ખાલીપો

(164)
  • 53.2k
  • 15
  • 18.8k

ખાલીપો ! ભાગ 1. આજે સવારે પાંચ વાગ્યામાં ઊંઘ ઊડી ગઈ, કરવું શું? સવારના પાંચથી સાંજના દસ સુધીનો અજગર જેવો લાંબો દિવસ કેમ નીકળશે? કરવા માટે શું હોય? એમનું ટિફિન ધીરે ધીરે કાચબાની ગતિએ કરીશ તો પણ એક કલાક અને એક કલાકમાં કચરા પોતા. બાકી નાના મોટા કામ, બહાર ખરીદીના બહાને આંટો મારી આવું તો પણ જઇ જઈને કેટલો સમય જાય? ટીવીમાં તો કઈ જોવું ગમતું નથી, વાંચવામાં રોજ ગીતા હાથમાં પકડી બેસવાનું, સમજાય કાય નહિ પણ પુણ્ય કમાવા એટલું તો વાંચવું પડે ને. ઉપરથી નવરા પડ્યા બે વખત ભગવાનના નામ લઈ લઈએ. બપોરે આંખ બંધ થાય તો થોડી નિરાંત

New Episodes : : Every Saturday

1

ખાલીપો - 1

ખાલીપો ! ભાગ 1. આજે સવારે પાંચ વાગ્યામાં ઊંઘ ઊડી ગઈ, કરવું શું? સવારના પાંચથી સાંજના દસ સુધીનો જેવો લાંબો દિવસ કેમ નીકળશે? કરવા માટે શું હોય? એમનું ટિફિન ધીરે ધીરે કાચબાની ગતિએ કરીશ તો પણ એક કલાક અને એક કલાકમાં કચરા પોતા. બાકી નાના મોટા કામ, બહાર ખરીદીના બહાને આંટો મારી આવું તો પણ જઇ જઈને કેટલો સમય જાય? ટીવીમાં તો કઈ જોવું ગમતું નથી, વાંચવામાં રોજ ગીતા હાથમાં પકડી બેસવાનું, સમજાય કાય નહિ પણ પુણ્ય કમાવા એટલું તો વાંચવું પડે ને. ઉપરથી નવરા પડ્યા બે વખત ભગવાનના નામ લઈ લઈએ. બપોરે આંખ બંધ થાય તો થોડી નિરાંત ...Read More

2

ખાલીપો - 2

ત્યાં ડોરબેલ વાગી. મને આ ડોરબેલ બહુ ગમતી. કોઈક આવે, એની સાથે વાત કરું અને આ અજગર જેવડા દિવસનો ભાગ કાપવામાં મદદ થઈ જાય. હું પથારી પરથી ઊભી થઈને, પંખો બંધ કરીને નીચે આવી. વાળ સરખા કરી અરીસામાં જોઈને ચાંદલો સરખો કર્યો. હજુ મો પર એક પણ કરચલી દેખાતી નથી, શું મારી ઉંમર વધતી અટકી ગઈ છે? ત્યાં ફરીથી ડોરબેલની કોયલે ટહુકો કર્યો. મેં ઝડપથી ચાલતા જઈને દરવાજો ખોલ્યો. ત્યાં તો એક પાર્સલ હતું. મારી સહી લઈને એ 20 વરસનો કુરિયર બોય જવા લાગ્યો. મેં પાણીનું પૂછયુ પણ ના પાડી, કદાચ ઉતાવળમાં હતો. પાર્સલ ખોલ્યું તો એક સરસ સાડી ...Read More

3

ખાલીપો - 3 (ટાઢી રોટલીની પપુડી)

બપોરે એકલી જમવા બેઠી. એમના ટિફિનની સાથે જ મારું જમવાનું પણ બનાવી લવ. રોટલી બાકી રાખું. નીચે આવી રસોડામાં પહેલા રેડીયો ચાલુ કર્યો. નાનપણથી જ રેડીયો સાંભળવાનો બહુ શોખ. રેડિયામાં અલ્કા યાજ્ઞિક અને કુમાર શાનુંના અવાજમાં 90'sના મસ્ત ગીતો આવતા હતા. સાથે સાથે ક્યારે રોટલી બની ગઇ ખબર જ ના પડી. રોટલી બનાવી એકલી જ જમવા બેઠી અને જમતા જમતા ફરીથી ત્યાં જ ચાલી ગઈ, એ જ સોનેરી યાદોમાં.. "એકલા એકલા ખાય એને ગાલ પચોરીયા થાય" કહીને જગો મારા ભાગના મારા મનગમતા ચૂરમાંના લાડુંમાં પણ ભાગ પડાવવા આવી ગયો. મેં ચીડમાંને ચીડમાં થોડો ભાગ આવ્યો. બધી બહેનો વચ્ચે એક ...Read More

4

ખાલીપો - 4 (પહેલો પહેલો પ્રેમ )

જમીને કચરા પોતા, પ્લેટફોર્મ, વાસણ કરીને સાવ ફ્રી થઈ. કપડાં બદલાવી ફરી નાઈટડ્રેસ પહેર્યો. હાથમાં આજની રવીપૂર્તિ લઈને જાણીતા લાંબા લેખો વાંચવાનો પ્રયત્ન કર્યો, પરંતુ એમાં બહુ કાંઈ સમજાતું નહોતું. ફરીથી કંટાળો શરૂ થયો. બેડરૂમમાં સરસ લાલ રંગની બેડશીટ પાથરી, બધું વ્યવસ્થિત ગોઠવ્યું, રૂમ ફ્રેશનર કર્યું અને સૂતી. મોબાઈલમાં પણ વોટ્સ અપ સિવાય બહુ ખબર ના પડતી. યુટીબમાં વીડિયો જોતા છોકરીઓએ શીખવી દીધેલું. યુટીબમાં વિડિઓ જોવાના શરૂ કર્યા. ગીતો વગાડતા વગાડતા એક સરસ હિન્દી ગીત આવ્યું, વિડિઓ બહુ જ રોમેન્ટિક હતો, જોઈને જ કંઈક થવા માંડ્યું. ધીમે ધીમે શરીરમાં કંપારી છૂટવા માંડી. મારો હાથ ધીમે ધીમે નાઈટડ્રેસમાં ગયો, મેં ...Read More

5

ખાલીપો - 5 (પહેલો પહેલો પ્રેમ)

મને ઊંઘ આવતી ના હતી.મારો પહેલો પ્રેમ મને સુવા દેતો ન હતો. પ્રેમમાં સાલું એવું કંઈક છે જે દુનિયામાં નથી. કોઈને પ્રેમ કરવો એ દુનિયામાં સૌથી અઘરી કળા છે. ક્યારેક એવું લાગે કે પ્રેમ વગર આ દુનિયામાં કાંઈ નથી દુનિયા જ નક્કામી છે. આ દુનિયા પર માણસજાત 100 વરસ કાઢી શકે છે તો એનું કારણ છે પ્રેમ ! પ્રેમ વગર માણસ ગમે ત્યાં ભટકી લે અંદરથી એક અધૂરપ લાગે જે ક્યારે પણ પુરી ના થાય. માણસ એક વખત દિલથી પ્રેમ કરી લે તો ભવ તરી જાય. હું થોડીવાર ગેલેરીમાં ઉભી રહી. એક અજાણ્યો છોકરો ક્યારનો શેરીમાં બાઇક લઈને આંટા ...Read More

6

ખાલીપો - 6 (પહેલી મુલાકાત)

સવારે ઉઠીને મસ્ત તૈયાર થઈ, શાળાએ રોજ કરતા અડધી કલાક વહેલી જ પહોંચી ગઈ. આજ દિપકની ખબર લેવાની હતી, આવ્યો કેમ નહીં. આજે મેં પહેલી વખત મોટો ચોટલો લીધો હતો, મોઢે થોડો પાઉડર લગાવ્યો હતો, સોનલ બહેને લગ્ન વખતે આપેલી લિપસ્ટિક લગાવી હતી. જો કે હું ક્લાસમાં સૌથી સુંદર છોકરી ના હતી પણ કોઈકનું એક વખત ધ્યાન પડે તો નજર હટાવી પણ ના શકે. ક્લાસના અમુક વાંદરાઓ કમલ, દિવ્યેશ, હિતેશ વગેરે પાછળ પડી જ રહેતા પણ મારા સ્વભાવને લીધે દૂર ભાગતા. શું દિપક પણ મારાથી ડરીને આવ્યો નહીં હોય? ત્યાં રેખા આવી, આવતા જ મને પૂછ્યું કે મારા માટે ...Read More

7

ખાલીપો - 7 (દશમાં ધોરણનું પરિણામ)

દર્શનનો ફોન આવતા જ મારી યાદોની ગાડીમાં બ્રેક લાગી. હું બેડ પરથી ઉભી થઇ. અત્યારે તો મારી જિંદગીનો એકમાત્ર દર્શન હતો. જીવન જીવવાનું કારણ પણ એ જ હતો. જેમને આપણે જીવન સાથી કહીએ એનો જીવનભર સાથ તો આપીએ જ ને ! અફકોર્સ મારો મોટો પરિવાર હતો જ, તો પણ જીવનમાં અજીબ ખાલીપો હતો. આ જિંદગી છે જ સાલી એવી, પહેલા કૈક એવું આપે જે આપણને બહુ ગમવા માંડે, એની આદત પાડી દયે પછી ધીમે ધીમે એ જ પ્રિય વસ્તુ તમારી પાસેથી છીનવી લે. તમને રડાવે, બેચેન કરે, જિંદગીથી તમે નફરત કરવા માંડો. ત્યાં જ જિંદગીમાં એવું કંઈક નવું આવી ...Read More

8

ખાલીપો - ૮

વરસાદ બંધ થવાનું નામ લેતો નહતો, મને દીપકની ચિંતા હતી કે એ વરસાદમાં ભીંજાતા ભીંજાતા રાહ જોતો હશે તો? મૂંઝવણ થતી હતી શું કરવું? બા રસોડામાં જ કૈક કરતી હતી. અમે ત્રણેય ભાઈ બહેન વરસતા ધોધમાર વરસાદને જોઈ રહ્યા હતા. આજે મને વરસાદ મારા પ્રેમનો શત્રુ લાગતો હતો. સમય વીતતો જઈ રહ્યો હતો, ત્યાં મને એક વિચાર આવ્યો. મેં કહ્યું હું વરસાદમાં ન્હાવા જાવ છું અને ન્હાતા ન્હાતા જ રેખાના ઘરે જઈશ. બા ને ના સંભળાય એટલું ધીમે બોલી જલ્દી જલદી નીકળી ગઈ. જગદીશ અને જાગૃતિ લેશન કરતા કરતા એકબીજા સાથે કૈક વાતનો ઝગડો કરવામાં વ્યસ્ત હતા. કોઈએ સાંભળ્યું ...Read More

9

ખાલીપો - 9 (બાપુને ચિઠ્ઠીઓ મળી)

બા ના હાથનો લાફો પડતા જ હું સ્તબ્ધ બની ગઈ કે શું થયું! હું બા ની સામે એકધારું રડમસ જોઈ રહી હતી. રડું, પૂછું કે કેમ માર્યું કે ક્યાંક ભાગી જાઉં એ પહેલાં જ બા એ પૂછી લીધું "ક્યાં મરી હતી?" મેં કહ્યું " રેખાની ઘરે , કહીને તો ગઈ હતી". બા ગુસ્સામાં મને એકધારું તાકી રહી હતી. "ખોટું બોલતા શરમ ય આવે છે? અઢાર પુરા થયા હવે". મને સમજાયું નહીં, અઢાર પુરા થવાને અને ખોટું બોલવાને શું સબંધ હતો. બા વધુ કાંઈ બોલે એ પહેલાં જ જાગૃતિ બોલી " રેખા દીદી તને શોધતા શોધતા અહીં આવી હતી" મારા ...Read More

10

ખાલીપો - 10 (મારા લગ્નની વાત નીકળી)

કાલે પાર્ટીમાં બહુ મોડું થઈ ગયેલું એટલે આજે ઉઠવામાં મોડું થઈ ગયું. સવારમાં જલ્દી જલ્દી દર્શનને જગાડીને મેં મોઢું વગર જ ચા મૂકી. બીજી બાજી નાસ્તો બનાવવાનું શરૂ કર્યું. હજુ એમના ટિફિનની પણ તૈયારી કરવાની હતી. જો કે આ બધું મારા માટે નવું ના હતું. છેલ્લા 40 વરસથી આજ તો કરતી આવી છું. પણ અત્યારે જ્યારે આ કામ કરૂં છું ત્યારે અંદરથી એક અજીબ પ્રકારનો ખાલીપો વર્તાય છે. શું કામ આવું થાય છે? એની પાછળ પણ ઘણા કારણો છે. મેં લગભગ 20 વરસ એક પણ પળની નવરાશ વગર કાઢ્યા છે અને હવે એટલી ફ્રી થઈ ગઈ છું કે સમય ...Read More

11

ખાલીપો - 11 (મને જોવા છોકરો આવ્યો)

એ દિવસે હજુ ય યાદ છે બહાર ધોધમાર વરસાદ વરસતો હતો. સવારનો વરસતો વરસાદ સાંજના 4 વાગવા આવ્યા તો બંધ થવાનું નામ લેતો નહોતો. આજે સવારે જ મે'માન મને જોવા આવવાના હતા પરંતુ હજુ એમનું કોઈ નામોનિશાન નહતું. મને સવારથી તૈયાર થવા માટે, કેમ બોલવું, કેમ ચાલવું વગેરે પર ટોકવામાં આવી રહી હતી. હું ઇચ્છતી હતી કે જલ્દી મને જોઈને જતા રહે અને હું આમાંથી છૂટું. સાંજે છ વાગે દિવસ આથમવા આવ્યો ત્યારે મહેમાન ઘરે પહોંચ્યા. લગભગ બધા પલળીને આવ્યા હતા. આવીને બધા થોડીવાર ઓસરીમાં એમ જ બેઠા અને થોડા કોરા થયા. બે છોકરાઓ સાથે હતા એટલે નક્કી થતું ...Read More

12

ખાલીપો - 12 (દિપકને ફરીથી મળી)

જમીને હું થોડી વાર ફળિયામાં છાયે હીંચકા પર બેઠી. ધીમે ધીમે થોડી ઊંઘ ઘેરાતી હતી અને સાથે સાથે યાદો રમતી હતી. ત્યાં બહાર વૃક્ષ નીચે એક કોલેજીયન કપલ એકબીજામાં ખોવાયેલું હતું. છોકરો મોટર સાઇકલ પર સ્ટેન્ડ ચડાવી બેઠો હતો, છોકરી એની પાસે હાથમાં હાથ નાખીને ઉભી હતી. જાણે બંને એકબીજાને કઈક પ્રોમિસ કરી રહ્યા હોય. બાલિશ લાગતી આ રમતમાં જિંદગીના ઘણા ફેસલા થઈ જતા હોય છે. -- તે દિવસે દિપક પણ મને આમ જ મળવા આવેલો. તે વરસાદી દિવસ પછી આજે અમે પહેલી વખત એકાંતમાં મળ્યા. શું બોલવું એ જ સમજાતું નહોતું. એક દિવસે અમે એકમેકમાં એક થઈ ગયેલા ...Read More

13

ખાલીપો - 13

તે દિવસે દીપકને મળ્યા પછી હું મારા લગ્નની તૈયારીઓમાં ખોવાય ગઈ. દીપકને મળ્યા પછી દિલ એકદમ હળવું લાગતું હતું. હજુ મને કેટલી સમજે છે ! મને સૌથી મોટો ડર હતો મારા ભાવિ પતિદેવને આ બધું કેમ જણાવીશ? જેમ જેમ લગ્નનો દિવસ નજીક આવતો હતો એમ એમ મારી આ ઉપાધિ વધતી જતી હતી. લગ્ન પછી જો એમને ખબર પડશે તો એક ભૂલના લીધે મારી આખી જીંદગી બગડી જશે એટલે આ વાત મારે લગ્ન પહેલા ક્લિયર કરવી જરૂરી હતી. સગાઈ અને લગ્નના વચ્ચેના ગાળામાં અમે ક્યારેક ક્યારેક ફોનમાં વાત કરતા હતા. હું બસમાં બેસીને બાજુના નાનકડા શહેરના ટેલિફોન બુથ પર જતી ...Read More

14

ખાલીપો - 14

અમે નાસ્તો કરીને ક્યાંક ગાર્ડનમાં જવાનું નક્કી કર્યું. મેં કહ્યું ચાલોને શહેરથી બહાર નદી કિનારે બેસીએ. અમે શહેરથી બહાર નદી કિનારે એક મહાદેવના મંદિરની પાળીએ બેઠા. હું કાંઈ બોલું એ પહેલાં દર્શનને પૂછ્યું - " શું વાત છે, કેમ આટલી મુંજાએલી લાગે છે" હું થોડી વાર કાંઈ બોલી નહિ પછી ધીમેથી કહ્યું - " મારે એક પર્સનલ વાત કરવી છે જે આપણું નક્કી થયું એ પહેલાં જ કરવી જોઈતી હતી". દર્શને મારા ખભા પર હાથ રાખ્યો અને બોલ્યો તારે જે કહેવું હોય એ ખૂલ્લીને કહે, હવે આપણે આખી જિંદગી સાથે જ છીએ. જીંદગીભર સાથે છીએ જ કે નહીં એ ...Read More