આકર્ષણ નો સિદ્ધાંત

(7)
  • 25.9k
  • 0
  • 9.4k

૧:આકર્ષણ નો સિદ્ધાંત આકર્ષણ નો સિદ્ધાંત: મોટાભાગના લોકોએ આ સિદ્ધાંત વિષે સાંભળ્યું જ હશે, પરંંતુ ઘણા લોકો આ સિદ્ધાંતને માનતા હશે અને ઘણા લોકો આ સિદ્ધાંતને ફક્ત વાચીને જવા દેતા હશે. આ સિદ્ધાંતની એક ખાસ વાત એ છે કે આ સિદ્ધાંતને માનો કે ન માનો તે પોતાનું કામ કરી જ રહ્યો છે. જેવી રીતે ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત જે તેને જાણતા નથી તેના માટે પણ સરખો જ કામ કરે છે તે જ રીતે આકર્ષણ નો સિદ્ધાંત પણ તમે તેને જાણતા ન

New Episodes : : Every Friday

1

આકર્ષણ નો સિદ્ધાંત - 1

૧:આકર્ષણ નો સિદ્ધાંત નો સિદ્ધાંત: મોટાભાગના લોકોએ આ સિદ્ધાંત વિષે સાંભળ્યું જ હશે, પરંંતુ ઘણા લોકો આ સિદ્ધાંતને માનતા હશે અને ઘણા લોકો આ સિદ્ધાંતને ફક્ત વાચીને જવા દેતા હશે. આ સિદ્ધાંતની એક ખાસ વાત એ છે કે આ સિદ્ધાંતને માનો કે ન માનો તે પોતાનું કામ કરી જ રહ્યો છે. જેવી રીતે ગુરુત્વાકર્ષણ નો સિદ્ધાંત જે તેને જાણતા નથી તેના માટે પણ સરખો જ કામ કરે છે તે જ રીતે આકર્ષણ નો સિદ્ધાંત પણ તમે તેને જાણતા ન ...Read More

2

આકર્ષણ નો સિદ્ધાંત - 2 - કલ્પના ચિત્ર

આશા છે કે મારું પ્રથમ પુસ્તક આકર્ષણ નો સિદ્ધાંત તમે વાંચ્યું હશે. જે લોકોએ મારું પ્રથમ પુસ્તક વાચ્યું છે લોકો એ આ પુસ્તક માટે સમય ફાળવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર. આશા છે કે મારા વિચારો તમારા જીવનમાં કયાંક ને કયાંક, કોઈ ને કોઈ રીતે તમને ઉપયોગી થાય . તેમજ તમારા સૌની ઈચ્છાઓ પૂર્ણ થાય તેવી ઈશ્વર ને પ્રાર્થના. તો આજે આકર્ષણ નો સિદ્ધાંત પુસ્તકનો બીજો ભાગ શરૂ કરીએ. આકર્ષણ નો સિદ્ધાંત શું છે એ તો તમે સમજી જ ગયા હશો તો પણ થોડી માહિતી મેળવીએ. આકર્ષણ ...Read More