અજાણ્યા માણસો

(7)
  • 6k
  • 0
  • 1.5k

અજાણ્યા માણસો આજે હસ્તી બહું ખુશ છે. એનું કારણ છે એનાં ઘરે આવનાર મહેમાન - એની મિત્ર પંક્તિ. હસ્તી અને પંક્તિ આજે ૧૧ વર્ષે મળવાનાં હતાં આમ તો, બંનેની મિત્રતા બહું જૂની ના કહેવાય, પણ એકબીજાને ખૂબ સારી રીતે સમજતાં. બંન્નેની મુલાકાત અને મિત્રતા લગભગ પંદરેક વર્ષ પહેલાં થઈ હતી. બંને એક જ સ્કૂલમાં નોકરી કરતાં હતાં. હસ્તી પહેલાંથી જ ત્યાં ભણાવતી હતી અને પંક્તિ એકાદ વર્ષ પછી ત્યાં આવી. હસમુખ અને ચુલબુલી પંક્તિએ ટૂંક સમયમાં જ બધાનાં દિલ જીતી લીધા અને હસ્તી સાથે તો એક અનોખો નાતો જ બંધાઈ ગયો. હસ્તી: (ખુશ થઈને) અરે.... આવ..આવ... પંક્તિ... કેમ છે? પંક્તિ:

New Episodes : : Every Tuesday

1

અજાણ્યા માણસો (ભાગ - ૧)

અજાણ્યા માણસો આજે હસ્તી બહું ખુશ છે. એનું કારણ છે એનાં ઘરે આવનાર મહેમાન - એની મિત્ર પંક્તિ. હસ્તી પંક્તિ આજે ૧૧ વર્ષે મળવાનાં હતાં આમ તો, બંનેની મિત્રતા બહું જૂની ના કહેવાય, પણ એકબીજાને ખૂબ સારી રીતે સમજતાં. બંન્નેની મુલાકાત અને મિત્રતા લગભગ પંદરેક વર્ષ પહેલાં થઈ હતી. બંને એક જ સ્કૂલમાં નોકરી કરતાં હતાં. હસ્તી પહેલાંથી જ ત્યાં ભણાવતી હતી અને પંક્તિ એકાદ વર્ષ પછી ત્યાં આવી. હસમુખ અને ચુલબુલી પંક્તિએ ટૂંક સમયમાં જ બધાનાં દિલ જીતી લીધા અને હસ્તી સાથે તો એક અનોખો નાતો જ બંધાઈ ગયો. હસ્તી: (ખુશ થઈને) અરે.... આવ..આવ... પંક્તિ... કેમ છે? પંક્તિ: ...Read More

2

અજાણ્યા માણસો (ભાગ - ૨)

આગળ આપણે જોયું કે હસ્તી અને પંક્તિ બંને લાંબા સમય પછી મળે છે અને હસ્તી, પંક્તિને કંઈક કહેવા માગે હવે, આગળ... (હસ્તી રસોડામાં ગ્લાસ મૂકી, પંક્તિ પાસે આવીને બેસે છે.) પંક્તિ: (હસ્તીનો હાથ પકડીને) કહી દો આજે... જે મનમાં છે એ બધું જ કહી દો. હસ્તી: (પંક્તિના હાથ પર હાથ મૂકી) હા.... પંક્તિ, છ વર્ષ પહેલાં મારા લગ્ન યાદ છે તને? પંક્તિ: હા... યાદ છે..એ જ દિવસે મારા માસીજીના દિકરાના લગ્ન હતાં એટલે હું નહોતી આવી શકી. હસ્તી: હા... એ દિવસે શું બન્યું હતું એ ખબર છે? પંક્તિ: ખાસ તો કંઈ નહીં પણ જાન બહું મોડી પડી હતી કારણ ...Read More