : હા કોઈ સારી રોમેંટિક કે પછી એકશન મુવી લગાવ. અવની : ના મુવી તો મેં નક્કી કર્યું છે એ જ જોઇસ..મયંક : મહેરબાની કરીને કોઈ રોતલુ મુવી ના રાખતી..... અવની : અરે તમે શુ માયુ ચિંતા કરો છો.. હું છું ને...મયંક : એટલે જ તો ચિંતા છે ( હસતા હસતા કહે છે)અવની : શુ બોલ્યા? હું છું એટલે ચિંતા છે એમ...( મુવી ચાલુ કરતા કરતા સોફા પર જ ...Read More

16

અસ્તિત્વ - 16

આગળના ભાગમાં જોયું કે મયંક અને અવની બંને શરત મારે છે કે ચોવીસ કલાક ફોન પર વાતો કરવાની આગળ....., મયંક અને અવની તો બંને ચાલુ થઈ ગયા વાતો કરવામાં, કેમ કે બંનેને ખલેલ પહોંચાડે એવું કોઈ હતું જ નહીં.... ના કોઈ કોલ વેઇટીંગની લપ કે ના કોઈ બેલેન્સની જંજટમારી...... અવની તો જમતી પણ ફોનમાં વાતો કરતા કરતા અને મયંક તો ઘરે કોઈ હેરાન ના કરે એ માટે તળાવની પાળ પર જતો રહેતો .. અને રાત્રે છત પર.... ...Read More

17

અસ્તિત્વ - 17

આગળના ભાગમાં આપણે જોયું કે અવની એક કોલ ડિટેલનો કાગળ ફાડીને ડસ્ટબીન માં નાખી દે છે, પણ નાની ને આવી જાય છે કે કાગળ હજુ આવ્યો નથી એ માટે તે પીનાબહેનને કહે છે,,, જેથી ટેલિફોન વાળા ભાઈ બીજી વાર કોલ ડિટેલનું લિસ્ટ આપી જશે એવું કહે છે.......હવે આગળ....... અવની મનમાં વિચારે છે કે એક વાર તો માંડ બચી હવે પાછું નવું લિસ્ટ બીજી વાર આપવા આવશે,,, શુ કરું સમજાતું નથી..... ચિંતામાં ને ચિંતામાં રાત કાઢી અને બીજા દિવસની સવાર પણ..... બપોર પડી ,અવની થોડી ડરવા લાગી કે નક્કી આજ તો ...Read More

18

અસ્તિત્વ - 18

આગળના ભાગમાં જોયું કે અવની છેલ્લા પાંચ દિવસથી મયંકને ફોન લગાડે છે છતાં મયંકને એક પણ વાર ફોન નથી અવનીને બસ એ જ ચિંતા હતી કે મયંક કંઈ હાલતમાં હશે.....હવે આગળ........, અવની સતત વિચાર્યા કરતી કે મયંક ઠીક તો હશે ને.. એક બાજુ મમ્મીએ પણ જૂનું સિમ કાર્ડ લઈ લીધું હવે વાત કંઈ રીતેે થશે...? વિચારોમાં ને વિચારોમાં બીજા બે દિવસ નીકળી ગયા.... એક રાત્રે અવની મયંક વિશે વિચારી રહી હતી ત્યાં જ કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવે છે... અવની પહેલા તો ફોન ઉપાડતી ...Read More

19

અસ્તિત્વ - 19

આગળના ભાગમાં જોયું કે મયંક અવની પર જરાય વિશ્વાસ નથી કરતો અને અવની સાથેના તમામ બંધન તોડી નાખે છે કહે છે કે તું મારી માટે મારી ગઈ છો.... આ બધું સાંભળ્યા પછી અવની એના મમ્મી પપ્પાની રજા લઈ બહુ દૂર એક શહેરમાં આવી જાય છે....હવે આગળ...... મયંકએ અવની સાથે બ્રેકઅપ તો કરી લીધું હતું ગુસ્સામાં આવીને પણ અવની વગર એ જરાય રહી શકતો નથી.... , પણ એને એવો વિશ્વાસ હતો કે અવની મારી પાસે જરૂર પાછી આવશે... એટલે મયંક સામેથી અવનીને કોલ કે મેસેજ નથી કરતો .. ...Read More

20

અસ્તિત્વ - 20

આગળના ભાગમાં જોયું કે અવનીના જીવનમાં માત્ર હવે દુઃખ હતા.... યુવરાજ અને એના પરિવાર તરફથી માત્ર અત્યાચારો જ સહન રહ્યા....હવે આગળ...... અવની હવે જીવનમાં સાવ એકલી રહી ગઇ હતી..... ના તો કોઈ સહેલી સાથે વાત કરી શકતી કે ના પોતાની ઈચ્છાઓ પુરી.. સવારથી રાત સુધી ઘરનું કામ કરો ઉપરથી ઘરના સભ્યોના અપશબ્દો સાંભળો બસ આ જ એક નિત્યક્રમ બની ગયો હતો..... જાણે એક જેલમાં પુરાઈને રહી ગઈ હતી જિંદગી.... ...Read More

21

અસ્તિત્વ - 21

આગળના ભાગમાં જોયું કે અવની હવે ગમે એમ કરીને યુવરાજની કેદમાંથી છૂટવા માંગતી હતી પણ કંઈ રીતે એ નીકળશે કે મમ્મી પપ્પાને જાણ કરવા માટે કોઈ ઉપાય ન હતો કે ન હતો મોબાઇલ..... હવે આગળ.... અવનીને બસ એ દિવસનો બહુ આઘાત લાાગ્યો હતો, ઘરના કોઈ પણ વ્યક્તિને જરાય દુઃખ ન હતું બાળક ખોવાનું... પણ હવે અવનીએ મનમાંં જ નક્કી કરી લીધુું હતું કેે એ ગમે એમ કરી અહીંયાંથી નીકળી જશે.... એ રાત તો વિચારોમાં ગઈ અને નક્કી કર્યું કે કાલે પાડોસમાં રહેતા માસીને કહું કે પપ્પાને ફોન કરી આપે અને ...Read More

22

અસ્તિત્વ - 22

આગળના ભાગમાં જોયું કે અવની યુવરાજના ઘરમાંથી ભાગી નીકળે છે.... અને એક કેબિન તરફ યુવકનું ટોળું જોયું એમની નજીક છે... ત્યાં અચાનક એક ચહેરો જોવે છે અને એ યુવક અને અવની એકદમ સ્તબ્ધ બની જાય છે....હવે આગળ....... અવની અને એ યુવક જ્યારે એકબીજાને જોઈ રહ્યા હતા.., ત્યારે બસ આંખો જ શબ્દોરૂપી આંસુ વહાવી રહી હતી....કોઈ શબ્દ ન હતા બોલવામાં માટે.....માત્ર મૌન છવાઈ ગયું હતું.... ત્યારે એ મૌનને તોડવા યુવકના બીજા સાથીદાર પૂછે છે એ યુવકને કે શું થયું આમ કેમ એક-બીજાને જોઈ ...Read More

23

અસ્તિત્વ - 23

આગળના ભાગમાં જોયું કે મયંક અવનીને પૂછે છે કે... શુ હવે મારી સાથે રહીશ હવે તો તું મને છોડીને જાયને...? હવે આગળ....... મયંકના આ સવાલનો જવાબ અવની આપે છે કે જો સાથે રહીશ તો મને તમારી આદત પડી જશે.. અને હું એ આદત પાડવા નથી માંગતી... કેમ કે આદત છોડાવવા માટે બહુ તડપવું પડે છે..... મયંક જવાબમાં એક નિરાશા ભર્યું સ્મિત આપે છે.... વર્ષો પછી બે પ્રેમી મળે તો સ્વાભાવિક છે કે દરેક ભૂતકાળની ...Read More

24

અસ્તિત્વ - 24. અંતિમ ભાગ..

આગળના ભાગમાં જોયું કે અવની પ્રેગનેટ છે એ વાતથી અવની તો બહુ ખુશ હતી કે એના ડિવોર્સ થવાના છે વિચારે છે કે હવે મયંકને વાત કરું એ શું કહે છે....હવે આગળ....... અવની એના મમ્મી પપ્પાને ત્યાં હતી... એટલે એને જાણ થઈ કે એ પ્રેગનેટ છે તો સૌથી પહેલા અવની મયંકના બહેન સાથે વાત કરે છે...., અને પછી અવની મયંકને કોલ કરે છે......અવની : હેલ્લો માયુ...મયંક : હા બોલ.... અવની : હું પ્રેગનેટ છું..મયંક : મારી કસમ કે મજાક કરે છે....અવની : સાચું કહું છું... કેમ તમે આવું પૂછો છો...? તમને વિશ્વાસ નથી ?મયંક : બેબી વિશ્વાસ ...Read More