ડૉ. ઝોહરા ઢોલિયા

(10)
  • 8.7k
  • 0
  • 2.6k

" લઠ્ઠબત્તી બાર મુંજો એરિંગ વનાણુંઢોલરાંધ રમધે મુંજો એરિંગ વનાણુંએરિંગ જે ભદલે તોકે ઠોરીયા ધડાપ ડિંયાં " આ કચ્છી લોકગીતમાં ઢોલ પર રાસ રમતા પત્નીની એરિંગ ખોવાઈ જાય છે. જૂના વખતમાં ગામડી લોકો ટ્યુબલાઇટને લઠ્ઠબત્તી કહેતાં, પત્ની -પતિને ટ્યૂબલાઇટમાં એરિંગ શોધવાનું કહે છે પણ પતિને એરિંગ ન મળતા બદલામાં ઠોડીયા, હાર, ટીલડી વગેરે આભૂષણો લઈ આપવા કહે છે. આ કચ્છી લોકગીત જ્યારે ઝોહરાબેને ગાયું ત્યારે તેની મીઠાશ કઈક ઔર જ હતી. આવાં તો કેટલાય કચ્છી અને રાજસ્થાની લોકગીતોનો ખજાનો ઝોહરાબેન પાસે છે. આ લોકગીતોને પામવા તેમને 8 વર્ષ લાગ્યા અને આખરે આ ખજાનાની પ્રાપ્તિ બાદ ઝોહરાબેન ઓળખાયા ડોં. ઝોહરા તરીકે.

New Episodes : : Every Thursday

1

ડૉ. ઝોહરા ઢોલિયા - ભાગ-૧ આજીવન વિદ્યાર્થી રહેવાના સંકલ્પધારી મહિલા ડો. ઝોહરા ઢોલિયા

"" લઠ્ઠબત્તી બાર મુંજો એરિંગ વનાણુંઢોલરાંધ રમધે મુંજો એરિંગ વનાણુંએરિંગ જે ભદલે તોકે ઠોરીયા ધડાપ ડિંયાં "" આ કચ્છી ઢોલ પર રાસ રમતા પત્નીની એરિંગ ખોવાઈ જાય છે. જૂના વખતમાં ગામડી લોકો ટ્યુબલાઇટને લઠ્ઠબત્તી કહેતાં, પત્ની -પતિને ટ્યૂબલાઇટમાં એરિંગ શોધવાનું કહે છે પણ પતિને એરિંગ ન મળતા બદલામાં ઠોડીયા, હાર, ટીલડી વગેરે આભૂષણો લઈ આપવા કહે છે. આ કચ્છી લોકગીત જ્યારે ઝોહરાબેને ગાયું ત્યારે તેની મીઠાશ કઈક ઔર જ હતી. આવાં તો કેટલાય કચ્છી અને રાજસ્થાની લોકગીતોનો ખજાનો ઝોહરાબેન પાસે છે. આ લોકગીતોને પામવા તેમને 8 વર્ષ લાગ્યા અને આખરે આ ખજાનાની પ્રાપ્તિ બાદ ઝોહરાબેન ઓળખાયા ડોં. ઝોહરા તરીકે. ...Read More

2

ડૉ. ઝોહરા ઢોલિયા - ભાગ-૨ ગુજરાતના ગર્વીલા કચ્છી બાઈ: ડૉ. ઝોહરાબેન દાઉદ ઢોલિયા

જેમને કાર્ય કરવા દિવસો ટૂંકા અને રાતો લાંબી પડી છે એવા ડૉ. ઝોહરાબેનને આપણે ગત અઠવાડિયે શિક્ષક તરીકે માણ્યા. ડૉ. ઝોહરાબેનની વ્યક્તિત્વ પ્રતિભાની આછી ઝલક દિમાગમાં સાથે લઈને મારી પ્રથમ મુલાકાત થયેલી એટલે વિચારેલું કે, કચ્છનાં રજવાડાઓ સાથે તેમના પિતાનું સંગાથીપણું હતું, વિજય નગરમાં 10થી વધુ સમાવેશી દુકાનો સાથેનો આલીશાન બંગલો હશે એટલે તેમની જાહોજલાલી જોવા પર બનશે. પરંતુ ડૉ. ઝોહરાબેનનું સરનામું બદલાયું છે- મળવું હોય તો જ્યેસ્ઠા નગર જાઓ; સાંભળીને નવાઈ લાગી પણ આખરે ઘરે પહોંચી શકાયું. અસ્તવ્યસ્ત સમાન ભરેલા બે રૂમ સાથે રસોડુ જોતાં નિરીક્ષણ શક્તિમાં ઔર વધારો થયો. તેમની અજમાયશી આગતા સ્વાગતા ઠાઠ સાથે નિહાળતા સમજી ગઈ ...Read More