આરાધ્ય છબી

(11)
  • 10.4k
  • 5
  • 3.6k

પાર્ટ-૧"ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે, ફૂલોએ તેમાં સુગંધ પાથરી છે, સભા છોડી ના જતા મિત્રો, સભા ની રોનક આપની હાજરી છે" બસ આટલું માઈક માં બોલતા ની સાથેજ આખું ઓડિટોરિય તાળીઓ થી ગુંજી ઊઠ્યું. હાયલઇટ્સ, જાયન્ટ-સ્ક્રીન માં શ્રોતાઓનો ઉમળકો જલકાતો હતો. હા..આ એ વક્તા છે.. આરાધ્ય વ્યાસ કેે જેન મુુખે સરસ્વતી બિરાજમાન હોય કદ ઉંચુ, મજબૂત કાઠી ને ભીનો વાન ને આંખ પર ચશ્માં, છતાં પણ આંખોની તેેેજસ્વીવિતા છલકાઇ આવતી હતી.fb-insta, પર પણ લાખો ફોલોઅર્સ અને વાચકો તેની પાછળ ઘેલા હતા. મૂળ તો આ ઇવેેન્ટ ગુજરાતી ભાષાના મૂલ્યો વિશે હતી જેમાં આરાધ્ય ને અતિથિ વિશેષ તરીકે નિમંત્રણ હતું.ગુજરાતી ભાષા

Full Novel

1

આરાધ્ય છબી - 1

પાર્ટ-૧"ગુલાબી ક્ષણોએ અહીં કચેરી ભરી છે, ફૂલોએ તેમાં સુગંધ પાથરી છે, સભા છોડી ના જતા મિત્રો, સભા ની રોનક હાજરી છે" બસ આટલું માઈક માં બોલતા ની સાથેજ આખું ઓડિટોરિય તાળીઓ થી ગુંજી ઊઠ્યું. હાયલઇટ્સ, જાયન્ટ-સ્ક્રીન માં શ્રોતાઓનો ઉમળકો જલકાતો હતો. હા..આ એ વક્તા છે.. આરાધ્ય વ્યાસ કેે જેન મુુખે સરસ્વતી બિરાજમાન હોય કદ ઉંચુ, મજબૂત કાઠી ને ભીનો વાન ને આંખ પર ચશ્માં, છતાં પણ આંખોની તેેેજસ્વીવિતા છલકાઇ આવતી હતી.fb-insta, પર પણ લાખો ફોલોઅર્સ અને વાચકો તેની પાછળ ઘેલા હતા. મૂળ તો આ ઇવેેન્ટ ગુજરાતી ભાષાના મૂલ્યો વિશે હતી જેમાં આરાધ્ય ને અતિથિ વિશેષ તરીકે નિમંત્રણ હતું.ગુજરાતી ભાષા ...Read More

2

આરાધ્ય છબી - 2

પાર્ટ-2જેમતેમ કરી ને આરાધ્ય ની સાંજ તો થઈ ગઈ, દિવસ આખો પોતાની નવલિકા ના પાત્રો ને ચિતાર આપવામાં અને લાઇન ડ્રાફ્ટટિંગ માં નીકળી ગયો, સાંજે નવલિકા નો પ્રારંભ પણ કરી દીધો..પણ દરવખતે કરતા આવખતે તેને લેખન વખતે પણ કંઈક અલગ ફિલ થતું હતું, અંદર લખવા માટે નો જૂનો જુસ્સો આજે ઉમળકો બની ગયો હોય તેવું આરાધ્ય ને લાગવા માંડ્યું...અને એક પછી એક પાત્રો ને લઇ ને તેની સ્ટોરી આગળ વધવા માંડી...પણ બધા પાત્રો માં પણ 'જિયા', નું પાત્ર ન જાણે કેમ પણ તેને કંઈક અધૂરું હોય તેવું લાગવા માંડ્યું તે વાત નો ખ્યાલ તો ખુદ આરાધ્ય ન પણ ના ...Read More

3

આરાધ્ય છબી -3

ટેબલ પર બે ચા ના કપ, ને એકલો અટૂલો આરાધ્ય....છબી સાથે હજુ પણ વાતો માં મગ્ન રહે છે...તેની આ સમાધિ નો અંત કોઈ ના કોલાહલ થી થતા તેને ખ્યાલ આવે છે કે થોડી ક્ષણો ની આ મુલાકાત તેના પાત્ર જિયા ને ઉજાગર કરવા પૂરતી નથી...મન ની વધેલી વ્યાકુળતા સાથે તે પણ પોતાની કાર તરફ આગળ વધે છે..વિચારમગ્ન આરાધ્ય ને એ ખ્યાલ ન રહ્યો કે ક્યારે તે પોતાના બંગલા ના ગેટ સુધી આવી ગયો !!છબી આજે કાંઈક નવા ઉલ્લાસ થી જ કોલેજ માટે વહેલી નીકળી, ટી પોસ્ટ પર સ્કૂટર પાર્ક કરતા તેની નઝર માં આરાધ્ય ની કાર આવી ને તેને ...Read More

4

આરાધ્ય છબી - 4 - છેલ્લો ભાગ

ભાગ -4છબી: "ok thanks,...bay" આટલું કહી છબી ત્યાંથી નીકળી ગઈ પરંતુ તેના અંતરમન માં તો જાણે ઘમાસાણ ચાલુ હતું, દિવસ અંદરના આ યુદ્ધ સાથે પસાર કરી ને સાંજ પણ તેની આવી ગઈ, સવારે ઉઠીને તે નિત્યક્રમ મુજબ આરાધ્ય ને મળવા રોજિંદી જગ્યાએ સમયસર પોહચી...આરાધ્ય પણ હાજર હતો, આરાધ્ય (આશ્ચર્ય સાથે) : "અરે છબી !! આજે એકદમ સમયે આવી ગઈ!!??"છબી:" આજનો દિવસ મારા માટે ખાસ છે."આરાધ્ય:" અચ્છા !!?? ઓહ સમજી ગયો આજે તારો birthday છે, એટલેજ પિન્ક સાડી..ને એરિંગ્સ બિંદી બધું બરાબર મૅચિંગ કરી ને આવી છો." છબી:" ના એવું કશુજ નથી"આરાધ્ય:"તો નક્કી કોઈ મેરેજ function માં જાવા નું લાગે. છે...કે ક્યાંક ...Read More