Learn to live

(17)
  • 22.6k
  • 2
  • 8.2k

જીવન જીવવા માટે સૌથી અગત્ય નું કઈક હોય તો એ જીવન જીવવા ની રીત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જે રીતે મનુષ્ય માં નિરાશા, હતાશા આવેલ છે એ મનોવૈજ્ઞાનિકો માટે તપાસ નો વિષય બની ગયો છે. જેમ જેમ વ્યક્તિ પ્રગતિ કરતો જાય છે તેમ તેમ એ હતાશા માં ડૂબતો જાય છે. આજ ના સમય માં એક તરફ તો વ્યક્તિ પાસે દરેક સુખ સગવગ છે, એ ઈચ્છે એ બધું મેળવી શકે. પરંતુ એને મન ની શાંતિ મેળવવી મુશ્કેલ થઈ જાય છે. કેમ માનવીને આટલી સુખી અવસ્થામાં હોવા છતાં નિરાશા માં જીવવું પડે છે એ સમજવું ખુબ જ અગત્યનું છે. આ નિરાશા,

Full Novel

1

Learn to live

જીવન જીવવા માટે સૌથી અગત્ય નું કઈક હોય તો એ જીવન જીવવા ની રીત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં રીતે મનુષ્ય માં નિરાશા, હતાશા આવેલ છે એ મનોવૈજ્ઞાનિકો માટે તપાસ નો વિષય બની ગયો છે. જેમ જેમ વ્યક્તિ પ્રગતિ કરતો જાય છે તેમ તેમ એ હતાશા માં ડૂબતો જાય છે. આજ ના સમય માં એક તરફ તો વ્યક્તિ પાસે દરેક સુખ સગવગ છે, એ ઈચ્છે એ બધું મેળવી શકે. પરંતુ એને મન ની શાંતિ મેળવવી મુશ્કેલ થઈ જાય છે. કેમ માનવીને આટલી સુખી અવસ્થામાં હોવા છતાં નિરાશા માં જીવવું પડે છે એ સમજવું ખુબ જ અગત્યનું છે. આ નિરાશા, ...Read More

2

Learn to Live - 2

એક સરસ વાર્તા ધ્યાને આવી. એક વ્યક્તિને ઓફિસનું કંઈક જરૂરી કામ કરવું હતું. એ કામની શરૂઆત કરે છે તરત જ એનો દીકરો આવી ને એને ઊંધા સીધા પ્રશ્નો કરવા લાગે છે. શરૂઆતમાં તો પિતા જવાબ આપે છે પરંતુ ઓફિસ નું કામ અગત્યનું હોવાથી દીકરા ને વારે વારે જવાબ આપવું એમને મુશ્કેલ થતું હતું. તેથી તેઓ એ વિચાર્યું કે છોકરા ને કંઈક એવું કામ બતાવું કે જેથી એ એના કામ માં ચાર - પાંચ કલાક વ્યસ્ત રહે અને મારુ ઓફિસ નું કામ સરળતા થી પૂરું થાય. એટલામાં એની નજર રૂમ માં રાખેલ એક દુનિયાનાં નકશો ઉપર પડે છે. એને ...Read More

3

Learn to live - 3 - પરિસ્થિતિને અનુરૂપ. . .

શું તમને ખબર છે કે દેડકા ને ઠંડા પાણી માં નાખવામાં આવે અને ત્યાર પછી એ પાણી ને ગરમ આવે છે તો દેડકો ધીરી ધીરી પાણીનાં તાપમાન ની સાથે સાથે પોતાના શરીરનાં તાપમાન ને પણ વધારે છે અને વધતા તાપમાન સાથે શરીરનાં તાપમાન ને એડજેસ્ટ કરી લે છે જેથી ઉકળતા પાણીમાં પણ દેડકો જીવતો રહે છે. પરતું એક સમય એવું આવે છે કે દેડકો પોતાના શરીરનાં તાપમાનને એડજેસ્ટ કરી શકતો નથી ત્યારે એ પાણી ની બહાર આવવાની કોકીશ કરે છે પરતું બહાર આવી શકતું નથી અને દેડકો મારી જાય છે. આપણને એવું લાગે છે કે દેડકો ગરમ પાણી ને ...Read More

4

Learn to live - 4

" લગ્નનાં માંડવે બેઠેલ છોકરી ક્યારેય એવું નથી વિચારતી કે એ એક દિવસ વિધવા થઈ જશે " આમ તો અર્થશાસ્ત્રની વિધાર્થીની પરતું મારી બેસ્ટ ફ્રેન્ડ નો મુખ્ય વિષય ગુજરાતી હતો. એટલે કોલેજ નાં પ્રથમ દિવસે એની સાથે ગુજરાતીનાં ક્લાસ ભરવા ગઈ. ગુજરાતીનાં એક પીઢ પ્રોફેસર દ્વારા અવતરન ચિન્હનાં શબ્દો સાંભળવા મળ્યા. કદાચ આ એક જ એવી નેગેટીવ વાત છે જે મનુષ્ય કોઈ દિવસ વિચારતી નથી. નહીતો આજનાં સમયમાં પોતાની સાથે ન થવાની બધી કલ્પના મનુષ્ય કરવા લાગ્યો છે. અને દરેક નાં મુખે એક જ વાત છે કે લાઈફ નો કોઈ ભરોશો નથી. સાચી વાત લાઈફ નો કોઈ ભરોશો નથી ...Read More

5

Learn to live - 5

એક સાધારણ વ્યક્તિ હંમેશા અસાધારણ કામ કરી ને આગળ આવે છે. વિશ્વનાં મોટા ભાગ નાં ફેમસ લોકો ને તો એ બધા ગરીબ અને મધ્યમ વર્ગ માંથી આવે છે. એ લોકો ને એવી કોઈ સંપત્તિ વારસા માં મળતી નથી જેનાથી એ લોકો આગળ આવે. પણ એ વ્યક્તિઓ માં કંઈક એવું હોય છે જે એમને બીજા કરતા અલગ રાખે chhe. 62 અરબ ડૉલર નાં માલિક Warren buffet નું નામ અમેરિકન સ્ટોક બજારમાં ખુબ જ પ્રખ્યાત છે. એ વ્યક્તિએ 11 વર્ષ ની ઉમર માં એક શેયર ખરીદ્યો અને થોડુંક નફો મળતા એ વેચી દીધું. બે દિવસ પછી એ શેર નાં ભાવમાં ખુબ ...Read More