ફરી એકવાર આજ નો દિવસ રોજના જેવો નહતો. સૌમ્યા માટે આજે એના જીવન નો ખુબ જ અગત્ય નો દિવસ હતો. આટલા વર્ષો ની મેહનત ની પરીક્ષા જે હતી. અને ધાર્યા પ્રમાણે બધું જ થાય છે. સૌમ્યા ને ખૂબ જ નામદાર બિઝનેસ મેન ની નવી હોટેલ ના ઇન્ટિરિયર ડિઝાઇન માટે નો કોન્ટ્રાક્ટ મળી ગયો હતો. દરેક ના જીવન માં આ દિવસ નથી આવતા. એ પણ આટલી નાની ઉંમરે આટલે પોહચવું આનાથી વધારે કઈ હોઈ જ ના શકે... આટલા વર્ષો ની મેહનત હવે રંગ લાવી રહી હતી... ઘરે આવી ને સૌમ્યા એ જ રોજિંદા જીવન પ્રમાણે ફ્રેશ થઈ ને મ
Full Novel
ફરી એકવાર એક શરત
ફરી એકવાર નો દિવસ રોજના જેવો નહતો. સૌમ્યા માટે આજે એના જીવન નો ખુબ જ અગત્ય નો દિવસ હતો. આટલા વર્ષો ની મેહનત ની પરીક્ષા જે હતી. અને ધાર્યા પ્રમાણે બધું જ થાય છે. સૌમ્યા ને ખૂબ જ નામદાર બિઝનેસ મેન ની નવી હોટેલ ના ઇન્ટિરિયર ડિઝાઇન માટે નો કોન્ટ્રાક્ટ મળી ગયો હતો. દરેક ના જીવન માં આ દિવસ નથી આવતા. એ પણ આટલી નાની ઉંમરે આટલે પોહચવું આનાથી વધારે કઈ હોઈ જ ના શકે... આટલા વર્ષો ની મેહનત હવે રંગ લાવી રહી હતી... ઘરે આવી ને સૌમ્યા એ જ રોજિંદા જીવન પ્રમાણે ફ્રેશ થઈ ને મ ...Read More
ફરી એકવાર એક શરત - 2
અંશ ઘરે બેઠા બેઠા હજી પણ એ જ વિચારો માં હોય છે. ત્યાં જ તેના ભાઈ અને ભાભી આરવ તાની આવે છે. આરવ: કોના વિચારો માં ખોવાયેલ છે? તું ચિન્તા નહીં કર. માન્યું આ તારી પેહલી જ હોટેલ છે પણ જો જે ને થોડાં જ સમય માં તારી હોટેલો ની મોટી ચેન શરૂ થઈ જશે.. અને છતાં પણ કોઈ મુંજવણ હોય તો હું ને તારી ભાભી તો છીએ જ. અંશ: ના એ ચિંતા નથી મને.. પણ... તાની: ઓહ.. તો પેલી મિસ લેખિકા ના કોઈ વિચાર ચાલે છે કે એની કોઈ નવી સ્ટોરી? આરવ: કોણ?? કોની વાત કરે છે તાની? ...Read More
ફરી એકવાર એક શરત - 3
સૌમ્યા ગુસ્સા માં ઘરે આવે છે. માહી સૌમ્યા ને દેખી ને પૂછે છે. કે 'શું થયું? આટલો ગુસ્સો કોના ' "તારા અંશ પર. તને વધારે હોય છે ને કે પૂરો દિવસ અંશ કેટલો સારો છે ને બસ એના વખાણ એ પણ એને મળ્યા વગર જાણ્યા વગર.. પણ એ એક ખોટો ને અકડું માણસ છે... સોચ કેટલી નાની છે" 'શુ થયું પણ ?? પૂરી વાત કરીશ?' સૌમ્યા માહી ને પુરી વાત કરે છે. જે આજે થઈ હોય છે.. માહી થોડી વાર વિચારી ને હળવેક થી બોલે છે ' તું ગુસ્સો ના કરે તો હું કંઈક કહું?' "બોલ ને ...Read More
ફરી એકવાર એક શરત - 4
અંશ અને સૌમ્યા ના મંદિર માં થયેલ મુલાકાત ને આજે 1 અઠવાડિયું વીતી ગયું હોય છે. ત્યારબાદ સૌમ્યા નો કોઈ ફોન કે ના કોઈ મેસેજ કઈ જ નથી આવ્યું હોતું. એને એની જોબ પાછી માંગવા કે કઈ સમજાવવા પણ સંપર્ક કર્યો હોતો નથી. અંશ તેના ભાઈ આરવ સાથે બેઠો હોય છે. આરવ: ઓકે તો તું એમ કહે છે કે તે કીધું અને તે નીકળી ગઈ એમ જ?? હજી સુધી કોઈ કોન્ટેક્ટ નથી કર્યો સૌમ્યા એ? તો?? અંશ: એના ગયા પછી તેની ફ્રેન્ડ એ જે કીધું એ કદાચ સાચું હોઈ શકે મને એમ લાગ્યું.... આરવ: હવે અફસોસ થાય છે ને ...Read More
ફરી એકવાર એક શરત - 5
અંશ: આજે સૌમ્યા અને મારી મુલાકાત ને 2 દિવસ થઈ ગયા છે. અને થોડી વાર માં જ સૌમ્યા આવતી 2 મહિના નું કામ 2 દિવસ માં તો પૂરું થયું નહિ હોય એટલે આજે નિરાશા સાથે અને સોરી સાથે આવશે કદાચ. પેહલા મને એના પ્રત્યે દયા હતી જ્યારે એના વિશે જાણ્યું પણ એને મળ્યા પછી તો મારા વિચાર બદલાઈ જ ગયા. એ તો પોતાની ભૂલ ક્યારેય સ્વીકારતી જ નથી અને મને જવાબદાર માને છે. એટલે આજે એની એ અકડ તુટતી દેખી ને મને ગમશે. અંશ પોતાની જીત ના કોન્ફિડન્સ થી સૌમ્યા ની રાહ દેખે છે. અને સૌમ્યા આવે છે પણ ...Read More
ફરી એકવાર એક શરત - 6 -ગેરસમજ દૂર થઈ
સૌમ્યા ને જે દિવસ ની રાહ દેખતી હોય છે એ દિવસ આવી જાય છે. અને સાંજે જ્યારે તે પાર્ટી જવા માટે ઘરે થી તૈયાર થઈ ને ખુશી ખુશી નીકળે છે. ખૂબ જ મોટું ઘર હોય છે જાણે કે કોઈ રાજા નો મહેલ અને દરેક ના આઈ કાર્ડ અને પાર્ટી ના પાસ દેખી ચેક કરી ને અંદર દાખલ થાય છે સૌમ્યા પણ અંદર પોહચે છે. શહેર ના નામદાર લોકો નો મેળો જામ્યો હોય છે. આ બધા ની વચ્ચે સૌમ્યા ની નજરો અંશ ને શોધતી હોય છે. અને થોડીવાર શોધ્યા પછી તેને અંશ દૂર થોડા લોકો વચ્ચે દેખાય છે. અને અંશ ...Read More
ફરી એકવાર એક શરત - 7
થીડા દિવસ પછી હોટેલ ના કન્સ્ટ્રકશન સાઈડ પર અંશ અને સૌમ્યા મળે છે. કેમકે બન્ને માટે આ પ્રોજેકટ ખુબ મહત્વ નો જે હોય છે. પણ હવે વાત પેહલા જેવી નથી. બને ની ગેરસમજ અને નફરત બધું જ દૂર થઈ ગયું હોય છે. બને બેસે છે કામ પતાવી ને અને અંશ ચા મંગાવે છે. અંશ: બસ હવે એક બ્રેક ની જરૂર છે મારે.. સૌમ્યા: કેમ? આટલી જલ્દી થાકી ગયો? હમણાં તો શરૂઆત જ છે અને અત્યારે થી બ્રેક? અંશ: થાકી નથી ગયો.પણ સમય ઓછો પડે છે. કેટલાય મહિના થી સતત કામ ચાલ્યા કરે છે. એટલે ફેમિલી અને ફ્રેંડસ બધા ગુસ્સા ...Read More
ફરી એકવાર એક શરત - 8
અંશ:એક શરત લગાવીશ? જો તું જીતી તો પછી ફરી તને હેરાન નહિ કરું અને તને શોધવા પ્રયત્ન પણ નહીં તારે જ્યાં જવું હોય ત્યાં કોઈ સવાલ જવાબ વગર જઈ શકીશ.. સૌમ્યા: અને તું જીતી ગયો તો?? તને શું મળશે? અંશ: તો તારે મારી વાત માનવી પડશે. સૌમ્યા: શરત શુ છે? અને તારી જીત માં શુ છે? પેહલા બધું કહે પછી જવાબ આપું. અંશ: ખૂબ જ સરળ છે. જો તારા કેહવા પ્રમાણે તને હવે કોઈ થી કોઈ ફરક નથી પડતો અને તું બધું છોડી ચુકી છે.. એમ જ છે ને? સૌમ્યા: હા એમ જ છે. હવે મારે કોઈ સાથે કોઈ ...Read More
ફરી એકવાર એક શરત - 9
આજે સૌમ્યા પોતાનો અતીત અંશ ને કહેવાની હોય છે. કેટલાય સમય થી ચાલી રહેલ લાગણીઓ અને અનુભવ પેહલી વાર ની સામે મુકવાની હોય છે. શુ અંશ વાત સમજી શકશે? કે માત્ર કોઈ સ્ટોરી બની ને રહી જશે. શુ અંશ સૌમ્યા ના નિર્ણયો પાછળ નો ભાવાર્થ સમજી શકશે કે પછી કોઈ ન્યાયાધીશ ની ખુરશી પર બેસેલા જજ ની જેમ ચુકાદો આપશે? આ બધી મુંજવણ મન માં રાખી ને સૌમ્યા વાત શરૂ કરે છે. "મારા જીવન માં કોઈ મોટા મોટા દુઃખો નો ભંડાર નથી પણ નાના અનુભવ એવા છે કે જેને મને તોડી દીધી.. કદાચ બીજા માટે કે તારા માટે ...Read More
ફરી એકવાર એક શરત - 10 - Last Part
અંશ: તને જ્યારે તેમને ગોદ લીધી ત્યારે તું 8 વર્ષ ની હતી. એટલે તું આ બધું ભૂલી ગઈ હોઈશ વાત તેમને ખબર નહતી.અને છતાં પણ તે આ વાત તને કરવાના જ હતા પણ તું ત્યારે ખૂબ દુઃખી રહેતી હતી ઘર માં એટલે તેમને ફાઇલ નીકાળી હતી પણ તને બતાવી ના શક્યા અને વિચાર્યું કે કદાચ થોડા સમય પછી કે તારી કોલેજ પુરી થાય પછી તને કહેશે.. પણ તે પેહલા જ તે એ ફાઇલ જોઈ લીધી... સૌમ્યા: તને આ ક્યાં થી ખબર?? અંશ તને કેટલું ખબર છે મારા વિશે? અને તને કોણે શુ કહ્યું છે? તું કોઈ ને મળ્યો છે? ...Read More