મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની

(0)
  • 11.9k
  • 0
  • 3.4k

નમસ્કાર મિત્રો આ વર્ષ ના પ્રથમ દિવસે જ મેં મારા બ્લોગ અને સોશ્યિલ મીડિયા દ્વારા જાહેરાત કરેલ કે આ વર્ષ થી હું દર રવિવારે એક નવી જ વાર્તા સાથે આવી રહ્યો છું. દર રવિવારે અલગ અલગ ઝોનર ની વાર્તા સાથે આગળ વધીશું.જેમાં પ્રથમ રવિવારે મારી કહાની મારી ડિજિટલી ઝુબાની છે. આજ ની આ વાત શરુ કરતા પહેલા હું એ બધા જ મિત્રો નો, પરિવારજનો અને ખાસ કરીને મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર્સ નો હું આભારી છું. કેમકે આ વાત ને લોકો સુધી પહોંચાડવા અને મને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે એમનો જ ભાગ છે. આમ તો આજ ની વાર્તા ની

New Episodes : : Every Saturday

1

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૧ - ૦૫ જાન્યુઆરી ૨૦૨૦

નમસ્કાર મિત્રો આ વર્ષ ના પ્રથમ દિવસે જ મેં મારા બ્લોગ અને સોશ્યિલ મીડિયા દ્વારા જાહેરાત કરેલ કે આ થી હું દર રવિવારે એક નવી જ વાર્તા સાથે આવી રહ્યો છું. દર રવિવારે અલગ અલગ ઝોનર ની વાર્તા સાથે આગળ વધીશું.જેમાં પ્રથમ રવિવારે મારી કહાની મારી ડિજિટલી ઝુબાની છે. આજ ની આ વાત શરુ કરતા પહેલા હું એ બધા જ મિત્રો નો, પરિવારજનો અને ખાસ કરીને મારા સોશ્યિલ મીડિયા પાર્ટનર્સ નો હું આભારી છું. કેમકે આ વાત ને લોકો સુધી પહોંચાડવા અને મને વધુ લખવા માટે પ્રોત્સાહિત કરવા માટે એમનો જ ભાગ છે. આમ તો આજ ની વાર્તા ની ...Read More

2

મેરી કહાની મેરી ડિજિટલી ઝુબાની - ભાગ-૨ - ૦૨ ફેબ્રુઆરી ૨૦૨૦

હેલો મિત્રો કેમ છો બધા? આજે ફેબ્રુઆરી મહિના નો પ્રથમ રવિવાર પણ એના કરતા પણ મહત્વની વાત એ આજ તારીખ ૦૨-૦૨-૨૦૨૦ કેટલી સરસ તારીખ છે નહિ એને આગળ થી ગણો કે પાછળ થી સેમ જ . કોઈ પણ બાજુ થી લખો કે વાંચો એક જ તારીખ આવે. પહેલા તો બધા ને ફેબ્રુઆરી ની શુભેચ્છાઓ. પ્રેમ નો મહિનો છે અને પ્રેમ ની મોસમ છે પણ આજે આપણે પહેલા રવિવારે વાત કરીશું મારી કહાની મારી ડિજિટલી ઝુબાની. ગયા મહિને આપણે વાત કરેલી મારી લાઈફ ના એ ટર્નિંગ પોઇન્ટ થી લઇ ને આગળ ની વાત જેમાં મન પણ કાબૂ મેળવી ને ઘણા ...Read More