કુદરતના લેખા - જોખા

(1.4k)
  • 208.8k
  • 61
  • 97.6k

એક અદ્ભુત, દિલચસ્પ, રોમાંચક અને સાહસિકતા નો સિતાર રજૂ કરતી એક નવલકથા આપની સમક્ષ લઈ ને આવી રહ્યો છું. આપને જરૂર આ નવલકથા ગમશે એવી આશા રાખું છું. મારી આ પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરશો અને ક્ષતિ પ્રત્યે ધ્યાન દોરવા વિનંતી. આભાર મારી દરેક વિષમ પરિસ્થિતિમાં સહકાર આપનાર મારા પરિવાર ના દરેક સભ્યોનો ખરા દિલ થી આભાર માનું છું. કુદરત ના લેખા - જોખા * * * * * સુખી, સંપન્ન અને સંસ્કારી માહોલ વચ્ચે મયુર પંડ્યા નો ઉછેર થયો. એનો નાનો પરિવાર સંસ્કારિતા માં અવ્વલ નમ્બર પર આવે છે.

1

કુદરતના લેખા - જોખા - 1

એક અદ્ભુત, દિલચસ્પ, રોમાંચક અને સાહસિકતા નો સિતાર રજૂ કરતી એક નવલકથા આપની સમક્ષ લઈ ને આવી રહ્યો છું. જરૂર આ નવલકથા ગમશે એવી આશા રાખું છું. મારી આ પ્રથમ જ નવલકથા હોવાથી જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો માફ કરશો અને ક્ષતિ પ્રત્યે ધ્યાન દોરવા વિનંતી. આભાર મારી દરેક વિષમ પરિસ્થિતિમાં સહકાર આપનાર મારા પરિવાર ના દરેક સભ્યોનો ખરા દિલ થી આભાર માનું છું. કુદરત ના લેખા - જોખા સુખી, સંપન્ન અને સંસ્કારી માહોલ વચ્ચે મયુર પંડ્યા નો ઉછેર થયો. એનો નાનો પરિવાર સંસ્કારિતા માં અવ્વલ નમ્બર પર આવે છે. ...Read More

2

કુદરતના લેખા - જોખા - 2

કુદરતના લેખા - જોખા - ૨આપણે આગળ જોયું કે મયુર તેમના પરિવાર ને યાત્રા પર વિદાય આપે છે. અનાથાશ્રમ મીનાક્ષી પ્રત્યે મયુર ખેંચાણ અનુભવે છે. હવે આગળ.... અનાથાશ્રમ થી મયુર કોલેજ જવા નીકળે છે. કોલેજ પહોંચી સમય જુએ છે તો હજુ લેક્ચર શરૂ થવાની વાર હોવાથી મયુર સીધો કોલેજની કેન્ટીન તરફ આગળ વધે છે એને ખબર જ હોય છે કે એના મિત્રો ત્યાજ હશે. ત્યાં તેના ૩ નેય મિત્રો સાગર, હેનીશ અને વિપુલ ચા ની લિજ્જત માણી રહ્યા હતા. સાગર મયૂરને આવતા જુએ છે એટલે તરત જ કેન્ટીનવાળા ને એક વધુ કટિંગ નો ...Read More

3

કુદરતના લેખા - જોખા - 3

આગળ જોયું કે મયુર અનાથાશ્રમમાં બનેલી ઘટના તેમના મિત્રો ને કહે છે. સાગર તેનો એક વિચાર હેનીશ અને વિપુલ રજૂ કરે છે. હવે આગળ....... મયુર તેમના પપ્પા ને ફોન કર્યા બાદ બધીજ મૂંઝવણને બાજુ પર મૂકી તેમના અભ્યાસ માં ધ્યાન પરોવે છે. તે મનોમન જ નક્કી કરે છે કે હવે મીનાક્ષીને પણ પરિક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી માનસ પલટ પર નઈ આવવા દે. તે તેની પરિક્ષા માટે માનસિક રીતે તૈયાર થઈ જાય છે. એને ખબર જ હોય છે કે પરિક્ષામાં એક પણ ગફલત એના પરિણામ ને અસર કરી શકે છે. ...Read More

4

કુદરતના લેખા - જોખા - 4

આગળ જોયું કે મયુર બધું જ ધ્યાન તેના અભ્યાસ માં પરોવે છે અને મયુરના મિત્રો કેશુભાઈ પાસે થી મીનાક્ષી નંબર અને એડ્રેસ મેળવી મીનાક્ષીને મળવા સીવણ ક્લાસ પર પહોંચે છે હવે આગળ.....મંથન :- excuse me. ( કપડાંના ટાંકા ને ગોઠવતી છોકરી ને સંબોધીને)છોકરી :- હાજી બોલો. ( કપડાં ના ટાંકા ને બાજુમાં રાખી અવાજની દિશા તરફ જુએ તો એકસાથે ચાર યુવાન નજરે પડતાં થોડી ગભરાય જાય છે પોતાને માંડ સંયમિત રાખી આટલું જ બોલી શકી) જ્યારે છોકરી તેની સામે ફરી ત્યારે ચારે મિત્રોના મોઢા ખુલ્લા રહી ગયા. સાગર તો મનોમન વિચારતો ...Read More

5

કુદરતના લેખા - જોખા - 5

કુદરત ના લેખા જોખા - ૫આગળ જોયું કે મયુર ના મિત્રો મીનાક્ષી ની મુલાકાત લે છે જેની જાણ મયુર થતાં તેના મિત્રો સામે ખૂબ જ ગુસ્સે થાય છે અને તેમની સાથે પરીક્ષા પૂર્ણ ન થાય ત્યાં સુધી સબંધ પણ પૂર્ણ કરે છે હવે આગળ..... * * * * * * * * * * * * * * * * * * * * * * શું વાત છે મીનાક્ષી આજે તો તુ ક્લાસ માં વહેલા આવી ગઈ. સીવણ ક્લાસમાં માં દાખલ થતાં જ મીનાક્ષી ની રૂમ પાર્ટનર સોનલે મીનાક્ષી ...Read More

6

કુદરતના લેખા - જોખા - 6

આગળ જોયું કે મીનાક્ષી અને તેની રૂમ પાર્ટનર સોનલ ઘણા વર્ષો થી સાથે રહે છે. અને બંને વચ્ચે જ સારો કુનેહભર્યા સબંધો છે. બંને વચ્ચે લગ્ન ની વાત સિવાય કોઈ મતભેદ નથી. મયુર ને હેનીશ અને વિપુલ ના ખૂબ સમજાવવા છતાં તે સમજવા તૈયાર નથી થતો. હવે આગળ....... * * * * * * * * * * * * * * * * મયુર ના પરિવાર ને યાત્રા પર ગયે આજે ૨૪ દિવસ પૂરા થયા છે જયશ્રીબહેન ને આ સફર ખૂબ જ આહલાદક મહેસૂસ થઇ રહી ...Read More

7

કુદરતના લેખા - જોખા - 7

આગળ જોયું કે મયુર સાથે વાત કરતા કરતા જ એના મમ્મીનો ફોન કપાઈ જાય છે. અયોધ્યાથી નીકળી નેપાળના રસ્તા જતા મયુર ના પરિવાર જે બસ પર સવાર છે તે બસ તીવ્ર ભૂકંપ ના કારણે રસ્તા પર ઊભી રાખવામાં આવે છે જેમાં ઘણા યાત્રિકો ને નાની મોટી ઇજા થાય છે. હવે આગળ.......... * * * * * * * * * * * * * * જયશ્રીબહેન મયુર સાથે ફોન પર વાત કરી રહ્યા હતા ત્યારે બસ ની અચાનક બ્રેક લાગવાના કારણે તેના હાથમાંથી ફોન છટકી જાય છે અને મોઢા માથી ચીસ નીકળી જાય છે. તે જે જગ્યા ...Read More

8

કુદરતના લેખા - જોખા - 8

આગળ જોયું કે ધરતીકંપ ના પ્રકોપ ના કારણે કોઈ બસ માં બેસવા તૈયાર નહોતું થતું. પરંતુ અર્જુનભાઈ ના સમજાવવાથી બસ માં બેસવા તૈયાર થાય છેહવે આગળ..... * * * * * * * * * * * * * * * મયુર ની હાલત તો જાણે કાપો તો લોહી ના નીકળે તેવી થઈ છે. એને કાંઈ સમજાતું જ નથી કે આવા સમયે એ શું કરે. અત્યારે તેને તેના મિત્રો ની સાચા અર્થ માં જરૂર હતી પણ પોતે જ કરેલા મિત્રોના અપમાન ના કારણે ...Read More

9

કુદરતના લેખા - જોખા - 9

આગળ જોયું કે મયુર ને એના પપ્પાનો ફોન આવ્યા પછી રાહત થાય છે. યાત્રિકોના પડેલા બે વિભાગ ને જોતા કનુભાઈ ને એક પ્રસ્તાવ મૂકે છે જે બધા યાત્રિકો પણ મંજૂર કરે છે. હવે આગળ..... * * * * * * * * * * * * * * * બધા જ યાત્રિકો ને હવે બપોર સુધી રાહ જોવાની હતી માટે બધા આરામ કરવાનું નક્કી કરે છે. ત્યાં સુધી કનુભાઈ બધા યાત્રિકો ને જમવા માટે ની તૈયારી કરે છે. ...Read More

10

કુદરતના લેખા - જોખા - 10

આગળ જોયું કે બધા જ યાત્રિકો આગળ પ્રવાસ માટે તૈયારી બતાવે છે. ટીવી પર દર્શાવાતા એક સમાચાર થી સાગર ઊઠે છે. અને મયુર ને મળવા દોડી જાય છે. હવે આગળ.... * * * * * * * * * * * * * સાગર ના ઘર થી મયુર ના ઘર સુધી નો રસ્તો ૨૦ મિનિટ સુધી નોજ હતો પરંતુ આજે સાગર ને મયુર નું ઘર માઈલો દૂર જેવું લાગી રહ્યું હતું. સાગર ફૂલ સ્પીડ થી પોતાની બાઈક ચલાવી રહ્યો હતો. એક સર્કલ પર તો એક્સીડન્ટ થતાં થતાં માંડ બચ્યો. આખરે મયુર ના ઘર પાસે વિપુલ અને હેનીશ ...Read More

11

કુદરતના લેખા - જોખા - 11

આગળ જોયું કે મયુર ના પરિવારના અકસ્માત ના સમાચાર મળતાં જ સાગર વિપુલ અને હેનીશ ને લઇ ને મયુર ઘરે જાય છે જ્યાં મયુર પૂછે કે શું થયું છે મારા મારા મમ્મી પપ્પા સાથે? હવે આગળ..... * * * * * * * * * * * * * * મયુર :- શું થયું છે મારા મમ્મી પપ્પા સાથે?સાગર મયુર ના ચિંતા ભર્યા ચહેરા ને એકી નજરે જુએ છે. એ મનોમન વિચારે છે કે જો મયુર અત્યાર થી આટલો ચિંતાગ્રસ્ત થઈ ગયો છે તો મયુર ને એના પરિવાર ના અકસ્માત વિશે જાણ કરીશ તો કેટલો ...Read More

12

કુદરતના લેખા - જોખા - 12

આગળ જોયું કે સાગર મયુર ને તેમના પરિવારના અકસ્માતના સમાચાર આપે એ પહેલાં જ ટ્રાવેલ્સ ના માલિક ફોન કરી આ અકસ્માતની જાણ કરે છે. મયુર અકસ્માત સ્થળ પર જવાની જિદ્દ કરે છે. આગળ શું કરી શકાય એ માટે સાગર તેમના મિત્ર મંથનને ફોન કરે છે.હવે આગળ....... * * * * * * * * * * * * * * મંથન સાગરની વાત સાંભળી મયુર માટે દુઃખ વ્યક્ત કરે છે. અને સાગર ને સલાહ પણ આપે છે કે ' મયુર ભલે અકસ્માત સ્થળે જવા માટે જિદ્દ કરતો હોય પરંતુ ત્યાં જવામાં કોઈ ફાયદો નથી. કારણ કે ...Read More

13

કુદરતના લેખા - જોખા - 13

કુદરતના લેખા જોખા -૧૩આગળ જોયું કે એક પ્રૌઢના સમજાવવાથી મયુર અકસ્માત સ્થળે જવાની જીદ ભૂલે છે. સવારે મુતદેહો જોતા મયુર કલ્પાંત કરે છે અને ભારે હૃદયે મુતદેહોને અગ્નિદાહ આપે છે. હવે આગળ....... * * * * * * * * * * * * * અગ્નિદાહની અગ્નિ શાંત થઈ ચૂકી હતી, અસ્થીઓ પણ કળશમાં લેવાય ચૂકી હતી, રાખ પણ પવનની લહેર સાથે ઉડી રહી હતી પરંતુ હજુ પણ સળગી રહ્યું હતું મયુરનું હૃદય. અકલ્પનીય ઘટનાથી મયુર ખૂબ જ દુઃખી હતો. ...Read More

14

કુદરતના લેખા - જોખા - 14

કુદરતના લેખા જોખા - ૧૪આગળ જોયું કે બેસણાંમાં કેશુભાઈ અને મીનાક્ષી આવતા સાગર અને તેના મિત્રો કિચનમાં છુપાઈ છે. મયૂરને આ દુઃખની સાત્વના આપે છેહવે આગળ...... * * * * * * * * * * * * *બેસણાંનું કાર્ય પૂર્ણ થયું. મયુર તેમના મિત્રો પાસે જાય છે. બધા મિત્રોને ગળે મળી ખૂબ જ રડે છે. કદાચ આ આંસુ તેમના પરિવારને ગુમાવ્યા એ દુઃખના નહોતા. આ આંસુ હતા મિત્રોએ આવા દુઃખના સમયે કોઈ અહમ રાખ્યા વગર ખડેપગે ઊભા રહ્યા તેના હતા. મયુરે પહેલીવાર તેમના મિત્રો સામે માફી માંગે છે. મયુરના ચહેરા પર ...Read More

15

કુદરતના લેખા - જોખા - 15

આગળ જોયું કે મયૂરને તેમના મિત્રોને નહિ બોલાવવાનો અફસોસ થાય છે. કેશુભાઈ મીનાક્ષી સામે મયુરના વખાણ કરે છે. એ જ કેશુભાઈ ને એક વિચાર આવે છે પણ એ વિચાર મીનાક્ષી સામે રજૂ નથી કરતા. હવે આગળ....... * * * * * * * * * * * * * * "બેટા હવે કેટલી વાર છે. તારે કોલેજ જવાનું મોડું થશે! ચાલ ફટાફટ તૈયાર થઈને ડાઇનિંગ ટેબલ પર આવી જા તારો નાસ્તો તૈયાર છે." જયશ્રીબહેન ઘડિયાળ પર નજર નાખી મયુરના રૂમના દરવાજા ને ખટખટાવતા કહ્યું. "મમ્મી તૈયાર થઈ જ ગયો છું બસ આવું જ છું" થોડીવારમાં જ મયુરે ...Read More

16

કુદરતના લેખા - જોખા - 16

કુદરતના લેખા જોખા - ૧૬ આગળ જોયું કે મયૂરને તેની મમ્મીની યાદનું એક સ્વપ્ન રાતની ઊંઘને વેરવિખેર કરી નાખે મયુરના મિત્રો વાંચવા માટે પરિક્ષા સુધી મયુરના ઘરે રહેવા માટે જાય છે હવે આગળ......... * * * * * * * * * * * સાગરે બધા માટે ચા બનાવી રાખી હતી. ત્યાં જ મયુર પણ તૈયાર થઈને આવી ગયો હતો. સાગરે બધા ને ચા આપતા કહ્યું કે ચા કેવી બની છે એ મને કહેજો. બધા એ ચા ના ખૂબ જ વખાણ કર્યા. પછી મયુરે અભ્યાસની વાત શરૂ કરી. જેમાં ત્રણેય મિત્રોના કાચા વિષયો વિશે ચર્ચા કરી. મયુર ...Read More

17

કુદરતના લેખા - જોખા - 17

આગળ જોયું કે મયુર પરિક્ષા માટે એક ટાઈમ ટેબલ બનાવે છે. એ ટાઈમ ટેબલ પ્રમાણે બધા તૈયારી કરે છે. ખૂબ સારી થઈ હોવાથી બધાના પેપર ખૂબ સારા જાય છે. મયૂરને પણ વિશ્વાસ છે કે એનો યુનિવર્સિટીમાં પ્રથમ નંબર યથાવત રહશે હવે આગળ......... * * * * * * * * * * * * આજે બધા મિત્રો ખૂશ હતા. મયુરના મિત્રોતો ખૂબ જ ખુશ હતા કારણ કે એણે ધાર્યા કરતાં પણ પેપર ખૂબ સારા ગયા હતા. એ લોકો મનોમન એવું જ વિચારતા હતા કે જો મયુર સાથે તૈયારી કરવા ના આવ્યા હોત તો જરૂર એ લોકો પરિક્ષામાં ...Read More

18

કુદરતના લેખા - જોખા - 18

કુદરતના લેખા જોખા - ૧૮આગળ જોયું કે મયુર તેમના મિત્રોના ભવિષ્ય વિશે ચિંતા દર્શાવતા આગળ એ લોકો શું કરશે વિશે પૂછપરછ કરે છે. અને પોતે પણ આગળ બીજા બધા કરતા અલગ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છેહવે આગળ...... * * * * * * * * * * * * * * તારી કાબેલિયત ઉપર અમને પૂર્ણ વિશ્વાસ છે કે તું જરૂર બીજા બધા કરતા કંઇક અલગ કામ કરીશ જ. જીવન જરૂરી વસ્તુની દોડમાં માણસો ચીલાચાલુ નોકરી પસંદ કરી સંતુષ્ટિ મેળવી લે છે પરંતુ તારામાં રહેલી વિશેષતાઓ જોતા ...Read More

19

કુદરતના લેખા - જોખા - 19

આગળ જોયું કે મયુર અનાથાશ્રમમાં બાળકોને ભોજન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરે છે. તેમના મિત્રો અનાથાશ્રમ આવવાની ના પાડે છે. કેશુભાઈને જાણ કરે છે જ્યારે કેશુભાઈ મીનાક્ષીને અનાથાશ્રમમાં હાજર રહેવા કહે છે પણ મીનાક્ષી પોતાના કામમાં વ્યસ્ત છે એવું જણાવે છે. કેશુભાઇએ પોતાનો હકક જણાવતા કહ્યું કે તારે અહીં હાજર રહેવું જ પડશે.હવે આગળ...... * * * * * * * * * * * કેમ આટલી ઉદાસ થઈ ગઈ છે? સોનલે મીનાક્ષીને બંને હાથ માથા પર રાખીને બેસતા જોઈને પૂછ્યું. કેટલું કામ હજુ બાકી છે યાર ...Read More

20

કુદરતના લેખા - જોખા - 20

આગળ જોયું કે મયુર વહેલા અનાથાશ્રમ પહોંચી જાય છે ત્યાં બાળકો સાથે પરિચય કરાવી રહ્યો હતો ત્યાંજ દરવાજા પર આવતા બાળકો શિસ્ત તોડી આવેલ વ્યક્તિને મળવા દોટ મૂકે છેહવે આગળ........ * * * * * * * * * * * * * * આભો બનીને મયુર બાળકોને દોડતા જોય રહ્યો. આવનાર બુકાનીધારી છોકરીનો ચેહરો દેખાતો ન હોવા છતાં બાળકો તેને ઓળખી ગયા અને એની ફરતે કુંડાળું કરી ઊભા રહ્યા. છોકરીએ ધીરેથી બુકાન હટાવી ગોઠણ ભર બેસી બધા બાળકોને એક સાથે પોતાની બાહોમાં સમાવી લીધા. ચહેરા પરથી બુકાન હટતા ...Read More

21

કુદરતના લેખા - જોખા - 21

આગળ જોયું કે અનાથાશ્રમમાં કેશુભાઈ, મીનાક્ષી અને મયુર બાળકોને આગળ કઈ કઈ પ્રવૃતિ કરવાની છે તેનું આયોજન કરે છે બાળકોને પહેલા મેદાન પર જુદી જુદી રમતો રમાડવી અને પછી બાળકોને ભોજન કરાવવું અને છેલ્લે ત્રણેએ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વ્યક્તવ્ય આપવાનું નક્કી કરવામાં આવ્યું.હવે આગળ * * * * * * * * * * * * * નક્કી કરેલા આયોજન પ્રમાણે બાળકોને પહેલા મેદાન પર લીંબુ ચમચી, સંગીત ખુરશી, લંગડી દાવ, લુક્કા છુપી અને કોથળા દોડ જેવી રમતોમાં બાળકોએ ખૂબ ઉત્સાહથી ભાગ લીધો. સાથો સાથ કેશુભાઈ, મયુર અને મીનાક્ષી ...Read More

22

કુદરતના લેખા - જોખા - 22

કુદરતના લેખા જોખા - ૨૨આગળ જોયું કે કેશુભાઈ મીનાક્ષીને મયુર પસંદ છે કે નહિ એ જાણવા તેને ઓફિસમાં બોલાવે જેમાં વાતચીત દ્વારા મીનાક્ષીએ જણાવ્યું કે તેને મયુર પસંદ છે. કેશુભાઈના કહેવાથી મીનાક્ષી મયૂરને ઓફિસમાં જવા કહે છે. અઢળક વિચારો કરતો મયુર ઓફિસમાં પહોંચે છેહવે આગળ.......... * * * * * * * * * * * * * મયુર પોતાની અંદર એક છૂપા ભય સાથે કેશુભાઇની સામેની ખુરશીમાં બેઠક લે છે. પોતાની અંદર રહેલો ભય બહાર વ્યક્ત ના થાય એ માટે એક કુત્રિમ સ્મિત કેશુભાઈ તરફ રેલાવ્યું. નજરથી કેશુભાઈના ચહેરાને કળવાની ...Read More

23

કુદરતના લેખા - જોખા - 23

આગળ જોયું કે કેશુભાઈ મયુરનું મન જાણવા માટે મયૂરને ઓફિસમાં બોલાવે છે જેમાં મયુર પણ જણાવે છે કે તેને પસંદ છે. કેશુભાઈ મીનાક્ષીને ઓફિસમાં મયુર સાથે વાત કરવા મોકલે છે. જ્યાં મયુર પ્રથમ વાતની શરૂઆત કરે છે હવે આગળ........... * * * * * * * * * * * * * * * મયુર :- હા સાચે જ તમે બાળકોને ખૂબ સ્નેહ અને પ્રેમથી લાડ લડાવો છો એટલે જ બાળકોને તમારા પ્રત્યે આટલી લાગણી છે. મીનાક્ષી :- હા એવું પણ છે પરંતુ બાળકોને સમજવા માટે એની સાથે બાળક બનવું પડે તોજ એને સારી રીતે સમજી શકાય. મયુર ...Read More

24

કુદરતના લેખા - જોખા - 24

આગળ જોયું કે મયૂર મીનાક્ષી સામે શરત મૂકે છે કે નવો બિઝનેસ શરૂ કરી એમાં સફળતા મળે પછી જ કરી શકશે શું ત્યાં સુધી તમે રાહ જોઈ શકશો? જેના જવાબ માં મીનાક્ષીએ જિંદગીભર રાહ જોઈ શકશે તેવો હકારમાં જવાબ આપે છે. પછી બંનેના ફક્ત મિત્રોની હાજરીમાં સાદાઈથી સગાઈ કરવામાં આવે છે હવે આગળ * * * * * * * * * * * * * ઢળતી સાંજના સમયે મયુર સાગરની ગાડી પાછળ અને હેનીશને વિપુલ બીજી ગાડીમાં પરત મયુરના રૂમ તરફ જઈ રહ્યા હતા. સાંજના સમયે આવતી ઠંડી હવાની લહેર જાણે મયૂરને મીનાક્ષી ના સ્પર્શનો એહસાસ ...Read More

25

કુદરતના લેખા - જોખા - 25

આગળ જોયું કે મયુર અને સાગર તેમના બંને મિત્રો વિપુલ અને હેનીશને ગામડે જવા માટે બસ સ્ટેશન સુધી મુકવા છે. પાછા વળતાં મયુર સાગરને કહે છે કે ચાલને આપણે કંઇક એવા પ્રયત્નો કરીએ કે આ સ્થળની દુરી જ ના આવે. જો સ્થળની દુરી જ નહિ આવે તો સબંધોમાં પણ દુરી નહિ જ આવે. હવે આગળ........ * * * * * * * * * * * * મયૂરને લાગણીશીલ થતો જોય સાગર પણ તેની વાતોમાં ભીંજાવા લાગ્યો. વિપુલ અને હેનીશ ભલે સંપર્કમાં ના રહે પણ હું તો તારા સંપર્કમાં જરૂર રહીશ. અને તે કહ્યુંને કે સ્થળની દુરી ...Read More

26

કુદરતના લેખા - જોખા - 26

આગળ જોયું કે મયુરના બધા જ મિત્રો ઘરે ગયા પછી મયૂરને ઘરમાં ખાલીપો લાગી રહ્યો હતો એટલે આ ખાલીપો કરવા માટે પોતાના ગામડે જવાનું નક્કી કરે છે. આ બાબતની મીનાક્ષીને જાણ કરીને ગામડે જવા નીકળે છે હવે આગળ........ * * * * * * * * * * * જામખંભાળિયા થી ૨૫ કિલોમીટર દૂર ઝાકસિયા ગામ આવેલું છે. જ્યાં મયુરે પોતાનું બાળપણ વિતાવ્યું હતું. ગામ ખૂબ નાનું, વધીને ૧૦૦૦ ની વસ્તી ગામમાં રહેતી હશે. પરંતુ ગામનો સંપ એટલો સારો કે કોઈ પણ સુખ દુઃખના પ્રસંગે ગામના લોકો પાસે આવીને ઊભા રહે. ...Read More

27

કુદરતના લેખા - જોખા - 27

કુદરતના લેખા જોખા - ૨૭આગળ જોયું કે મયુરે ગામડામાં વિતાવેલા ૧૦ દિવસોના અનુભવો મીનાક્ષી સામે રજૂ કરે છે અને હવે કોઈ નોકરી માટેની તૈયારી શરૂ કરશે તેવું મીનાક્ષીને કહે છે. રૂમ પર પહોંચતા જ બધી જ કંપનીમાં પોતાનો resume મોકલે છે.હવે આગળ....... * * * * * * * * * * * * * * મયુરે resume મોકલી આપ્યા એને આજે ૫ દિવસ થઈ ગયા હોવા છતાં કોઈ કંપનીનો પ્રત્યુતર આવ્યો નહોતો. મયૂરને આ સમયે અર્જુનભાઈ ના જૂનો મિત્રો યાદ આવ્યાં તે બધા જ મિત્રોને મળવા પહોંચી ગયો. ત્યાં ઘણા લોકોએ તેને નોકરીએ ...Read More

28

કુદરતના લેખા - જોખા - 28

આગળ જોયું કે બધાના રિઝલ્ટ સારા આવે છે અને મયુર પણ યુનિવર્સિટી ફર્સ્ટ આવે છે. નોકરી અને રિઝલ્ટ ની મયુર તેમના મિત્રોને પાર્ટી આપે છે. મયુર પોતાની નોકરી પૂરી ધગશ અને મહેનતથી કરે છે જેથી તેની કંપનીમાં તેના કાર્યની સરાહના કરવામાં આવે છે છતાં મયૂરને સંતુષ્ટીનો એહસાસ નથી થતો.હવે આગળ * * * * * * * * * * * * * મયૂરને કંપનીમાં કામ કરવું પણ ગમતું જ હતું તે હંમેશા પોતાનું કામ ખૂબ ઉત્સાહથી કરતો. ક્યારેક કામનું પ્રેશર વધારે હોય ત્યારે પણ રાત દિવસ જોયા વગર મયુરે કામને ...Read More

29

કુદરતના લેખા - જોખા - 29

આગળ જોયું કે મયુર તેની કંપની માથી રાજીનામું લઈ લે છે રાજીનામું સ્વીકારતાં કંપનીના માલિક અનેક સલાહ સૂચનો આપી ફરજ મુક્ત કરે છે. મયુર તેમના મિત્રોને અને મીનાક્ષીને રાજીનામાંની વાત કરે છે જેમાં બધા ના પ્રત્યુતર નકારાત્મક આવે છે. મયુર જ્યાં સુધી નવો બિઝનેસ શરૂ નહીં કરે ત્યાં સુધી મીનાક્ષી સાથે કોન્ટેક્ટ માં નહિ રહે તેવી વાત કરે છે.હવે આગળ......... * * * * * * * * * * * * * પાંચ દિવસથી મયુર પોતાના નવા બિઝનેસ ની શોધ માટે પોતાના લેપટોપ મા રચ્યોપચ્યો હતો એ આ પાંચ દિવસમાં તેના ...Read More

30

કુદરતના લેખા - જોખા - 30

આગળ જોયું કે મીનાક્ષી પોતાના નિર્ણયને કહેવા માટે કેશુભાઈ ને ફોન લગાવે છે. અર્ધરાત્રીના સમયે મયૂરને નવા બિઝનેસ વિશે આઇડિયા આવતા પથારીમાં સફાળો બેઠો થઈ જાય છે અને આવેલ બિઝનેસ ના વિચારને જ કાલ સવારથી અમલમાં મૂકશે એવું નક્કી કરી ને સુઈ જાય છેહવે આગળ......... * * * * * * * * * * * * સંધ્યા સમયે કેશુભાઈ નારિયેળી ના છાયાં નીચે ખુરશી રાખી ઠંડી પવનની લહેરકીઓ સાથે કડક ચાની લિજ્જત માણી રહ્યા હતા એ જ સમયે તેમના મોબાઈલની રીંગ રણકી ઊઠી. સ્ક્રીન પણ નામ જોતા જ તેમના ચહેરા ...Read More

31

કુદરતના લેખા - જોખા - 31

આગળ જોયું કે કેશુભાઈના સમજાવવાથી મીનાક્ષી હજુ મયુરની વધુ રાહ જોવાની તૈયારી બતાવે છે. મયુર પોતાના બેહાલ શરીરને સાફસુથરું પોતાના વતન જાય છે જ્યાં ભોળાભાઈની સાથે મીટીંગ કરે છે જેમાં કહે છે કે 'હવે આ ખેતી નથી કરવી.'હવે આગળ....... * * * * * * * * * * 'અરે પહેલા મારી વાત તો પૂરી સાંભળો ' થોડા અકળાતા મયુરે કીધું. ' મે એવું નથી કહ્યું કે આ જમીનમાં ખેતી નથી કરવી, પણ હું એવું કહેવા માંગુ છું કે અત્યાર સુધી આ જમીનમાં જે પાકોનું વાવેતર ...Read More

32

કુદરતના લેખા - જોખા - 32

મયુરે વિચારેલા પ્લાન પ્રમાણે તેને ફૂલની ખેતીમાં ઘણો નફો મળે છે. તે હવે સફળ થયો છે એવું લાગતાં જ મળવા અમદાવાદ પહોંચે છે. હવે આગળ....... * * * * * * * * * * * મયુર દબાતા પગલે સીવણ ક્લાસની અંદર પ્રવેશી ગયો. મીનાક્ષી ક્યાંય નજરે ના પડતા ઓફિસમાં હશે એવું ધારીને ઓફિસની અંદર પ્રવેશવા ઓફિસ નો દરવાજો અડધો ખોલ્યો જ હતો ત્યાં ખુરશી પર બેઠેલી મીનાક્ષી ની નજર મયુર પર પડતાં આશ્ચર્ય પામી ખુરશી પરથી સફાળી ઊભી થઈ અને ખુરશીને પાછળ ધક્કો મારીને દોડીને મયૂરને બાહો માં સમાવી લીધો. ધરતી પર દુષ્કાળ નું મોજુ ...Read More

33

કુદરતના લેખા - જોખા - 33

આગળ જોયું કે મયુર તેના કામમાં સફળતા મળ્યા બાદ મીનાક્ષીને મળવા જાય છે. બંને વચ્ચે ઘણા મહિનાઓના વિરહ બાદ લાગણીશીલ મુલાકાત થાય છે. બંને કેશુભાઈ પાસે છે જ્યાં ગોરબાપા ને બોલાવીને ૨૦ દિવસ પછીની લગ્નની તારીખ લેવાય છે. કેશુભાઈ આ ૨૦ દિવસ સુધી મયૂરને અનાથાશ્રમમાં જ રહેવાનું ફરમાન કરે છેહવે આગળ.......... * * * * * * * * * * * * * * * કેશુભાઈની વાતને અનુસરવા સિવાય મયુર પાસે બીજો કોઈ રસ્તો નહોતો. કારણ કે અત્યાર સુધીમાં આટલા અધિકારથી કેશુભાઇએ ક્યારેય કીધું નહોતું. એટલે મયુરે કેશુભાઈનું માન જાળવવા ...Read More

34

કુદરતના લેખા - જોખા - 34

આગળ જોયું કે મયુર અને સાગરની લાગણીસભર મુલાકાત થાય છે. જેમાં મયુર સાગરના બધા પ્રશ્નોના સહજતાથી જવાબો આપી સાગરને સાથે કામ કરવાની ભલામણ કરે છે. હેનીશ અને વિપુલને પણ પોતાની સાથે કામ કરે એ માટે મયુરે તેમને સમજાવવાની જવાબદારી સાગરને સોંપે છે. હવે આગળ......... * * * * * * * * * * * * * * * મયુરની વાત જાણ્યા પછી સાગર વધુ મૂંઝવણમાં મુકાયો. તેને મયુર સાથે કામ કરવામાં કોઈ તકલીફ હતી જ નહિ પરંતુ આજના દિવસે જ તેની શરૂ નોકરી છોડી દેવી પડે એમ હતી એ એના માટે અઘરું હતું કારણ કે તે ...Read More

35

કુદરતના લેખા - જોખા - 35

આગળ જોયું કે મયૂરને પોતાના પરિવારની યાદ આવતા તે કલ્પાંત કરવા લાગે છે ત્યારે કેશુભાઈ અને મીનાક્ષી તેને સાત્વના છે.હવે આગળ........ * * * * * * * * * * * * * મીનાક્ષીની વાતથી મયુર વિહવળ અવસ્થામાંથી બહાર આવે છે. તેને પોતાને પણ એવો અહેસાસ થવા લાગે છે કે મારા કરતા મીનાક્ષી નું દુઃખ વધુ છે. મે તો આટલો સમય પરિવાર વચ્ચે જ વિતાવ્યો છે પરંતુ મીનાક્ષીએ તો પોતાનો પરિવાર જોયો પણ નથી. આથી વધારે દુઃખની વાત બીજી હોય પણ શું હોય શકે! મીનાક્ષી ની આંખો ...Read More

36

કુદરતના લેખા - જોખા - 36

આગળ જોયું કે મયુર અને મીનાક્ષી ના લગ્નમાં ભોળાભાઈ મીનાક્ષી ના ભાઈ બનીને જવતલ હોમે છે. કેશુભાઈ, સોનલ અને દરેક બાળકોના અફાટ રુદન વચ્ચે મીનાક્ષી ની વિદાય કરવામાં આવે છેહવે આગળ......... * * * * * * * * * * * * * * * ગામમાં પ્રવેશતાં જ મયુર અને મીનાક્ષી નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. જેની અપેક્ષા મયુરે સ્વપ્ને પણ નહોતી વિચારી. ગામની દરેક વડીલ સ્ત્રીએ મીનાક્ષી ના દુખણાં લીધા. મીનાક્ષી ના માથા પર એક પછી એક હેતાળ હાથ આશીર્વાદ આપી રહ્યો હતો. અત્યાર સુધી ક્યારેય કોઈ સ્ત્રીનો હાથ ...Read More

37

કુદરતના લેખા - જોખા - 37

આગળ જોયું કે મયુરના લગ્ન નિમિત્તે આખા ગામને મયુર જમાડે છે. ઘણા અંશે મીનાક્ષીએ ઓફિસ નું કામ શીખી લીધું મયુર અને સાગર પગાર બાબતે ચર્ચા કરી રહ્યા હતા એ સમયે સાગરના પપ્પાનો કોઈ ખુશીના સમાચાર માટે ફોન આવે છેહવે આગળ.......... * * * * * * * * * * "હા, બોલોને પપ્પા એવા તો શું ખુશીના સમાચાર છે." આશ્ચર્ય સાથે સાગરે તેના પપ્પાને પૂછ્યું. "બેટા તારા માટે એક છોકરી જોઈ છે. છોકરીનું કુટુંબ ખાનદાની છે. છોકરી સંસ્કારી, ગુણિયલ અને દેખાવમાં રૂપ રૂપના અંબાર જેવી છે. ...Read More

38

કુદરતના લેખા - જોખા - 38

આગળ જોયું કે મયુર સાગરને સગાઈની ભેટ માટે ઇનોવા ગાડી અને પચાસ હજાર રૂપિયા ભેટમાં આપે છે. આ ભેટની કરતા જ સાગરના પપ્પા તેને આવી ભેટ નહિ સ્વીકારવાની સૂચના આપે છે હવે આગળ * * * * * * * * * * * * સાગરને એવું લાગ્યું કે તેના મમ્મી પપ્પા આ ભેટ બાબતે ઝગડો કરવા લાગશે માટે તેણે વાતને બદલાવવા બંનેને કહ્યું કે "તમે જે છોકરીનો ફોટો મોકલ્યો હતો એ છોકરી ક્યાં રહે છે અને આપણે ત્યાં ક્યારે જવાનું છે." "તે છોકરી અમદાવાદમાં જ રહે છે અને આપણે તેને ત્યાં કાલે જ જવાનું છે." ...Read More

39

કુદરતના લેખા - જોખા - 39

સાગર અને તેના મમ્મી પપ્પા છોકરીના ઘરે છોકરી જોવા જાય છે જ્યાં સાગર અને છોકરી અગાસીમાં એકલા વાત કરે જેમાં વાતચીતના અંતે સાગર આ સંગાઈને મંજૂરી આપે છેહવે આગળ...... * * * * * * * * * * * * * છોકરી અને છોકરી વાળાના પરિવારને પણ સાગર પસંદ આવે છે. વડીલો દ્વારા અરસપરસ વાત કર્યા પછી સગાઈ એક મહિના પછી સારા મુરતમાં રાખવાનું નક્કી કરવામાં આવે છે. અત્યારે બંને પક્ષો આ સગાઈ માટે જિભાન આપે છે. સાગર અને તેના મમ્મી પપ્પા મોં મીઠું કરીને છોકરી વાળાના ઘરે થી વિદાય ...Read More

40

કુદરતના લેખા - જોખા - 40

આગળ જોયું કે સાગરની સગાઈ ખૂબ ધામધૂમથી કરવામાં આવે છે. સાગરની સગાઈમાં કેશુભાઈ અને મીનાક્ષી વચ્ચે લાગણીશીલ મુલાકાત થાય સાગરની સંસ્કૃતિની ઓળખાણ બધા મિત્રો સાથે કરાવતો હોય છે ત્યારે મયુર અપલક નજરે તેને નીરખતો રહ્યો હતો. અચાનક મયુરમાં ઘણો ફેરફાર જોવા મળે છે.હવે આગળ....... * * * * * * * * * * * * * મીનાક્ષી ની રાતોની નીંદ ગાયબ થઈ ગઈ. તેના વિચારો તેને સુવા નહોતા દેતા. મયુરમાં આવેલું પરિવર્તન એ સમજી શકી નહોતી. મયુર તેને ખૂબ ચાહતો હતો છતાં તેનામાં આવેલો બદલાવ મીનાક્ષી સાંખી શકે તેમ નહોતી. ...Read More

41

કુદરતના લેખા - જોખા - 41

આગળ જોયું કે મીનાક્ષી મયુરના વર્તનથી વિહવળ થાય છે. મયુર સાગરને તેની પાસે બોલાવીને એક વચન માંગીને કહે છે તે સંસ્કૃતિ સાથે સગાઇ તોડી નાખે. સાગર આ વાતનો વિરોધ કરીને મયૂરને સમજાવવાના પ્રયત્નો કરે છે...હવે આગળ....... * * * * * * * * * * * * * * "જો સાગર મારી પાસે અત્યારે તારી વાતનો એકપણ જવાબ નથી. તું મારી સાથે વચને બંધાયેલો છે હવે એ વચન પાળવું કે ના પાળવું એ તારા ઉપર છે. પણ એક વસ્તુ પાકી છે કે જો તું આ વચન પાળીશ તો એમાં અમારું ...Read More

42

કુદરતના લેખા - જોખા - 42

આગળ જોયું કે મીનાક્ષી સાગરને રડતા જોય એને સાંત્વના આપે છે અને પોતે મયૂરને સમજાવશે એવું કહી તેને પોતાની જતા રહેવાનું કહે છે. પરંતુ જ્યારે મીનાક્ષી મયૂરને મળવા તેની રૂમ પાસે ગઈ તો ભોળાભાઈ એને મયૂરને મળવાની ના પાડે છે. એકાએક મીનાક્ષીને લાગી આવતા તે આ ઘર છોડીને અમદાવાદ જતા રહેવાનો નિર્ણય કરે છે એ નિર્ણય જણાવવા તે કેશુભાઈને ફોન કરે છે... હવે આગળ ..... * * * * * * * * * * * * * * * "બસ હવે મને અહી ગૂંગળામણ થાય છે. હું અહી એક પળ પણ નથી રહેવા માંગતી. જે એક ...Read More

43

કુદરતના લેખા - જોખા - 43

આગળ જોયું કે કેશુભાઈના સમજાવવાથી મીનાક્ષી મયુરના ઘરે જ રહેવાનું નક્કી કરે છે અને સાગરને પણ ફોન કરીને જણાવી છે કે તે તેની કોઈ મદદ નહીં કરી શકે. ભોળાભાઈ મીનાક્ષી ને રડતા મોકલીને દુઃખી થયા હતા એટલે જ તે બધા પ્રશ્નો પૂછવા મયુરને મળવા જાય છે.. હવે આગળ........ * * * * * * * * * * * * * * * * ભોળાભાઈ ખૂબ જ કઠણ હૃદયના હતા છતાં આજે તે મીનાક્ષી ના આંસુને જોઈને દ્રવી ઉઠ્યા. તેણે આજે તેની વફાદારી પર ગુસ્સો આવી રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે એવી વફાદારી નિભાવીને શું ...Read More

44

કુદરતના લેખા - જોખા - 44

કુદરતના લેખા જોખા - ૪૪આગળ જોયું કે સાગર સંસ્કૃતિ સાથે સગાઇ તોડી નાખે છે. સગાઈ તોડવાની વાત જાણતા જ કોઈ વ્યક્તિને બોલાવે છે અને તેને કોઈ કાગળિયા પર સહી કરી આપે છે. મયુર કોઈ વ્યક્તિને પોતાની ખુશી ફોન દ્વારા વ્યક્ત કરે છે.હવે આગળ * * * * * * * * * * * * * * * મયૂર આજે બહુ ખુશ હતો. તેની નિસ્તેજ આંખોમાં નવી રોશનીનો સંચાર થયો. તે ગહન વિચારોમાં વિચરી રહ્યો હતો. તેના માનસ પટલ પર મીનાક્ષી સાથે વિતાવેલો એક એક સમય ચલચત્રની માફક ફરકી રહ્યો હતો. અચાનક તે વિચારોમાંથી બહાર આવ્યો. તેને હવે સ્પષ્ટ ...Read More

45

કુદરતના લેખા - જોખા - 45

કુદરતના લેખા જોખા - ૪૫આગળ જોયું કે ભોળાભાઈ મયૂરને વિદેશ જવા માટે એરપોર્ટ સુધી મૂકી આવે છે. મીનાક્ષી મયુરની મુકેલી ચિઠ્ઠી વાંચીને ફસડાઈ જાય છે અને એજ સમયે સાગર આવીને એ ચિઠ્ઠી વાંચે છે.હવે આગળ.... * * * * * * * * * * * * * * * * * * સાગર ખરા સમયે મયુરની રૂમમાં પહોંચી ગયો હતો. મીનાક્ષી ના હાલ એટલી હદે ખરાબ હતા કે એને જોઈને સાગરને એટલો અંદાજ આવી જ ગયો હતો કે કોઈ ગંભીર બાબત બની છે. સાગર મીનાક્ષીને જગાડવાનો પ્રયત્ન કરી રહ્યો હતો ત્યાં જ તેની નજર મીનાક્ષી ના હાથમાં રહેલી ...Read More