રતનપર ગામ... નહી શહેર,નહી ગામજેવુ નાનું ટાઉન હતું.ગામ ની બાજુ માં નદી વહેતી હતી. નદીના કિનારે ઘટાદાર વૃક્ષોની લાંબી હારમાળા નદીના પ્રહ્લાદને સુંદરતા બક્ષતા હતા.તેના વડની વડવાઇ નાના નાના બાળકો ને હિંચકા ખાવા માટે નુ માનીતુ સ્થળ હતું .નદીના પાણીમાં ગામની સ્ત્રીઓ નહાવા ધોવા આવતી હતી.ઢોર ને પાણી પીવા તથા નહવડાવવા લાવતા હતા.નદીની બાજુમાં કાચો પાકો રસ્તો મેઈન રોડ અને ગામને જોડતો હતો. રતનપર ગામની પોતાની સાત ધોરણ સુધી ભણવા માટે નિશાળ હતી.આ નિશાળના શિષક અને આચાર્ય ની બેવડી ફરજ સિરીમાન મણિયાર સાહેબ સંભાળતા હતા.તેમના હાથ નીચે ભણી ગયેલા વિધાથીઁમા ધણા આગડ પડતા ક્ષેત્રમા નામના મેળવી છે.મણિયાર સાહેબને એક દિકરી જેનુ
Full Novel
અમર પ્રેમ - 1
રતનપર ગામ... નહી શહેર,નહી ગામજેવુ નાનું ટાઉન હતું.ગામ ની બાજુ માં નદી વહેતી હતી. નદીના કિનારે ઘટાદાર વૃક્ષોની લાંબી નદીના પ્રહ્લાદને સુંદરતા બક્ષતા હતા.તેના વડની વડવાઇ નાના નાના બાળકો ને હિંચકા ખાવા માટે નુ માનીતુ સ્થળ હતું .નદીના પાણીમાં ગામની સ્ત્રીઓ નહાવા ધોવા આવતી હતી.ઢોર ને પાણી પીવા તથા નહવડાવવા લાવતા હતા.નદીની બાજુમાં કાચો પાકો રસ્તો મેઈન રોડ અને ગામને જોડતો હતો. રતનપર ગામની પોતાની સાત ધોરણ સુધી ભણવા માટે નિશાળ હતી.આ નિશાળના શિષક અને આચાર્ય ની બેવડી ફરજ સિરીમાન મણિયાર સાહેબ સંભાળતા હતા.તેમના હાથ નીચે ભણી ગયેલા વિધાથીઁમા ધણા આગડ પડતા ક્ષેત્રમા નામના મેળવી છે.મણિયાર સાહેબને એક દિકરી જેનુ ...Read More
અમર પ્રેમ - 2
અજયના દાદા જોરાવરસિંહએક જમાનામાં બહુજ વગવાળા અને કુશળ વહિવટ કતાઁ તથા નેક ઇન્સાન હતા.તેઓ જ્યારે રતનપર ગામના રણીધણી તેમજ કરતા હતા ત્યારે તે સમયે ભારતમાં અંગે્જોરાજ કરતા હતા તેથી તેઓને પોતાના ગામના વિકાશ માટે અંગે્જ અફસરો સાથે સારો વ્યવહાર રાખવો પડતો હતો.જોરાવરસિંહના વહિવટ દરમ્યાન રતનપર ગામ એક આદશઁ અને સુઘડ ગામ તરીકે આજુ બાજુના બીજા ગામોની સરખામણીમાં પ્રખ્યાત હતું ,આ ગામની પોતાની નિશાળ,પાણી માટે બોર,ચબૂતરો ,પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા ગ્રામ પંચાયતની પાકી બાંધેલી ઓફિસ હતી.મફતભાઇ પટેલ કેટલાક વરસોથી ગામના મુખી તરીકે વહિવટ કરતા હતા.તેમના પત્ની રમાબહેન પણ ગામના તહેવારોમાં જેમ કે કિ્ષન જન્મ મહોત્સવ, હોળી-ધૂળેટી ,શિવરાત્રિ તથા નવરાત્રિના તહેવારોમાં ...Read More
અમર પ્રેમ - 3
જોરાવરસિંહના મોકલેલ માણસો દાદાનો માર્ગ રોકવા ગામ બહારથી નિકળી લગભગ ૫ કિ.મી દુર જયાં બન્ને તરફ મોટી ટેકરીની વચમાં ગાડા માર્ગ હતો,આ માર્ગ ખાસો લાંબો હતો અને નેળીયામાં આગળ પાછળથી ખુલ્લો અને આજુબાજુમાં ટેકરીથી ઘેરાયેલો હતો.ધોળા દિવસે પણ કોઇ વટેમાર્ગુ નીકળે તો પણ ચોર-ડાકુનો ભય રહેતો હતો.દાદા જેવા આ માર્ગમાં પ્રવેશ્યા ત્યારે ઝડપથી આ નેળીયુપસાર કરવા તેમની ઘોડીને ચાબુક મારી ફાસ્ટ દોડાવવાં લાગીયા પરંતુ બરોબર અધવચે પહોંચ્યા ત્યાં સામેથી બે બુકાનીધારી ઘોડા ઉપર આવતા દેખાયા.દાદાએ પાછળ નજર કરી તો પાછળ પણ બે બુકાનીધારી ઘોડા ઉપર આવતા હતા,તેમના દેખાવ ઉપરથી ચોર-ડાકુ હોવાનો દાદાને ખ્યાલ આવી ગયો.પોતાની પાસે બાપુની વસૂલાત કરેલી ...Read More
અમર પ્રેમ - 4
સ્વરા અને અજય રોજ રાત્રે આરતી પછી મહાદેવના ઓટલે બેસી મલવાનો પો્ગામ જાળવી રાખ્યો હતો. મહાદેવનું મંદિર બનાવવામાં ગામના તથા મુખી પોતાનાથી ઈંટો.સિમેંનટ તેમજ સુથારી તથા લુહારી કામ તથા માલસામાન વિનામૂલીય આપી,કડિયાઓએ ચણતર કરવા સહકાર આપ્યો હતો.મંદિરનું બાંધકામ ખૂબ જ સરસ રીતે કરવામાં આપ્યું હતું.આ ઉપરાંત સા્વણ મહિનામાં રોજ પૂજા કરવામાં તથા બિલીપત્રો ચઢાવવા લોકો નિયમિત આવતા હતા. શિવરાત્રી વખતે ઓમ નમ: શિવાય ના અખંડ પાઠો ગામ લોકો કરતા હતા.પૂજારીને નિયમિત આવક મળે તે માટે બાપુએ પોતાની જમીનમાંથી થોડો ભાગ કાઢી આપી તેમાં ખેતીવાડી તથા ફળ-ફૂલો જેવા કે ગુલાબ, મોગરો,ચમેલી જાસુદ બિલીપત્રના છોડ તથા જામફળી,ચીકુ,બદામ,પપૈયા વગેરે ફળો ના ઝાડો ...Read More
અમર પ્રેમ - 5
ચોમાસાના દિવસો નજીક આવતા હોવાથી ખેડુતો પોતાના ખેતરમાં કામકાજ શરુ કરવા તૈયારી કરતા હતા,ખેતર ખેડવા માટે હળ તથા બળદ કરી ખેતર જવાની તથા એકબીજાને મદદ કરવા પોતાનાથી બનતી મહેનત કરતા હતા.બીયારણ તથા ખાતર વિગેરે તૈયાર કરીને વરસાદની ચાતક પક્ષીની ડોળે રાહ જોઇ રહ્યા હતા.શરુઆતમાં મોસમનો પહેલો વરસાદ પડ્યો તેથી ખાતર તથા બિયારણ રોપી પાછળના વરસાદની રાહ જોઇ રહ્યા હતા.જો ઊઘાડ પછી સારો વરસાદ થાય તો પાકની ઊપજ સારી થાય નહીતર પાક નિષ્ફળ જાય અને વરસ નબળું થાય.વાદળો ઘેરાતા અને વરસાદ આવવાના એંધાણી બતાવતા હતા પરંતુ વરસાદ હાથતાળી દઇને જતો રહેતો હતો.આમને આમ ચોમાસું પુરુ થવા આવીયુ પરંતુ પાછળનો વરસાદ ...Read More
અમર પ્રેમ - 6
જોરાવરસિંહ બાપુ પોતાની ડેલીએ ડાયરો ભરીને બેઠા હતા.રામા-રાત બાપુને પગચંપી કરતો હતો.ભગો નાઇ બાપુને માથામા તેલ નાંખી માલિશ કરતો અને બીજા ચાર-પાંચ જણા બાપુની આજુ-બાજુ બેસી દુકાળના વષઁની તથા ગામ લોકોની તકલીફની ચિંતા કરતા વાતો કરતા હતા,આ બધા વચ્ચે ચલમો તથા હુક્કા સાથે ચા-પાણી ચાલતા હતા. વનેચંદ વાણિયો તથા મુખીને એક સાથે પ્રવેશતા જોઈ બાપુએ આવકારો આપી બોલાવ્યા બાપુ:આવો આવો વનેચંદભાઇ,મુખી તમે અમારે આંગણે અત્યારે કાં ભૂલા પડયા ? વનેચંદ તથા મુખીએ બાપુની ખબર-અંતર પૂછીને બાપુને ઘણી ખઅમમાં ગામના દાતાર જુગ જુગ જીવો કહી કુર્નિશ બજાવી હાજરી પુરાવા. બાપુ:ભલે પધાર્યા ,તમે બન્ને સાથે ...Read More
અમર પે્મ - ૭
જોરાવરસિંહ બાપુની પરમિશન મલ્યા પછી બીજા દિવસે મુખીએ વનેચંદભાઇનેકહયું કે જો તમે તૈયાર હોય તો આજે બસમાં તાલુકા મથકે સ્ટેશને ફરિયાદ નોંધાવવા જઇએ ? વનેચંદભાઇ સવારનું શિરામણ કરીને નહાઇને તૈયાર થઈ મુખીના ઘેર ગયા.મુખી:વનેચંદભાઇ આપણને મેઈન રોડ ઉપરથી બસ મલશે, તો હું ગાડાની વ્યવસ્થા કરુ એટલે મેઈનરોડ સુધી ગાડામા પહોંચી જવાય.વનેચંદભાઇ:મુખીજીગાડાની જરુર નથી,પાંચ કી.મી.નો તો રસ્તો છે ! સવારનો ઠંડો પહોર છે તો વાતો કરતા-કરતા મેઈન રોડ આવી પહોંચીશું તે ખબર પણ નહી પડે અને આપણી બસ પણ ૧૧ વાગયાની છે તેથી સમય પણ ઘણો છે બીજું ગાડું જોડવા હાંકનારને બોલાવવો પડે વળી વળતા ગાડું ...Read More
અમર પે્મ - ૮
મુખી: સાહેબ આટલા વષોથી કોઇ દિવસ ના બન્યો હોય તેવો બનાવ અમારા ગામમા બન્યો છે ,તેથી આપની પાસે ફરિયાદલ આવીયા છીએ.સાહેબ અમારા વનેચંદભાઇની દુકાન તથા ઘરમાં રોકડ તથા સોના-ચાંદીના ઘરેણાંની ચોરી થઇ છે.સાહેબ:મુખી તમારા ગામમા તમારા વહીવટ અને બાપુની બીકથી કોઇ ગામનો માણસ ચોરી કરે તેવું લાગતું નથી! પરંતુ જો ચોરી થઇ હોય તો બહાર મારા રાઈટર પાસે વનેચંદભાઇની જે માલમતા ચોરાઇ હોય તેની F.I.R નોંધાવી દો,હું તથા મારા માણસો કાલે તપાસ અંગે તમારા ગામ આવીશું .બાપુને મારા રામ-રામ કહેજો અને હું કાલે આવવવાનો છું તેવો સંદેશો આપજો. મુખી તથા વનેચંદભાઇ બહાર રાઇટર પાસે ચોરીની ...Read More
અમર પે્મ - ૯
જ સાહેબને વિનંતી કરી હાથ જોડીને બધા આગેવાનોએ કહ્યું કે આ ગામની ઊજળી નાત અને અમારી નાતના સર્વે ભાઇઓ-બહેનો એક સાથે હળીમળીને ઘણા વરસોથી રહીયે છીએ અમારા દરેકના તહેવારો પણ કોઇ જાતની કનડગત વગર એક સાથે ઉજવણીએ છીએ,અત્યારે દુકાળનું વષઁ હોવા છતા મહેનત મજૂરી કરીને પેટનેા ખાડો પુરીએ છીએ પરંતુ ક્યારે પણ ચોરી કરવાનો વિચાર સુધધા નથી કયોઁ તો ચોરી કરવાની વાત જ કયાં રહી?આપ સાહેબને યોગ્ય લાગે તેા અમારા ઘરોની તપાસ કરી શકો છો અને ચોરીની એકપણ વસ્તુ પકડાય તો આપ જે સજા કરશેા તે અમે સ્વીકારવા તૈયાર છીએ,પરંતુ ખાલી શકથી કોઇને માર-ઝૂડ કરશો ...Read More
અમર પે્મ - ૧૦
બાપુએ વનેચંદભાઇ ને બોલાવવા માણસને રવાના કર્યો.આ દરમ્યાન રાજકારણ ,નોકરી-ધંધાની તેમજ સામાજીક,કૌટુંબિક વાતો વચ્ચે ચલમો તથા હુક્કા-પાણી ચાલ્યા. વનેચંદભાઇ આવ્યા તેથી તપાસની વાત આગળ ચલાવી. સાહેબ:વનેચંદભાઇ તમારા ત્યાં ચોરી થઈ તેમાં ગામના કોઇ માણસનો હાથ લાગતો નથી.તમે બીજાે કોઇ બહારનો માણસ આવ્યો હોય તો વિચારી જોવો જેથી આ બાબતમાં આગળ વધી શકાય.વનેચંદ પાછલા થોડા દિવસની ગતિવિધી વિચારવા લાગ્યા. વનેચંદ: સાહેબ મને શંકા છે કે ચોરી થઇ તેના છેલ્લા અઠવાડિયાથી અમારા ગામના રમતુજી ઠાકોર અને તેનો ભાઈબંધ બાજુના ગામનો વસતાજી ઠાકોર મારી દુકાન સામે ...Read More
અમર પે્મ - ૧૧
રમતુજી :(સાહેબ -બાપુ-મુખીજી)આ ચોરીમાં મારો કોઇ હાથ નથી પરંતુ વસતાજીએ લગ્નનો ખર્ચ કાઢવા ચોરીનો પ્લાન બનાવ્યો હતો અને મારી દુકાન તથા ઘરે ચોરી કરવા રેકી કરવા મદદ માંગી હતી કારણ કે તે બીજા ગામનો હતો અને એકલો અવર-જ્વર કરે તો લોકોને શંકા પડે તેથી તેની સાથે બેસી રેકી કરવા સાથ આપવા મને મનાવ્યો હતો અને લોકોને શંકા ના પડે તેથી અમે બીડી પીવા બેઠા છીએ તેવી રીતે વાતો કરતા તેમની દુકાનની અવર-જ્વર ઊપર નજર રાખતા હતા.વનેચંદભાઇ જયારે ખરીદી કરવા અંગે બાજુના ગામ જાય છે અને તેમના ઘરવાળા તે દિવસે તેમના પિયર જાય છે તેની નોંધ ...Read More
અમર પે્મ - ૧૨
સમય ધીરે ધીરે પસાર થતો જતો હતો,એક પછી એક તહેવારો આવતા હતા.નોરતા પછી દિવાળી,શિવરાત્રી અને હોળી-ધુળેટીનો તહેવાર આવી ઊભો.હોળી-ધુળેટીના ગામના નાના-મોટા સૌએ હોળી માતાની રચના કરી હોળી પ્રગટાવી તેની પૂજા કરી . બીજા દિવસે ધુળેટીએ અબીલ-ગુલાલ તથા પિચકારીથી રમીને મનાવ્યો. તહેવારો પતતા માચઁ મહિનામાં પરિક્ષા આવતી હોવાથી બન્ને તૈયારી કરવામાં લાગી ગયા.આ વર્ષે અજયની તૈયારી સારી હોવાથી સારા માર્કે પહેલા નંબરે પાસ થયો અને સ્વરાનો પાંચમો નંબર આવ્યો.આવતા વર્ષથી અજયની નિશાળ બાજુના ગામમા હોવાથી રોજ બસ દ્વારા આવ-જા કરવાની હતી અને સ્વરાનુ છેલ્લું ધોરણ હોવાથી ગામમા રહીને ભણવાનું હતું . ...Read More
અમર પે્મ - ૧૩
સાંબેલાધાર પવન સાથે વરસતા વરસાદમાં પલળતા બન્ને ઝાડ નીચે ઊભા રહી કોઇ મદદ મલે તે માટે ભગવાનને પા્થઁના કરતા કોઇ રસ્તો દેખાતો નહતો.ગામ તરફ જવાનો રસ્તો પણ બંધ હતો.વરસાદમા પલળી જવાથી સ્વરાને ધુજારી સાથે ઠંડી લાગતી હતી.હવે બન્નેને ભુખ પણ લાગી રહી હતી,પરંતુ અત્યારે સંજોગોને આધારે તેઓ લાચાર હતા. અજય રોડ ઉપર નજર માંડીને કોઇ વાહન અથવા માણસ દેખાય તેની પ્રતિક્ષા કરતો જોતો હતો તયાં દુરથી ફાનસનો ઝીણો પ્રકાશ ટમટમતો દેખાયો,તેને લાગ્યું કે કોઇ ધીમું વાહન આવતું હોય તેમ લાગે છે.સ્વરા તો ઠંડી અને ધ્રુજારીના કારણે આંખો બંધ કરી મનોમન ...Read More
અમરપે્મ - ૧૪
ઘર આવી પહોંચતા ગાડાવાળો તેમની પત્ની ને સાદ પાડી બન્નેને ઘરમાં લઇ જવા કહે છે અને ગાડું છોડી બળદને પતરાના શેડ નીચે બાંધીને આવું છું ત્યાં સુધી બન્નેને ઘરમાં લઇ જઇ ટુવાલ આપી શરીર કોરું કરી કપડા બદલી આપવા કહે છે. ગાડાવાળાના પત્ની બન્નેને ઘરમાં લઇ જઇ ટુવાલ આપી શરીર કોરું કરી કપડા બદલી લેવા કહે છે.તેમના ભરત ભરેલા ચણીયા-ચોળી અને ઓઢણું સ્વરાને આપે છે.અજયને તેના વરના કપડા કેડીયુ,ચોયણી અને માથે બાંધવાનો સાફો આપે છે.બન્ને વારાફરતી શરીર કોરું કરી કપડા બદલે છે,અને જોવે છે તો અસલ રબારી જેવા દેખાય છે.આભલા ...Read More
અમર પે્મ - ૧૫
સ્વરા સૂનમૂન થઇને શરમથી માથું નીચું કરીને મુંગી મુંગી ચાલતી હોય છે તેથી અજય તેને પૂછે છે. અજય: સ્વરા કેમ કશુ બોલ્યા ચાલ્યા વગર ચાલે છે? મોઢું ચઢી ગયું હોય તેમ કેમ લાગે છે? સ્વરા:અજય કાલે રાત્રે જે બન્યું તેનો મને ડર લાગે છે અને શરમ પણ આવે છે.આપણે બન્ને એક પથારીમાં એક કંબલ ઓઢી સૂઇ ગયા તે મને બરાબર નથી લાગતું. અજય:જો સ્વરા મારો ઇરાદો ખરાબ નહતો અને પરિસ્થિતિનો લાભ લેવાનો પણ નહતો.તને ઠંડી લાગતી હતી અને ધુજારી પણ થતી હતી.મેં મારા ...Read More
અમર પે્મ - ૧૬
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય,સ્વરા ને કેવી પરિસ્થિતિમાં જેસંગભાઇ મળે છે અને બન્નેને પોતાના ઘેર લઇ જઇ આપી જમાડે છે અને બીજા દિવસે તેમના ગામ જવાના રસ્તે મુકી જાય છે.રસ્તામાં સ્વરા અને અજય વચ્ચે કાલ રાતના બનાવ બાબત ચર્ચા થાય છે. અજય તેને પોતાની પરિસ્થિતિ અને પે્મની ખાતરી આપી વિશ્વાસ દીલાવે છે,અને ઘેર પહોંચી જે બીના બની છે તે સાચી હકિકત જણાવવા કહે છે.હવે ઘરે પહોંચ્યા પછી શું થશે કે માટે આગળ વાંચો. સ્વરા ઘરે પહોંચી દરવાજો ખટખટાવે છે.થોડીવારમા તેની મંમી દરવાજો ઉઘાડે છે અને જોવે છે તો આશ્ચર્ય ચકિત થઇ ...Read More
અમર પે્મ - ૧૭
સુરસિંહજીને કોલેજના દિવસો યાદ આવે છે.મણીયાર સાહેબ અને સુરસિંહજી રતનપરની નિશાળમાં સાત ધોરણ સુધી સાથે ભણ્યા હતા અને આઠથી સુધી બાજુના ગામ પણ સાથે આવ-જા કરતા હતા.H.S.C પછી સુરસિંહજી ભણવા માટે અમદાવાદ આવે છે.તેમને વકીલાતનો અભ્યાસ કરવો હોવાથી આટઁસમા એડમિશન લે છે.મણીયાર સાહેબને ગામની નિશાળમાં શિક્ષક તરીકે સેવા આપવી હતી તેથી B.A થઇ B.EDનું ભણવા અમદાવાદ આવે છે.તેમના બન્નેની દોસ્તી જળવાઇ રહે છે. સુરસિંહજી જ્યારે કોલેજમા ભણવા આવે છે ત્યારે તેમના રુપ અને હાઈટના કારણે હેનંડસમ લાગતા હોવાથી ખાસું મોટું મિત્ર વર્તુળ બનાવે છે.તેમની પરસઁનાલીટીથી girlsમા પણ ખાસા આકર્ષિત થયા હતા.તેમની સાથે અભ્યાસ કરતી બરખા ...Read More
અમર પે્મ - ૧૮
મિત્રો આગળના પ્રકરણમાં આપણે જોયું કે સુરસિંહજી પોતાના ગામથી વધુ અભ્યાસ કરવા અમદાવાની કોલેજમા આવે છે.તેમની પરસઁનાલીટીથી આકર્ષાઇ બરખા પે્મમા પડે છે અને બન્ને કોલેજના મિત્રો અને બરખાના સાથથી ઈલેકસનમા વિજયી થાય છે.કોલેજની ડા્મા કોમપીટીસનમાં સુરુને ફ્સટઁ પા્ઇસ મળે છે...હવે આગળ વાંચો.... કોલેજના ઓડિટોરિયમમાં પિ્નસિપાલ તથા પો્ફેસરોની હાજરીમાં ડિબેટની શરુઆત થાય છે. સુરુને પહેલા પોતાના વિચારો રજુ કરવા માટે કહેવામા આવે છે.સુરુ ઊભો થઇ સ્ટેજ ઉપર આવી એરેંજ મેરેજ બાબત પોતાના વિચારો રજુ કરે છે. સુરુ:લગ્ન એ સામાજીક સંસ્થા છે,આપણા વડીલોના વિચારો લગ્ન બાબત ...Read More
અમરપે્મ - ૧૯
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે ડિબેટમા એરેંજ મેરેજ પધધતિ વિશે સુરુ તથા બીજા પારટીસિપેટે તેમના વિચારો જણાવ્યા. હવે અને બીજાઓને લવ મેરેજ સિસટમ બાબત તેમના વિચારો રજુ કરવા પિ્નસિપાલ આમંત્રણ આપે છે. બરખા:મારા અગાઉના વક્તા તથા મારા અંગત મિત્ર સુરુએ એરેંજ મેરેજ પધધતિ વિષે જે મંતવ્ય રજુ કરેલ છે તેના વિચારો સાથે હું સહમત નથી.મારી દંષ્ટ્રીએ લવ મેરેજ સિસટમ એજ ઉત્તમ છે. આજના આધુનિક તથા વિકસતા વિશ્વમાં હવે જૂની મેરેજ પધધતિ યોગ્ય નથી.આપણે ભણેલા-ગણેલા સંતાનો આપણા પૂર્વજોએ ઘડેલ પધધતિ પ્રમાણે ચાલવું જોઇએ નહીં.અતિયારના જમાનામાં એક ...Read More
અમર પ્રેમ - ૨૦
આ ડિબેટમા બન્ને ના વિચારો જાણી જજીસને ડિબેટનુ રિઝલટજાહેર કરવા વિનંતી કરવામાં આવે છે.જજીસ તેમનો મત દર્શાવી રિઝલટ પિ્નસિપાલને છે.પિ્નસિપાલ રિઝલટ જોઇ વિસ્મય પામે છે.બધાની નજર તેમની તરફ હોય છે અને કોણ વિજેતા થાય છે તે જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય છે.પિ્નસિપાલ બધા સામું જોઇ કહે છે કે વહાલા પે્ક્ષકો તમને જાણીને ઐશ્વર્ય થશે કે જજીસના મત બન્નેને એક સરખા મળે છે તેથી ટાઈ પડે છે,હવે આ ડિબેટના નિયમ મુજબ જ્યારે પણ ટાઈ થાય ત્યારે પિ્નસિપાલ પોતાનો મત આપી વિજેતા જાહેર કરે છે.તેથી મારે મારો અભિપ્રાય આપવાનો વારો આવ્યો છે. ...Read More
અમરપે્મ - ૨૧
મિત્રો આગળના પ્રકરણમાં આપણે જોયું કે સુરુ અને બરખા અરેંજ મેરેજ વિરુદ્ધ લવ મેરેજ ડિબેટમા ભાગ લે છે જેમાં મત સરખા મળતા ટાઈ થાય છે અને પિ્નસિપાલ પોતાનો અંગત મત આપી બરખાને વિજેતા જાહેર કરે છે. બરખા તેમના પે્મ બાબત આગળ લગ્ન બાબત નિર્ણય લેવા સુરુને જાણ કરે છે.સુરુ તેના માતા પિતાની પસંદગીની છોકરીને જોવા જાય છે અને રુપાબાને પસંદ કરે છે તેની જાણ બરખાને કરે છે અને બન્નેના પે્મ પ્રકરણનો અંત આવે છે અને દોસ્ત બની રહેવા એકબીજાને વચન આપે છે.હવે આગળ વાંચો......., અજય H.S.C મા સારા માકઁ અને સારા ગે્ડથી પાસ થઇ આગળ ...Read More
અમરપે્મ - ૨૨
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને સ્વરા તેમનો નિશાળનો અભ્યાસ પુરો કરી કોલેજમા અમદાવાદ એડમીશન મેળવી નજીક-નજીકની રહે છે અને તેમના કોલેજ પુરી થયા પછી અને રવિવારે વિવિધ સ્થળોની મુલાકાત લઇ તેમનો પે્મ ગાઢ બનાવે છે.એ દરમિયાન અજયના મિત્ર પૂજનનો સ્વરાને પરિચય કરાવે છે.પૂજન તેઓ બન્નેને સાઉથ ઇનડીયન ડીસ ખાવા આમંત્રણ આપે છે.હવે આગળ વાંચો. અજય અને સ્વરા રવિવારે સાંજે પૂજનને મળીને ડીનર લેવા ચેનનાઇ રેસટોરનટ મા જાય છે.રેસટોરનટનુ નામ ‘ચેનનાઇ એકસપે્સ’ રાખવામા આવ્યું હતું તેમાં એનટે્નસ લેતા ચેનનાઇ એકસ્પ્રેસની થીમ પ્રમાણે રેલવે ટ્રેનની માફક આખી હોટલની સજાવટ ...Read More
અમર પે્મ - ૨૩
મિત્રો આપણે આગળ પ્રકરણમાં જોયું કે પૂજન, અજય અને સ્વરાને સાઉથ ઇન્ડિયન વાનગી ખાવા ચેનનાઇ એકસપે્સ હોટલમાં લઇ જાય ડિનર પતાવી બધા છુટા પડી પોત પોતાના નિવાસ સ્થાને જાય છે, અજય,સ્વરાને પછીના રવિવારે રિવરફ્નટ ખાતે મલવા કહે છે. સ્વરા રિવરફ્નટ પહોંચી અજયની રાહ જોતી બેઠી હોય છે. હવે આગળ વાંચો...... રવિવારે સાંજે અજયને થોડું કામ હોવાથી સ્વરાને સાંજે ૬.૦૦ વાગે પહોંચી જવા જણાવે છે.હું કામ પતાવી ૬.૦૦થી ૬.૩૦ સુધીમાં આવી જઇશ.સ્વરા બરાબર ૫.૪૫ વાગે રિવરફ્નટ પહોંચી બેંચ પર બેસી સાબરમતી નદીના પાણીમાં તેની સામા કિનારે આવેલી બહુમાળી ઇમારતો જોતી અજયની ...Read More
અમર પે્મ - ૨૪
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય-સ્વરાને રિવરફ્નટ બોલાવે છે અને કોફી વિથ સેનડવિચ ખાતા ખાતા નોવેલ વિષે પૂછે નોવેલ તથા તેના વિષય બાબત જણાવે છે ત્યારે અજય તેને સાત વરસ સુધી મારી રાહ જોઇ શકે તેવો પ્રશ્ન કરે છે.સ્વરા તેના જવાબમાં હા પાડે છે.હોસટેલ જવા ઊભા થતા અજયને અંધારા સાથે ચક્કર આવે છે........હવે આગળ વાંચો. અજય, સ્વરાને ડો્પ કરી તેની હોસટેલ જાય છે.આમ હરતા-ફરતા અને પે્માલાપ કરતા તેમના કોલેજના ચાર વરસ પુરા થાય છે.અજય કોમપયુટર એનજીનીયર થઇ TCL કંપનીમાં જોબ મેળવે છે.પૂજન પણ સોફટવેર એનજીવાયર થઇ વધુ અભ્યાસ કરવા ...Read More
અમર પે્મ - ૨૫
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે સ્વરા અને અજય તેમના મિત્ર પૂજનને કેનેડા જતો હોવાથી તેના પેરેનટસ સાથે એરપોઁટ આપવા જાય છે.અજય અને સ્વરા તેમના ભાવી પ્રોગ્રામ માટે ફલેટ બુક કરવાનો પ્લાન બનાવે છે....... હવે વાંચો પૂજન અમદાવાદથી કેનેડા જવા ફલાઇટમા રવાના થાય છે.તેની ફલાઇટ ટાઈમસર ઊપડી મુંબઈ ૧.૧૫ મિનિટમાં પહોંચે છે.મુંબઇમા તેને ઈનટરનેશનલ ફલાઇટ પકડવાની હોવાથી ચાર કલાકનો હોલટ હતો.સિકયોરિટી ચેકઅપ વિગેરે પતાવી લંડન થઈ કેનેડા જતી ફલાઈટમા બેસે છે.આ તેની પહેલી ઈનટરનેસનલ મુસાફરી હોવાથી રોમાંચ અનુભવતો હતો.લંડનથી કેનેડાના ટોરોનટો શહેરનો રુટ લગભગ ૧૨ કલાકનો હતો તેથી ડિનર પતાવી ...Read More
અમરપે્મ - ૨૬
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે પૂજન સ્ટુડનટ વિઝા પર કોમપયુટર એનજીનીયરમા વધુ અભયાસ કરવા કેનેડા જવા રવાના થાય પિઅરસન એરપોઁટ પર તેના કાકા તેને રિસીવ કરવા આવ્યા હોય છે અને તેને લંડન(ઓ) તેમના ઘરે લઇ જાય છે.પૂજનની કોલેજ ટોરોનટો હોવાથી થોડા દિવસ તેમના ઘરે રોકાણ કરી ઉઘડતી કોલેજ વખતે તેમના મિત્રના ઘરે પી.જી ની વ્યવસ્થા કરી હોવાથી મિકુલ સાથે હરવા-ફરવા જવાનું કહી તેમની જોબ ગલફમા હોવાથી વિકએનડમા મલવાનું કહે છે.હવે આગળ વાંચો...... સોમવારે તેના કાકા ગલફ જોબ કરવા જાય છે અને વિકએનડમા મલવાનું કહે છે.મિકુલ પૂજન કરતા બે વરસ ...Read More
અમરપે્મ - ૨૭
મિત્રો મારા મોબાઇલ ફોનથી ગુજરાતીમાં અમુક શબ્દો લખવામા તકલીફ પડે છે તેથી વાર્તા ના અનુસંધાનમાં પ્રાસ બેસાડી સમજી લેશો આપને નર્મ વિનંતી કરુ છું. તકલીફ બદલ ક્ષમા ચાહું છું.ભુલચુક સુધારીને વાંચશો. મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે પૂજન તેના કાકાના ઘરે જઇ લંડનના જોવા લાયક સ્થળેા અને હોટલો વિગેરેમા ફરી આનંદ કરી ટોરોનટોમા કોલેજ કરવા જાય છે ત્યાં તેને જેની(જેનીફર લોપેઝ) સાથે પરિચય થાય છે.જેની તેને તેની સાથે શેરિંગમા રહેવાની ઓફર કરે છે.પૂજન ફયુચર પલાનીંગ વિચારે છે.થોડા સમય પછી જોડાવા હા પાડે છે.સ્વરા અને અજય પણ તેમના ફલેટની યોજનામાં હપતે ...Read More
અમર પે્મ - ૨૮
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને સ્વરા તેમની સેલેરીમાંથી બચત કરીને તેમના ફલેટનુ ડાઉન પેમેનટસ ભરી તેમના પઝેસન મેળવી લગ્ન પછી તેમાં રહેવા જવાનો પ્લાન બનાવે છે.અજયને તેની કેનેડા ઓફિસ તરફથી ટા્નઝિસટ વિઝા માટે કેનેડા આવવાની ઓફર મળે છે.સ્વરા -અજયને લગ્ન કર્યા વગર જવા દેવા રાજી નહતી પરંતુ અજયની ફક્ત બે વરસમાં પાછા આવવાની ખાતરી પછી મંજુરી આપે છે....હવે આગળ વાંચો અજયની સંમતિ મળતા તેની ઓફિસ મારફત કેનેડાની ઓફિસમા જાણ કરવામાં આવે છે અને તયાંથી વિઝા પો્સેસની તૈયારી થઇ પેપસઁ આવે છે જે ઇન્ડિયાની એમબસીમા મોકલી જોબ માટે ...Read More
અમર પે્મ -૨૯
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય તેની કેનેડા ઓફિસ તરફથી વકઁ વિઝા પરમિટ મલવાથી ઇન્ડિયન એમબસિમાં એપલાય કરી વિઝા મેળવી નિયત સમયે કેનેડા જવા રવાના થાય છે.સ્વરા તેને મુંબઈ સુધી ડો્પ કરવા જાય છે.પૂજન અને જેની તેમને એરપોઁટ પિકઅપ કરવા આવ્યા હતા તયાંથી બધા એપાઁટમેનટ આવે છે.અજય બાથ લઇ લંચ પતાવી તેના પેરેંટસને પહોંચી ગયાનો કોલ કરી થાક લાગ્યો હોવાથી સુવા જાય છે.પૂજન તેને બીજા દિવસે તેની ઓફિસનો રુટ બતાવવા આવવવાનુ કહે છે.....હવે આગળ પૂજન ,અજયને સવારે તૈયાર થઇ બસ રુટ બતાવવા અને તેની ઓફિસ સુધી મુકવા જાય છે.આમ તો અજયની ...Read More
અમર પે્મ - ૩૦
મિત્રો અપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય કેનેડા પહોંચી તેના મિત્ર પૂજન સાથે શેરીંગમા રહેવા જાય છે જયાં પૂજનની ફે્નડ જેની સાથે રહેતો હતો.પૂજન તેને બીજા દિવસે તેની ઓફિસનો રુટ બતાવવા બસમાં જાય છે.અજય તેની ઓફિસ પહોંચી તેના પેપરો મેનેજરને સબમીટ કરી તેના કામથી પ્રતીત થઇ તેનો પ્રથમ દિવસ પસાર કરે છે.સાંજે ઓફિસનુ કામ પતાવી ઘરે આવે છે તયાંથી બધા ડિનર લેવા હોટલમાં જાય છે.રાત્રે ઘરે આવી સ્વરા સાથે વિડિયો કોલથી વાત કરે છે.હવે આગળ વાંચો....... અજય તેની એફિસની ડેઇલી રુટીન લાઇફમા તેમજ પૂજન અને જેની સાથે ધીરે ધીરે ...Read More
અમર પ્રેમ -૩૧
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય કેનેડા પહોંચી તેની ઓફિસમા તેના પેપરો સબમીટ કરી તેની જોબ ચાલુ કરે કામથી સંતુષ્ટ થઇ તેના મેનેજર તેના પ્રમોશન માટે મેનેજમેંટને ભલામણ કરવા કહેછે.અજય સ્વરા સાથે રોજ વિડિયો કોલ મારફત સ્વરા સાથે વાત કરે છે.એક દિવસ સ્વરા તેના પાપા તેના ઘરે આવ્યા હતા અને તેમના બન્નેના લગ્નની તૈયારી કરવા માટે દાગીના તથા કપડાંની ખરીદી કરવા માટે આવતી મુદતે રુપાબા સાથે આવવા કહે છે.સુરસિંહજી તેમના બિઝનેસના કામ અંગે બરખાના પતિ સાથે જોડાયેલ હોવાથી અને તેમની ફે્નડશિપ તેમને શિવકારી હોવાથી તેના ઘરે ડિનર લેવા અને રાત્રિ રોકાણ કરવા જાય ...Read More
અમર પ્રેમ - ૩૨
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે પૂજન,અજય અને જેની તેની બથઁડે પાટીઁ માટે રેસટોરનટમા જાય છે જયાં અજયને ચક્કર આંખે અંધારા આવવાથી પૂજન તેને ઓફિસમા રજા રાખી ડોકટરને બતાવી આવવાની સલાહ આપે છે.અજય અને સ્વરાના વિડિયો કોલ દરમિયાન જેની તેને હગ કરી તેના ગાલે કિશ કરે છે જે સ્વરા જોઇ જાય છે.ધીરેધીરે અજયના વિડિયો કોલ બંધ થઇ ફક્ત કોલથી અને તે પણ અનિયમિત અને લાંબા સમયગાળાના થતા જાય છે તેથી સ્વરાને શંકા જતા તે પૂજનને ફોન કરી પૂછપરછ કરે છે....... હવે આગળ વાંચો...... અજય અને સ્વરા તેમની રુટીન લાઇફમા બીઝી ...Read More
અમર પ્રેમ - ૩૩
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજયએ વિડિયો કોલ તો બિલકુલ બંધ કરી દીધા હતા પરંતુ હવે કોલ પણ કરતા ઓછા કરી લગભગ બંધ જેવા કર્યા હોવાથી ચિંતીત સ્વરા તેની તપાસ કરવા પૂજનને ફોન કરી કારણ જાણવા પ્રયત્ન કરે છે.પૂજન તેને અજય જેની સાથે પ્રેમમાં હોવાનું અને બન્ને બહાર ફરવા પણ જાય છે તેમ જણાવે છે.સ્વરા,પૂજનને તેની માનેલી બહેનના સોગન આપીને તે બન્ને જયા જાય તેનું વિડિયો રેકોરડીંગ કરીને મોકલવા વિનંતી કરે છે......હવે આગળ...... આ વિકએનડમા જેની અને અજય ડાઊન ટાઊનમા આવેલ કેનેડાની પ્રખ્યાત અને ઓળખ સમાન સી.એન ટાવર તથા ...Read More
અમર પ્રેમ - ૩૪
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને જેની પ્રેમમાં હોવાથી દરેક વિક એનડમાં બહાર ફરવા માટે જવાનો પ્રોગ્રામ હોય છે તેની સાથે સ્વરાના કહેવાથી પૂજન પણ તેઓના ફોટા અને વિડિયો રેકોરડીંગ કરવા તેમનો પીછો કરતો તેમની પાછળ જાય છે,તેઓ પહેલા c.n.towers અને એકવેરિયમ જોઇ પછી સાંજે ડનડાસ સકવેર ફરવા જાય છે.તયાં ફુડ કોર્ટમાં પિઝા ખાઇને બીજા વિક એનડનો પો્ગામ બનાવે છે હવે આગળ......,,,,, પૂજન,અજય અને જેની બહાર ફરવા ગયા હતા તેના ફોટા અને વિડિયો કલીપ સ્વરાને ફોરવડઁ કરીને મેસેજમા જણાવે છે કે આવતા વિક એનડમાં તેઓ સેન્ટ્લ આઇલેનડ,બીચ અને જીરાડઁ ...Read More
અમર પ્રેમ - ૩૫
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને જેની વિક એનડમાં બહાર ફરવા જાય છે.તેઓ c.n.Towers તથા એકવેરિયમ થઇ સકવેર ફરી પછી ફુડકોટમા ડિનર લઇ આવતા વિક એનડનો પ્લાન બનાવી અપારટમેંટ રિટઁન આવે છે.પૂજન પણ તેમની પાછળ જઇ તેમના ફોટા તથા વિડિયો સૂટ કરી સ્વરાને ફોરવડઁ કરે છે.સ્વરા તેના ફલેટનો પઝેસન મલી જવાથી દર રવિવારે સાફ સફાઈ કરવા જઇ ત્યાં એકાંતમાં બેસી અજયને યાદ કરી મન હળવું કરવા રોઇ લે છે.અજય પર ભરોસો હોવાથી તેની રાહ જોવાનું નક્કી કરે છે.હવે આગળ.......... પૂજનને તેના ઇન્ડિયાના કોમપયુટરના કવોલિફિકેશન અને કેનેડાની માસટર ડિગી્ તથા ...Read More
અમર પ્રેમ - ૩૬
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને ‘જેની’ તેમના વિક એનડના પો્ગામ પ્રમાણે સેંટ્લ આઇલેંડ થઇ બીચ પર કરી તયાંથી જીરાડઁ સટી્ટ જાય છે જયાં ઇન્ડિયન ફુડ ખાઇ પછી ઇન્ડિયન ગિફટ શોપમા જાય છે.અજય જેનીને તેમના પ્રેમની યાદગીરી રુપે આરસના તાજની પ્રતિક ગિફટ આપે છે.જેની તેની ગિફટથી ખુબ ખુશ થાય છે અને આ ગિફટ તેની જીંદગી સુધી સાચવી રાખશે તેવું કહી તેઓ તેમના નેકસટ વિક એનડમાં નવી જગ્યાએ જવાનું નક્કી કરી ઘેર પરત આવે છે. હવે આગળ........ પૂજન ઘરે આવી અજય અને જેની બહાર ફરવા ગયા હતા તેના ફોટા ...Read More
અમર પ્રેમ - ૩૭
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને જેની વિકએનડમા તેમના રુટીન પ્રોગ્રામ મુજબ હાઇપાકઁ જાય છે ત્યાં ખરેલા ભેગા કરી ઢગલો કરી વારા ફરતી એકબીજા હાઇડ થઇ ફોટા પડાવે છે ત્યાંથી પાકઁ ફરતી મિની ટે્નમા બેસી પાકઁનો રાઉનડ લગાવે છે.મિની ઝુ જઇ પછી લેક પાસે સનબાથ લેતા લેકમા તરતા ડકને જોઇ ફુડકોટમાથી લંચ ઓડઁર કરી ગઝાબોમાં બેસી લંચ કરે છે.અજયની બથઁડે હોવાથી પૂજનને લઇ બથઁડે સેલીબે્ટ કરવા રેસટોરંટમા જાય છે.સ્વરા પણ તેના ફલેટ પર જઇ અજયની બથઁડે કેક કાપી તેને યાદ કરતા સેલીબે્ટ કરે છે.તેને યાદ કરી ખૂબ રોવે છે.હવે આગળ........., ...Read More
અમર પ્રેમ - ૩૮
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને જેની તેમના વિકએનડના પો્ગામ પ્રમાણે ૧૦૦૦ આઇલેનડની મુલાકાતે જાય છે.૧૦૦૦ આઇલેનડની ફરતી ફેરીમાં બેસી ૩ કલાકની મઝા માણી તયાંની રેસટોરનટમાંથી ટેકઆઉટ લંચ લઇ મયુઝિયમ તથા પાકઁમા થોડો સમય પસાર કરી ધરે આવે છે.જેનીને Scarborough ની હોસપિટલમા જોબ મલે તેમ હોવાથી નેકસટ મંથથી ઑનરને નોટિસ આપી બધા પોતપોતાની રીતે અલગ રહેવાની વ્યવસ્થા કરી છુટા પડવાનો નિર્ણય કરે છે.... મિત્રો અજય અને જેનીની બહાર ફરવા જવાના પ્રોગા્મ મારફત ટોરનટોના જોવા લાયક સ્થળોથી આપ સહુને માહિતગાર કરવાનો પ્રયાસ કર્યો છે.કેનેડા કુદરતી સોંદયઁથી ભરપૂર દેશ છે.કેનેડામાં ખનીજ ...Read More
અમર પ્રેમ - ૩૯
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય તેના મિત્ર સાથે શેરીંગમા,પૂજન તેના કાકાના મિત્રના ઘેર પી.જી મા ,જેની તેની સાથે Scarborough (મિત્રો આગળના પ્રકરણમાં શરત ચૂકથી ‘જેની’ના સ્ટડી બાબત સી.એ ને લગતું લખાઇ ગયેલ છે તો સુધારી સાયંસમા એમ.એલ.ટી વાંચવું )રહેવા જાય છે.પૂજન અને અજય એકજ કંપનીમાં જોબ કરતા હોવાથી બે્ક ટાઇમે ભેગા થતા હતા.હમણા ચાર-પાંચ દિવસથી અજય બે્કમા આવતો નહતો તેથી અજયને ફોન કરે છે પણ નોરિચેબલનો મેસેજ આવતો હતો.વિક એનડમાં અજય જયાં શેરિંગમા રહેતો હતો તેના ઘરે તપાસ કરવા જાય છે તો અજયની બિમારી અને તેને હોસપિટાઇલીઝ કરવાના સમાચાર મલવાથી તે અજયની ખબર પૂછવા હોસપિટલમા ...Read More
અમર પ્રેમ - ૪૦
મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે સ્વરા,અજયની વરસગાંઠ હોવાથી અમદાવાદ આવે છે.સાંજે ફલેટમા સફાઈ કામ કરવા જવાનું હોવાથી તેના જણાવે છે ત્યારે તેના પિતા તેમની ઊંઘવાની ગોળી લાવવા દવાનું પિ્કિ્પશન આપે છે. સ્વરા ફલેટપર આવી બાર વાગવાની રાહ જોતા થોડીવાર સુઇ જાય છે.૧૧.૩૦ વાગે તૈયાર થઈ તેની અજય ौસાથેની દોસ્તી અને પ્રેમની ફિલ્મના રીલની માફક દરેક પ્રસંગો યાદ કરી ખુબ લાગણીસીલ બનતા રોઇ પડે છે.બાર વાગે વરસગાંઠ મનાવી લાવેલ ઊંઘવાની ગોળીઓ ગળી જઈ અજયની રાહ જોતી જાગતી તેની પ્રતિક્ષા કરે છે.......,,હવે આગળ......, સવારના ચાર વાગવા આવ્યા હતા અને સ્વરાને હવે ...Read More