For the first time in life

(1.2k)
  • 122.1k
  • 68
  • 47.8k

મુલાકાતનવું શહેર નવી સવાર નવી શરૂઆત નવો ઉમંગ અને ઉત્સાહ અને સપનાઓ પુરા કરવા માટેની એક અમૂલ્ય તક. એમ પણ મારી સવાર ની શરૂઆત ચા અને સાથે *Arijit* ના Songs થી જ થાય. આમ તો *Arijit* ના Song ફીલ અપાવી જ દે છે.પણ ચા સાથે તો *Arijit* Hits different આમ કોઈક એ સાચું જ કીધું છે કે જ્યારે માણસ ને પ્રેમ થાય છે ને ત્યારે તેને બધું જ ગમવા લાગે છે. અને આમ પણ પ્રેમ તો મને પહેલાં થી જ હતો એ પણ એકદમ ના ના એ કોઈ વ્યક્તિ તો નથી છતાં પ્રેમ તો છે. હા એ મારી ચા અનહદ પ્રેમ કરું છું હું

Full Novel

1

For the first time in life - 1

Part-1 મુલાકાતનવું શહેર નવી સવાર નવી શરૂઆત નવો ઉમંગ અને અને સપનાઓ પુરા કરવા માટેની એક અમૂલ્ય તક. એમ પણ મારી સવાર ની શરૂઆત ચા અને સાથે Arijit ના Songs થી જ થાય. આમ તો Arijit ના Song ફીલ અપાવી જ દે છે.પણ ચા સાથે તો Arijit Hits different આમ કોઈક એ સાચું જ કીધું છે કે જ્યારે માણસ ને પ્રેમ થાય છે ને ત્યારે તેને બધું જ ગમવા લાગે છે. અને આમ પણ પ્રેમ તો મને પહેલાં થી જ હતો એ પણ એકદમ ના ના એ કોઈ વ્યક્તિ તો નથી છતાં પ્રેમ તો છે. હા એ મારી ચા અનહદ પ્રેમ કરું છું હું ...Read More

2

For the first time in life - 2

હું તૈયાર થઈ ને clg જવા માટે નીકળી. Clg એ મારા રૂમ થી થોડી દૂર હતી. તો હું બહાર ને રીક્ષા નો wait કરતી હતી ત્યાં સામે થી એક રીક્ષા આવી ને હું એમાં બેસી ગઈ. મારો ફોન ચેક કરતા જોયું તો મમ્મી ના msg અવેલા હતા. કેમ છે બેટા? નાસ્તો કર્યો કે નહીં. રાત્રે ઊંઘ તો બરાબર આવી ગઈ ને? Clg પહોંચી ગઈ? કોઈક એ સાચું જ કહ્યું હતું કે. આ દુનિયા માં તમારી ચિંતા કોઈ તમારા કરતાં પણ વધારે કરતું હોય ને તો એ માં છે. ને એમ પણ હું પહેલી વખત ઘર થી આટલી દૂર એકલી આવી છું. એટલે મમ્મી ને થોડી વધુ ચિંતા હતી. હું હંમેશાંની ...Read More

3

For the first time in life - 3

આજની રાત જ કંઇ અલગ હતી કારણ કે આજે પૂનમ ની રાત હતી. ચંદ્ર પણ જાણે આજે કાંઈક વધારે સુંદર લાગી રહ્યો હતો.મંદ મંદ હવા ચાલી રહી હતી. વૃક્ષો ના પર્ણ નો ખડખડાટ પણ એમ લાગી રહ્યું હતું જાણે કોઈ મધુર સંગીત વગાડી રહ્યો હોય. આ સુંદર રાત નિહાળતા નિહાળતા હું અરિજીત ના song સાંભળવા લાગી.પછી જોયું તો મારા ફોન પર કોઈક Unknown Number પરથી Missed Call થઈ ગયો હતો. રાત બહુ થઈ ગઈ હતી. એટલે મેં એમ વિચારી ને Call back ના કર્યું.એમ પણ કોણે Call કર્યો હશે એ વિચારવા કરતાં હું. કુદરત ના સોંદર્ય ની દુનિયા મા ખોવાઈ જવાનું ...Read More

4

For the first time in life - 4

નવો દિવસ નવી સવાર બધું નવું હતું. પણ એક હું અને મારી ચા એક ને એક જે પહેલા જેવા પેલું કહેવાય ને दो जिस्म एक जान એવું જ કાંઈક સબંધ છે મારો ચા સાથે. ચા પરથી યાદ આવ્યું આજે મારે કઈ પણ કરી ને Project ને લગતા Doughts Solve કરી લેવા પડશે. એના માટે મારે અભિનવ ને મળવું પડશે. ક્યાં અને કઈ રીતે એ તો મને પણ ખબર નહોતી.ચલો જો હોગા વો દેખા જાયેગા. કોલેજ જવા નો ટાઈમ થઈ રહ્યો હતો તો હું જલ્દી થી તૈયાર થઈ ને કોલેજ જવા માટે નીકળી ગઈ. કોલેજ પહોંચી ને હું અમારા Classroom તરફ જઈ જ ...Read More

5

For the first time in life - 5

તો શું લાગે છે અભિનવ એ હા કરશે કે ના.હું પણ એ જ વિચારી રહી હતી એટલા માં જ Phone પર Notification આવી. અને હું મનોમન વિચારવા માંડી કે અભિનવ નો જ Msg હોય.અને ભગવાનને Pray કરવા માંડી કે plzzzz plzzz ભગવાન અભિનવ હા પાડી દે.And Guess WhatAbhinav નો જ Msg hato કે Okey fine.Let's Meet 8 pm at coffee shop.હું તો બહુ જ ખુશ થઈ ગઈ.Finally આજે અભિનવ ને મળીશ.આમ તો હું એણે પહેલાં પણ મળેલી. પણ Project Wrok કે બીજા કોઈ કામ થી જ આમ Casually અમે પહેલી વાર મળવા ના હતા.હું Exited પણ હતી ને સાથે થોડી Nervous ...Read More

6

For the first time in life - 6

શું મને પ્રેમ થઈ ગયો હતો.....???અભિનવ દૂર હતો પણ દિલ ના નજીક હતો. અભિનવ દૂર હતો એના માટે કે આ પ્રેમ ના સફર માં સવાર ન હતો. આ પ્રેમ ના સફર માં હું જ મુસાફિર હતી.એના જોડે વિતાવેલી દરેક પળ કઈ અલગ જ લાગતી હતી. એની નાની નાની વાતો પણ મને યાદ રહી ગઈ હતી. અને આ જ વાતો હું આદિ ને કરતી હતી. બસ મને પ્રેમ થઈ ગયો હતો. !! હું પાગલ થઈ ગઈ હતી આવા પ્રકાર ની નવી જ દુનિયમાં. પણ આમાં હું ક્યાંક દુઃખી હતી.કારણ કે આ પ્રેમ એક તરફી હતો. શું અભિનવ પણ મને પ્રેમ કરતો ...Read More

7

For the first time in life - 7

હવે શું.....????અભિનવ ને જોઈ ને મારા હર્દય ના ધબકારા વધી ગયા. અભિનવ પણ શરમાઈ ગયો હતો હવે શું થશે એ તો ખબર નહોતી મને. અંદર ખાને ક્યાંક હું વિચારવા પણ નહોતી માગતી. વિચારતા ની સાથે જ એને ખોઈ બેસવા નો ડર મને સતાવતો હતો. હવે જીવન અને આ સંબંધ એ એવા મોડ પર આવી ગઈ હતી કે એના વગર જીવન વિચારી જ ના શકાય. મારા જીવન નો અગત્યનો ભાગ બની ગયો હતો અભિનવ આ બધા વિચારો કરી રહી હતી એટલી વાર મા અભિનવ ક્યારે ચાલ્યો ગયો કાંઈ ખબર જ ના પડી અભિનવ કેમ ચાલ્યો ગયો એ તો ખબર નહી. પણ એ વિચારવા કરતાં ...Read More

8

For the first time in life - 8

હવે શું.....????અભિનવ ને જોઈ ને મારા હર્દય ના ધબકારા વધી ગયા. અભિનવ પણ શરમાઈ ગયો હતો હવે શું થશે એ તો ખબર નહોતી મને. આદિ ને પણ જટકો જ લાગ્યો હતો. અમે બધા એક બીજા ની સામે જોઈ રહ્યા હતા.અંદર ખાને ક્યાંક હું વિચારવા પણ નહોતી માગતી. વિચારતા ની સાથે જ એને ખોઈ બેસવા નો ડર મને સતાવતો હતો. હવે જીવન અને આ સંબંધ એ એવા મોડ પર આવી ગઈ હતી કે એના વગર જીવન વિચારી જ ના શકાય. મારા જીવન નો અગત્યનો ભાગ બની ગયો હતો અભિનવ આ બધા વિચારો કરી રહી હતી એટલી વાર મા અભિનવ ક્યારે ચાલ્યો ગયો ...Read More

9

For the first time in life - 9

અભિનવ માટે ની મારી Feelings દિવસે ને દિવસે વધતી જતી હતી. એને મને મેસેજ કર્યો હતો .એમાં પણ એણે Canteen મા મળવા માટે બોલાવી હતી. હું બેઠી બેઠી વિચારી રહી હતી કે અભિનવ ને શું કામ હશે..? કે અચાનક મને આમ બોલાવી.એટલા મા Adi જાગી જાય છે. Happy Birthday Adi એણે જાગતા ની સાથે જ wish કરું છું. Thank you કહી ને પૂછે છે મારો Birthday Gift....? મેં પણ જોશ માં ને જોશ માં કહી દીધું તારે જે જોઈતું હોય એ. બસ તું મને કે તારે શું જોઈએ છે...?અભિનવ ને તારી Feelings કહી દે. ( આદિ એ કહ્યું)મેં Adi ને કહી તો દીધું ...Read More

10

For the first time in life - 10

Hy dairyઆમ તો લોકોના dairy લખવાનો હેતુ અલગ અલગ હોય છેકોઈક Time manegment માટે તો કોઈ પોતાનાં જીવન ના જીવંત રાખવા માટેમારું કારણ અલગ હતું. હાલ નાં સમય માં મારા જીવન માં હું ગણા બધા કિસ્સાઓ માંથી પસાર થઈ રહી હતી.તેમાંથી કેટલીક વસ્તુ share કરી શકાય કેટલીક નહીં તેથી મે વિચાર્યું હતું કે dairy મા મારી લાગણીઓ share કરું . અને આ દરેક વખતે કામ કરે છે . ચાલો જોઈએ શું થાય છે...?દ્વારકાધીશ બધું બરોબર કરે હું ઘર જવા માટે નીકળી ગઈ હતી કારણ કે મારી Mummy બીમાર હતી આમ તો મને travelling કરવું બહુ જ ગમે Most probably travelling is one ...Read More

11

For the first time in life - 11

છેલ્લા કેટલાક દિવસો મારા માટે ખૂબ જ કઠિન રહ્યા છે.મારા પર ઘણું બધું પસાર કર્યું છે જેમકે મે ક્યારેય ન હતું અનુભવ્યું હું વિશ્વની ટોચ પર છું જેવા પ્રેમભર્યા ની લાગણીઓ અને પછી અંતર ની અનુભૂતિ અને અચાનક બધી જ વસ્તુઓ તૂટી ગઈ હૃદયભંગ થઈ ગયું. પણ આ વચ્ચે ક્યાંક ને ક્યાંક મારો એક ભાગ.એ હજુ પણ અભિનવ પાસે જવા માંગે છે.અને જોર થી કહેવા માંગે છે કે હું એણે કેટલો પ્રેમ કરું છું. આટલા દર્દ છતાં પણ હજુ હું એણે જ ચાહું છું. ( આ આવજ કેટલો મૂર્ખતા ભર્યો છે...?)હવે મારી મમ્મી ની તબિયત સારી થઈ ગઈ છે એટલે હું જઈ ...Read More

12

For the first time in life - 12

Things are getting worse day by dayકહેવાય ને કે डूबते को तिनके का सहारा બસ આ સમય મા Adi મારો એક માત્ર સહારો છે.ક્યારેક વિચાર આવે ને તો પણ હું કાંપી ઉઠું છું. એક કહેવત છે ને કે When Life Gives You A Lemon Make A Lemonade પણ અસલ જિંદગી માં ક્યાં એટલું સહેલું હોય છે..?Canteen માં એ દિવસે અભિનવ જોડે થયેલી એ અણધારેલીએ અધુરી મુલાકાત ,એ દિવસ પછી અભિનવ ના અઢળક Calls ને Messenges .મે એના માંથી ના તો એક પણ જવાબ આપ્યો ને આપવા પણ નહોતી માંગતી. હવે એ વ્યક્તિ જોડે સંબંધ રાખી ને હું પોતાને દુઃખી કરવા નહોતી માંગતી. ...Read More

13

For the first time in life - 13

So basically last few days were good for meI gave most of time to myselfAnd not to think some thingsAnd basically spent some quality time with Adiવાત એમ છે કે ઘણા દિવસો થી હું Clg નહોતી જઈ રહી.અને મારા કારણે Adi પણ નહોતી જતી.હું થોડું Fresh and energetic Feel કરી રહી હતી તોAdi ને મેં સામે થી કહ્યું ચાલ ને આજે Clg જતાં આવીએ એમ પણ તારે થોડું કામ છે હું પણ તારી સાથે ચાલુઆજે ઘણા દિવસો પછી અચાનક હું અને Adi બન્ને ખુશ હતા.Adi ખુશ હતી કારણ કે હું ખુશ હતીમારી ખુશી નો આમ કોઈ કારણ ના હતો ...Read More

14

For the first time in life - 14

જેમ તુફાન આવે એટલે બધું તહસ નહસ થઈ જાય છે.બસ એવી જ રીતે મારી સામે આવેલા આ તુફાન ના મારી અંદર ના એ વિચારો Self doughts બધું જ જાણે અચાનક જ ગાયબ થઈ ગયુંએ પણ બસ એક પળ મા.!!!બસ પરિસ્થિતિ બદલતા આટલું જ સમય લાગે છે.હવે મને બધું ચોખ્ખું દેખાઈ રહ્યું હતું મારા અંદર ની એ ધ્યાની જે આટલા દિવસ થી ક્યાંક ખોવાઈ ગઈ હતી એ પરત આવી ગઈ છે. બસ હવે અભિનવ મારો જ છે . એના માટે જેટલું માનસન્માન હતું એ બધું જ વધી ગયું . શ્રેયા કઈ બોલી રહી હતી પણ એની વાતોમાં મારું ધ્યાન જ ...Read More

15

For the first time in life - 15

મોડી રાત સુધી વિચાર્યા બાદ નક્કી કર્યું કે અભિનવ ને મળવું છે તો કાલે Clg તો જવું પડશે.પહેલાં અભિનવ મળવાનું કોઈ કારણ નહોતું.હવે ના મળવા માટે નો કોઈ કારણ નહોતું.બસ હવે નક્કી કરી લીધું હતું કે કાલે Adi સાથે Clg જઈ ને બધું short out કરી દેવું છેકઈ રીતે એ હજુ ખબર નહોતીસવારે ઊઠીને જોયું તો 9 30 થઈ ગયા હતા રૂમ પર નજર કરી તો કોઈ નહોતું હું એકલી જ હતી. ઉઠી ને પહેલું કામ મેં ચા બનાવું નું કર્યું રસોડા માં જઈ ને જોયું તો Fridge ઉપર એક Sticky note હતી એમાં લખ્યું હતું કે Hey ધ્યાની મારે થોડું urgent ...Read More

16

For the first time in life - 16

એ દુઃખી જેવો લાગતો હતો . એટલે હું એની પાછળ જ ગઈ. એ એના ઘરે વાત કરતો હતો . એની પાછળ જ હતી. આદિ અને એનો મિત્ર બંને જોડે જ ઉભા હતા . અભિનવ કોઈ ને એમ જ કહેતો હતો કે એ આ વાત નહી સમજે હું એને ખોવા નથી માંગતો , આમે એ મારાથી દુર તો થઈ જ ગઈ છે હવે હું એને હમેશા માટે દૂર કરવા નથી માંગતો..આટલું બોલી ને એ પાછળ જોવે છે એટલે એ મને જોવે છે એટલે એ ફોન માં કહે છે કે હું પછી વાત કરું. એની આંખો પાણી થી ભરાયેલી હતી.મે ...Read More

17

For the first time in life - 17

બધા ને મળી ને હું અંદર જઈ રહી હતી અને અભિનવ પણ મારી જોડે જ હતો. અભિનવ આજે કઈ જ હતો.means કે એનું મોઢું જોઈને કોઈ પણ ખુશ થઈ જાય . બહુ જ ખુશ હતો એ.અને એ એક જ વાત બોલ્યા કરતો હતો કે તારે કઈ કહેવાનું છે મને..? એને હું પણ એને ચિડવતી હતી કે શું કહેવાનું હતું..? મને કઈ યાદ નથી .તુ જરા યાદ કરાવ ને મને ...અમારા બંને ના Lectures હતા એટલે અમે નક્કી કર્યું હતું કે Lectures પૂરા કરી ને canteen માં મળીશું.આદિ એ બધું જ તૈયાર રાખ્યું હતું.તેણે શ્રેયા ને પણ કહી દીધું હતું. એટલે એ ...Read More

18

For the first time in life - 18

અમે બંને કૉલેજ માં ક્યૂટ કપલ હતા . બધા લોકો એમને બંને ને જોઈ ને ખુશ થતા હતા અને ચીડવતા પણ હતા કે લગ્ન માં અમને બોલવા જો...? આમે ને તેમ કરી ને .... અભિનવ ના મિત્રો મને ભાભીજી કહી ને બોલાવતા હતા. અમે બંને એકબીજા સાથે બહુ જ ખુશ હતા. વરસાદ ના મોસમમાં ગાંધીનગર ના રસ્તા પર બાઇકની સવારી, શિયાળા ની ચા, ઉનાળા ની આઈસ ક્રીમ... અને વેલેન્ટાઇન વિક ના મજા અમે જ કર્યા હતા એમ કહીએ તો પણ ચાલે...બસ આમ ને આમ અમારા બધાની પરીક્ષા નું પરિણામ આવ્યું મારું અને આદિ સેમેસ્ટર ૫ નું અને અભિનવ એમનું ...Read More

19

For the first time in life - 19

તમે જે નંબર ડાયલ કર્યો છે એ હાલ માં સ્વીચ ઓફ છે.....તમે જે નંબર ડાયલ કર્યો છે એ હાલ સ્વીચ ઓફ છે.....તમે જે નંબર ડાયલ કર્યો છે એ હાલ માં સ્વીચ ઓફ છે.....પેલા મને લાગ્યું કે એ ક્યાંય ગયો હશે . થોડી વારમાં આવી જશે પણ જેમ જેમ સમય જતો હતો.મારી બેચેની વધતી જતી હતી.મારું દિલ ગભરાઈ રહ્યું હતું.૩૦ કોલ્સ , ૪૫ મેસેજ.....પણ અભિનવની કોઈ જ જાણકારી ના મળી......એ ક્યાં હશે...? શું કરતો હશે...?ઠીક તો હશે ને....?એને કઈ થયું તો નહી હોય ને....?હું બેહાલ થઈ ગઈ હતી કઈ સમજણ ન હતી પડતી કે આ શું થઈ ગયું છે..? હું અભિનવ ...Read More

20

For the first time in life - 20

રૂમ નો દરવાજો ખોલે એના પહેલા મારા દિલ માં ઘણા બધા વિચારો આવી રહ્યા હતા કે ચોક્ક્સ અભિનવ અંદર હશે. દિલ જોર જોર થી ધબકી રહ્યુ હતું . અંદર ની અજાણી વ્યક્તીએ રૂમનો દરવાજો ખોલ્યો તો હું એકદમ સ્તબ્ધ થઈ ગઈ. એ રૂમમાં કોઈ બીજા લોકો રહેવા આવ્યા હતા. એમને મને પૂછ્યું..શું કામ છે..?મારા વિચારો ભાંગી પડ્યા હતા. હું અંદર ને અંદર તૂટી રહી હતી. એમને મને ફરી થી પૂછ્યું..બેટા કોનું કામ છે..? મે કીધું કે તમારા પહેલા આટલે જે લોકો રહેતા હતા એ લોકો ક્યાં ગયા તમને કઈ ખબર છે..? એ બધા નવા લોકો હતા એટલે કીધું કે માફ ...Read More

21

For the first time in life - 21

તમારી સાથે ક્યારેય એવું થયું છે કે તમે કોઈ વ્યક્તિ સાથે બહુ જ Attached હોવ ને એ વ્યક્તિ અચાનક તમારી Life માંથી હમેશાં માટે નીકળી જાય. એ વ્યક્તિ તો નીકળી જાય છે .પણ આપણે નીકળી નથી શકતા ને ત્યાં ને ત્યાં જ રહી જઈએ છીએ એ પણ સાવ એકલા દરેક ના જીવન માં ક્યારેક ને ક્યારેક તો આવું બને છે.પણ બધા ને એમ જ લાગે છે કે આખી દુનિયામાં મારા જોડે જ આમ થયું...? પણ હકીકત કઈ અલગ જ હોય છે. હવે મારી વાત કરું તો હવે સમય પૂરો થઈ ગયો છે ને બસ હવે એ મારી સાથે નથી .એક ...Read More

22

For the first time in life - 22

સમય પાણીની જેમ વહી રહ્યો છે અને એના પ્રવાહમાં અભિનવ ની યાદો વહી રહી છે. ખબર નહિ આ પ્રવાહ રોકાશે.બસ હું કોઈ કિનારાની રાહ જોઈ રહી છું...કિનારાની શોધ માં હું અંદર ને અંદર કોઈ વામણ માં ફસાઈ રહી છું.જેટલી બહાર નીકળવાની કોશિશ કરું છું એટલી જ આમાં ફસાતી જાવ છું. હવે કોઈ આશા નજર નથી દેખાતી.બસ જ્યાં જોઈએ ત્યાં બસ પાણી જ પાણી છે અને કીનારો ક્યાંય જ નથી.આ બધા માંથી બહાર નીકળવા કોઈના સહારા ની જરૂર છે પણ કોઈનો સહારો મળે એવો ક્યાંય નજર નથી આવતો.આમ ને આમ ૬ મહિના નીકળી ગયા. પણ બધું એવું ને એવું જ ...Read More

23

For the first time in life - 23

ક્યાં ગયો ..? કેમ ગયો...? કયા કારણથી ગયો..? કઈ જ ખબર નથી . બસ સામે ઉભેલા sir અને એમના રડતા જ રહ્યા અને કઈ બોલ્યા જ નહિ. હવે મારી સહન શક્તિ પૂરી થઈ ગઈ હતી એટલે હવે આનો જવાબ એક જ વ્યક્તિ જોડે હતો એને બધી જ ખબર હતી અને એ બીજું કોઈ નહિ પણ આદિ જ હતી. હું ત્યાંથી કઈ બોલ્યા વગર જ જતી રહી. અને સીધી આદિ જોડે જ જઈ ને પૂછ્યું..અભિનવ કયા છે .? મને ખબર છે તને બધું જ ખબર છે પણ તું મને કહેતી નથી... એને મારી સામે જોઈનેકહ્યું..થોડીવાર માટે મારી રાહ ...Read More

24

For the first time in life - PART 24

એ દિવસે તું અને આદિ બંને જોડે ઉતાવળમાં આવતા હતા. તારા વાળ હવા માં લહેરાતા હતા અને તારા ચહેરા તારો દુપટ્ટો આવતો હતો જેનાથી તું ચિડાઈ ગઈ હતી અને તું તારા ચહેરા પર થી તારો દુપટ્ટો ઉતરતી હતી અને દોડીને આવતી હતી તારા મોઢા પર ચિંતાની લકીરો દેખાતી હતી અને હું બસ તને જ જોઈ રહ્યો હતો અને મને પણ ખબર ન પડી કે ક્યારે મને સોહિલે ધક્કો માર્યો અને હું તને અથડાઈ ગયો. તારો હાથ મારા હાથ માં હતો પણ તે તરત પાછો લઈ લીધો હતો.તારો હાથ એકદમ મુલાયમ હતો. તું ઉતાવળમાં હતી એટલે મને કઈ કહેવાનો મોકો ...Read More

25

For the first time in life - PART 25

મને ખબર છે તું આદિથી ગુસ્સે થઇ જઇશ અને તું એના જોડે વાત પણ નહિ જ કરતી હોય જ્યાં તને આ ડાયરી નહિ મળી હોયને ત્યાં સુધી. પણ તું એના જોડે આમ ના કરતી એ તને બહુ પ્રેમ કરે છે. આટલું વાંચતા હું રડવા લાગી જેમ જેમ વાંચવાનું આગળ કરતી હતી ને એમ એમ એ બધું કહેતો હતો કે મે આદિને બહુ બધી જવાબદારીઓ આપી છે તારી. મહેરબાની કરીને એણે સમજવાનો પ્રયત્ન કર જે ધ્યાની તું એની જગ્યા પર રહીને વિચાર જે તને ખબર પડશે કઈ..એના જોડે તું બોલવાનું ચાલુ કરી દે જે. હવે રડવાનું બંધ કરી દે આંખો ...Read More

26

For the first time in life - PART 26

ક્યારેય વિચાર્યું ન હતું કે,તે આવી રીતે મને છોડી ને ચાલ્યો જશે, અને એના વિરહ માં હું જીવન જીવવાનું ભૂલી જઈશ .....થોડો સમય પસાર થયા પછી એક આશા જાગી પછી ને વિચાર્યું કે આ વિરહ સાનો છે આમે મારા અભી ને ન હતું ગમતું કે હું દુઃખી રહ્યુ ? અભી પણ આજે મને ભગવાન ના ઘરે જોઇને દુઃખી થતો હશે મારી આવી હાલત જોઈને . મને થોડા સમય માટે એનાથી નફરત થઈ ગઈ હતી કારણ કે એણે એની બીમારીની વાત મારાથી છુપાઈ હતી પણ આજે પ્રેમનો લાલ રંગ નફરત ના રંગે રંગાઈ કાળો થઈ ગયો છે અને આજે એમ ...Read More