પ્રેમ વિયોગ

(23)
  • 19.8k
  • 3
  • 9.3k

( હેલ્લો.. આશા છે તમને મારી વાર્તાઓ ગમી હસે...એક નવી વાર્તા લખી રહ્યો છું... આ પણ એક પ્રેમ કથા છે.. પણ થોડી અલગ છે... હકીકત થી પ્રેરિત છે .. કારણ આ મારા મિત્ર ના જીવન કથા છે... આશા છે તમને આ વાર્તા પસંદ આવશે... આભાર ) વાત છે ૨૦૦૮ ની... ધોરણ ૮ નો વર્ગ ... ને હુ ક્લાસ માં નવો નવો દાખલ થયો હતો.... અમે વડોદરા માં રેહતા હતાં.... મારા પપ્પા ની કોર્પોરેશન માં નોકરી હતી.... બદલી થતાં અમે અમદાવાદ આવી ગયા... સ્કૂલ બદલાઈ... ને મે અડધું વરસ પછી સ્કૂલ માં એડમીશન લીધું હતું......હજી પહેલો દિવસ હતો... બધા નવા ચેહરા

New Episodes : : Every Monday & Friday

1

પ્રેમ વિયોગ - 1

( હેલ્લો.. આશા છે તમને મારી વાર્તાઓ ગમી હસે...એક નવી વાર્તા લખી રહ્યો છું... આ પણ એક પ્રેમ કથા પણ થોડી અલગ છે... હકીકત થી પ્રેરિત છે .. કારણ આ મારા મિત્ર ના જીવન કથા છે... આશા છે તમને આ વાર્તા પસંદ આવશે... આભાર ) વાત છે ૨૦૦૮ ની... ધોરણ ૮ નો વર્ગ ... ને હુ ક્લાસ માં નવો નવો દાખલ થયો હતો.... અમે વડોદરા માં રેહતા હતાં.... મારા પપ્પા ની કોર્પોરેશન માં નોકરી હતી.... બદલી થતાં અમે અમદાવાદ આવી ગયા... સ્કૂલ બદલાઈ... ને મે અડધું વરસ પછી સ્કૂલ માં એડમીશન લીધું હતું......હજી પહેલો દિવસ હતો... બધા નવા ચેહરા ...Read More

2

પ્રેમ વિયોગ - 2

નમસ્કાર!! એક વરસ થી લખવામાં નિષ્ક્રિય હતો .. જીવન નો એક પછી બીજી પડાવ આયો તો જરાક એની વ્યસ્તતા સપડાઈ જવાનું થયું.... મન હતું કે હવે લખવું નથી... પણ મારા વહાલા મિત્રો નો ખુબ જ પ્રેમ ભર્યો પ્રતિસાદ મળ્યો....એનાથી ખુબ જ પ્રોત્સાહન મળ્યું ....ને બીજું જ્યાં નવું કામ મળ્યું ત્યાં લોકોને નામ જણાતા એમને મને મારા લેખક હોવાથી ઓળખ્યો... એ લેખક તરીકે ની ઓળખાણ મારા હૃદય ને સ્પર્શી ગઈ ...સવાલ થયો કે "હવે નથી લખતા?" ત્યારે વ્યસ્તતા નું કારણ બતાવતા કહ્યું કે લખું છું બસ કામ માં સમય નથી પૂરું કરવાનો... બસ ત્યારથી ફરી નિર્ધાર કર્યો ..." એક બાર ...Read More

3

પ્રેમ વિયોગ - 3

( આગળ જોયું કે વિજય ના લગ્ન ની વાત રાધિકા જોડે થાય છે. વિજય ચિંતા માં છે ) મારું નિશા ના પ્રેમ મા એટલું ગળાડૂબ હતું કે નિશા સિવાય બીજો કોઈ વિચાર ન હતો.... અત્યારે મારી સ્થિતિ પાંખ વગરના પક્ષી જેવી હતી.... ઊડવું હતું તો મારે નિશા જોડે પણ પાંખ કપાઈ ગઈ હતી...બહુ વિચાર બાદ એક રસ્તો સૂજી આવ્યો... થયું કે રાધિકા ને જઈ મન ની વાત જણાવી દઉં કે મને નિશા પસંદ છે તો ...એ વાત સાંભળી જો નિશા ના પાડી દે લગ્નની તો તો વચન ની કોઈ વાત જ વચ્ચે ના આવે...પણ બીજી બાજુ થયું કે ક્યાંક ...Read More

4

પ્રેમ વિયોગ - 4

(શરૂઆત કર્યા પેહલા માફી માંગુ છું.. સમયની વ્યસ્તતા કહું કે જીવનમાં આવતા વળાંક ના લીધે થતી બધી અવ્યવસ્થા, મારી વિયોગ " યોગાનું યોગ ,વિયોગ પામી ગઈ ,અને બીજી વાર્તા લખાઈ પણ પ્રેમ વિયોગ ને વિયોગ લાગી ગયો કે ગ્રહણ એ સમજાયું નહિ... મારી હોરર વાર્તા "કોણ હતી એ" જેને સારો પ્રતિસાદ મળી રહ્યો છે .મને થઈ આવ્યું કે પ્રેમ વિયોગ જે મારા મિત્ર ની વાર્તા છે એમ કહું કે મારા મિત્રના જીવનની સત્ય કથા છે તેને હું જરૂરથી જરૂર પૂરી કરું..... પ્રેમ વિયોગ લખવામાં જે ઉતાર ચઢાવવા આવ્યા છે તેવા જ ઉતાર ચડાવ મારા મિત્રના જીવનમાં રહ્યા છે કદાચ ...Read More

5

પ્રેમ વિયોગ - 5

( વિજય અને રાધિકા ની સગાઈ નક્કી થઈ જાય છે. વિજય ચિંતા માં છે. રાધિકા પણ સગાઈ કરવા નથી ) " તું આરવ ને કહે કે તે તારા પપ્પાને કોલ કરીને કહે કે તેને તારી જોડે લગ્ન કરવા છે અને એનાથી પણ સારું એ કે,તેના પપ્પા વાતનો પ્રસ્તાવ મૂકે, તારા ને આરવ ના લગ્ન ની. અને પ્રેમ થી વાત કરે તો ફરક પડે. જોડે હું પણ નિશાને આવું કરવાનું કહું છું. કદાચ કંઈ મેળ પડે. " " યાર, આમાં કંઈ બોલાચાલી થઈ જાય તો? ને આપણા મા-બાપ બદનામ થાય તો?" રાધિકાને ચિંતા થઈ. "એ જ તો જોઈએ છે, કાં ...Read More

6

પ્રેમ વિયોગ - 6

( નિશા, વિજય ને છોડી ને જતી રહે છે. વિજય નિશા ને સમજાવા ની બહુ કોશિશ કરે છે પણ તેની વાત માનતી નથી. છતાં વિજય આશા છોડતો નથી........ )મે નિશા ની બહેનપણી પાસે થી, નિશા ને જે છોકરો જોવા આવ્યો હતો તેની બધી જ ઇન્ફોર્મેશન લઈ લીધી. અને મે તેનું સરનામું પણ લઈ લીધું.હું તેને મળવા પહોંચી ગયો, તેનું નામ શ્રીકાંત હતું. તેમનું નટ - બોલ્ટ બનાવાનું કારખાનું હતું. હું તેને મળ્યો અને તેને બધી વાત જણાવી દીધી. મે તેને તે પણ જણાવ્યું કે મારો ને નિશા નો સ્કૂલ ટાઇમ થી સંબંધ છે અને અમે ઘણી બધી વાર તમામ ...Read More