ખુશબૂ ગુજરાત કી

(9)
  • 4k
  • 0
  • 888

ગુજરાત રંગીલું ગુજરાત ગુજરાત ની અને ગુજરાતી ઓ ની વાત જ અલગ છે. તો ચાલો આપણે ગુજરાત ના રંગ મા રંગાઈ જઈએ અને ગુજરાત ના તમામ જિલ્લા ના પ્રવાસ ધામો નો આનંદ માણીએ. તો ચાલો ગુજરાત ની ખુશબૂ નો આનંદ ગુજરાત ના સૌથી મોટો જિલ્લા કચ્છ થી કરીએ. કચ્છ માટે વળી એક નાની એવી પંક્તિ છે કે " શિયાળે સોરઠ ભલો, ઉનાળ એ ગુજરાત, ચોમાસુ વાગડ ભલો, મારો કચ્છડો બારે માસ." કચ્છના નું મુખ્ય મથક ભુજ આ અહીં નું પ્રાચીન સ્થળ છે. ભુજ એની ચાંદીકામ અને સુતરાઉ કાપડ ના છાપ

Full Novel

1

ખુશબૂ ગુજરાત કી - 1

ગુજરાત રંગીલું ગુજરાત ગુજરાત ની અને ગુજરાતી ઓ ની વાત જ અલગ તો ચાલો આપણે ગુજરાત ના રંગ મા રંગાઈ જઈએ અને ગુજરાત ના તમામ જિલ્લા ના પ્રવાસ ધામો નો આનંદ માણીએ. તો ચાલો ગુજરાત ની ખુશબૂ નો આનંદ ગુજરાત ના સૌથી મોટો જિલ્લા કચ્છ થી કરીએ. કચ્છ માટે વળી એક નાની એવી પંક્તિ છે કે " શિયાળે સોરઠ ભલો, ઉનાળ એ ગુજરાત, ચોમાસુ વાગડ ભલો, મારો કચ્છડો બારે માસ." કચ્છના નું મુખ્ય મથક ભુજ આ અહીં નું પ્રાચીન સ્થળ છે. ભુજ એની ચાંદીકામ અને સુતરાઉ કાપડ ના છાપ ...Read More