મારા દાદીમાં

(7)
  • 3k
  • 0
  • 736

ભાગ 1 ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક નાનકડું ગામ હતું ભમાડીયા ગામ ખૂબ નાનુ હતું પણ પ્રકૃતિ સૌંદર્ય થી ભરપુર હતું જ્યા ચોમાસા ના મહિના માં લિલાછમ અનેક જાત ના વૃક્ષ હતા. આ ગામમાં દેવીલા બહેન પોતાના પાચ બાળકો જોરે રહેતા હતા એમ ને બે દિકરા અને ત્રણ દિકરી હટી મોટી દિકરી 18 વર્ષ ની હતી અને દેવિલા બહેનના પતિ હાટ ઍટકમાં મૃત્યુ પામે છે ત્યાર પછી દેવિલા બહેનના ભાઈ તમને બીજા લગ્ન ની સલાહ આપે છે પણ પોતના પાચ બાળકો ને લીધે ટેવો ત્યાજ રહે છે. પતિના મૃત્યુ પછી પુરેપુરી જવાબદારી દેવિલા બહેન પર

New Episodes : : Every Tuesday

1

મારા દાદીમાં - 1

ભાગ 1 ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં એક નાનકડું ગામ હતું ભમાડીયા ગામ ખૂબ નાનુ હતું પણ સૌંદર્ય થી ભરપુર હતું જ્યા ચોમાસા ના મહિના માં લિલાછમ અનેક જાત ના વૃક્ષ હતા. આ ગામમાં દેવીલા બહેન પોતાના પાચ બાળકો જોરે રહેતા હતા એમ ને બે દિકરા અને ત્રણ દિકરી હટી મોટી દિકરી 18 વર્ષ ની હતી અને દેવિલા બહેનના પતિ હાટ ઍટકમાં મૃત્યુ પામે છે ત્યાર પછી દેવિલા બહેનના ભાઈ તમને બીજા લગ્ન ની સલાહ આપે છે પણ પોતના પાચ બાળકો ને લીધે ટેવો ત્યાજ રહે છે. પતિના મૃત્યુ પછી પુરેપુરી જવાબદારી દેવિલા બહેન પર ...Read More