સકારાત્મક વિચારધારા

(319)
  • 161.2k
  • 24
  • 69.3k

ગઈ કાલે રાત્રે ફેસબુક પર આંગળી ના ટેરવા ફેરવતા ફેરવતા જુના મિત્રો સાથે મુલાકાત થઇ. જુના મિત્રો મળતાજ એવું લાગતું હતું , જાણે થોડી વાર માટે સમય પાછો આવી ગયો છે . હવે તો ચેટિંગ જાણે રોજિંદી દિનચર્યા નો એક ભાગ બની ગયો હતો . ચેટિંગ કરતા કરતા વર્ષો પછી મુલાકાત ગોઠવાઈ . જે હવે ડેઈલી ડોઝ બની ગયો છે. પોતાની જ઼િમ્મેધારી માં થી થોડોક સમય કાઢી ને બે પળ પોતાની મરજીથી જીવવાનો. પોતાની પસંદગીની વાતો કરવાનો. ઘણા વર્ષો પછી ઘડિયાળ ના ટકોરા ની રાહ જોવાનો. હા,

New Episodes : : Every Wednesday

1

સકારાત્મક વિચારધારા - 1

સકારાત્મક વિચારધારા -1 ગઈ કાલે રાત્રે ફેસબુક આંગળી ના ટેરવા ફેરવતા ફેરવતા જુના મિત્રો સાથે મુલાકાત થઇ. જુના મિત્રો મળતાજ એવું લાગતું હતું , જાણે થોડી વાર માટે સમય પાછો આવી ગયો છે . હવે તો ચેટિંગ જાણે રોજિંદી દિનચર્યા નો એક ભાગ બની ગયો હતો . ચેટિંગ કરતા કરતા વર્ષો પછી મુલાકાત ગોઠવાઈ . જે હવે ડેઈલી ડોઝ બની ગયો છે. પોતાની જ઼િમ્મેધારી માં થી થોડોક સમય કાઢી ને બે પળ પોતાની મરજીથી જીવવાનો. પોતાની પસંદગીની વાતો કરવાનો. ઘણા વર્ષો પછી ઘડિયાળ ના ટકોરા ની રાહ જોવાનો. હા, ...Read More

2

સકારાત્મક વિચારધારા - 2

સકારાત્મક વિચારધારા -2 જયેશભાઈ એ સરકારી કર્મચારી હતા.આથી તેમની એક શહર માંથી બીજા શહર થવી એ સ્વાભાવિક છે.આ વખતે તેમની બદલી લીંબડી થી રાજકોટ માં થયી. તેમના પરિવાર માં પાંચ સભ્યો હતા.માતા પિતા ,પત્ની કીર્તિ બેન જે પ્રાથમિક શાળા માં શિક્ષક હતા.અને બીજા જયેશભાઇ પોતે.જયેશ ભાઈ નો પુત્ર દસ વર્ષ નો હતો. જેનું નામ આકાશ હતું પહેલા ફ્લેટ માં રહેતા હોવાથી આકાશ ને અગાશી ખૂબ ગમતી હતી. આથી તે રોજ પોતાના દાદાજી સાથે અગાશી એ કલાકો વિતાવતો ,આકાશ અગાશી એ થી વિમાન જાય એ જોવાની ખૂબ મજા આવે.તે નાનપણ ...Read More

3

સકારાત્મક વિચારધારા - 3

સકારાત્મક વિચારધારા _૩ મયંક....,મયંક બેટા ,સ્વાતિ .....સ્વાતિ ક્યાં ગયા? સાંજે ૭:૩૦ વાગ્યે આવતાવેંત જ પપ્પા બાહર થી જ બોલવા માંડ્યા,ખૂબ ખુશ લાગતા હતા કહેતા હતા કે,તમારા માટે સરપ્રાઈઝ છે. કહો શું હશે?મયંક એ કહ્યું , કંઇક ગિફ્ટ હશે. હસમુખ ભાઈ,મયંક ના પપ્પા એ કહ્યું "ના",ત્યારે સ્વાતિ બોલી,કંઇક મજા ની ખાવાની વસ્તુ હશે! પપ્પા એ કહ્યું "ના" બંને બાળકો કહે તો પછી કહી દો ને .પપ્પા એ કહ્યું ,"બીચ પર ફરવા આવું છે?"સ્વાતિ ના મમ્મી એ કહ્યું,"કંઇ પૂછવાની વાત છે?"અને બાળકો તો સાંભળીને ખૂબ ખુ ...Read More

4

સકારાત્મક વિચારધારા - 4

સકારાત્મક વિચારધારા 4. એક દિવસ ગામ માં આશા બેને નાનકડા પ્લે ગ્રુપ શરૂઆત કરી સમય ની સાથે ધીરે ધીરે આગળ વધતા ગયા.જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ આશા બહેન પણ શાળા નો વિકાસ કરતા ગયા.પેલા ખાલી પ્લે ગ્રુપ ચલાવતાં હતાં હવે વર્ષાંત્રે તેઓ આગળ ના વર્ગો ની શરૂઆત કરી, ધીરે ધીરે એક પછી એક વર્ગ વધારતા ગયા.પેલા નર્સરી થી શરૂઆત કરી,પછી સિનિયર,જુનિયર ના વર્ગો એમ કરતાં કરતાં પાંચ ધોરણ સુધી ના વર્ગો નીશરૂઆત કરી,આ વર્ગો બનાવવા માટે બે માળા ની બિલ્ડીંગ ઉભી કરી.શાળા બહુ સરસ ચાલવા માંડી,કારણકે સિહોર એ ખૂબ ...Read More

5

સકારાત્મક વિચારધારા - 5

સકારાત્મક વિચારધારા 5 હે ,ઈશ્વર તમારો આભાર કે તમે રાત્રિ બનાવી. નહિતર આ રોજિંદી દિનચર્યા માંથી થોડો વિરામ કેવી રીતે મળે?બાકી તો સવાર પડતાં જ બાળકો ની સ્કૂલ,ટિફિન જાણે સૂરજ દાદા ની પરિક્ષા, બસ,બાળકો સ્કૂલ જાય એટલે શાંતિ આવી જ દોડા દોડી માં અચાનક મારો પગ ટેબલ પર થી સરકી ગયો અને બસ,પછી તો ગયો મણકો ખસી ત્રણ મહિના આરામ ડોક્ટરે કહી દીધું પણ આ મારા બાળકો નું હવે કોણ કરશે,અને હવે મમ્મી ને બોલાવી જેમ તેમ કરીને એક મહિનો પસાર કર્યો,પણ છતાંય દુઃખાવા માં કંઇ ફેર દેખાયો નહીં,એક મહિનો સાસુમા ન ...Read More

6

સકારાત્મક વિચારધારા - 6

સકારાત્મક વિચારધારા 6 "જે નથી સુંદર તેને બનાવી ચાહી ચાહી ને સુંદર". કવિ સુન્દરમ તરૂણા અને સરિતા બંને નાનપણ ની મિત્રો તરૂણા ના મમ્મી ગામડા માંથી આવેલા અને સરિતા ના મમ્મી શહેર ની ટોપ કોલેજ માં ભણેલા.તરૂણા ના મમ્મી ગામડા માંથી આવેલા અને સરિતા ના મમ્મી શહેર માં મોટા થયેલ હોવાથી તેઓ દેખાવ ને વધુ મહત્વ આપે. તેમની મતે નામી શાળા માં ભણતા બાળકો, ફેશન માં રહેતા બાળકો એટલે સારા. બાળકો હાઇ ફાઈ રીતે ચાલતા મોંઘી દાટ કાર માં ફરે ...Read More

7

સકારાત્મક વિચારધારા - 7

સકારાત્મક વિચારધારા -7 ગયા અઠવાડિયે હું પોતાની પત્ની પ્રિયા સાથે અમદાવાદ થી રાજકોટ જઈ રહ્યો હતો, ગાડી આવવામાં સમય બાકી હતો.અમે સ્ટેશન પર બાંકડા પર બેસી ને રાહ જોઈ રહ્યા હતા , ત્યાંથી ધણા લોકો પસાર થઇ રહ્યા હતા. અમે જે બાંકડા પર બેઠા હતા , ત્યાંથી લગભગ ચાર પગલાં દૂર હેડફોન સાથે એક મશીન મૂકેલું હતું જેમાં પાંચ રૂપિયા નો સિકકો નાખી , અમુક ચિંતામાં પડેલા ચેહરા પર સ્મિત રેલાઈ જતું હતું . મેં મનોમન વિચાર્યું કે બધા લોકો ને ગાંડા બનાવાની રીત છે. પણ ચાલો પાંચ રૂપિયામાં સ્મિત મળતું ...Read More

8

સકારાત્મક વિચારધારા - 8

સકારાત્મક વિચારધારા 8 મેઘરાજા ના આગમન ના વધામણાં મિત્રો ને આપતા નયનો માં આજે એક ખુશી છલકાતી હતી.મૌસમ નો પહેલો વરસાદ જાણે અવસર.મિત્રો સાથે મૌજ મજા નો અવસર પણ આજે જાણે મન સંતાકૂકડી રમી રહ્યું હતું. મિત્રો સાથે જે સમય વિતાવ્યો એ હવે ફકત યાદો બનીને રહી જશે.હું યોગેશ સાતમા ધોરણ સુધી ગામડા ની સરકારી શાળા માં ભણેલો,પણ હવે પપ્પા નું પ્રમોશન અને બદલી થતાં અમે શહેર માં જઈ રહ્યા હતા અને ખાનગી શાળા માં એડમિશન લઈ લીધું હતું. તેથી જૂના મિત્રો ને છોડી ને ...Read More

9

સકારાત્મક વિચારધારા - 9

સકારાત્મક વિચારધારા - 9 રાજવીર ટ્રેડર્સ ચોટીલા ગામ ની સૌથી મોટી હસ્તી.જેમના માલિક રાજેશ ભાઈ.રાજેશ ભાઈ ને બે દીકરા હતા.બંને જોડિયા, એક નું નામ રામ,અને બીજા નું નામ લક્ષ્મણ.બંને માં નામ પ્રમાણેના ગુણ હતા .બનેની સમજદારી અને વિવેક જાણે સોના માં ભરાયેલી ચમક.રાજેશભાઈ એ પોતાની મહેનત થી આટલી મોટી સિદ્ધિ હાંસલ કરેલી.તેમને જોતા જ ઈશ્વર ની અસીમ કૃપા ના દર્શન થતા હતા.પૈસે ટકે,ધન ધાન્ય બધી રીતે કુબેરજી ની કૃપા હતી.બસ,રાજેશ ભાઈ ને એક સંપૂર્ણ પરિવાર ની ઈચ્છા હતી. એટલે કે વહુરાણી ને જોવાની બાક ...Read More

10

સકારાત્મક વિચારધારા - 10

સકારાત્મક વિચારધારા - 10 આ દિવાળી ની રજાઓ માં અમે મોટા ને ત્યાં ગોધરા ગયેલા.અમે પહોચ્યાં અને ભાભી અમારી માટે પાણી લાવ્યા.ત્યાં તો મારો તેર વર્ષ નો ભત્રીજો આદર્શ બોલ્યો મમ્મી મને પણ પાણી આપોને.મમ્મી આદર્શ માટે પાણી લાવ્યા. જલ્દી જલ્દી માં અડધો ગ્લાસ ભરીને લાવ્યા.ત્યારે આદર્શ બોલ્યો , "શું મમ્મી ખાલી અડધો ગ્લાસ લાવ્યા !મને તો બહુ તરસ લાગી છે." મોટાભાઈ એકદમ સત્સંગી માણસ,અને સાહિત્યરસિક માણસ .આદર્શ નું અડધા ગ્લાસ નું વાક્ય પૂરું થતાં જ કહેવા માંડ્યા, "એક ગ્લાસમાં થોડું પ ...Read More

11

સકારાત્મક વિચારધારા - 11

સકારાત્મક વિચારધારા -11 સૂર અને સ્વર બહુ જ સારા નાનપણ ના હતા.બંને એક બીજા વિના રહી ના શકે પણ બનેનું વ્યક્તિત્વ જુદું .સ્વર કાયમ કામ ની પાછળ જ ભાગ્યા કરે જેના માટે જીવન નું બીજું નામ જ કામ કામ અને કામ પૂરું કરવાનું હતું.ત્યારે સૂર તેને એક જ વાત સમજાવ્યા કરતો મિત્ર જીવન કામ માટે નહી પણ જીવન માટે કામ હોય છે. સૂર એક પ્રાઇવેટ બેંક માં કર્મચારી હતો. જ્યારે સ્વર એક કોલેજ માં પ્રોફેસર હતો.એક દિવસ કામ કરતા સ્વર નું લેપટોપ બગડી ગયું ત્યારે તેને જોતા એવું લાગતું હતું કે જાણે તેનું ...Read More

12

સકારાત્મક વિચારધારા - 12

સકારાત્મક વિચારધારા 12 "દરિયો ના મળે તો શું? નાળા માંથી નૌકા પાર લગાડીશું. આસમાન ના મળે તો શું? ચાંદ તારા ને જમીં પર બોલાવીશું? કિસ્મત ના આપે સાથ તો શું? ખુદા ને દોસ્ત બનાવીશું." રમીલા બેન, ગામડા ના રહેવાસી માત્ર બે ચોપડી ભણેલા,પણ નાનપણ થી જ બહુ જિજ્ઞાસુ છોકરી દરેક બાબતે પ્રેક્ટિકલ જ્ઞાન ધરાવનાર.દરેક વાત તેમણે તેમની પાપાથી શીખેલી.વાત પછી રસોડા માં કામ કરવાની હોય કે પછી તેમના પોતાના ખેતર માં કામ કરવાની ...Read More

13

સકારાત્મક વિચારધારા - 13

સકારાત્મક વિચારધારા 13 અમિતભાઈ, મૂળ એક સૌરાષ્ટ્ર ના ગામડાંના રહેવાસી. સંસ્કાર અને સમજ તેમના મૂળિયાં માં .તેઓ બે ભાઈ અને એક બેન.તેમના માતા પિતા પણ એ જમાના માં સ્નાતક થયેલા અનેભણેલા ની સાથે ગણેલા પણ.અમિત ભાઈ ના પિતા એક ગીત દરરોજ સંભળાવતા, "જીવન ના મધ્યાહન ને સાચવજે. સંધ્યા આનંદમય બની જશે. તું શબ્દો ને સાચવજે. સંબંધો માં સુગંધ ભળી જશે. તું તારા પગલાં સાચવજે, સફર મધુર બની જશે. તું આજ ને સાચવજે, કાલ શણગાર સાથે આવશે." અમિતભાઈ ના પિતા ખેતીવાડી કરીને ત્ર ...Read More

14

સકારાત્મક વિચારધારા - 14

સકારાત્મક વિચારધારા 14 "સારે ગમ પધ ની સા" એટલે સારે ગમ ની વિદાય. હા,એવું નિશાંત નું માનવું હતું. નિશાંત એક શાળા માં સંગીત નો શિક્ષક હતો સાથે સાથે અલગ થી પણ સંગીત ના વર્ગો ચલાવતો. નિશાંત નો એક મિત્ર ઈશાન. જે આઇ. ટી કંપની માં નોકરી કરતો હતો.તે નાની નાની સમસ્યામાં બહુ ચિંતિત થઈ જતો.ઈશાન જ્યારે નિશાંત ને મળે ત્યારે નિશાંત ઈશાન ને પૂછતો કે, શું વહેતા પાણી નો અવાજ સાંભળ્યો છે? શું ક્યારેય પણ પક્ષીઓ ના કલરવ ને માણ્યો છે? શું વાંસળી ના સુર ને સાંભળ્યો છે? શું એક ...Read More

15

સકારાત્મક વિચારધારા - 15

સકારાત્મક વિચારધારા 15 ગયા મહિને પપ્પા નું પ્રમોશન અને ટ્રાન્સફર સાથે થયું.બસ,હાથ માં આવેલી ભવિષ્યના વિકાસ માટે ની તક પપ્પાએ ઝડપી લીધી.અમે ગુજરાત થી મુંબઈ રહેવાઆવી ગયા.રહેવા માટે મકાન કંપની તરફ થી જ મળેલ હતું.આખા ઘર ની સેટિંગ થઈ ગયા બાદ રવિવાર આવ્યું ત્યારે પપ્પા એ કહ્યું આજે ઘણા દિવસો પછીનો થાક ઊતર્યો છે ચાલો, બાપ્પા ના દર્શનો માટે જઈએ.આથી,અમે સિદ્ધિવિનાયક દર્શન માટે ગયા.અમે દર્શન કર્યા, દર્શન કર્યાં બાદ અમે જેવા મંદિર ની બહાર નીકળ્યા કે તરત જ ભિખારીઓ એ પપ્પાને ઘેરી લીધો.પપ્પા એ એક ભિખારી ને વીસ ની નોટ આપી.ત્યાર બાદ જેવા થોડા આગળ વધ્યા ...Read More

16

સકારાત્મક વિચારધારા - 16

સકારાત્મક વિચારધારા 16 બિપીનભાઈ ખૂબ જ જિંદાદિલ માણસ . તેમની ઉંમર આશરે પચાસ વર્ષ.તેમનું ભજીયા વેચવાનું.સ્ટેશન ની બહાર ભજીયા વેચતા.તેમના હાથ ના બનાવેલા ભજીયા જે એક વખત ખાય તે બસ, ભજીયા ભૂલાય જ નહિ અને મારું તો રોજ સ્ટેશને આવવવાનું જવાનું થયું મારે ત્તો અમદાવાદ થી વડોદરા રોજ નું અપ ડાઉન અને હવે સાથે સાથે હવે ગરમા ગરમ ભજીયા નો નાસ્તો.એક દિવસ હું તેમને ત્યાં નાસ્તો ખાઈ રહ્યો હતો ત્યારે તેમનો ફોન રણક્યો તેમને રીંગ ટોન મુકેલ.રીંગ ટોન કેવી !બસ, આપણા થી પૂછ્યા વિના રહેવાય નહિ એવી મેં પણ પૂછી લીધું કાકા આ ઉંમરે આવી રીંગ ટોન "दिल ...Read More

17

સકારાત્મક વિચારધારા - 17

સકારાત્મક વિચારધારા 17 ગઈ કાલે રવિવાર એટલે રજા દિવસ એટલે મજા નો દિવસ, એટલે કે મારા બાળકો અને મારા પરિવાર નો દિવસ.તેમની સાથે ફરવાનો ,મોજ કરવાનો દિવસ. આથી, મારા પુત્ર ની ઈચ્છા પ્રમાણે અમે કાંકરીયા ગયેલા ત્યાં છોકરા ને ચકડોળ માં બેસવાની,બોટિંગ કરવાની ખૂબ મજા પડી.હવે સાંજ ના સાત વાગવા આવ્યા ખૂબ ભૂખ લાગી હોવાથી અમે પાવભાજી ખાવા બેઠેલા ત્યાં તો એક સ્રી તેના નાના છોકરા ને લઈ આવી અને ફરી પાછી ગર્ભવતી દેખાતી હતી. "કંઇક ખવડાવો સાહેબ ઈશ્વર તમારૂ ભલું કરે અને તમારી ઈચ્છા પૂરી કરે".મેં પેલા પાવભાજી ...Read More

18

સકારાત્મક વિચારધારા - 18

સકારાત્મક વિચારધારા 18 સકારાત્મક વિચારધારા 18 નવીન ની ઉંમર 22 વર્ષ.તેનામાં નામ પ્રમાણે ના ગુણ નાનપણ થી જ તેને કંઇક નવું કરવાનો ભૂતસવાર .માંડ હજુ તો ગ્રે્જયુએશન પૂરું કરતાં જ પપ્પા ને કહેવા માંડ્યો,"પપ્પા મને એક લાખ આપોને." મારે ધંધો કરવો છે."ત્યારે પપ્પાએ પૂછ્યું એક સફળ બિઝનેસમેન કોને કહેવાય? ત્યારે નવીન જવાબ આપે છે જે એક રૂપિયા ના રોકાણ પર બે રૂપિયા નો નફો કરી શકે .ના, દીકરા નવીન," એક સફળ બિઝનેસમેન માત્ર નફો ...Read More

19

સકારાત્મક વિચારધારા - 19

સકારાત્મક વિચારધારા 19 ત્મ્્મ્્ નયન અને રતન નો મિત્રતા નો સફર ખૂબ જૂનો હતો.કૉલેજ ના પ્રથમ વર્ષમાં તેમની પ્રથમ મુલાકાત થઈ હતી. વીસી ની મિત્રતા હવે એંસી એ પહોંચવા આવી હતી. સુવર્ણજયંતી વટાવી ચૂકેલી આ મિત્રતા એ જીવન ની ઘણી ચડતી -પડતી નો સામનો કર્યો હતો.નયન અને રતન ના અનુભવ એકબીજા ના સારા નરસા અનુભવના સાક્ષી હતા.રતનભાઈએ બ્યાસી વર્ષની ઉંમરેઆ દુનિયામાંથી વિદાય લીધી પણ નયનભાઈના જીવનમાં આજે પણ તેઓ જીવિત છે. તેમની મૈત્રી આજે પણ એવી જ અંકબંધ છે.આજે પણ એ બગીચામાં નયનભાઈ તેમના સ્થાને જઈને તેમના સંસ્મરણો ને વગોળે છે.જ્યારે પણ નયનભાઈ ...Read More

20

સકારાત્મક વિચારધારા - 20

સકારાત્મક વિચારધારા 20 આવતી કાલે શનિવાર નો દિવસ હતો.શનિવાર એટલે શાળા માં રહીને પણ રજા અને મજા કરવાનો દિવસ.અઠવાડિયાનો સૌથી નાનો અને અડધો દિવસ. દર શનિવારે રમત_ ગમત અને પ્રવૃત્તિ નો પીરીયડ. જેમાં વર્ગમાં બાળકો ને વાર્તા કહેવાની અને જે સૌથી સારી વાર્તા કરે તેને ઈનામ.આ ઈનામ એટલે દરેક બાળકના મનની પ્રબળ ઈચ્છા.તે વર્ગમાં ભણતો દર્શિલ દર શુક્રવારે તેના દાદાજી પાસેથી એક નવી વાર્તા અચૂકસાંભળે.આ શુક્રવારે દર્શિલે દાદાજીને કહ્યું,"દાદાજી આ શુક્રવારે એવી સરસ વાર્તા શીખવાડજો કે મને જ ઈનામ મળે.પાંચ વર્ષના દર્શિલ નું આ ઈનામ મેળવવાનું લક્ષ્ય બની ગયું હતું.ત્યારે દાદાજી એ તેને પોતાના લક્ષ્યને વળગી રહેવા ...Read More

21

સકારાત્મક વિચારધારા - 21

સકારાત્મક વિચારધારા 21 ગઇકાલે રાત્રે મેં સપનામાં જોયું કે,હું પેરિસ ગઈ અને ત્યાં મારો સામાન ચોરી થઈ ગયો છે.રાત્રે આવેલ સપનાએ મને આખો દિવસ ચિંતા માં મૂકી દીધો.આખો દિવસ એક જ વિચાર મારા મનમાં ચકરાવે ચઢ્યો કે ક્યાંક મારા આજે પૈસા તો ચોરી નહી થઈ જાય.ક્યાંક મારી ચેઇન તો ચોરી નહી થઈ જાય. આખો દિવસ એક જ ચિંતા આવું સપનું કેમ આવ્યું હશે.આનો અર્થ શું છે? એ અર્થ શોધવામાં જ આજે તો ઘણા અનર્થ થઈ ગયા.પેલા તો સવારે ઘરે થી નીકળતા જ ગાડી ઠોકી દીધી. ત્યારબાદ ઓફિસના કામમાં અનેક ભૂલો થઈ રહી ...Read More

22

સકારાત્મક વિચારધારા - 22

સકારાત્મક વિચારધારા 22 કેમ છે મિત્રો? કેવું ચાલે તમારો જવાબ હશે "સરસ." તમને ખબર છે, મિત્રો આ "સરસ" શાને લીધે?કારણકે, આપણી પાસે આજ કાલ ઘણી સગવડો છે.આમાંની એક સગવડ છે.વીજળી.વીજળીની શોધ એ ક્રાંતિકારી શોધ હતી.આજકાલ હમણાં થોડીવાર માટે વીજળીનો કનેકશન બંધ કરવા આવે તો એવું લાગે છે કે જાણે દુનિયા ઠપ્પ થઈ ગઈ છે.જી હા,આ વીજળી ની શોધે આ દુનિયાને પ્રકાશમય બનાવી પણ આ પ્રકાશ, આ વીજળીને આપણાં સુધી પહોંચાડવા માટે બલ્બ એટલેકે વિધુતગોળો બનાવ્યો થોમસ આલ્વા એડિસન એ. જી, હા એજ થોમસ આલ્વા એડિસન જેમણે નવાણું વખત નિષ્ફળતા પ્રાપ્ત ...Read More

23

સકારાત્મક વિચારધારા - 23

સકારાત્મક વિચારધારા 23 "રોના કભી નહી ચાહે તૂટે ખિલોના." રમેશકાકા નું પ્રિય ગીત.તેમની ચાની કીટલી.દુનિયાની નજરે તેઓ એક સામાન્ય ચા વાળા પણ તેમની બૌદ્ધિકક્ષમતા ને મોટા મોટા લોકો પણ વંદન કરે. ઉચ્ચ હોદ્દા ના લોકો ની તેમની ત્યાં બેઠક ભરાતીઆથી, અન્ય લોકો ના અનુભવ સાંભળતા સાંભળતા તેમનું જ્ઞાન વિસ્તૃત થતું જતું.તેમને એક માત્ર સંતાન જેનું નામ રવિ. રવિ આઠમા ધોરણમાં આવ્યો, ત્યારથી જ તે શાળાએ થી સીધો ચાની કીટલી એ જતો.એ ભણતો હતો સરકારી શાળામાં પણ તેના સપનાં ઘણા મોટા હતા.તે અહીં કીટલી એ માત્ર ઉચ્ચ ...Read More

24

સકારાત્મક વિચારધારા - 24

સકારાત્મક વિચારધારા 24 વર્ષીય રચના માતા પિતા ની એક માત્ર સંતાન.અત્યારે કોરાના કાળ માં શિક્ષણકાર્ય ઓનલાઇન થઈ ગયું હોવાથી દરેક વિદ્યાર્થીઓ જેઓ રોજ રજાની રાહ જોતા હતા.તેઓ પણ હવે કહે છે, "ક્યારે જશે આ કોરોના અને ક્યારે બધું રાબેતા મુજબ થશે?" આવા સમયમાં રચના પોતાની મમ્મીને કહે છે,"મમ્મી પહેલા દરરોજ નિશાળે બે ચોટલી કરીને જતી હતી.હવે કેટલા સમયથી મેં બે ચોટલી નથી કરી.આજે તો મારી બે ચોટલી જ કરજો હું બે ચોટલી કરીને જ રમવા જઈશ.રચના તેની મમ્મી પાસે થી બે ચોટલી કરાવીને પોતાને થોડી વાર અરીસામાં નિહાળવા લાગી.ત્યારબાદ મમ્મી નો ફોન ...Read More

25

સકારાત્મક વિચારધારા - 25

સકારાત્મક વિચારધારા 25 ગઈકાલ અમે કાંકરિયા ફરવા ગયેલા.હું અને મારી પત્ની.હું મારી પત્ની કાંકરિયા તળાવની પાડી પર બેઠા હતા.રવિવારનો દિવસ,ઉગતી સાંજ અને ડૂબતા સૂરજનો સમય હતો.તળાવ સૂર્યને પોતાના આગોશમાં લેવા તત્પર હતો અને આ દ્રશ્યને કેમેરામાં કેદ કરવા અમે આતુર હતા.આ પળ ને યાદગાર બનાવવા ઈચ્છતા હતા.એવામાં તો ત્યાં એક અઢારેક વર્ષીય છોકરીએ ઝપલાવ્યું.ત્યાં તો તેને બચાવવા મે કૂદકો માર્યો.આપણે વ્યવસાયિક રીતે સાયકોલોજીસ્ટ .મારે રોજ આવા પ્રકારના કેસ ની ગુંથી ઉકેલવાનું રોજીંદુ કાર્ય. ડો.અશ્વિને પેલી સ્વાતિ નામ ની છોકરીના પ્રયાસને નિષ્ફળ બનાવી તેને બચાવી લીધી. સૌ પ્રથમ તો તેને નજીક ના સ્ટોલ પર લઈ જઈ બેસાડ્યો ...Read More

26

સકારાત્મક વિચારધારા - 26

સકારાત્મક વિચારધારા 26 અને ગીતા બંને ગર્ભશ્રીમંત, બંને બહેનો ને નાનપણ થી જ એકબીજા ને નાનામાંનાની વાતો કહેવાની ટેવ. બંને એકબીજા વિના રહી ન શકે.તેમનો આટલો બધો પ્રેમ જોઈને તેમના પિતાએ બંને ના લગ્ન એકજ ઘર માં કરાવ્યા.એવા વિચારે કે બંને એકબીજા સાથેરહી શકશે.બંને નો પ્રેમ એવો હતો કે,એક ને વાગે તો દુઃખાવો બીજાને થાય.એક બીજાથી દૂર ન જવાનો ભય દૂર થતાં બંને ખૂબ ખુશ હતી. આખા દિવસ ની વ્યસ્તતા બાદ સાંજે બંને બહાર લટાર મારવા જતી. શાક લઈ લીધા બાદ શાક થી ભરેલી થેલી એક ...Read More

27

સકારાત્મક વિચારધારા - 27

સકારાત્મક વિચારધારા 27 "જો દૃષ્ટિમાં છે અમી, તો દુનિયામાં ક્યાં છે કોઈ કમી. ડો. અશ્વિનએ મેનેજમેન્ટ માં પી.એચ.ડી. કરેલું પણ માત્ર શિક્ષણ માં જ નહિ,સકારાત્મક વિચારધારામાં પણ પી.એચ.ડી. કરેલ હતું.જેનું મૂળભૂત કારણ તેમને નાનપણથીમળેલ સકારાત્મક વિચારધારા ની કેળવણી કામ કરતી હતી. જ્યારે ડો. અશ્વિન નાના હતા. તેઓ એક મધ્યમ વર્ગીય કુટુંબના રહેવાસી હતા.તેમના પિતા એક શાળામાં શિક્ષક હતા.તેમનું માનવું હતું કે,શારીરિક આરોગ્યની સાથે માનસિક આરોગ્ય પણ ખૂબ સારું હોવું જરૂરી છે અને માનસિક આરોગ્ય ...Read More

28

સકારાત્મક વિચારધારા - 28

સકારાત્મક વિચારધારા 28 "લીમડાની મીઠાશ ચાખી લઉં, મિષ્ઠાનની કડવાશ જાણી લઉં, સંબંધની ઉંડાઇ માપી લઉં, જો અતૂટ વિશ્વાસની બાહેંધરી! તો આ જગ જીતી લઉં." . શ્રદ્ધા એ બારમાં ધોરણની પરીક્ષા આપી,ઉત્તીર્ણ કરી આર્ટ્સ એટલે કે બી.એ. ના પ્રથમ વર્ષમાં મહિલા કૉલેજમાં પ્રવેશ લીધો.સમય જતા અન્ય વિદ્યાર્થીઓ સાથે મુલાકાત થઈ,અને મિત્રતા બંધાઈ પણ શ્રુતિ સાથે સારી એવી મિત્રતા બંધાઈ ગઈ.સમય જતા બંનેની મિત્રતા વધુ ગાઢ બનતી ગઈ.હવે તો બંનેની એક- બીજાની ઘરે પણ અવર -જવર ની શરૂઆત થઈ.હવે તો એકબીજાના ઘરના સભ્યો સાથે પણ ઓળખાણ થઈ. સમય ...Read More

29

સકારાત્મક વિચારધારા - 29

સકારાત્મક વિચારધારા 29 ત્રિવેદી પરિવાર ના લાડકવાયા અંકુશ પરેશભાઈ ત્રિવેદી અને અશ્વિન પરેશભાઈ ત્રિવેદી હવે ત્રેવિસી વટાવી ચૂક્યા હતા.હવે સમય આવી ગયો હતો ગૃહસ્થ જીવનનો આરંભ કરવાનો, કન્યા શોધવાની શરૂઆત કરી.કન્યાની શોધખોળ દરમિયાન પરેશભાઈની મુલાકાત તેમના એક જૂના મિત્ર બિપીનભાઈ સાથે થઈ. ઘણા સમય પછી બિપીનભાઈ સાથે એટલેકે વર્ષો જૂના મિત્રને મળતા પરેશભાઈ અને બિપીનભાઈ ખૂબ જ હર્ષ અનુભવી રહ્યા હતા. એક બાજુ જ્યાં પરેશભાઈએ કન્યાની શોધ ખોળ આચરી હતી ત્યાં બિપીનભાઈ પણ પોતાની દીકરી માટે વરરાજા શોધી રહ્યા હતા.બંનેનું તો કામ થઈ ગયું.બિપીનભાઈએ વર્ષોની મુલાકાત બાદ પોતાના ...Read More

30

સકારાત્મક વિચારધારા - 30

"ચાલ, આજ જીવી લઈએ" ગુલમ્હોર સોસાયટીમાં રહેતા વિકાસભાઈ ના આંગણે સવાર સવારમાં ભીડ જામેલી હતી. ડોકિયું કરીને જોયું તો પત્ની સારિકાબેનને દવાખાને લઈ જવાનો સમય આવી ગયો હતો.તેમને સારા એવા દિવસો જઈ રહ્યા હતા.હવે સમય આવી ગયો હતો શુભ સમાચારનો. સારીકાબેનને દવાખાને લાવતા જ તેમને અંદર ઓપરેશન થિયેટરમાં લઈ જવા માં આવ્યા.કારણકે, ડોકટરે પહેલે થી કહી દીધું હતું કે, તેમના બાળકનું માથું ઉપરની તરફ હોવાથી ઓપરેશન જ કરવામાં આવશે. સારીકાબેન અંદર અને વિકાસભાઈ બાહર .હવે માત્ર ક્ષણો ની વાટ હતી,માતૃત્વ અને પિતૃત્વ ની ઝંખના વધુ તીવ્ર અને તીવ્ર બની ગઈ હતી.એટલું જ નહી હવે એક એક ક્ષણ પણ ખૂબ ...Read More

31

સકારાત્મક વિચારધારા - 31

સકારાત્મક વિચારધારા 31 ગઈકાલ હું અમેરિકા થી પોતાનો એમ.બી.એ.પૂરું કરીને એક વર્ષ પછી ઘરે પાછો ફર્યો. સાંજે સાત વાગ્યે અમદાવાદના એરપોર્ટ પર પહોંચ્યો.ઘરે પહોંચતા- જમતા, રાત્રિના દસ વાગવા આવ્યા અને પથારી એ જવાનો સમય થઈ ગયો.બીજા દિવસે સવારે હું ઊઠી ને આવ્યો ત્યારે જોયું તો મમ્મી_ પપ્પા કોઈમહારાજનું પ્રવચન સાંભળી રહ્યા હતા. પ્રવચનમાં ખૂબ સરસ વાર્તા ચાલી રહી હતી.તેથી,હું પણ મમ્મી -પપ્પા સાથે સાંભળવા બેસી ગયો. વાર્તા માત્ર રસપ્રદ જ નહી પણ સમજવા લાયક પણ હતી.જેમાં શ્યામા અને દીપક નામના બે મિત્રો હોય છે.બંને એક જ કાર્યાલય માં કામ કરે છે અને બંને વચ્ચે સારી એવી મિત્રતા હોય છે.બંનેની ...Read More