સામાન્ય રીતે સવારે જાગીએ ત્યારે જે વિચાર પ્રથમ આવે અથવા જે સાંભળ્યું હોય એજ આખા દિવસ દિમાગ માં ફર્યા કરે. કોઈ સારો વિચાર આવ્યો હોય તો આખો દિવસ ખુશ રહેવાય તેવી જ રીતે કોઈ સોંગ્સ સાંભળ્યો હોય તો એ જ આખા દિવસ ગવાય છે, એટલે આપણા બાબુલાલે વિચાર્યું કે કાલે તો રવિવાર છે એટલે કોઈ સારો વિચાર કરી ને જ ઉઠું જેથી દિવસ સારો રહે. અને કોઈપણ વિચાર કરું એ પહેલા રમીલાનો અવાજ કાને ન અથડાય એ માટે કંઈક પ્લાનિંગ કરું. જો એક વાર રમીલા નો અવાજ સાંભળીશ તો પછી આખો દિવસ મને કોઈ બચાવી નહિ શકે. સડન્લી બાબુલાલ ને
Full Novel
રવિવાર ની રજા
સામાન્ય રીતે સવારે જાગીએ ત્યારે જે વિચાર પ્રથમ આવે અથવા જે સાંભળ્યું હોય એજ આખા દિવસ દિમાગ માં ફર્યા કોઈ સારો વિચાર આવ્યો હોય તો આખો દિવસ ખુશ રહેવાય તેવી જ રીતે કોઈ સોંગ્સ સાંભળ્યો હોય તો એ જ આખા દિવસ ગવાય છે, એટલે આપણા બાબુલાલે વિચાર્યું કે કાલે તો રવિવાર છે એટલે કોઈ સારો વિચાર કરી ને જ ઉઠું જેથી દિવસ સારો રહે. અને કોઈપણ વિચાર કરું એ પહેલા રમીલાનો અવાજ કાને ન અથડાય એ માટે કંઈક પ્લાનિંગ કરું. જો એક વાર રમીલા નો અવાજ સાંભળીશ તો પછી આખો દિવસ મને કોઈ બચાવી નહિ શકે. સડન્લી બાબુલાલ ને ...Read More
રવિવાર ની રજા - 2
એમ તો રવિવારે રજા જ હોય પરંતુ આજે કોઈ કારણસર બાબુલાલ ને ઑફિસે જવું પડે તેમ હતું. એટલે એ સવારે નાસ્તો કરીને નીકળી ગયા. હવે રમીલા એકલી જ ઘરે હતી એટલે ઘરના કામ કાજ પુરા કરી એ tv સામે ગોઠવાઈ ગઈ. બપોરનું જમવાનું તો બની જ ગયું હતું એટલે આરામ કરવા સિવાય કઈ કામ ન હતું. એટલે છેલ્લે અઠવાડિયા દરમ્યાન જોવાયેલ સિરિયલ નાં રિપીટ એપિસોડ જોવા લાગી. પછી યાદ આવ્યું કે ફ્રિજમાં મુકાયેલ બધા શાકભાજી પુરા થવા આવ્યા છે એટલે આજે રવિવારે ફરીથી ફ્રિજ ભરાઈ જાય એટલી સબ્જી તો ખરીદવી છે. પણ આજ એનો ...Read More