જીંદગી નો રંગ

(43)
  • 24.2k
  • 19
  • 11.4k

1.મારી જીંદગી મને ક્યાંથી ક્યાં લઈ ગઈ મારા જન્મતાં ની જ સાથે વિધાતા લેખ લખી ગયામારી જીંદગી મને કયાંથી કયાં લઈ ગઈ  વિચારતાં વિચારતાંહુ નાની એવી ઢીંગલી  હતી ત્યારે બહુ ઉછડ કુદ કરતી ફળિયું ગજવતી હતી પણ હું મોટી થઈ તો જીંદગી મને  ક્યાંથી  ક્યાં લઈ ગઈએવા તે વમળો માં ભટકાઈ મને એવો તે ખેલ રચ્યો હુ જેમ બહાર નીકળવા ના રસ્તા શોધુ તેમ સંકટ  રૂપી દરીયાં માં ખેચાતી  ગઇ હું મારી જીંદગી મને કયાંથી કયાં લઈ ગઈભુલવા  માંગુ હુ નાદાનીયત મારી મારી જીંદગી મને પળે પળે તાજી કરાવે સ્મૃતિ ને દુઃખદ ઘટના માં મને ફસાવી  નાંખી મારી જીંદગી મને કયાંથી

Full Novel

1

જીંદગી નો રંગ...

1.મારી જીંદગી મને ક્યાંથી ક્યાં લઈ ગઈમારા જન્મતાં ની જ સાથે વિધાતા લેખ લખી ગયામારી જીંદગી મને કયાંથી કયાં ગઈ વિચારતાં વિચારતાંહુ નાની એવી ઢીંગલી હતી ત્યારે બહુ ઉછડ કુદ કરતી ફળિયું ગજવતી હતી પણ હું મોટી થઈ તો જીંદગી મને ક્યાંથી ક્યાં લઈ ગઈએવા તે વમળો માં ભટકાઈ મને એવો તે ખેલ રચ્યો હુ જેમ બહાર નીકળવા ના રસ્તા શોધુ તેમ સંકટ રૂપી દરીયાં માં ખેચાતી ગઇ હું મારી જીંદગી મને કયાંથી કયાં લઈ ગઈભુલવા માંગુ હુ નાદાનીયત મારી મારી જીંદગી મને પળે પળે તાજી કરાવે સ્મૃતિ ને દુઃખદ ઘટના માં મને ફસાવી નાંખી મારી જીંદગી મને કયાંથી ...Read More

2

જીંદગી નો રંગ ભાગ 2

1.પ્રેમ પંથ....આંખ નો પલકાર....જો મારી દુનિયા બદલી ગયો.....આંખો ની ભાષા અણ ધારી ક્યાં મને છોડી ગઈ કાંટાળી કેડી તણે......આંખો પરિભાષા એ મન કયા તે ચક્રવ્યૂહ માં છોડી ગઈ કે મારી જીંદગી તણી સફર માં અટવાઇ ગયા અમે.....આંખ તણા ઇશારા એ અમારા જન્માક્ષર બદલી નાંખ્યા પણ મને તો તેમાં ઉપર ના ગ્રહ કરતાં નીચેનો ગ્રહ વધુ નડ્યો છે.....આંખ તણી ભાષા એ અમને એવા તો ફસાયા કે જીંદગી તણી મુસાફરી માં પારકાં કરતાં પોતાના જ પ્રેમ નુ નામ આપી લૂંટી ગયા......એક પલકારે દુનિયા બદલાઇ કયાંરે એક પલકારો પ્રેમ માં બદલાઈ ગયો ,ખબર જ ન રહીં ને જોત જોતા માં દુનિયા ...Read More

3

જીંદગી નો રંગ ભાગ - 3 - છેલ્લો

1..ચાલ ને હવે...ચાલ ને હવે જીંદગી આપણે સમાધાન કરી લઈએ,ન જાણે આપણે ક્યારે પાછી આવશે આ દિવસો,હવે ચાલ ને ની પણ આપણે થોડી ખેંચી લઈએ ચાલ ને હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ.....એકબીજા ના અવગુણો ~ ગુણો ભુલી ને આપણે એક માળા માં ગુંથાઈ જઈએ, ઘડીક નો સંગ છે ચાલ ને આપણે એક સાથે જીવી લઈ એ,ચાલ ને હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ....સમય નો દોષ ન નિકાળતા આપણે એક બીજા ને સહકાર રુપ થઇ એ ચાલ ને હવે જીંદગી આપણે સમાધાન કરી લઈ એ.....આપણે તુ અને હુ નો ભાવ ભુલી ને આપણે બની જઇએ ને આખુ ...Read More

4

જીંદગી નો રંગ ભાગ - 4

1સમય ની ચાલ .....લાવ ને સમય હુ તારી સાથે લડી જોવું.....કોણ જીતે છે તુ કે હું?તેમાં મારી હારી ને જીત થશે......ચાલ ને તારી રહેતે મારા તૂટેલા સંબંધને ફરી જોડી ને આપણે એક થઈ જઈએ.....ચાલ ને સમય આપ આપણે સાથે દોડી એકોણ આપણા બંને વચ્ચે જોજે કેવો મુકાબલોથાય છે?હું જાણુ છુ તુ બળવાન છે પણમને તારી સાથે હારવામાં પણ મજા આવશે.....હારેલા માણસ ને જ તુ વશ થાય છે.....સમય લાવને અશક્ય લાગતાં કામને એકવારકરી તારી સાથે ફરી એક વાર પાણીપત યુદ્ધખેલી જોવું......ચાલ ને તારા સાથે ગયેલી વિતેલી વાત ભુલીનેબધાની સાથે માનવરંગ માં રંગાઈ જવું.....ચાલ ને સમય વર્ષો જુના ઘુળ માં મળેલા ...Read More

5

જીંદગી નો રંગ - 5

1.કોણ જીતે છે?ચાલ ને જીંદગી આપણે એક રેસ લગાવીએકોણ જીતે છે, તુ કે હું?....ચાલ ને જીંદગી ભુતકાળ મારો જે તેવર્તમાન માં જરા મહેનત ના શુર તો પુરી જોવું,કોણ જીતે છે મારો ભુતકાળ કે વર્તમાન કાળ ?લાવ ને જરા હું સંજોગ ને મિત્ર બનાવી,તે મને જયાં સુધી સાથી બનશે ત્યાં સુધી ચાલે, જોઈએ,મારી સંજોગ યાત્રા કયાં સુધી ચાલે છે,....તે યાત્રા માં જોવું તો ખરા કોણ જીતે છે? હું કે મારો સંજોગ ?દુનિયા ની રીત છે અનેરી, જેને સમજીએ કઈંક નીકળે કંઈક, જરા જોઈ તો લઉ કે કોણ જીતે છે, મારી સમજ કે દુનિયા ની રીત.....?જુઠા લોકો મે બહુ જોયા જે ...Read More