કોલેજ ડાયરી

(80)
  • 9.4k
  • 23
  • 4k

        પ્રકરણ 1(મારો પહેલો પ્રેમ ખ્યાતી શાહ).ટ્રાવેલિંગ ના શોખીન લેખક મહોદય, એટલે કે ' હું ' આજે ફરી ટ્રાવેલ કરી રહ્યો હતો, અને મારી કલ્પનાઓમાં ફરી કોઈક વાતો-વિચારો ને વાગોળી રહ્યો હતો.        અને મજાની વાત તો એ હતી કે બસ ની સીટ પરથી મને કોઈકની પર્સનલ ડાયરી મળી ગઈ હતી. જે કોઈક ત્યાંજ ભૂલી ગયું હતું. વાંદરા ને નિસરણી મળી!!!        એકપળ માટે એવો વિચાર આવ્યો હતો કે કોઈકની પર્સનલ ડાયરી ન વાંચવી જોઈએ, પણ રહેવાયું નહીં. મેં ડાયરી ખોલી પહેલા પાના પરજ એનું નામ સરનામું અને મોબાઇલ નંબર લખેલા હતા, જે મને એ ડાયરી પાછી એના

Full Novel

1

કોલેજ ડાયરી - 1

રોમાન્સ તો કોમ્પ્લિકેટેડ જ છે ને યોગ્ય ન્યાય આપે એવી કોમ્પ્લિકેટેડ પ્રેમની વાર્તા... લેખકને પોતાના ટ્રાવેલિંગ દરમીયાન એક ડાયરી મળે છે....અને એ ડાયરીના પાનાંના રહસ્યો લેખકને એ ડાયરીના માલિકને મળવા મજબુર કરી દે છે...એકદમ પ્રેક્ટિકલ સ્ટોરી જે અંતમાં જીવન જીવતા શીખવી જાય છે. એકવાર જરૂર થી વાંચજો... ...Read More

2

કોલેજ ડાયરી - 2

રોમાન્સ તો કોમ્પ્લિકેટેડ જ છે ને યોગ્ય ન્યાય આપતી વાર્તા, ડાયરીના પાનાંના રહસ્યોથી શરૂ થયેલી વાર્તા કઈ તરફ રહી છે, ચાલો જોઈએ. પ્રેમ,મિત્રતા અને સંબંધોની સાચી શીખ આપતી વાર્તા. ...Read More

3

કોલેજ ડાયરી - 3

રોમાન્સ તો કોમ્પ્લિકેટેડ જ છે ને યોગ્ય ન્યાય આપતી રોમાંચક વાર્તા વાચકોને સમર્પિત. સંબંધોની શીખ આપતી કોમ્પ્લિકેટેડ પ્રેમની એકવાર જરૂર વાંચશો. ડાયરીના અધૂરા પાનાથી શરૂ થયેલી વાતો આગળ ક્યાં જઈને અટકે છે જોઈએ. ...Read More