લવ ડોઝ અનલિમિટેડ

(10)
  • 8.4k
  • 0
  • 2.2k

નમસ્કાર મિત્રો આ વર્ષ ના પ્રથમ દિવસે જ મેં મારા બ્લોગ અને સોશ્યિલ મીડિયા દ્વારા જાહેરાત કરેલ કે આ વર્ષ થી હું દર રવિવારે એક નવી જ વાર્તા સાથે આવી રહ્યો છું. દર રવિવારે અલગ અલગ ઝોનર ની વાર્તા સાથે આગળ વધીશું.જેમાં બીજા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ કે જેમાં વાત કરીશું લવ સ્ટોરી ની. આજ ની આ વાત શરુ કરતા પહેલા હું એ બધા જ મિત્રો નો, પરિવારજનો અને ખાસ કરીને મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર્સ નો હું આભારી છું. કેમકે આ વાત ને લોકો સુધી પહોંચાડવા અને મને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે એમનો જ ભાગ છે. મિત્રો તમે

New Episodes : : Every Friday

1

લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૧ - ૧૨ જાન્યુઆરી ૨૦૨૦

નમસ્કાર મિત્રો આ વર્ષ ના પ્રથમ દિવસે જ મેં મારા બ્લોગ અને સોશ્યિલ મીડિયા દ્વારા જાહેરાત કરેલ કે આ થી હું દર રવિવારે એક નવી જ વાર્તા સાથે આવી રહ્યો છું. દર રવિવારે અલગ અલગ ઝોનર ની વાર્તા સાથે આગળ વધીશું.જેમાં બીજા રવિવારે લવ ડોઝ અનલિમિટેડ કે જેમાં વાત કરીશું લવ સ્ટોરી ની. આજ ની આ વાત શરુ કરતા પહેલા હું એ બધા જ મિત્રો નો, પરિવારજનો અને ખાસ કરીને મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર્સ નો હું આભારી છું. કેમકે આ વાત ને લોકો સુધી પહોંચાડવા અને મને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે એમનો જ ભાગ છે. મિત્રો તમે ...Read More

2

લવ ડોઝ અનલિમિટેડ - ભાગ- ૨ - ૦૯ ફેબ્રુઆરી ૨૦૨૦

હેલો મિત્રો કેમ છો બધા? આજે ફેબ્રુઆરી મહિના નો બીજો રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ કે રવિવારે આપણે લવસ્ટોરી ની વાત કરીયે છીએ અને અત્યારે તો લવ વિક ચાલે છે.પ્રેમ ની મોસમ આવી છે અને આ પ્રેમ ની મોસમ માં જ આપણે જયારે લવસ્ટોરી ની વાત કરવી હોય તો આજે એક બહુ જ સિમ્પલ સ્ટોરી ની વાત કરીશું કે જેમાં લવ છે પણ એમાં ઈમોશન અને ભગવાન પર ની શ્રદ્ધા પણ એટલી જ છે.વધારે સમય ના લેતા ચાલો આજ ની લવસ્ટોરી શરુ કરીયે. કિરણ અને ઇશિકા ૮ માં ધોરણ માં ભણતા હતા. બંને નો સ્કૂલ નો ...Read More