લાઈફ પાર્ટનર

(653)
  • 101k
  • 39
  • 42.4k

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 1 કેમ છો મિત્રો, હાજર છું ફરીથી એક નવી નોવેલ સાથે, અત્યાર સુધી હોરરમાં લખ્યું હવે લવ નોવેલ કે લવ સ્ટોરી માટે પ્રયત્ન કરું છું. આ નોવેલ લખતી વખતે એક એક દ્રશ્યને નજર રાખીને લખવામાં આવી છે આથી છેલ્લે સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે તો વાંચો એક પ્રેમમાં ડુબાડી જતી નોવેલ લાઈફ પાર્ટનર. પ્રતિભાવ મારા વોટ્સએપ/કોલ - 7434039539 માં આપો પ્રેમ શબ્દ એવો અઘરો છે કે એનો અનુભવ બધા ને થાય છે પણ તેની વ્યાખ્યા આપવી બહુજ અઘરી છે આવીજ એક પ્રેમકથા આપની સમક્ષ રજુ થાય છે લાઈફ પાર્ટનર આ એક કોલેજ સ્ટોરી

Full Novel

1

લાઈફ પાર્ટનર - 1

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 1 કેમ છો મિત્રો, હાજર છું ફરીથી એક નવી નોવેલ સાથે, અત્યાર સુધી હોરરમાં હવે લવ નોવેલ કે લવ સ્ટોરી માટે પ્રયત્ન કરું છું. આ નોવેલ લખતી વખતે એક એક દ્રશ્યને નજર રાખીને લખવામાં આવી છે આથી છેલ્લે સુધી તમને જકડી રાખશે એની ગેરંટી છે તો વાંચો એક પ્રેમમાં ડુબાડી જતી નોવેલ લાઈફ પાર્ટનર. પ્રતિભાવ મારા વોટ્સએપ કોલ - 7434039539 માં આપો પ્રેમ શબ્દ એવો અઘરો છે કે એનો અનુભવ બધા ને થાય છે પણ તેની વ્યાખ્યા આપવી બહુજ અઘરી છે આવીજ એક પ્રેમકથા આપની સમક્ષ રજુ થાય છે લાઈફ પાર્ટનર આ એક કોલેજ સ્ટોરી ...Read More

2

લાઈફ પાર્ટનર - 2

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 2 તમારા પ્રતિભાવો મને મારા whatsapp/કોલ નંબર 7434039539 પર આપો આગળ ના ભાગ માં જોયું કે માનવ ને તેના દોસ્તો કોલેજ ન પ્રથમ દિવસે કોલેજ જાય છે ત્યા માનવને શહેર ના કમિશ્નર ની છોકરી પ્રિયા પહેલી નજર માજ ગમી જાય છે અને તે કોલેજ ની એક સુંદર છોકરી હોવાથી પોતે એક રોમિયો કહેવાશે એવી બીક થી તે હાલ પૂરતી તેની સાથે વાત કરવાનું ટાળે છે હવે આગળ *********** કોલેજ ને શરૂ થયા ના હવે મહિનો થવા આવ્યો માનવ રોજે કોલેજ જાય પણ હંમેશા તેની નજર પ્રિયા પર જ રહે આ વાત રાજ નોટિસ કરે ...Read More

3

લાઈફ પાર્ટનર - 3

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 3 આગળ ના ભાગ માં આપડે જોયું કે માનવ ને જાણવા ઝીલ દ્વારા જાણવા છે કે પ્રિયા રોજે સિટી ગાર્ડન માં હોય છે આથી માનવ પણ બીજે દિવસે ત્યાં પહોંચી જાય છે અને પ્રિયા ના જલ્દી દોસ્ત બનાવી લેવાના સ્વભાવના કારણે તે બંને વચ્ચે થોડી ઘણી વાતચિત થાય છે અને માનવ હવે રોજ ગાર્ડન માં આવવાનું નક્કી કરે છે હવે આગળ...... તમારો ફીડબેક મને 7434039539 પર આપો ************* અંધારું થવાની તૈયારી માં હોય છે એટલે પ્રિયા કહે છે "ચાલ માનવ હવે હું જાવ છું કાલે મળીશું" આટલું બોલી પ્રિયા જતી રહે છે માનવ મનોમન ...Read More

4

લાઈફ પાર્ટનર - 4

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 4 આપડે આગળ ના ભાગ માં જોયું કે માનવ ને પ્રિયા નો કોલ આવે અને તેની સાથેજ માનવ ને ખબર પડી જાય છે કે પ્રિયા કોઈ મોટી મુસીબત માં છે આથી તે ફરી હોટલ વાળી ગલી જવા નીકળે છે હવે આગળ તમારો ફીડબેક મને 7434039539 પર આપો ***************** માનવ અને રાજ તે ગલી માં પહોંચે છે અને વ્યાકુળ નજરે પ્રિયા ક્યાં હશે એ શોધવા માટે તે આમ તેમ જોવા લાગ્યા અને બાઈક ત્યાંજ મૂકી બંને અલગ અલગ દિશામાં શોધવા લાગ્યા ત્યાં માનવે જોયું કે તે લગી માં એક જૂનું મકાન હતું તેના ગાર્ડન માં ...Read More

5

લાઈફ પાર્ટનર - 5

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 5 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો બંને હવે ડાન્સ ના લીધે વધારે એક સાથે રહેવા લાગ્યા સાથે સાથે માનવ ના મન માં પ્રિયા માટે ની લાગણી વધવા લાગ્યા. ક્લાસ ના બીજા વિદ્યાર્થી પણ હંમેશા તેની ખૂબ ઈર્ષા કરતા જોકે દરેક ...Read More

6

લાઈફ પાર્ટનર - 6

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 6 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો માનવ ત્યાંથી સીધો પોતાની બાઈક પર થી થી દુર નીકળી જાય છે.પ્રિયા એ તેના પ્રેમ નો સ્વીકાર ના કર્યો એ વાત થી માનવ પોતે જેટલો દુઃખી નહોતો એથી વધારે એને એ વાત નું દુઃખ હતું કે તેની અને પ્રિયા સાથેની ફ્રેન્ડશીપ નો અંત થઈ ગયો કારણકે હવે તે પ્રિયા સાથે વાત કરવાની હિંમત કોઈ સંજોગે નહીં કરી શકે... તે શહેર થી દુર એક નદી અને ઝરણું હતું તેને જ્યારે પોતાની મમ્મી ની યાદ આવતી ત્યારે પણ તે અહીં આવતો હતો.કારણ કે અહીં નું વાતાવરણ ખૂબ ખુશનુમા હતું. ...Read More

7

લાઈફ પાર્ટનર - 7

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 7 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો માનવ ખૂબ ખુશ રહેતો હતો.જોકે એને હજી અને કોલેજ માં આ વિશે વાત નહોતી કરી અને તેમને વિચાર્યું કે કોલેજ પુરી થાય પછી જણાવી દઈશું.માનવ તો શનિવાર ની રાહ જોઈ રહ્યો હતો જ્યારે તે અને પ્રિયા હોટેલ સ્કાય માં ડિનર માટે જઈ રહ્યા હતા.પ્રિયા ને તેના એક બીજા ફ્રેન્ડે પણ પ્રપોઝ કર્યો હતો પણ તેનો તેને અસ્વીકાર કર્યો હતો.આમ તો પ્રિયા ને એવા ઘણા છોકરા મળ્યા જે પ્રિયા ની ખુબશુરતી જોઈ ને મોહી ગયા હોય પણ માનવ પહેલો એવો છોકરો હતો જેને દોઢ વર્ષમાં તેને કોઈ દિવસ ...Read More

8

લાઈફ પાર્ટનર - 8

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 8 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો સવાર પડતા જ માનવ એક ઉદાસી સાથે છે. પોતાનો નિત્યક્રમ પતાવી ને તે પોતાની ડીગ્રી કોલેજ જવા રવાના થાય છે.રાજ તેને રસ્તા માં મળે છે અને હવે તે લોકો બાબુરાવમાં ગાંઠિયા ખાવા માટે પણ રાત્રે નહોતા જતા કેમ કે હવે અનિલ અને ઝીલ ને કોલેજ પુરી થઈ ગઈ હોવાથી તેમના પર હવે કોઈ સારી નોકરી ગોતવાની જવાબદારી હતી.આથી હવે માનવ આખો દીવસ ફ્રી જ રહેતો કેમકે દિવસે પ્રિયા સાથે સમય વિતાવવો અને રાત્રે દોસ્તો સાથે સમય વિતાવવો આ બંને અત્યારે બંધ થઈ ગયું હતું. આજે પહેલીવાર માનવ ...Read More

9

લાઈફ પાર્ટનર - 9

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 9 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો રાતના 11:00 વાગી ગયા હોય છે પણ માનવ ને ઊંઘ નહોતી આવી રહી. કારણ કે કાલે પ્રિયા આવી રહી હતી અને ઘણા સમય પછી તેને મળવાની ખુશીમાં તે સૂઈ નહોતો શકતો. માનવ એ વાતથી બિલકુલ અજાણ હતો કે કાલે દિવ્યા તને પ્રપોઝ કરવાની હતી તે તો ફક્ત પ્રિયાના જ ખયાલો માં ખોવાયેલો હતો પણ કાલે એક બીજો સરપ્રાઈઝ દિવ્યા રૂપે તેની રાહ જોઈ રહ્યું હતું અને બીજી તરફ બન્યું એવું કે રાજને દિવ્યા મનોમન પસંદ આવવા લાગી હતી આથી તે પણ કાલે દિવ્યા ને પ્રપોઝ કરવાનો હતો ...Read More

10

લાઈફ પાર્ટનર - 10

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 10 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો દિવ્યા રડતા-રડતા ત્યાંથી નીકળી જાય છે અને ને માનવ નો આ વ્યવહાર પસંદ ના આવ્યો એ એના મુખ પરથી જ સમજાઈ રહ્યું હતું અને સાથેજ તે પણ પોતાના બાઈક પર દિવ્યા ને સમજાવવા તેની પાછળ નીકળી પડ્યો.માનવને પણ લાગ્યું કે તે થોડો વધારેજ ગુસ્સે થઈ ગયો.પણ ધનુષમાંથી નીકળેલું તીર અને મુખમાંથી નીકળેલા શબ્દો પાછા આવતા નથી. માનવે પ્રિયા તરફ જોયું અને તેને કહ્યું પ્રિયા ચાલ હવે હું ઘરે જાવ છું એમ પણ મૂડ ખરાબ થઈ ગયું કાલે મળીયે બંને એકબીજા થી છુટા પડે છે. બીજી તરફ રાજ ...Read More

11

લાઈફ પાર્ટનર - 11

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 11 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો માનવને રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી મનમાં થોડી વાર પ્રિયાના વિચાર આવે છે તો થોડી વાર સવારે દિવ્યા સાથે બનેલા બનાવ ના અને તેના હાથ નું લોહી તેના બુટ પર પડે છે તે ઘટના પણ તે નથી ભૂલી શકતો આ ઉપરાંત એક ગેબી ભય તેને અંદરથી સતાવી રહ્યો હતો કદાચ તે કાલે પ્રિયાના પપ્પાના નિર્ણય નો હતો કેમ કે તેમના એક નિર્ણય થી કા'તો પ્રિયા હંમેશા માટે માનવ ની થવાની હતી અને કા'તો હંમેશા માટે બંનેની જિંદગી માં ખાલીપા નો ભેંકાર છવાઈ જવાનો હતો. એ સાથે ...Read More

12

લાઈફ પાર્ટનર - 12

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 12 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો પ્રિયાએ આગળ બોલવાનું શરૂ કર્યું" પછી કહેવાય ને કે વ્યસન હંમેશા વધતું જાય છે એમ જીજુના સટ્ટાનું વ્યસન પણ વધતું ગયું છેલ્લે એ એટલો મોટો સટ્ટો રમ્યો કે પોતાની કંપની સહિત મકાન અને વાહનો પણ વેચાઈ ગયા દીદીને પપ્પા લઈ આવવા માંગતા હતા પણ મારા જીજુ એ સાફ મનાઈ ફરમાવી અને મારી દીદીએ એક પ્રતિવ્રતાનો ધર્મ નિભાવીને જીજુ સાથે રહેવાનો નિર્ણય કર્યો પણ એ મારી દીદીનો કદાચ છેલ્લો નિર્ણય હતો" આટલું બોલતા પ્રિયા રડમસ થઈ ગઈ હતી "ઘર વાહન વહેંચવા છતાં પણ પૈસા નહોતા ભરાણા એ વાત ...Read More

13

લાઈફ પાર્ટનર - 13

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 13 નવલનો આ ભાગ જે નવયુવાનો ભાગી ને લગ્ન કરે છે તેમને સમર્પિત અને રૂપ ******* માનવે જેવો દરવાજો ખોલ્યો કે સામે પ્રિયા ઉભી હતી!!! માનવ માટે આ એક સુખદ આંચકો જરૂર હતો પણ એક આશ્ચર્ય પણ હતું કે પ્રિયા સવારે ચાર વાગ્યે અહીં કેમ આવી અને કઈ રીતે આવી,ઉપર થી પ્રિયા અતિસુંદર લાગી રહી હતી તેને પહેરેલી આસમાની રંગની કુર્તિ માં તે આસમાનમાં ઉગેલ ચાંદ લાગી રહી હતી,માનવ ને તો તે એક અપ્સરાથી પણ વધારે સુંદર લાગી રહી હતી અને ખુલ્લા વાળ સવાર ના મીઠા પવનમાં લહેરાઈ રહ્યા હતા અને તે ધીરે ધીરે ...Read More

14

લાઈફ પાર્ટનર - 14

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 14 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો પ્રિયા જેવી જ આગળ વધવા જાય છે પાછળ પ્રિયાનો ભાઈ સહદેવ ઉભો હોય છે આથી તે થોડી ગભરાઈ જાય છે સાથે જ માનવ પણ થોડો આંચકો અનુભવે છે. સહદેવ ના મુખ પર અત્યારે એક અલગ પ્રકારનો ભાવ હતો એમ પણ સહદેવ એક સૈનિક હતો એટલે પોતાના મનના ભાવ સામે વાળું વ્યક્તિ જાણી ન શકે એ કળા તેને કોઈ યુદ્ધ સમયે કામ આવે એમ હતી એટલે ટ્રેનિંગ માંજ તેને તે આત્મસાદ કરી હતી.સહદેવ આમ તો એક સારો ભાઈ હતો પ્રિયાની દરેક ખુશી માં પોતાની ખુશીને જોતો હતો પણ ...Read More

15

લાઈફ પાર્ટનર - 15

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 15 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો પ્રિયા અને માનવ દોઢેક કલાકના સફર બાદ બંગલે પહોંચી ગયા.તે ખૂબ આલિશન બંગલો હતો.તેનું બાંધકામ સંપૂર્ણ પણે વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખી ને કરવામાં આવ્યું હતું.આ ઉપરાંત ત્યાં એક અતિસુંદર ગાર્ડન હતું અને સાથેજ આ બન્ને તો એમ પણ ગાર્ડન પ્રેમી અને મુલાકાત પણ એના લીધે જ થયેલી. ત્યાં એક મસ્ત સ્વિમિંગપુલ પણ હતો અને એની ઊંડાઈ એ રિતે રાખવામાં આવી હતી કે તરતા ન આવડતું ન હોય એ પણ મજા લઇ શકે.તે બંગલો બે મહીનાથી ખાલી હતો પણ તેની રોજ સાફ-સફાઈ થતી હોવાથી કોઈ પ્રોબ્લેમ તો પડવાનો જ ...Read More

16

લાઈફ પાર્ટનર - 16

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 16 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો ઈશ્વરભાઈએ કહ્યું “દીકરા,મને લાગે એ લોકો આ માં લગ્ન કરે એવું લાગતું નથી પણ બાજુના શહેર માં પણ આપડે ધ્યાન રાખવું જોઈએ તારું શુ કહેવું છે ?” આ સાંભળીને સહદેવને એક ઝટકો લાગ્યો પણ હવે વાત એટલી આગળ વધી ગઈ હતી કે સાચુ બોલવાનો તો કોઈ પ્રશ્ન જ નહોતો એટલે એ કહે છે “ઠીક છે પપ્પા બાજુ ના શહેર માં હું જતો રહીશ” આ સાંભળી ને ઈશ્વરભાઈ કંઈક વિચારવા લાગે છે આત્યારે સહદેવ ના હાર્ટબીટ એટલી ગતિ એ વધી ગયા હતા જાણે કોઈ બુલેટ ટ્રેન!! થોડી વાર ...Read More

17

લાઈફ પાર્ટનર - 17

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 17 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો આ તરફ પ્રિયા અને માનવ પણ સહદેવની જોઇને ઉભા હતા.અને મનમાં એક અલગજ પ્રકારનો ઉચ્ચાટ હતો અને એક મૌનનો ઘોંઘાટ છવાયેલો હતો.અને પેલો દૂરબીન વાળો ખબર નું શુ ગોતી રહ્યો હતો પણ 100 મીટર જેટલા અંતરથી બંને ને નિહાળી રહ્યો હતો તેણે મુખવટુ પહેરેલું હતું એટલે ઓળખી શકતો ન હતો.પણ એની બિલાડી જેવી ચમકતી આખો એ દર્શાવતી હતી કે તેના ઇરાદાઓ નેક તો નથી જ અરે નેક તો શું પણ ખૂબ ખતરનાક છે જે કદાચ પ્રિયાના અતીત સાથે જોડાયેલુ છે. હવે મૌન તોડતા પ્રિયા કહે છે “મીકુ ...Read More

18

લાઈફ પાર્ટનર - 18

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 18 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો ઈશ્વરભાઈ પોતાની રેગ્યુલર જિંદગી માં વ્યસ્ત થઈ જેમ કાઈ બન્યું જ ન હોય આથી સહદેવ નું ટેન્શન ડબલ થતું હતું.આમ પણ કોઈ વ્યક્તિ તમારા ધર્યા કરતા વિરુદ્ધ વર્તન કરે ત્યારે તમને ટેન્શન તો વધે છે અને અહીં તો સહદેવ જ્યારે પ્રિયાની વાત પણ કરતો ત્યારે ઈશ્વરભાઈ વાત બદલી નાખતા ત્યારે સહદેવ ને એમ થતું કે મમ્મી જો હયાત હોત તો કદાચ અત્યારે તે પપ્પા ને સમજાવી શકત. પછી તેના મમ્મી ના દુઃખદ અવસાન કઈ રીતે થયું હતું એના વિચારો માં ખોવાઈ જતો અને પછી પોતાની થોડા સમયથી ...Read More

19

લાઈફ પાર્ટનર - 19

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 19 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો સહદેવ પ્રિયા અને માનવ ત્રણેય અત્યારે માનવની માં હતા અને સહદેવ ડ્રાઈવ કરી રહ્યો હતો અને માનવ તેની બાજુની સીટ માં બેઠો હતો જ્યારે પ્રિયા પાછળની તરફ બેઠી હતી.ગાડી માંડ બે મિનિટ ચાલી હશે ત્યાં માનવે કહ્યું “યાર સહદેવ તે પપ્પાને થોડું વધારે જ કહી દિધું.કદાચ તેમને તારી વાતનું થોડુંક વધારે જ ખોટું લાગ્યું હશે” “હા મીકુ સહદેવનો ગુસ્સા પર કાબુ નથી મેં તને પહેલા જ કીધું હતું ને!!!” પ્રિયાએ ધીમા અવાજે કહ્યું “હા મને થોડો વધારે જ ગુસ્સો આવી ગયો હતો પણ એ સાવ ખોટો હતો ...Read More

20

લાઈફ પાર્ટનર - 20

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 20 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો પ્રિયા એ જોયું તો તેના શર્ટના ખીચા એક ચાવી હતી જે ગાડી ની જ લાગી રહી હતી આ ઉપરાંત તેના હાવભાવ પરથી બિલકુલ નહોતું લાગી રહ્યું કે તેને બસ માટે મોડું થઈ રહ્યું હોય.અને પ્રિયા ને પછી યાદ આવ્યું કે આ માર્ગ પર તો બસસ્ટેન્ડ માટે ઘણી રિક્ષાઓ મળે છે.એને વિન્ડો ની બહાર પણ બે ચાર રીક્ષા જોઈ પછી તેને તેના પાછળ ના ખીચા માં પાકીટ પણ જોયું અને શર્ટ ના ખીચા માં વીસ-પચાસ ની છુટ્ટી નોટો પણ જોઈ. પ્રિયા ને એના પર પહેલે થી જ શક ...Read More

21

લાઈફ પાર્ટનર - 21

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 21 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો એજન્ટ X હવે આજુ બાજુ શુ ચાલી છે એ બધું ભૂલી ને ફક્ત તેનું ધ્યાન પ્રિયા પર કેન્દ્રિત હતું અને તેનો હાથ ગન પર તેનું ટ્રિગર દબાય એની એક સેકન્ડ પહેલા કોઈએ તેના માથા પર એક સળિયો ઘા કર્યો એટલે ગન નિશાનો ચુકી ગઈ અને હાથ માંથી નીચે પડી ગઈ. અને તે સળિયા નો પ્રહાર એટલો જોરદાર હતો કે તે તેની જગ્યાએ જ સુઈ ગયો અને તેના અંતિમ શ્વાસ કદાચ ગણવા લાગ્યો.તેમ છતાં ફાયરિંગ નો અવાજ સાંભળી ને પ્રિયાના મુખથી એક ચીસ નીકળી ગઈ.પણ પછી તેને આંખ ...Read More

22

લાઈફ પાર્ટનર - 22

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 22 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો હું પણ હવે માનવ મેં એના જ માં જવાબ આપીશ.જેવા સાથે તેવા મુજબ તેને મારી દિવ્યા ને દૂર કરી એમ હું એની પ્રિયાને એના થી દુર કરી નાખીશ અને એવું હું કાલે જ કરીશ. હું પણ જોવું કે માનવ પ્રિયા વગર કઈ રીતે રહી શકે છે. કદાચ એના દિવ્યા પ્રત્યે ના બે વર્ષના પ્રેમે માનવ સાથેની વર્ષોની દોસ્તી પણ ભુલાવી દીધી હતી અને તેનો પ્લાન કંઈક આ રીતે બનાવ્યો કે કાલે જ્યારે પ્રિયા ઘરેથી નીકળશે ત્યારે તે જાણી જોઈને તેની મજબૂત કાર વડે પ્રિયાની ઓછી મજબૂત કાર ...Read More

23

લાઈફ પાર્ટનર - 23 - છેલ્લો ભાગ

લાઈફ પાર્ટનર દિવ્યેશ પટેલ ભાગ 23 તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો પહેલો ઠગ હવે પ્રિયાને ચાકુ મારવાની તૈયારીમાં હતો અને તેની સાથે પેલો થડ પાછળ સંતાયેલા વ્યક્તિએ તેની ગનમાંથી એક ગોળી પેલા વ્યક્તિના હાથમાં મારી એટલે ચાકુ નીચે પડી ગયું.પ્રિયા પણ ગોળી ચાલવાનો અવાજ સાંભળીને થોડી ગભરાઈ જાય છે પણ તે જુવે છે તો તે ગોળી પેલા વૃદ્ધ વ્યકતીના હાથમાં વાગી હોય છે.અને એક ચાકુ બાજુમાં સહેજ દૂર પડી ગયું છે.આથી પ્રિયા આજુ બાજુ એ જોવા નજર કરે છે કે એ ગોળી કોને ચલાવી તો તેની નજર પેલા ઝાડ પાસે જાય છે તો તેના મોં પર ખુશીના વાદળાં ...Read More