5.15 એક કહાની

(72)
  • 16.8k
  • 6
  • 6.2k

હલ્લો સુકેતુભાઈ કેમ છો? કોણ? આ એમનો મોબાઇલ નંબર નથી. તો એમનો નંબર આપો, આપ કોણ છો.? તમારે શીદ ને પંચાત આ રોન્ગ નંબર છે મુકો.અરે અરે તમે ઉતાવળા ના થાવ સૂકેતુભાઈ સુતકયા નું મારે કામ છે!અરે પણ તમને કહ્યું ને આ એમનો મોબાઇલ નથી, રોન્ગ નંબર છે.મીસ તમે તો ખરા છો એકજ રટ લઈ બેઠા છો? તો આ નંબર તો સાચો જ છે ને?ફોન ની રકઝક થી મહેક ચીડાઈ ગઈ મિસ્ટર તમને કહ્યું ને રોન્ગ નંબર છે, મુકો હવે.સામેથી ફરી મીસ આપ ગુસ્સે ના થાવ મારે સુકેતુભાઈ નું અરજન્ટ કામ છે!અરે… આ શું મીસ મીસ લગાવે રાખ્યું છે. તમને કેમ ખબર હું

Full Novel

1

5.15 એક કહાની - ભાગ-1

હલ્લો સુકેતુભાઈ કેમ છો? કોણ? આ એમનો મોબાઇલ નંબર નથી. તો એમનો નંબર આપો, આપ કોણ છો.? તમારે શીદ પંચાત આ રોન્ગ નંબર છે મુકો.અરે અરે તમે ઉતાવળા ના થાવ સૂકેતુભાઈ સુતકયા નું મારે કામ છે!અરે પણ તમને કહ્યું ને આ એમનો મોબાઇલ નથી, રોન્ગ નંબર છે.મીસ તમે તો ખરા છો એકજ રટ લઈ બેઠા છો? તો આ નંબર તો સાચો જ છે ને?ફોન ની રકઝક થી મહેક ચીડાઈ ગઈ મિસ્ટર તમને કહ્યું ને રોન્ગ નંબર છે, મુકો હવે.સામેથી ફરી મીસ આપ ગુસ્સે ના થાવ મારે સુકેતુભાઈ નું અરજન્ટ કામ છે!અરે… આ શું મીસ મીસ લગાવે રાખ્યું છે. તમને કેમ ખબર હું ...Read More

2

5.15 એક કહાની - 2

મહેક પર એક આગંતુક નો ફોન આવે છે ધીમે ધીમે મહેક ના જીવન ના રાઝ ખોલવા માંડે છે. હવે આગંતુક મહેક જોડે શું કરાવે છે. તે વાચકમિત્રો પાસે રજુ કરૂ છું ભાગ-2તમે છો કોણ? કેમ મારી પાછળ પડયા છો? મહેક રડી પડી. ઘરમાં આજ કોઈ નહોતું. મમ્મી કીટી પાર્ટી એટેન્ડ કરવા ગયા હતા . તેનુ ડૂસકું વધારે મોટું થઈ ગયું .તમે શું ઈસ્છો છો? મહેક ના રડવા થી સામે થી ફોન માં વિનંતી ચાલું થઈ.મહેકજી તમને મારો આશય રડાવા નો નહોતો. તમે પ્રેમ મા બીજી વખત પણ થાપ ખાધી. અને….સટ અપ સટ અપ તમારે મારી વાતો માં દખલ દેવા ...Read More

3

5.15 એક કહાની - 3

મહેક ના પ્રથમ પ્રેમ અને પછી બીજા પ્રેમ ની શરૂઆત વાચકમિત્રો આપણે જોઈ હવે તેના પરિણામ તરફ વાર્તા વળાક રહી છે ' 5.15 એક કહાની ભાગ - 3' કોલેજ માં એક્ઝામ આવતાં ફરવાનું બંધ થઈ ગયુ હતું.. નકુલ ની ઈચ્છા રોજ મળવાની રહેતી, તેને હવે મહેક નો નશો ચઢયો હતો, નકુલ ને મહેક ની મહેક માણવી હતી. સદાને માટે તેને મહેક ને તેનામાં સમાવી દેવી હતી. નકુલ ને ફાર્મહાઉસ માં જેટલો પણ સ્પર્શ થયો તેમાં મહેક ની મુક સંમતી જણાઈ, જયારે મહેક ને નકુલે અડપલાં ના કર્યા અને જે સ્પર્શ થયો તે સુયોજિત ના જણાયો. તેને નોર્મલ લાગ્યો. નકુલે ફરી મહેક ...Read More

4

5.15 એક કહાની - 4

લાલચુ નકુલ ની નજર મહેક ના યૈવન પર અને એ ના મળે તો પૈસા ની માગણી. મહેક થાકી ગઈ તેમાં આ આગંતુક મદદ કરવા આવ્યો કે મજા લેવા તેનો તેને ખ્યાલ આવતો નહોતો. હવે ભાગ - 4 માં વાચકમિત્રો આગળ વધીએ.મહેક ની ધમકી થી નકુલ અકળાઈ ગયો, એમ ને તો હવે જોઈ લે હવે તારી બદનામી ના કરૂ તો મારૂ નામ પણ નકુલ નહી.મહેકે નામ સુધાર્યું નકુલ નહી નકટો આબરૂ લુટનારો મોબાઇલ હવે કરતો નહી, બંધ કર બકવાસ તારાં બોલતાં મહેકે ફોન મુકી દીધો.મહેકે મોબાઇલ કાપ્યા પછી તેના ઝનૂન ને શાંત કરતા થોડી ગભરામણ થઈ. ઈજ્જત ના ધજાગરા કરે ...Read More

5

5.15 એક કહાની - 5

બ્લૅકમેઈલ? તો નકુલ તમને બ્લૅકમેઈલ કરે છે? શેના માટે ? તમારે હવે તો મને જણાવવું પડશે.જુવો તમને ખબર છે એટલી રહેવા દો. મહેકે જવાબ વાળ્યો.પ્લીઝ તમારાં ફાયદા માં રહેશો. શેના માંટે કરે છે? કોઈ તમારાં ફોટા છે? વિડિયો છે, કે તમે ચરસ નું સેવન કરો છો? મહેક ને ખબર હતી કોઈ યુવતી ની વાત હોય એટલે ગામ ફોટોગ્રાફ કે વિડિયો સમજી જ જાય. ખેર મહેકે પહેલી બે વાત સાચ્ચી ત્રીજી ખોટ્ટી.ક્યાંરથી અને શું માગણી શરીર કે પૈસા? મહેકે બેય કહી વાત ટુકાવી.સાલો બદમાશ એક નંબર નો ચરસી તમે કેમ ના એના રવાડે ચડી ગયા? સારો ગાયક છે માટે? હાં એ તો નજીક ...Read More