બાળપણની યાદો : સવારનો સમય હતો અને જય ની નોકરીનો પહેલો દિવસ હતો. ઓફિસમાં પગ મૂકતાં જ જય ને ખબર પડી ગઈ કે અહીં સ્ટાફમાં બધા એકબીજાની નિંદા જ કરે છે. પણ તેનો તો પોતાના કામ સાથે મતલબ હતો એટલે કોઈની પણ પરવા કર્યા વગર તે બોસની કેબીનમાં જાય છે. પણ જતા પહેલા જ તેને એક છોકરી દેખાય છે. તે છોકરી ને જોતાં જ જય ખુબ જ ગુસ્સે થઇ જાય છે અને મનમાં વિચારે છે, ‘’
Full Novel
લાગણીનું ઝરણું - (ભાગ ૧)
બાળપણની યાદો : સવારનો સમય હતો જય ની નોકરીનો પહેલો દિવસ હતો. ઓફિસમાં પગ મૂકતાં જ જય ને ખબર પડી ગઈ કે અહીં સ્ટાફમાં બધા એકબીજાની નિંદા જ કરે છે. પણ તેનો તો પોતાના કામ સાથે મતલબ હતો એટલે કોઈની પણ પરવા કર્યા વગર તે બોસની કેબીનમાં જાય છે. પણ જતા પહેલા જ તેને એક છોકરી દેખાય છે. તે છોકરી ને જોતાં જ જય ખુબ જ ગુસ્સે થઇ જાય છે અને મનમાં વિચારે છે, ‘’ ...Read More
લાગણીનું ઝરણું - (ભાગ ૨)
લાગણીનું ઝરણું ભાગ 2 કોના માટે લાગણી ? સફળતાની સેલિબ્રેશન પાર્ટીનું આયોજન કરીયું ત્યાં નેહા અને ઈશાનીને જોઈ જય તો તંગ રહી ગયો..ઓહહ! આ બન્ને સ્કુલમાં તો કેવી હતી..અને અત્યારે તો રૂપસુંદરી બની ગઈ છે. ઈશાની બ્લુ પાર્ટી વીઅર પેરીને આવી અને નેહા લાલ રંગના પાર્ટી વીઅરમાં...બધા ઓફીસના અને પાર્ટીમાં આવેલા સેલિબ્રેશન કરતા હતા...એમાં જય નેહા સાથે ડાન્સ કરવા લાગ્યો..નેહા ને એ ગમ્યું....થોડીવાર પછી નેહા ત્યાંથી જતી રહી ....આ બધું ઈશાની જોતી હતી તેનાંથી સહન નહોતું થતું. અને સ્વાભાવિકપણે એ તો થવાનું જ હતું...અને ત્યાંજ નેહા ફરી આવીને જય સાથે ડાન્સ કરવા લાગે છે હવે ઈશાની થી સહન નથી થતું તે એ ...Read More
લાગણીનું ઝરણું - (ભાગ ૩) છેલ્લો ભાગ
લાગણીઓની પરીક્ષા બેટા, તારી વાત પરથી બંને સારી લાગે છે પણ તારે બંને માંથી કોઈ એક ને જ પસંદ કરવાની છે તે પણ સત્ય છે. ઠીક છે બંને ને તું જયારે બહાર જવાનો હોય ત્યારે, એક દિવસ બન્ને આવે આપને ત્યાં એમ તે બંને ને જણાવજે. જય ઠીક છે તેમ કહી સીધો નેહા અને ઈશાનીને કોલ કરી બંને ને એક દિવસ તેની મમ્મી સાથે થોડો સમય સાથે વિતાવવાનું કહે છે. જેથી પરિવાર સાથે કોણે વધારે ફાવશે તેની પણ ખરી થઇ જાય. પછી તો શું બંને તૈયાર થઇ જાય છે. નેહા અને ઈશાની પોત પોતાના ઘરે જય વિશે બધી જ ...Read More