વાયરલ તસ્વીર

(170)
  • 55.5k
  • 12
  • 19.9k

કહેવાય છે કે દુનિયામાં જ્યા દેખાઈ આવતી દુનિયા છે તે જ પ્રકારે એક એવી દુનિયા પણ અસ્તિત્વ ધરાવે છે જે સામાન્ય માણસ જોઈ શકતો નથી પણ છે તેનો અનુભવ ઘણા લોકોને જોવા મળે છે. જે વ્યક્તિઓ એ અનુભવ્યું છે તે માને છે જેણે આ ચમત્કાર જોયો નથી તે નથી માનતો, આપણી સ્ટોરીની નાયિકા એ જ્યા સુધી આ જોયું નહોતું ત્યાં સુધી એ નહોતી માનતી પણ જ્યારે અનુભવ્યું અને સમક્ષ દેખ્યું ત્યારબાદ તે માનતી થઈ અને તે પોતાની સાથે જે એક ખૂબ જ હોરર અનુભવ રહ્યો તે તમારી સમક્ષ રજુ કરી રહી છે તો તૈયાર થઈ જાવ આપ 'અનામિકા' ની વાયરલ તસ્વીર

Full Novel

1

વાયરલ તસ્વીર (ભાગ ૧)

કહેવાય છે કે દુનિયામાં જ્યા દેખાઈ આવતી દુનિયા છે તે જ પ્રકારે એક એવી દુનિયા પણ અસ્તિત્વ ધરાવે છે સામાન્ય માણસ જોઈ શકતો નથી પણ છે તેનો અનુભવ ઘણા લોકોને જોવા મળે છે. જે વ્યક્તિઓ એ અનુભવ્યું છે તે માને છે જેણે આ ચમત્કાર જોયો નથી તે નથી માનતો, આપણી સ્ટોરીની નાયિકા એ જ્યા સુધી આ જોયું નહોતું ત્યાં સુધી એ નહોતી માનતી પણ જ્યારે અનુભવ્યું અને સમક્ષ દેખ્યું ત્યારબાદ તે માનતી થઈ અને તે પોતાની સાથે જે એક ખૂબ જ હોરર અનુભવ રહ્યો તે તમારી સમક્ષ રજુ કરી રહી છે તો તૈયાર થઈ જાવ આપ 'અનામિકા' ની વાયરલ તસ્વીર ...Read More

2

વાયરલ તસ્વીર (ભાગ ૨)

સલોનીએ નક્કી કરેલો બ્રાઇડલ લુક આર્ટિસ્ટ દ્વારા રેડી કરી દેવામાં આવ્યો. આય હાય મેરી જાન, ચલ ફોન ઉઠા ઔર કોલ જીજાજી કો. નેહાએ ફોન ઉઠાવ્યો અને વીડિયો કોલ જોડ્યો પ્રશાંત જોડે, શુ કરો છો?? કઈ નહિ વિચારતો હતો તારા વિશે સામેથી પ્રશાંત એ જવાબ આપ્યો. ઓહો મારા વિશે !!! આ ક્યારે થયું? બસ હમણાં જ.મતલબ નેહા એ પૂછ્યું, Means હમણાં જ વિચાર આવ્યો કે તું શું કરતી હોઈશ તારી પાસે કોઈ છે નહીં તો,અરે જીજુ એમ કેમ બોલો છો?? બે કપલની વાતોમાં વચ્ચે અનામિકા આવી અને સુર પૂર્યો.શુ કહેવા માંગો છો તમે કે અમારી દોસ્તી કાચી છે અરે એક ...Read More

3

વાયરલ તસ્વીર (ભાગ ૩)

અનિની મમ્મીએ પાછળ જોયું,પાછળ અનિ સુઈ રહી હતી અને તેના આખા શરીર પર બ્લેન્કેટ ઓઢેલુ હતું. થોડા સમય માટે થઇ ગયેલી અનિની મમ્મીને પોતાના કાન પર શક થયો. મેં શુ સાંભળ્યું ? મારો હાથ કોણે પકડ્યો?? અનિ તો સુઈ રહી છે? હહહ....અઅઅઅઅ....હહહઃહઃહ સાંસ ધીમી ગતિએ ફુલવા લાગી રહ્યા હતા તેમના ત્યાં જ વાસણના પડવાના અવાજ પછી મ્યાઉ....મ્યાઉ અવાજ આવ્યો. ઉભી રે તું આજે તો તને નહિ જ છોડું. *** ડોકટર ડોકટર...Its Emergency Please રુદ્ર ઝડપથી બોલી રહ્યો હતો. તમે ઓપીડીમાં જાઓ પેશન્ટને જલ્દીથી લઈ જાવ નર્સ હું આવું છું ડોકટર એ કહ્યું,બહાર ઉભેલ રુદ્ર, શુ નામ છે પેશન્ટ નું?અનામિકા ...Read More

4

વાયરલ તસ્વીર (ભાગ ૪)

તે દિવસો યાદ કરી રહેલી અનિની મમ્મી આ બધું અનિના હાથને પકડીને યાદ કરી રહી હતી.ડોકટર કોઈ તો ઈલાજ ને?? સોરી પણ હવે ફક્ત ભગવાન પર ભરોસો રાખવો પડશે ક્યારેક કોઈક કેસમાં વ્યક્તિનો અવાજ તે જ દિવસે પાછો આવી જતો હોય છે તો ક્યારેક વર્ષો વીતી જતા હોય છે. હવે અનિ અને તેના બન્ને મિત્રો રુદ્ર અને સલોની પાસે ભગવાન પાસે દુઆ કરવા સિવાય બીજું કશું હતું નહીં. ****લે બેટા !! આ તારી કોફી,કિચનમાથી હમણાં જ કોફી બનાવીને લઈ આવેલી અનિની મમ્મી ચાહ તેમની દીકરીને આપે છે. અનિ ?? બેઠા ઉઠ.ઓઢેલું બ્લેન્કેટ કાઢીને તેની મમ્મી તેને કહે છે,જા ...Read More

5

વાયરલ તસ્વીર (ભાગ ૫)

જો અનિ સાંભળ હું અને સલોની સાંજે આવીએ આપણે પછી તને ખબર છે ને ક્યાં જવાનું છે.અનિએ અજીબ આપ્યા જેમ કે એને કઈ જ ખબર નહોતી.ચલ હવે તું ભૂલી ગઈ લાગે આપણે આજે કેફે જવાનું છે સાંજે તને ખબર નથી નક્કી કર્યું તું આપણે??સલોની પણ અજીબ નજરથી જોઈ રહી હતી કે આ રુદલો આજે કહેવા શુ માંગે છે આખરે !!ક્યાં જવાનું શુ જવાનું કશું સમજાય એમ નહોતું પણ હા વિશ્વાસ બન્નેને હતો કે રુદ્ર કઈ કરતો હશે તો ચોક્કસ એણે કઈક તો વિચાર્યું જ હશે.ઓ ફટાકી ચલ ઉભી થા આપણે મોડું થશે અને હા આજે મારુ જયુપીટર તારે ...Read More

6

વાયરલ તસ્વીર (ભાગ ૬)

જે વર્ષો પહેલા ઇશીએ સેવ કર્યો હતો,"જ્યારે જરૂર પડે અને કોઈ જ રસ્તો ના જોવા મળે દીકરા ત્યારે કોલ પડેલા આ શબ્દો આજે ઇશીને ફરીથી ગુજાવા લાગ્યા હતા. નમ્બર મળ્યો પણ થોડી અચકાઇ કોલ કરું કે નહીં આખરે નમ્બર મિલાવ્યો, સામેથી કોઈ વૃદ્ધ માણસનો અવાજ આવ્યો હેલો..... હેલો બાબા !!! હા કોણ? ઓળખાણ ન પડી? હું ઇશીતા તમને યાદ છે આજથી થોડા વર્ષો પહેલા!! તમે એક સ્ત્રીને ગંગા ઘાટ પર મળ્યા હતા?? હમમમ....થોડું વિચાર્યા પછી કહ્યું હા હા....બોલ દીકરા શુ કામ પડ્યું?? દીકરી કેવી છે તારી?? બસ બાબા તમારી દુઆથી એ આજે 26 વર્ષની થઈ છે પણ..પણ શું?? બાબા ...Read More

7

વાયરલ તસ્વીર (ભાગ ૭)

મમ્મી હું ક્યારેક સપનાઓમાં સ્પષ્ટ જોઈ શકુ છું કે કોઈક છે જે મને હેરાન કરી રહ્યું છે.મારી બોડીને ટચ છે મને પોતાના વશમાં કરી લે છે મને ક્યારેક પકડીને પોતાની તરફ લઈ જતું હોય છે. અને તે દિવસ પૂછ્યું તું ને તે કે,હું એ રાત્રે ક્યાં હતી ! મને લાગે છે એ વખત શાયદ તે જોયું હશે એ હું નહિ હોવ પ્લીઝ તું કઈક કર મને નથી સમજ આવી રહ્યું શુ થઈ રહ્યું છે મારી સાથે અને કેમ થઈ રહ્યું છે. આ પત્ર વાંચતાની સાથે જ અનિની મમ્મી ખૂબ જ ચિંતાતુર જણાઈ રહી છે. ઇશીની આંખોમાં હવે ડર અને પોતાની ...Read More

8

વાયરલ તસ્વીર (ભાગ ૮)

ડોરબેલ વાગતા જ કિચનમાં કામ કરી રહેલી ઇશી દરવાજો ખોલી રુદ્ર અને સલોનીને આવકાર આપે છે, આવો બેટા અનિ જ થાય છે જાવ તમે ઉપર હું નાસ્તો લઈને આવું પછી નીકળીએ આપણે. હા આંટી આટલું રુદ્ર ઉપર જાય છે.ઓય હોય !!!! આજે તો જોરદાર લાગુ છે ને કોઈને મળવા જવાની??યાર તું મારું સેટ કર બરાબર,પેલી હજી ભાવ ખાય મારો, રુદ્રના આવા મજાકીયા મૂડ પર આજે ઘણા દિવસો પછી અનિ હાથમાં રહેલા રાઉન્ડ કોમ્બ ફેંકીને પોતાનો એ જ સ્વાભાવ હોવાની પ્રતીતિ કરાવે છે. ચલ જલ્દી તૈયાર થા મને કોલેજ જવાનું છે બરાબર અને હું તારા માટે મોડું કરીશ એવો ...Read More

9

વાયરલ તસ્વીર (ભાગ ૯)

(બીજા દિવસ સવારે)ઇશી ઉઠીને તરત જ રુદ્રને કોલ કરે છે.હેલો....રુદ્ર તે બુકીંગ કર્યું હતું?? હા આંટી કરી દીધું છે રાતની ટ્રેન છે.થેન્ક્સ હન દીકરા....ના રે આંટી એમા શુ મારી ફરજ બને એટલી તો,ઓકે ચલ તું કોલેજ જતી વખતે અહીંથી ટીકીટ આપીને જજે,આટલું કહી ઇશી ફોન કટ કરે છે. સાંજે જવાનું હોવાથી ઝડપથી ઉભી થઈને ઇશી કામે લાગી જાય છે. અનિને નથી ઉઠાડતી એ સુવે છે ત્યાં સુધી હું ઘરના કામ કરી લઉં અને પછી પેકીંગ કરી દઈશ. અમમ.....શુ ખૂટે છે?? ચલ પછી જોઈ લઇશ હમણાં તો નહાઈને જમવાનું તો કરી લઉં.મનમા આવું ગણી રહેલી ઇશી ફટાફટ રેડી થાય ...Read More

10

વાયરલ તસ્વીર (ભાગ ૧૦)

અનિ.....અનિ......ધીરે આંખ ખોલતી ઇશી સામે ઉભેલ નર્સને જોરથી પૂછે છે, મારી દીકરી કયા છે??? ક્યાં છે મારી દીકરી?? મને દીકરી પાસે લઈ જાવ મને અહીંયા નથી રહેવું, મેડમ તમારી તબિયત ઠીક નથી. તમારો ફોન હતો તેનાથી અમે તમારા સંબંધીને બોલાવ્યા છે તે બહાર ઉભા છે. આંટી !!! તમે ઠીક છો?? રુદ્ર પૂછે છે. હા હું ઠીક છું પણ અનિ?? આંટી મને ખબર પડી એટલે મેં અનિને કોલ કર્યો પણ લાગ્યો નહિ અને એટલામાં જ તમેં જ્યા કમ્પ્લેન કરી હતી ત્યાંથી કોલ આવ્યો પોલીસનો એ કહી રહ્યા હતા કે અનિનું લોકેશન ટ્રેસ કર્યું છે.તો?? કયાનું છે લોકેશન?? આંટી અનિ મળી જશે તમે ...Read More

11

વાયરલ તસ્વીર (ભાગ ૧૧)

હજી કેટલી વાર લાગશે બેટા? પેલા માજીએ અનીને પૂછ્યું, અનિએ મોબાઈલ કાઢી જોયું અને આંગળીથી ઈશારો કરી જવાબ આપ્યો કલાક.ઘણું દૂર હન આ તો હું તો પહેલી જ વખત આવી છું અહીંઘણું સૂકુંન મળે છે એવુ બધાનું કહેવું છે શું સાચી વાત છે?? માજી બોલ્યા રાખતા અને અનિ પોતાની ડોક હલાવી હા કર્યા રાખતી. થોડી વારમાં ફોનની રિંગ વાગી અને ઇશી તરત જાગી ગઈ.હેલો....સામેથી અવાજ આવ્યો, બોલ રુદ્ર શુ થયું?? કેટલે સુધી પહોંચ્યા? બસ હવે પહોંચી જશું. અનિ ઠીક છે ને?? હા અનિ ઠીક છે.સારું ચાલો પછી વાત કરીશું હન અહીં નેટવર્ક પ્રોબ્લેમ છે એટલે વાત નહિ થઇ શકે ...Read More

12

વાયરલ તસ્વીર (ભાગ ૧૨)

અનિ તરફ ઈશારો કરતા બાબાએ પૂછ્યું દીકરી ??કેટલી મોટી થઈ ગઈ !! બેટા તારી મમ્મી જ્યારે મારી પાસે આવી'તી તું એના પેટમાં હતી આજે આટલા બધા વર્ષો પછી મળ્યા છીએ આપણે...આ ?? પેલા માસી તરફ ઈશારો કરતા બાબાએ પૂછ્યું, આ હંસા માસી છે ટ્રેનમાં અમે જોડે મુસાફરી કરી તેમને પણ ગંગા ઘાટ આવાનું હતું અને એકલા હતા એટલે સાથે લઈ આવ્યા અમે. ખૂબ સારું કર્યું માસી પણ બેઠા અને એમણે પણ પૂછ્યું, તમેં અહિયાના છો?? ના હું પણ ગુજરાતી જ છું પણ ઘણા વર્ષો પહેલા ઘરબાર છોડી વૈરાગ્ય અપનાવી લીધું અને ૪૦ વર્ષથી અહીંયા જ છું. શુ થયું ...Read More

13

વાયરલ તસ્વીર (ભાગ ૧૩)

બાબાના ગંગા જળ છાંટતાની સાથે જ અનિ બેહોશ થઈ ગઈ.ઇશી ડરેલી ડરેલી બોલી,બાબા....આ શું થયું અનિને?? દીકરા કઈ નથી જશે બધું હેમખેમ પહેલા જેવું તું ચિંતા કરીશ નહિ. સારું કર્યું તું સમયસર અહીંયા આવી ગઈ.અનિ ઉપર એના પપ્પાની રૂહ એ કબજો કરી લીધો છે. એને મેં જોઈ ત્યારથી જ ખબર પડી ગઈ હતી કે જે આપણે જોઈ શકીએ છીએ એ અનિ નથી.તું હવે દીકરી સાજી ન થાય ત્યાં સુધી અહીંયા જ રોકાઈ જા ઠીક છે. હા બાબા.....જે તમે કહેશો એ કરીશ બસ મને મારી અનિ પાછી મેળવી આપો. દીકરા બધું ઠીક થઈ જશે તું ભગવાન અને મા ગંગા પર ...Read More

14

વાયરલ તસ્વીર (ભાગ ૧૪)

હા બેટા રેડી....!! આટલું કહી ઇશી અને અનિ બન્ને ગંગા ઘાટ પર જાય છે.હે માં ફરીથી તારો આભાર કે મારી દીકરીને બચાવી લીધી,ઓ આમ આવ ચલ,અનિ એ હાથ પકડી ઇશીને પોતાની તરફ ખેંચી લીધી અને સેલ્ફી માટે ઉભી રાખી,બંને એ સેલ્ફી લીધી. જો આ બરાબર છે ને?? અનિ હસી અને મોઢા પર નાની સ્માઈલ આપી.દીકરા તું શું ખાઈશ બોલ??તું જે ખવડાવે એ ખાઈ લઈશ હું,બન્ને નજીકની હોટેલમાં ગયા અને ખાધું.થોડી વાતો પણ કરી,અનિ એક વાત પૂછું?? હા બોલને...તને યાદ છે બરાબર એ રાત્રે થયું'તું શું બરાબર??બરાબર તો યાદ નથી મમ્મી પણ હા કઈક ધૂંધળું ધૂંધળું હતું એક હવા આવી ...Read More

15

વાયરલ તસ્વીર (ભાગ ૧૫)

મમ્મી રાત્રે કોઈક આવ્યું'તું આપણા રૂમમાં,કોણ ?? ઇશીએ પૂછયું.હતું કોઈક મને અવાજ લાગ્યો એટલે હું બહાર ગઈ પણ કોઈ દેખાયું એક કાકા હતા.તું બહાર ગયેલી? હા....કેમ?? મને કેમ ના જગાડી તે? અરે પણ મમ્મી હું કઈ વિચારું એ પહેલાં બધું થઈ ગયું શુ કરું !કઈ નહિ પણ હવે પછી કંઈપણ થાય આવું તો મને પૂછ્યા વગર ક્યાંય નથી જવાનું બરાબર.હા....અનામિકા એ જવાબ આપ્યો.રુદ્ર અને સલોની ક્યારે આવાના છે? એમની આજની ટ્રેન છે એ કાલ સુધીમાં આવી જશે શાયદ,હમ્મ અને હા અનિ આજે આપણે બાબા જોડે જવાનું છે તો તું કોફી પી લે આપણે નીકળીએ અહીંયા આવાના છે. ***જય ભોલે બાબા ...Read More

16

વાયરલ તસ્વીર (ભાગ ૧૬)

ત્રણે ગંગા નદીના પવિત્ર દર્શનાર્થે નીકળે છે. એકેય ને ખબર નહોતી આ પવિત્ર યાત્રા તેમના માટે કેવી બનવાની છે જે ભાગ્યમાં લખાયેલું છે તે બનવા થકી કોણ રોકી શકવાનું.અનિ જો આ તો પેલા રેસ્ટોરન્ટ જેવુ જ છે જ્યાં બહાર બોર્ડ મારેલું હતું ને ??યાદ છે તને કંઈક !! હા યાદ તો છે પણ એનો કલર આવો નહોતો છોડ ને શુ તું પણ રુદલા..હવે તો મોટો થા.શુ કામ ? મોટા થઈને જવું ક્યાં? સલોનીએ ધીરેથી ઈશારો કરી કહ્યું,રહેવા દે ને અનિ તું પણ ક્યાં લવારી કરવા બેઠી છું.કારમાં બેઠેલ ચાર એ જણ મજાક મસ્તી કરતા કરતા જઈ રહ્યા હતા.કેટલો ટાઈમ લાગશે ...Read More

17

વાયરલ તસ્વીર (ભાગ ૧૭) - સંપૂર્ણ

રુહની તડપ વધતી દેખાઈ રહી છે વર્ષો અધૂરી તરસ છીપવવા ખાતર રૂહ પોતાના ખુનથી લથપથ શરીરને ઇશી પર દે છે. ઇશી પોતાની જાતને બચાવવા ઘણા પ્રયાસ કરે છે પણ બધું વ્યર્થ લાગી રહ્યું છે.ધીરે ધીરે રૂહ પોતાના અંતિમ ચરણોમાં હવસની એ આંધળી ઈચ્છાની પૂર્તિ માટે હાથ દ્વારા ઇશીના કોમળ જીસ્મને ધારદાર ચપ્પુની માફક પકડીને નિચોવે છે.ઇશીના હોઠ પર પોતાના હોઠ મૂકી શારીરિક મિલનની પહેલી ક્ષણમાં પોતે હવે સફળ થશે એ ઈચ્છાથી આગળ વધી રહ્યો છે ઇશી પણ પોતે ઘણા પ્રયત્નો કરી આખરે હાર માની વશ થઈ જાય છે. હેલ્પ મી....હેલ્પ મી હેલ્પ મી....પોકારી રહેલી ઇશી બચાવના ...Read More