તમને આમ દિવસમાં સૌથી વધારે કયો ટાઈમ ગમે?...સવાર ના 7, સાંજ ના 5 કે રાત ના 9? મને પ્રસ્નલિ રાત ના 8 ને 40 બવ ગેમ. ખબર નઈ એટલે... પણ 8 ને 40 બવ ગમે. હકિકત માં એ સમયે અમે બંને મળીએ રોજ. મારો દિવસ આમ સમજોને તો 8 ને 40 એ શરૂ થાય અને 9 વાગે પતી જાય. અને આ 20 મીનીટ એટલે મારો સમય..મારો પ્રિય સમય. બવ જ મજા આવે આ 20 મિનિટ મા. (બાય ધ વે એનુ નામ....છોડોને હું એને વિટામિન-ટી કહીને બોલાવું છુ.) અમે બંને પહેલીવાર ફેસબૂક ઉપર મલ્યા અને ધીમે ધીમે
Full Novel
પ્રેમ નું પ્રકરણ - ભાગ 1
આ છેને પ્રેમની પ્રેમિકા નથી થવુ. કેમ કે એના પછી તારા સવાલો બદલાઈ જશે.. તને 8:40 સુધી મારી રાહ નઈ ગેમ.. પાંચ - 5 મિનિટ ભી લેટ ( મોડો ) થઈશ ને તો તને ચાલશે નઈ.. તને હસવું નહિ પણ ગુસ્સો આવશે.. ...Read More
પ્રેમ નું પ્રકરણ - 2 - ઇન્તજાર
સવારના આઠ વાગ્યા છે.. ચા નાસ્તો કરી લીધો, તૈયાર થઈ ગયા. હવે શું?.. હવે પાંચ મિનિટ ફોન ચેક કરીને પછી જૉબ ઉપર અને લાગી જવાનું. હા, એજ બોરિંગ કામ માં. હું કામ એક Computer Operator ( કોમ્પ્યુટર ઓપરેટર ) નું કરું છુ. હવે ઓફિસ તરફ જવા માટે રવાના થઈએ. હેલ્લો... હાય.. હેય... કેમ મજામાં ને?... શુભ પ્રભાત... ( આ બધુ મારા સાથે કામ કરતા સાથીઓ માટે.. હવે કામ ઉપર લાગી જઈએ. ) 10 ...Read More
પ્રેમ નું પ્રકરણ - ભાગ 3
રાત્રીના લગભગ 11 વાગી ગયા હતા અને હું ગાડી મા ઘર તરફ જઈ રહ્યો હતો. ધીમા અવાજે મધુર સંગીત હતું અને શાંતિ તો શહેર મા રાત્રે જોવા મળે?.. અને એ પણ 11 વાગ્યે..? એ વાત તો શક્ય જ નથી. ત્યાં પપ્પા કૉલ આવ્યો. મે ગાડી સાઈડમાં લઈ ને કૉલ રિસિવ કર્યો. પપ્પાએ પુછ્યું કેટલી વાર છે?..ભુખ લાગી છે. મે કહ્યું આવીજ રહ્યો છું.. ગાડીમા છુ. હું ઘરે પહોંચ્યો, મમ્મી અને પપ્પા ટીવી જોતા-જોતા મારી રાહ જોઇ રહ્યા હતા. ( હાસ્ય વ્યંગ કરતા પપ્પાએ કહ્યું કે, ) આટલી વાર કેમ ...Read More
પ્રેમ નું પ્રકરણ - ભાગ 4
બે મીનીટ સુધી તો હું અને અવની અમે બન્ને નીચે જ જોઇ રહ્યા. પછી અવની બોલી; હા, અને એક વાત પણ કહેવી છે. હું મન માં.. (એકતો હું સરપ્રાઇઝ વાળા દિવસ ઉપર આવ્યો નહતો અને અત્યારે પહેલા હું બોલવા જઈશ તો વધારે ગુસ્સે થશે એના કરતા એ જેમ બોલે છે, એમ જ કરવુ જોઇએ.) સારું, તો પછી તું બોલ પહેલા. વેલકમ... કેમ?તે શું કર્યું? ( એ આવીજ નહિ તો ભુલ મારી તો ના જ કહેવાય. હા..!એ આવી હોત તો ભુલ મારી કહેવાય. ) અને આજે?.. આજે પણ લેટ થયું એમાંય પોણો કલાક. હં.? અને મેસેજ ના પણ એકેય રિપ્લાય નહિ. ...Read More
પ્રેમ નું પ્રકરણ - ભાગ 5
હું માટે છોકરી જોવા માટે છીએ.’ “ છોકરી જોવા માટે આવ્યા છીએ અને છોકરી ખૂબ સુંદર અને સુસીલ તેમજ સંસ્કારી છે.’ “છોકરી એક વખત જોવા માટે તો આવ અંદર પછી તું જ સામેથી હા કહીશ.’ મમ્મી બોલી. " મારે હમણાં લગ્ન કરવા ની કોઈ ઇચ્છા નથી " " હવે આવે છે કે નહી " - મમ્મી ગુસ્સા માં બોલી. “ઓકેય, અમે એ મને એમાંના મિત્રની ઓળખ આપતા કહ્યું કે, “ આ કમલેશભાઈ છે અને અમે બંને ખૂબ જૂના મિત્રો છીએ અને અમે બાલમંદિર થી માંડીને કોલેજ સુધીનો ...Read More