ધ કિલર ટાઇગર

(234)
  • 19.9k
  • 12
  • 7.5k

( આ સ્ટોરીનો હેતુ ફક્ત મનોરંજન માટે છે. આ સ્ટોરીમાં ઉલ્લેખ થયેલ પાત્રો કાલ્પનિક છે. આ સ્ટોરીને કોઈ પણ સત્ય ઘટના સાથે સંબંધ નથી. ) " નહિ વિકાસ અત્યારે હું તને ત્યાં નહિ જ જવા દઉં " મિતાલી વિકાસનો હાથ પકડીને રોકી રહી હતી. " તું સમજવાની કોશિશ કર. " વિકાસે પોતાનો હાથ છોડતા કહ્યું. " નહિ વિકાસ હું નહિ જ જવા દઉં આટલી મોડી રાત્રે " મિતાલી ફરીથી વિકાસને રોકતા બોલી રહી હતી. " મારે અત્યારે જ પોલીસ સ્ટેશન જવું

Full Novel

1

ધ કિલર ટાઇગર - ભાગ -1

ધ કિલર ટાઇગર ભાગ -1 લેખક - S Aghera આ સ્ટોરીનો હેતુ ફક્ત મનોરંજન માટે છે. આ સ્ટોરીમાં ઉલ્લેખ થયેલ પાત્રો કાલ્પનિક છે. આ સ્ટોરીને કોઈ પણ સત્ય ઘટના સાથે સંબંધ નથી. ) " નહિ વિકાસ અત્યારે હું તને ત્યાં નહિ જ જવા દઉં " મિતાલી વિકાસનો હાથ પકડીને રોકી રહી હતી. " તું સમજવાની કોશિશ કર. " વિકાસે પોતાનો હાથ છોડતા કહ્યું. " નહિ વિકાસ હું નહિ જ જવા દઉં આટલી મોડી રાત્રે " મિતાલી ફરીથી વિકાસને રોકતા બોલી રહી હતી. " મારે અત્યારે જ પોલીસ સ્ટેશન જવું ...Read More

2

ધ કિલર ટાઇગર - 2

ધ કિલર ટાઇગર ભાગ - 2 રાઇટર - S Aghera ભાગનો ખુબ સારો પ્રતિભાવ આપવા બદલ વાચકોનો ખુબ ખુબ આભાર. આ બીજો ભાગ પણ તમને પસંદ આવશે એવી આશા રાખું છું. આગળના ભાગ માં જોયું, કોઈએ વાઘનો પહેરવેશ ધારણ કરીને વિકાસ નામના માણસ નું ભયાનક રીતે મર્ડર કર્યું હતું. માનસી વિકાસની લાશ જોઈને ત્યાંને ત્યાં જ બેભાન થઇ ગઈ હોવાથી હોસ્પિટલે દાખલ કરી હતી. આ સ્પેશ્યલ કેસ ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને ઇન્સ્પેક્ટર સોનાલિકાને સોંપવામાં આવ્યો હતો. બીજા દિવસે સવારે MD રોડ પર એક વ્યક્તિની લાશ મળી હતી. તે વ્યક્તિ કોણ છે એ ...Read More

3

ધ કિલર ટાઇગર - 3

ધ કિલર ટાઇગર ભાગ - 3 રાઇટર - S Aghera આગળના ભાગમાં જોયું, ઇન્સ્પેક્ટર પહાડસિંહ જે વ્યક્તિનું MD રોડ પર ખૂન થ્યું હતું તે વ્યક્તિ રોનકના ઘરે જાય છે. તે તેના ઘરે જઈને આશ્ચર્ય પામે છે. આ બાજુ ઇન્સ્પેક્ટર સોંનાલિકા મિતાલીની બાજુમાં બેસીને તેની પાસેથી પુછતાજ કરે છે. મિતાલી કંઈક કહે છે જે સાંભળીને ઇન્સ્પેક્ટર સોનાલિકા આશ્ચર્યચકિત થઇ જાય છે. હવે આગળ.... ઇન્સ્પેક્ટર પહાડસિંહ રોનકના બંગલે પહોંચે છે ત્યાં જઈને તે રોનકનો વિશાળ બંગલો જોતા રહી જાય છે.તેની આસપાસ ગાર્ડન પણ હતું. જેવો ઇન્સ્પેક્ટર પહાડસિંહ દરવાજો ખોલે છે કે તરત એક લાશ જોવા મળે છે. ...Read More

4

ધ કિલર ટાઇગર - 4

ધ કિલર ટાઇગર ભાગ - 4 રાઇટર - S Aghera આગળના ભાગમાં આપણે જોયું, ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને સોનાલિકા કારના શો રૂમે તપાસ કરવા જાય છે જ્યાં વિકાસ, રોનક અને કમલેશ કામ કરતા હતા. ત્યાં તેના મેનેજર કૃણાલ સાથે પુછતાજ કરે છે. હવે આગળ...... મેનેજર કૃણાલ હવે વિકાસ વિશે વાત કરવાનું ચાલુ કરે છે. " વિકાસ શો રૂમમાં કામ થી કામ મતલબ રાખતો. પરંતુ ક્યારેક ક્યારેક કામમાં ધ્યાન પણ નો હોય. એટલે હું એનાથી કંટાળી ગયો હતો. હમણાં થોડાક દિવસ થયા તેનું કામમાં બિલકુલ ધ્યાન ન હતું. ક્યારેક કોઈ કઈ પૂછે ...Read More

5

ધ કિલર ટાઇગર - 5 - છેલ્લો ભાગ

ધ કિલર ટાઇગર ભાગ - 5રાઇટર - S Aghera આગળના ભાગમાં આપણે જોયું, ઇન્સ્પેક્ટર પહાડસિંહ અને ઇન્સ્પેક્ટર સોનાલિકા બંને ઇન્સ્પેક્ટર રાઠોડ પાસે જઈને વિકાસ વિશે માહિતી મેળવે છે પરંતુ ઇન્સ્પેક્ટર રાઠોડને પણ કઈ ખબર નથી હોતી. પછી ઇન્સ્પેક્ટર પહાડસિંહ, સોનાલિકા અને ઇન્સ્પેક્ટર રાઠોડ ત્રણેયને કારના શો રૂમ પર શક હોવાથી બધા રાત્રે પોલીસની ટુકડી સાથે ત્યાં જવાનુ વિચારે છે. બધા ત્યાં જઈને જુએ છે તો કારના શો રૂમની પાછળ રહેલા ગોડાઉનમાં ડ્રગ્સનો વેપાર ચાલતો હતો. ત્યાં પોલીસ કારna શો રૂમના મેનેજરને પકડે છે. પરંતુ પાછળથી ઇન્સ્પેક્ટર રાઠોડ એક વ્યક્તિને પકડીને લાવે છે.તે બોસ અખિલેશ ...Read More