માં નર્મદા! નર્મદા નદીને રેવા પણ કહેવામાં આવે છે. કહેવાય છે ગંગાનું સ્નાન પણ નર્મદાનું તો પાન. ગંગાજી માં તમે સ્નાન કરો અને તમારા બધા જ પાપોનો નાશ થઈ જાય છે પણ માતા નર્મદાના નીરનું તો પાન
New Episodes : : Every Friday
રુદ્ર નંદિની - 1
પ્રકરણ ૧ માં નર્મદા! નર્મદા નદીને રેવા પણ કહેવામાં આવે છે. કહેવાય છે ગંગાનું સ્નાન પણ નર્મદાનું તો પાન. ગંગાજી માં તમે સ્નાન કરો અને તમારા બધા જ પાપોનો નાશ થઈ જાય છે પણ માતા નર્મદાના નીરનું તો પાન ...Read More
રુદ્ર નંદિની - 2
આ નવલકથામાં આવતા બધા જ પાત્રો , તેમના નામ , સ્થળ ,સૂચિ ,જાતિ ,સ્વભાવ ,હોદ્દો જ કાલ્પનિક છે .તેમને કોઈપણ ધર્મ ,જાતિ ,વ્યક્તિ, સ્થળ કે સંપ્રદાય , સાથે કોઈ જ સંબંધ નથી . અને જો કોઈને એવું લાગે તો તે એકમાત્ર સંજોગ છે ..... પ્રકરણ - ૨ રુદ્રાક્ષ ના પપ્પા ધર્મેન્દ્રભાઈ હતા તો એક સોફ્ટવેર એન્જિનિયર, પણ પ્રતાપ ગઢ માં પોતાના બાપદાદાના બિઝનેસને સંભાળવાની પરંપરા નિભાવી રહ્યા હતા. પણ એમનુંં મન તો મોટા શહેરમાં ...Read More
રુદ્ર નંદિની - 3
પ્રકરણ-૩ સુભદ્રા બહેન અને ધનંજય નંદિનીના જવાબની રાહ જોતા ઉભા રહ્યા ....એમને લાગ્યું કે નંદિની હવે શું જવાબ આપશે .....તેમના દિલની ધડકનો તેજ થઈ ગઈ.... નંદિની પણ અચાનક સુભદ્રાબેન ના આમ પૂછવા પર એકદમ ગભરાઈ અને મૂંઝાઈ ગઈ. તેને શું જવાબ આપવો તે સુજ્યુ નહીં , પરંતુ બાળકોમાં ભગવાને એક વિશિષ્ટ શક્તિ મૂકેલી હોય છે . અને એ શક્તિ છે માણસોને ઓળખવાની અને ...Read More
રુદ્ર નંદિની - 4
પ્રકરણ-૪ સ્કૂલેથી ઘરે આવીને નંદિની જ્યાં રાત્રેે સૂતી નહીં , ત્યાં સુધી બસ સ્કૂલમાં તેના આજે જ નવા - નવા બનેલા ફ્રેન્ડ્સ અને તેની સાથે બેઠેલા આદિ ની વાતો કરતી રહી..... તેની વાતો આજે ખૂટવાનું નામ નહોતી લેતી.... ધનંજય અને સુભદ્રા પણ તેની વાતો માં ખુબજ interest લઈને ને.... તેને બધા પ્રશ્નો પૂછીને ...તેનો ઉત્સાહ વધારતા રહ્યા.....અને મનોમન ખુશ પણ થયા કે ....ચાલો સારું થયું કે નંદિનીના સ્કૂલનો પહેલો દિવસ એના માટે ખૂબ જ સરસ રહ્યો.... હવે એને બધું ધીમેે ધીમે ભુલવામાં કદાચ ...Read More
રુદ્ર નંદિની - 5
પ્રકરણ-૫ સાંજેે ઘરમાં પાર્ટી હોવાથી આજે આખો દિવસ તેની તૈયારીમાં રોકાયેલી હતી . તે જાતે જ ઘરના બીજા નોકરો... અને રસોઈયા પણ ઘરના સદસ્ય જેવા કરસન કાકા ને સૂચનાઓ આપતી જતી હતી ...... અને ...."બધું બરાબર છે ને ....? કાઈ રહી તો નથી ગયું ને .....? "જેવા પ્રશ્નો સાથે આખા ઘરમાં આમથી તેમ આંટાફેરા મારી રહી હતી..... ધનંજયે પાછળથી આવીને તેને પોતાના બાહુપાશમાં જકડી લીધી...... " મેડમ આજે એટલા બધા બીઝી થઈ ...Read More
રુદ્ર નંદિની - 6
પ્રકરણ-૬ પાર્ટી પૂરી કરી બધા પોત ઘરે જવા નીકળવા લાગ્યા હતા. લીના અને જીયા પણ નંદિનીને મળી નીકળવાની તૈયારી કરતા હતા...... ત્યારે આદિ ના પપ્પા રવિરાજ ભાઈ બોલ્યા... " બેટા..... અત્યારે તમારે એકલા નથી જવું , ચાલો અમે તમને તમારા ઘર સુધી ડ્રોપ કરી દઈએ..." જીયા બોલી .... " થેન્ક્સ .....અંકલ પણ મને ભાઈએ પાર્ટી પૂરી થાય એટલે કોલ કરવાનું કહ્યું હતું ..... હું ભાઈ ને કોલ કરીશ , ...Read More
રુદ્ર નંદિની - 7
પ્રકરણ ૭ રુદ્ર્ર્ર્રનું ઘર વીર ના ઘરથી નજીક હતું વીર હંમેશા રુદ્ર ના ઘરે જઈને બેસતો અને ઘરના બધા સાથે ગપ્પા લગાવતો.... રુદ્રના મમ્મી પપ્પા અને દાદાજીને તો વીર રુદ્ર ના જેમ જ એકદમ દીકરા જેવો જ બની ગયો હતો .એક દિવસ પણ જો વીર ઘરે ન આવ્યો હોય તો ઘરમાં બધા પૂછવા લાગતા.... " રુદ્ર ...કેમ આજે વીર ઘરે નથી આવ્યો ....? બંને ઝઘડયા તો નથી ને....." " શું મમ્મી ...તું પણ...? અમે કાંઈ હવે નાના નથી કે ઝઘડી પડીએ ...Read More
રુદ્ર નંદિની - 8
પ્રકરણ 8 girls ની આજુબાજુ boys પણ નંદિની ને વળગી પડ્યા.... થોડીવાર પછી બધુ શાંત પડયા પછી નંદિનીએ કહ્યું...." ફ્રેન્ડસ આજેેે સાંજે પપ્પા એ ઘરે નાનુ ફંક્શન ગોઠવ્યું છે તો તમારે બધાએ પણ આવવાનું છે...." " આજે જ....." અવિનાશ બોલ્યો. હવે આદિના મનમાં ફાળ પડી તેણે નંદિનીને પૂછ્યું...... " ક્યારે જવાના છો તમે લોકો....?" " કાલે બપોર પછી નિકળીશું ." " આટલું જલ્દી...?" પ્રતિક બોલ્યો... જીયા અને લીના પણ નંદિની ...Read More
રુદ્ર નંદિની - 9
પ્રકરણ-૯ રુદ્ર હવે વધારે વિહ્વળ થઇ ગયો પોતાના બંને પોતાનું માથું પકડીને બોલ્યો.... " પ્રતાપ ગઢ જઈને હવે શું કરું...વીર.....?" " કેમ ....? જઈને નંદિનીને મળ.... અને એને તું કેવી રીતે છેલ્લે મળવા ન આવી શક્યો એ વાત કર .....મને વિશ્વાસ છે કે નંદિની જરૂર તારા ઉપર ભરોસો કરશે....." " હું ....પણ... થોડા દિવસો પહેલા એ જ વિચારતો હતો , પણ ત્યાં જ પ્રતાપ ગઢ થી અમારા કઝીન અંકલ ઘરે આવ્યા... તેમને જટાશંકર કાકા.... અને સાવિત્રી કાકી વિશે પૂછ્યું.... ...Read More
રુદ્ર નંદિની - 10
પ્રકરણ 10 નંદિનીને આજે સવારથી જ આદિની ખુબ જ યાદ આવતી હતી આદિને અત્યારે આવેલો જોઈને ખુશ થઈ. પણ અચાનક જ અત્યારે એ આદિ ને વળગી પડી એથી એને પણ કાંઈ સમજ ના પડી... બસ એ આદિને આમ પોતાની સાથે જ વળગેલો રાખવા માગતી હતી , એને અત્યારે આદિથી છુટા પડવું જ નહોતુંં ગમતુ .એ અંદરથી હચમચી ગઈ હતી કે પહેલા રુદ્રાક્ષ ...અને હવે આદિ....!!! હું રુદ્રાક્ષ વગર તો આદિ ના સહારે આટલા વર્ષો જીવી ગઈ પણ હવે આદિ વગર હું નહીં રહી શકું ..... હું આદિ ...Read More
રુદ્ર નંદિની - 11
પ્રકરણ 11 નંદિનીને મમ્મી પપ્પાની આ વાત કાંઈ સમજાઈ નહી , એને થયું ચા બનાવીને એવી તે કઈ મોટી ધાડ મારી કે મમ્મી પપ્પા આમ emotional થઈ ગયા. એમનું મન બીજે લગાવવા નંદિની બોલી .. " મમ્મી એક વાત કહું માનીશ....?" " બોલ બેટા....! શું વાત છે....?" " મમ્મી..... મારી એક્ઝામ હજુ હમણાં જ પૂરી થઈ છે, અને રિઝલ્ટ આવતા પણ હજુ ઘણી વાર લાગશે, પછી એડમિશનની પ્રક્રિયામાં પણ ઘણો બધો ટાઈમ જતો રહેશે .....હું ત્યાં સુધી ઘરે કંટાળી જઈશ તું મને કાઈ કામ પણ કરવા નથી દેતી...." ...Read More
રુદ્ર નંદિની - 12
પ્રકરણ-12 વિરેને ફોન ખિસ્સામાંથી કાઢીને ઈશિતા નો નંબર સેવ કર્યો. એને આજે ઈશિતાનુ બિહેવિયર લાગ્યું. વીર પોતાનું ઘર આવ્યું ત્યાં સુધી ઈશિતા ના આ વિચિત્ર બિહેવિયર પાછળનું કાારણ શોધવા મથતો રહ્યો... રુદ્ર હોય ત્યાં સુધી મારી સાથે ફક્ત કામ થી કામ રાખવાવાળી ઈશિતા, આમ અચાનક મને..... અરેે એનો નંબર પણ સામેથી આપ્યો... શું વાત છે વીર....? એમ વિચારતો વિચારતો અને કંઈક ખુશ થતો વિરેેન ઘરે પહોંચ્યો. સાંજે જમીને વિરેન રુદ્ર ને ફોન કરવા માટે બહાર આવ્યો. અને આમ તેમ ટહેલતા ટહેલતા એણે રુદ્રને ફોન લગાવ્યો ...Read More
રુદ્ર નંદિની - 13
પ્રકરણ-13 ઈશિતા બોલી..." I am sorry વિરેન... મારે તમારા બંનેની એકદમ પર્સનલ આવી રીતે નહોતી સાંભળવી જોઈતી ને....?" " સાચું કહું ને ઈશિતા તો એક રીતે સારું જ થયું કે તે અમારા બંનેની વાતો સાંભળી લીધી!" "કેવી રીતે સારું થયું ...? હું કાંઈ સમજી નહીં...." " સારું જ થયું ને....? નહીંતર મારા અને રુદ્રના માથાનો દુખાવો બની જાત આ ઈશિતા સંઘવી... કેવી રીતે અમે એને સમજાવી શક્યા હોત એ હજી સુધી અમને ખબર નહોતી પડતી..." " માથાનો દુખાવો....? એટલે કે ...હું ઈશિતા સંઘવી.... તમારા બંનેના માટે માથાનો દુખાવો છું એમ....?" આમ બોલતી બોલતી ...Read More
રુદ્ર નંદિની - 14
પ્રકરણ 14 " હા ઈશિતા તમે લોકોએ મને પણ તમારા ગ્રુપમાં સ્થાન આપ્યું એ માટે thanks... " નંદિની ફ્રેન્ડશિપમાં નો થેન્ક્સ... નો સોરી..." કાવ્ય પોતાના આગવા અંદાજ માં બોલ્યો અને બધા હસી પડ્યા. કોલેજ છૂટયા પછી બધા જેમ આવ્યા હતા તેમ જ જતા હતા. લગભગ હવેનો એ રોજનો જ ક્રમ થઈ ગયો હતો ...વિરેન અને ઈશિતા.... અભિષેેક અને વિશ્વા..... શાંતનુુ અને સ્વાતિ ....કાવ્ય અને પ્રિયા ...લગભગ બધા બોયઝ રોજ ગર્લ્સને પીક અપ કરતા અને ડ્રોપ પણ... રુદ્ર એકલો બાઈક પર હતો તેણે કોલેજ છૂટતા નંદિનીને પૂછ્યું... " નંદિની ચાલ તને તારા ઘર સુધી ...Read More
રુદ્ર નંદિની - 15
પ્રકરણ 15 ધનંજય બોલ્યા.." રુદ્રાક્ષ અને નંદિનીને મળવા તો દે પછીની વાત પછી..." એમ કહીને વાતનેે ટાળી દીધી. રુદ્રાક્ષ અને વિરેન રાત્રે તેમની રોજની મળવા ની જગ્યા ભિખલા ની કીટલી ઉપર ભેગા થયા .રુદ્ર એ ચાનો ઓર્ડર આપ્યો. ચાની ચુસ્કી લેતા લેતા બંને વાતોએ વળગ્યા. બંને કરતા તો હતા આડીઅવળી વાતો પણ બંને ને ખબર હતી કે તેઓ ને નંદિની વિશે વાત કરવી છે છેવટે વિરેન બોલ્યો. " રુદ્ર તને શું લાગે છે...?" " કઈ બાબતમાં..?" " નંદિની ની બાબતમાં.....? " સાચું કહું ને વિરેન ....પહેલા તો તેણે પોતાનું નામ ' ...Read More
રુદ્ર નંદિની - 16
પ્રકરણ 16 રુદ્ર અને વિરેન બંનેને તેમના ફીલિંગ્સ અને ગ્રુપની મજબૂતી નો ખ્યાલ આવી . આ લોકોને એ સમજતા વાર ના લાગી કે આ બધા નંદિનીના સુરત વાળા ગ્રુપ મેમ્બર છે. " નંદિની એક વાત કહું...?" અવિનાશ બોલ્યો. " તારી વાત પછી... પહેલા મારે તમને લોકોને ઘણું બધું પૂછવું છે .તમે લોકો આમ અહિયાં ક્યાંથી .....? અને એ પણ આ બેગ લઈને ....?આ બધું શું છે ....?" નંદિની આદિ વિશે પૂછવા જતી હતી ત્યાં જ પ્રતીક બોલ્યો.... " નંદિની .... તારી બમ્પર સરપ્રાઈઝ તો હજુ બાકી જ છે...." ...Read More
રુદ્ર નંદિની - 17
પ્રકરણ ૧૭ ધનંજય ની દ્રષ્ટિ હવે રુદ્ર ઉપર કેન્દ્રિત થઈ ગઈ . ખૂબ જ હેન્ડસમ ..લાંબા સિલ્કી અને સહેજ વાંકડિયા વાળ ....ભરાવદાર ચહેરો... અને મજબૂત હાઇટ બોડી વાળો ...એકદમ ગભરુ જુવાન હતો રુદ્રાક્ષ.... પરંતુ હજી પહેલી મુલાકાતમાં જ તેને વધારે પૂછપરછ કરવાનું યોગ્ય ન લાગ્યું. " નંદિની તમે લોકો બહાર ગાર્ડનમાં બેસો અને વાતો કરો..." " ઓકે મમ્મી ...નંદિની બધાને લઈને ગાર્ડનમાં ગઈ. હીંચકા ની આજુબાજુ સુભદ્રાએ ચેર મુકાવીને બેસવાની વ્યવસ્થા પહેલાથી જ કરાવી દીધી હતી. રુદ્ર અને વિરેનને જે જાણવું હતું તે જાણવા ના મળવાથી એ લોકો થોડા નિરાશ થયા ....એ ઈશિતા ...Read More
રુદ્ર નંદિની - 18
પ્રકરણ ૧૮ આદિ બોલ્યો....." વિરેન એનું નામ તો તમે લોકોએ કહ્યું નહીં.... છોકરી કરે છે પણ દરેક છોકરી ને કંઈક નામ તો આપ્યું જ હોય છે એની ફોઈએ...." " રુદ્ર ને પૂછ..." રુદ્ર હસ્યો અને બોલ્યો ...." આદિ તને વિશ્વાસ નહીં આવે....! એનું નામ નંદિની છે....!" આદિ એકદમ અવાક થઈ ગયો ! એના ગળામાંથી શબ્દો જ બહાર નીકળતા નહોતા. ઘણી વાર પછી એ હિંમત એકઠી કરીને બોલ્યો... " What. ...? નંદિની....? આપણી નંદિની....?" " ના ..ના ..અમે પણ નંદિનીને મળ્યા ત્યારે પહેલાં તો એમ જ લાગ્યુંં હતું , કદાચ આ ...Read More
રુદ્ર નંદિની - 19
પ્રકરણ 19 " રુદ્ર અને આદિ એ કહ્યું ફ્રેન્ડ્સ શું કરવું છે ? આપણે પણ છેે કે તેમની અહીંયા જ રાહ જોવી છે...?" અભિષેક બોલ્યો ...." બધી ગર્લ્સ જો એમને જોઈ ને આનંદ લેેવા જતી હોય..... તો આપણે પણ એમની એ પળોના સાક્ષી બનવા માટે જવું જોઈએ...." " અભિષેક સીધી રીતે કહી દે ને..… કે આપણને પણ જોવા જવાની તીવ્ર ઈચ્છા છે .....!!" અવિનાશ હસતાં હસતાં બોલ્યો.... અને ગર્લ્સ ની પાછળ પાછળ બધા boys પણ ચાલવા લાગ્યા. વિરેન અને ઈશિતા રિહર્સલ રૂમનું લોક ખોલી ને અંદર ગયા ,અને ...Read More
રુદ્ર નંદિની - 20
પ્રકરણ-૨૦ કાવ્ય એ પ્રિયા ને પોતાની છાતી સાથેે વળગાડી દીધી. પ્રિયા કાવ્ય ને વળગી ને ખુબ રડી. એને થયું કે આજે કાવ્ય સમયસર ન આવ્યો હોત તો હું કેવી રીતે આ લોકોથી.....? મારુંં શું થયુંં હોત આજે.....? અને પ્રિયા વધારે ને વધારેે રડવા લાગી..... કાવ્યને પણ પોતાની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો..... કે તે પ્રિયા ને કેમ એકલો મૂકીને જતો રહ્યો... એને ખબર હતી કે કોલેજમાથી બધા જ જતા રહ્યા છે અને પ્રિયા પોતાની રાહ જોતી ઊભી છે , તોય પોતે જતો રહ્યો હોવાથી એને પોતાની જાત ઉપર નફરત થઈ ગઈ ...Read More
રુદ્ર નંદિની - 21
પ્રકરણ ૨૧ રોજના નિત્યક્રમ પ્રમાણે રાત્રે જમ્યા પછી ધનંજય , સુભદ્રા અને નંદિની બહાર ગાર્ડનમાં ઉપર બેઠા બેઠા વાતો કરતા હતા .એટલામાં નંદિનીના ફોનમાં રીંગટોન વાગી , આટલી મોડીરાત્રે નંદિનીએ સ્ક્રીન પર રુદ્રનું નામ જોયું અને બોલી.... " આટલી મોડી રાત્રે રુદ્રએ કેમ ફોન કર્યો હશે ?" "તું પહેલા ફોન તો રીસીવ કર નંદિની તો જ ખબર પડે ને ...!? ધનંજયે કહ્યુંઃ " જા બેટા શાંતિથી વાત કરી લે..." ધનંજયે નંદિનીને સામેથી દૂર જઈને વાત કરવાનું કહ્યું તે જોઈને નંદિની પપ્પાના પોતાની ઉપરના વિશ્વાસની ચરમસીમા પણ પામી ગઈ. " હેલો રુદ્ર ...Read More
રુદ્ર નંદિની - 22
પ્રકરણ ૨૨ કાલે કેમ કોલેજ નહોતી આવી પ્રિયા ? સ્વાતિએ પૂછ્યું . " એકટીવા ની સર્વિસ કરાવવા ગઈ હતી. એ પણ આવા ધોમધખતા તાપમાં પોતાના ઘરેથી ગેરેજ સુધી એકટીવા દોરીને . મેડમ મે તો જીદ લીધી હતી કે કોલેજ જઈશ તો એકટીવા લઈને નહીંતર નહીં જાઉં." બધા કાવ્ય સામે આશ્ચર્યથી જોઈ રહ્યા પ્રિયા પણ. " તને કોણે કહ્યું ....?" પ્રિયા બોલી. " કોણ કહે ......? તારી મમ્મીએ...." " મારી મમ્મી.....? મારી મમ્મી ને તું ક્યારે મળ્યો....?" " આજે સવારે અત્યારે તને કોલેજ પીક અપ કરવા માટે તારા ઘરે ગયો હતો ત્યારે ...." ...Read More