પ્રકરણ-૧/એક એક તરફ સુરજ ધીમે ધીમે ઢળી રહ્યો છે, તો બીજી બાજુ ચંદ્રમા આકાશમાં પોતાની જગ્યા બનાવી રહ્યો છે. તારલાઓએ પણ પોતાના સ્થાને જમાવટ કરી લીધી છે. ઢળતી સંધ્યાની લાલિમા અને ઉગતા ચંદ્રની ચાંદની રણની રેતીને નવી જ આભા આપી રહ્યા છે. એવું લાગે છે કે લાલ ભાતીગળ ચૂંદડીમાં રૂપેરી તારનું ભરતકામ કરી વચ્ચે વચ્ચે ટમટમતા બાદલા ટાંક્યા છે. રતુ ભા ઊર્ફે રતન રાજપૂત અને રાજીવ તંબુ નાખવાની તૈયારી કરી રહ્યા છે. રેતીમાં મજબૂત ખીલા ઠોકી જાડા દોરડા વળે તંબુ બાંધી ને બાજુમાં આવેલા કાંટાળા થોર સાથે બંનેના ઊંટ પણ બાંધી દીધા છે. ઊંટને ચારો-પાણી આપી રતન અને રાજીવ સાથે
New Episodes : : Every Saturday
આગે ભી જાને ના તુ - 1
પ્રકરણ-૧/એક એક તરફ સુરજ ધીમે ધીમે ઢળી રહ્યો છે, તો બીજી બાજુ ચંદ્રમા આકાશમાં પોતાની જગ્યા બનાવી રહ્યો છે. પણ પોતાના સ્થાને જમાવટ કરી લીધી છે. ઢળતી સંધ્યાની લાલિમા અને ઉગતા ચંદ્રની ચાંદની રણની રેતીને નવી જ આભા આપી રહ્યા છે. એવું લાગે છે કે લાલ ભાતીગળ ચૂંદડીમાં રૂપેરી તારનું ભરતકામ કરી વચ્ચે વચ્ચે ટમટમતા બાદલા ટાંક્યા છે. રતુ ભા ઊર્ફે રતન રાજપૂત અને રાજીવ તંબુ નાખવાની તૈયારી કરી રહ્યા છે. રેતીમાં મજબૂત ખીલા ઠોકી જાડા દોરડા વળે તંબુ બાંધી ને બાજુમાં આવેલા કાંટાળા થોર સાથે બંનેના ઊંટ પણ બાંધી દીધા છે. ઊંટને ચારો-પાણી આપી રતન અને રાજીવ સાથે ...Read More
આગે ભી જાને ના તુ - 2
પ્રકરણ-૨/બે ગતાંકમાં વાંચ્યું.... રતન અને રાજીવ વેરાન રણપ્રદેશમાં કોઈ મકસદ પૂરો કરવા ગયા છે અને અનંતરાય એક રહસ્યમય કાગળને પરેશાન થઈ ગયા છે એવામાં એમની દીકરી રોશનીના સાસુ-સસરાનું અચાનક આગમન એમને અકળાવી નાખે છે.... હવે આગળ..... અનંતરાય સ્વસ્થ થવાની કોશિશ કરતાં દાદર ઉતરી રહ્યાં હતાં. નીચે આવી ને રોશનીના સસરા શરદભાઈ સાથે હાથ મિલાવતાં બોલ્યા," આવો, આવો વેવાઈ, આમ અચાનક પુનાથી વડોદરા આવવાનું કોઈ ખાસ પ્રયોજન? કેમ છો વેવાણ? રોશની ને મનીષકુમાર કેમ છે, સાથે ના આવ્યાં? " કહેતાં એ બંનેની સામેના સિંગલ સોફા પર ગોઠવાયા. "સુજાતા, જમનાબેન ને કહી ને રસોઈની તૈયારી કરાવી દો, આજે તો શરદભાઈ ને ...Read More
આગે ભી જાને ના તુ - 3
પ્રકરણ- ૩/ત્રણ ગતાંકમાં વાંચ્યું.... રોશનીના સાસુ સસરા રાજીવ માટે અનન્યાનું માંગુ લઈને આવે છે અને રાજીવ અનન્યાનો ફોટો રતનને પર મોકલે છે. ત્યાં રતન એ ફોટો એના પરિવારને બતાવે છે તો જોરાવરસિંહ અનન્યાનો ફોટો જોઈ અકથ્ય આશ્ચર્યથી જમવાનું છોડી ઘરની બહાર નીકળી જાય છે... હવે આગળ..... પારેખવિલા એ અનંતરાય અને સુજાતાનું સાથે મળી સજાવેલું સપનું હતું. બે માળનો બંગલો બહારથી સાદગીપૂર્ણ પણ ભીતરથી ભવ્ય હતો. લોખંડનો કલાત્મક પણ સુરક્ષાની દ્રષ્ટિએ એકદમ મજબૂત ગેટ જ્યાં ચોવીસે કલાક બે સિક્યોરિટી ગાર્ડસ હાજર રહેતાં. ગેટ પાસે સિક્યોરીટી કેબીન જેમાં ચેકીંગ થયા બાદ, રજિસ્ટરમાં એન્ટ્રી કર્યા પછી જ કોઈપણ વ્યક્તિને અંદર જવા મળતું. ...Read More