બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત

(131)
  • 64.8k
  • 18
  • 24.9k

બ્રેકઅપ. અર્થાત કોઈ સાથે સંબંધ હોય અને વિખુટા પડી જવું. અને બ્રેકઅપ્સ! એવો શબ્દ સાંભળો તો શું વિચાર આવે? મને તો થાય કે, કોઈ વ્યક્તિ ના કેટલાય સંબંધ હશે અને એ તૂટ્યા હશે. આ શબ્દો આજકાલ આપણા જીવનમાં કોમન બની ગયા છે. બ્રેકઅપ, પેચઅપ, પ્રેમ, નફરત, વિરહ અને લિવઈન. જેટલા શબ્દો જાણતો હતો એટલા બધા જ અહીં લખ્યા છે. ઉહું! આ બધા જ શબ્દોનો અનુભવ કર્યો છે. આ મારી કહાની છે. મારા બ્રેકઅપ ની કહાની. સોરી! મારા બ્રેકઅપ્સ ની કહાની. સહી સુને હો. આશ્ચર્ય થયું કે? બ્રેકઅપ્સ શબ્દ સાંભળીને? હા! મારા જીવનમાં ચાર ઘટનાઓ ઘટી હતી. ઘટના શબ્દ થોડું વિચિત્ર લાગે નઈ?

Full Novel

1

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 1

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (1) બ્રેકઅપ. અર્થાત કોઈ સાથે સંબંધ હોય અને વિખુટા પડી જવું. અને બ્રેકઅપ્સ! એવો સાંભળો તો શું વિચાર આવે? મને તો થાય કે, કોઈ વ્યક્તિ ના કેટલાય સંબંધ હશે અને એ તૂટ્યા હશે. આ શબ્દો આજકાલ આપણા જીવનમાં કોમન બની ગયા છે. બ્રેકઅપ, પેચ ...Read More

2

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 2

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (2) આવો..આવો.. ચા કે કોફી? શું લેશો? ચલો રહેવા દો ને. ચા! આમ, ચા સાંભળો તોહ, શું યાદ આવે? ટપરી પરની મિત્રો સાથેની યાદો. મારા મતે, લગ્નપ્રસંગે પણ ચા જ ઉપયોગમાં આવતી હોય છે. અર્થાત ચા એ સંબંધોને જોડે છે. ચા માત્ર રુટીન નથી. ચા એક ચાહત બની ગઈ છે. ચા એ પ્રેમિકા છે. ચા એક એવી પ્રેમિકા છે જીસકી આદત કભી નહીં જાતી. બાકી, ક્યારેય એવું સાંભળ્યું કે બે પ્રેમીઓ ડેટ પર ગયા અને ચા મંગાવી? સાંભળવામાં પણ સારું ના લાગે. અને આમ પણ આ માત્ર ચા સુધીની વાત તોહ, નથી થતી ને? ...Read More

3

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 3

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (3) સાચું કહું તો, મેઘના મારા પ્રેમમાં હતી. એ દિવસે જ્યોતીની જે મદદ મેં એના કારણે એ ઈમ્પ્રેસ થયેલી. ખરેખર કોણે ન ગમે આવો વ્યક્તિ? જે બીજાની મદદ માટે પોતાનાઓ વિરુદ્ધ જઈ શકે. હું જાણું છું કે, મારા જ મોઢે મારા વખાણ શોભે નહીં. પરંતુ, તમને આ બધી જાણકારી રહે માટે થોડું ઘણું કરવુંય પડે. અંતે કોઈની ભલાઈ કરવી એ આ જમાનામાં મોટી વાત કહેવાય. આ જમાનો! શું છે આ જમાનો? આ જમાનો એ છે જ્યાં, ભાઈ-ભાઈ વરચે વેર રાખે છે. આ જમાનો એ છે જ્યાં, પોતાનાઓ જ સાંપની જેમ ઝેર નાખે છે. આ જમાનો ...Read More

4

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 4

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (4) હાય! કોફી? નાહ..નાહ.. આ અંધાધુંધ વાળો ડાયલોગ નથી. આ ડાયલોગ મેં ખરેખર માર્યો હા, હું મેઘના સાથે કોફી પર આવ્યો છું. બરહાલ વેકેશન ચાલી રહ્યો છે. શોપ કા નામ હૈ લવર્સ કેફે. નામ સાંભળીને જ મનમાં લાડવાઓ ફૂટવા લાગે. આ કેફેનું પણ ઈ ...Read More

5

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 6

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (6) "બેશર્મ તને ખબર છે તે શું કર્યું છે? આખા સમાજની વરચે મારું નાક નાખ્યું છે તે. અરે, લગ્ન નહોતા જ કરવા તો આ નાટક શા માટે કર્યા? માન્યું કે આપણે પૈસાદાર છીએ. પરંતુ, એનો મતલબ એ નથી કે તું પૈસાનું પાણી કર. મારી પાસે પૈસાનું ઝાડ નથી. અને પ્રેમને લાગણીને આ બધું શું હતું? આછે તારો પ્રેમ? આ ગાંડી માટે ઓલી મેઘનાને મુકીને ચાલ્યો આવ્યો? બે જુઓ! મોઢા પર શર્મ પણ નથી. શું કરું આ છોકરાનું? પિતાજી તમે જ આને સમજાવો કંઈક. હું તોહ, થાકી ગયો છું." મારા પિતાએ કહ્યું. "હું શું સમજાવવું દિકરા? ...Read More

6

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 7

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (7) ખરેખર હું મેઘનાને ભૂલી નહોતો શકતો. અંતે એકમેકને અમે અનહદ પ્રેમ જે કરતા પરંતુ, જે વ્યક્તિને વિકલાંગો કે રોગીઓ પ્રત્યે પણ લાગણીઓ ન હોય.એવા વ્યક્તિઓના પ્રેમ પર ટ્રસ્ટ કરી શકાય ખરો? આ ઉત્તર હું મારી જાત પાસે થી મેળવવાનું પ્રયાસ કરી રહ્યો હતો. અને ત્યારે જ એક દુઃખદ સમાચાર મળ્યા. મેઘનાએ આત્મહત્યા કરી છે. હું આ સમાચાર સાંભળીને ચોંકી ગયો. શા માટે? શા માટે એણે આવું કર્યું હશે? એ મને આટલું ચાહતી હતી? પરંતુ, એની પાસેથી મને આવી ઉમ્મીદ નહોતી. ખરેખર મેં ધાર્યું નહોતું કે, એ આવું પગલું ઉપાડશે. હું રડી નહોતો શકતો. ...Read More

7

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 8

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (8) હું પથારીમાં પડ્યો-પડ્યો મેઘના વિષે વિચાર કરી રહ્યો હતો. બારી ખુલ્લી હતી. બહારથી હવા અંદર કમરામાં આવી ચારેય તરફ પ્રસરી જતી. ઘડિયાળની ટિકટોક...ટિકટોક. એવી અવાજ મારા કાનો સુંધી પહોંચી રહી હતી. દિવાલ પર કરોળિયાંનો જાણ બનાવેલો હતો. ત્યાં તેના જાણ પર એ શિકાર આવવાની રાહ જોઈ બેઠો હતો. ત્યાં અલમારી પાછળથી એક ઉંદરડી પસાર થઈ ગઈ. હું આ બધું નીહાળી રહ્યો હતો. ત્યારે જ મેઘનાના પિતા (રાજેશ) એ મને ડિનર માટેનો સંદેશો મોકલાવ્યો. હું ફ્રેશ થઈ અને તરત નીચે ગયો. તેઓ, ટેબલ પર મારી રાહ જોઈ રહ્યા હતા. મેઘનાના મમ્મી મારાથી થોડા ગુસ્સે ...Read More

8

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 9

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (9) હું ક્લાસમાં ઘૂસ્યો. અને અંદર જઈને ચોંકી ગયો. શંકર? એ શંકર જ હતો. એ આ કોલેજમાં છે? એની મને પણ જાણ નહોતી. ચલો, કોઈ ના એક મિત્ર ઓલરેડી મળી ગયો. હવે, દિવસ સારો વિતવાનો છે. હું શંકરની પાસે ગયો. "હેય, લેખક કેમ છો?" મેં કહ્યું. "અરે, યશ! તું અહીંયા? કેવી રીતે? રસ્તો નથી ભૂલી ગયો ને?" શંકર એ કહ્યું. "આજ છે મારી નવી કોલેજ. પણ તું અહીંયા? તું આ કોલેજમાં જ છે?" "બ્રો, હું વર્ષોથી આજ કોલેજમાં છું. તું ન્યુ આવ્યો છે. પરંતુ, આમ અચાનક કોલેજ કેમ બદલી નાખી? એ કોલેજ તોહ, આનાથી સો ...Read More

9

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 10

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (10) આજે કોલેજનો બીજો દિવસ હતો. હું શંકર સાથે તેની બાઈક પર કોલેજ જવા નીકળી ગયો. આમ તોહ, હું કોલેજ બસમાં જ જતો. જીવનની અસલ મજા તો તેમાંજ રહેલી છે. મુસાફરીની મજા બસ, ટ્રેન અને એવા કેટલાંક વાહનોમાં જ માણી શકાય છે. સાચું કહું તોહ, અમારી પાસે ત્રણ કાર છે. અને એમાંય બે બુલેટ ઘેર પડી હોય છે. આ બધું પિતાજીએ મારી માટે જ લીધું હતું. પરંતુ, હું સાઈકલ અથવા અન્ય સાર્વજનિક સાધનોમાં જ મુસાફરી કરવાનું પસંદ કરતો. આમતેમ માત્ર કોઈને દેખાડવા માટે આંટા મારવા એ મને ન ગમતું. હું એક સામાન્ય વ્યક્તિ હતો. ...Read More

10

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 11

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (11) હું પથારીમાં પડ્યો હતો. અને સવારના ફીટ સાડા પાંચ વાગ્યે અલાર્મ વાગ્યો. મારી આદત હતી વહેલું ઉઠવું. મને ઉગતા સુરજને નીહાળવું ગમતું. હું તેમાં કંઈક શોધવાનું પ્રયત્ન કરતો. દરરોજ કંઈક નવું શોધતો. મને ગમતું. મને ગમતું આ સુરજને ઉગતો અને આથમતું જોવાનું. આ મારી રોજિંદી ક્રિયા હતી. પરંતુ, હજું સૂર્યોદય થવાને સમય હતો. મેં મારી બેગમાંથી મારી ડાયરી કાઢી. અને મારું હૃદય ઢોળી નાખ્યું. પ્રિય, મેઘના. હા! હું જાણું છું કે, હું મોડો પડ્યો. બે દિવસ તને કંઈજ લખ્યું નથી. પરંતુ, ખરેખર તારા જેવા કેટલાક વ્યક્તિઓ મળ્યા છે. હા! તારી જગ્યા કોઈજ નથી ...Read More

11

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 12

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (12) મેઘના મારા જીવનમાંથી જતી રહી એણે લઘભગ એક વર્ષ થયું હતું. ખરેખર તોહ, મેમએ મને સંભાળી લીધો હતો. પરંતુ, જ્યારે તેઓ આસપાસ નહોય ત્યારે મેઘનાની યાદ આજે પણ આવી જાય છે. એવું નથી કે, હું મેઘનાને ભૂલવા માંગુ છું. પરંતુ, મારું ફોકશ તેની ઈચ્છા પર વધારે રહેલો છે. તેની છેલ્લી ઈચ્છા પર. પણ જ્યોતીને હું આ બધા વચ્ચે ભૂલી જ ગયો હતો. લાસ્ટ હું એને એક વર્ષ પહેલાં મળ્યો હતો. હા! તેની તબિયત પહેલાં કરતાં થોડી સુધરી હતી. પરંતુ, સંપૂર્ણપણે તબિયતમાં સુધાર લાવવા માટે કેટલો સમય લાગશે? એ વિષે તોહ, ડોક્ટરને પણ જાણ ...Read More

12

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 13

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (13) બસ ફિર ક્યાં થા? પપ્પા સાથે રહ્યો થોડાંક દિવસો. એ દિવસો અમારી માટે ભર્યા રહ્યા. પપ્પા રાતભર જાગ્યાં કરતાં. તેમને ઊંઘ આવતી નહીં. અને એમની સાથે હું પણ જાગતો. મમ્મી ના પરત ફર્યા બાદ, મમ્મીએ તેમને સંભાળ્યા. અને હું ત્યાંથી નીકળી આવ્યો. ખરેખર કોઈ પોતાનું જતું રહે એનું દુઃખ અસહ્ય હોય છે. મુવ ઓન કર! આ મુવ ઓન કર એવું કહેવું સહેલું હોય છે. પરંતુ, મુવ ઓન કરવું ક્યારેય આસાન હોતું નથી. ત્યાં જઈને ફરી મેમને મળ્યો. તેમણે મારી સાથે ભુતકાળની કોઈ જ વાત કરી નહીં. તેમણે કહ્યું જે થયું એ થયું. આમ, ...Read More

13

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 14

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (14) ફિર ક્યાં થા? હું કોલેજ છોડવાનું વિચારી રહ્યો હતો. પાક્કું નિર્ણય લેવામાં દુવિધા રહી હતી. પરંતુ, કોલેજ છોડવાનું મન નહોતું. મારું મન આ પગલું ભરવા માટે રાઝી નહોતું. અને આખરે મેં મારા દોસ્ત શંકરની સલાહ લીધી. "કેમ? આમ અચાનક? અબે તને કોલેજ જોઈન કર્યે વર્ષ જ કેટલાં થયા છે? એક વર્ષ. માત્ર એક વર્ષ? અને તે જે પ્રોબ્લેમ જણાવી કે, તારે પૂજા મેમનું મોઢું નથી જોવું. પરંતુ, આ રિઝન કેટલા હદ સુંધી સાચી કહી શકાય? મારા ખ્યાલથી તું મૂર્ખાઈ કરી રહ્યો છે. આમ, દરેક વર્ષે કોલેજ બદલીશ તોહ, ક્યાં સુંધી ચાલશે? તું મેચ્યોર છે. ...Read More

14

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 15

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (15) આજે ચાર વર્ષ વીતી ગયાં છે. હું એજ વ્યક્તિ છું. એ વ્યક્તિ જેણે ઓળખતા હતા. જરાક પણ બદલાવ આવ્યો નથી મારી અંદર. હા! એ વાત જુદી છે કે, હેર સાથે બીઅર્ડની માત્રામાં વધારો કર્યો છે. નાહ! આખું જંગલ વાવ્યું હોય એવી મારી બીઅર્ડ અને હેર સ્ટાઈલ છે. જ્યારે હું કોલેજમાં હતો ને, ત્યારે બીઅર્ડ અને લાંબા હેર ધરાવનાર વ્યક્તિઓથી ચિઢ ચડતી. ખબર નહીં કેમ? પરંતુ, મને આ બધાથી દૂર રહેવું જ યોગ્ય લાગતું. પરંતુ, આજે પરિસ્થિતિ અલગ છે. કહેવાય છે ને? સમય સાથે આપણા વિચારોમાં પણ બદલવા આવે છે. મેઘનાનું સપનું સાકાર થયું. ...Read More

15

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 16

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (16) આખરે કેટલાંક દિવસોની મુસાફરી બાદ હું મારા વતનમાં આવી પહોંચ્યો. ચાર વર્ષમાં કંઈજ નહોતું. શહેર વહી કા વહી હૈ. બસ મારામાં કેટલાક બદલાવો આવી ગયા હતા. બાકી શહેર એવો જ એકદમ ટીપટોપ હતો. એજ માનવીઓ હતા. એજ ભીળભાળ હતી.એજ લોકો! જે કિડા-મકોડાની જેમ કોઈની પરવાહ કર્યા વગર ચાલ્યા જતાં હતાં. હું ત્યાં રેલવેસ્ટેશન પર બેઠો હતો. અને ત્યારેજ શંકર ત્યાં મને પિક કરવા માટે આવી પહોંચ્યો. ચાર વર્ષ બાદ મને જોતા જ તે મને ભેટી પડ્યો. તેની આંખોમાં આંશુ હતા. આખરે અમારી મિત્રતા ગાઢ જે હતી. દેવેન્દ્ર એક ઈંજરી બાદ, ભાંગી પડ્યો હતો. ...Read More

16

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 17

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (17) હોસ્પિટલમાં હું મારા પિતાજીના પડખે બેઠો હતો. મારા મમ્મી અને અમારા કેટલાંક સંબંધીઓ ત્યાં હાજર હતાં. પિતાજી ઊંઘી રહ્યા હતાં. હું તેમને ચાર વર્ષ બાદ જોઈ રહ્યો હતો. તેઓ જાગશે તોહ શું કહેશે? મને જોઈને રાજી થશે? મને ગળે મળશે? મને જોઈને ઉછળી પડશે? કે પછી તેઓ મારાથી ગુસ્સે હશે? મારી પર ગુસ્સો ઉતારશે? મને વઢશે? મને થપ્પડ મારશે? જે કંઈ પણ કર! હું શહી લઈશ. આખરે હું ચાર વર્ષે તેમને મળી રહ્યો છું. તેઓ ક્યારે જાગે? એ સમયની હું રાહ જોઈ રહ્યો હતો. અને અંતે તેમની ઊંઘ ઊડી. અને મને સામે જોતાંની ...Read More

17

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 18

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (18) આફ્ટર ફોર યર્સ હું મારા ગામમાં પહોંચ્યો હતો. ખરેખર ખુદની યાદો જે મટ્ટી જોડાયેલી હોય એ સ્થળે વારંવાર જવાનું ફાવે. અને મારું તોહ, બાળપણ અહીં જ વીત્યું છે. અહીં જ મેળાઓ જોયા છે. અહીંયા જ ગાયો સાથે અમે પણ સાંજ સુંધીમાં આખી સીમ ફર્યા છીએ. અહીંનું જ પાણી પીધું છે. અને અહીંનું જ પીતા ફાવે છે. મારા ગામ જેવી મીઠાશ ના તોહ, એ પહાડોમાં છે કે ના તોહ મારા શહેરમાં. અહીં જ દાદાની પંચાયતો જોઈ છે. અહીં જ દાદાનો સાચો ન્યાય જોયો છે. અહીં જ જોઈ છે એ માનવીમાં મીઠાશ. અહીં જ કર્યું છે ...Read More

18

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત - 19 - છેલ્લો ભાગ

બ્રેકઅપ્સ - એક નવી શરૂઆત (19) હું હંમેશાથી કહેતો આવ્યો છું. કે, મારી કિસ્મત જેઠાલાલ જેવી છે. મુસીબતો વરસાદની વર્ષ્યા કરે છે. હું હેપ્પી હતો. આટલા વર્ષે બાળપણના મિત્રોને મળ્યા બાદ, કોણ હેપ્પી ન હોય? બાળપણની યાદોને તાજા કરીને અમે ચાર કે પાંચ દિવસ અહીં જ રહેવાનું વિચાર કરી રહ્યા હતા. પરંતુ, ત્યારે જ મારા પિતાજીનો કોલ આવ્યો. ડોક્ટરે તેમને હોસ્પિટલ માંથી રજા આપી દીધેલી. અને તેઓ મને તરત જ ઘેર આવવાનું હુકમ કરી રહ્યાં હતા. હવે, ડોન જેવા મારા પિતાની વાત હું ન માનું તો મારી આવી બને. પરંતુ, હું તો એજ વિચારથી કાંપી ઉઠ્યો હતો કે, શરત પુરી ...Read More