ત્રાજવું-ભેદભાવનો કેવો ન્યાય?

(9)
  • 4k
  • 0
  • 772

•સૌ પ્રથમ મને અને મારા શબ્દોની આવેલી અલગ-અલગ રચનાઓને સારો પ્રતિસાદ આપવા બદલ માતૃભારતીના તમામ વાચકોનો દિલથી ધન્યવાદ. •અને હવે હું એક અલગ વિષયની વિચારધારા માતૃભારતી જેવા મોટા મંચ ઊપર લઈને આવ્યો છું.આશા છે કે,મારી આ રચના પણ આપ સૌને મારી આગળની રચનાઓ જેવી જ ગમશે અને આ હકીકત વાતની રચનાને પણ આપ સૌ અમાપ પ્રેમ આપશો અને હું સમાજના આ વિષયને આપને સમજાવવામાં સફળ સાબિત થઈશ.•સામાન્ય રીતે "ત્રાજવું"વજન માપવાના સાધન તરીકે ઊપયોગમાં લેવામાં આવે છે.આ જ ત્રાજવું આપણી ન્યાયની દરેક અદાલતમાં ન્યાયની મૂર્તિ સમાન એક સ્ત્રીના હાથમાં પણ જોવા મળે છે.તેનો સીધો અર્થ તે છે કે,ત્રાજવાંને એક ન્યાયના પ્રતિક સમાન

New Episodes : : Every Saturday

1

ત્રાજવું-ભેદભાવનો કેવો ન્યાય?-ભાગ....1

•સૌ પ્રથમ મને અને મારા શબ્દોની આવેલી અલગ-અલગ રચનાઓને સારો પ્રતિસાદ આપવા બદલ માતૃભારતીના તમામ વાચકોનો દિલથી ધન્યવાદ. •અને હું એક અલગ વિષયની વિચારધારા માતૃભારતી જેવા મોટા મંચ ઊપર લઈને આવ્યો છું.આશા છે કે,મારી આ રચના પણ આપ સૌને મારી આગળની રચનાઓ જેવી જ ગમશે અને આ હકીકત વાતની રચનાને પણ આપ સૌ અમાપ પ્રેમ આપશો અને હું સમાજના આ વિષયને આપને સમજાવવામાં સફળ સાબિત થઈશ.•સામાન્ય રીતે "ત્રાજવું"વજન માપવાના સાધન તરીકે ઊપયોગમાં લેવામાં આવે છે.આ જ ત્રાજવું આપણી ન્યાયની દરેક અદાલતમાં ન્યાયની મૂર્તિ સમાન એક સ્ત્રીના હાથમાં પણ જોવા મળે છે.તેનો સીધો અર્થ તે છે કે,ત્રાજવાંને એક ન્યાયના પ્રતિક સમાન ...Read More