પ્રોજેક્ટ નો વિચાર કરતા કરતા પ્રોફેસર રસોડામાં ગયા,આજ કાલ એ ઉંડા વિચારો માં ખોવાયેલ રહેતા હતા.કોફી બનાવતા બનાવતા પણ એ કંઈક વિચારો માં ગૂંચવાયેલ હતા. તે કોફી બનતી હતી ત્યારે એમાં આવી રહેલા ઊભરા જોઈ રહ્યા . ત્યાં પાછળ થી એમની દીકરી રીમા આવી.ઉતાવળ માં ગેસ બંધ કર્યો અને બોલી પપ્પા આજ કાલ તમારું ધ્યાન ક્યાં છે,કોઈ મુશ્કેલી છે? કોલેજ માં બધું બરાબર ચાલે છે ને તમને કેટલા દિવસ થી કહું છું કે હવે કોલેજ છોડી દો , રીમા પ્રોફેસર ની એક માત્ર
New Episodes : : Every Tuesday
રહસ્યમય ડાયરી....1
પ્રોજેક્ટ નો વિચાર કરતા કરતા પ્રોફેસર રસોડામાં ગયા,આજ કાલ એ ઉંડા વિચારો માં ખોવાયેલ રહેતા હતા.કોફી બનાવતા બનાવતા પણ કંઈક વિચારો માં ગૂંચવાયેલ હતા. તે કોફી બનતી હતી ત્યારે એમાં આવી રહેલા ઊભરા જોઈ રહ્યા . ત્યાં પાછળ થી એમની દીકરી રીમા આવી.ઉતાવળ માં ગેસ બંધ કર્યો અને બોલી પપ્પા આજ કાલ તમારું ધ્યાન ક્યાં છે,કોઈ મુશ્કેલી છે? કોલેજ માં બધું બરાબર ચાલે છે ને તમને કેટલા દિવસ થી કહું છું કે હવે કોલેજ છોડી દો , રીમા પ્રોફેસર ની એક માત્ર ...Read More
રહસ્યમય ડાયરી... - 2
( આપણે આગળ જોયું કે પ્રોફેસર ને આજે પુસ્તક પૂરું કરવાની ખૂબ ઉતાવળ છે અને એ રીમા ને પુસ્તક વિશે જાણવાની!!!!!પ્રોફેસર તેને આ પુસ્તક વિશે જણાવવા ના હતા,પણ..... છેલ્લી ઘટના વાંચ્યા બાદ .એ છેલ્લી ઘટના માં એવું તો શું જાણવા મળે છે તેને કે તે ઘર છોડી દે છે અને ક્યાંક જતા રહે છે એ પણ રીમા ને કઈ કહ્યા વગર!!!!!!!) સવાર નાં લગભગ આઠ વાગવા આવ્યા હતા,અચાનક રીમા ની આંખો ખુલી. તે પોતાના રૂમ માં બેડ પર સુતેલી હતી અને તેની બાજુ માં જ ટેબલ પર ...Read More
રહસ્યમય ડાયરી... - 3
(આપણે આગળ જોયું કે રીમા અને ઋતુ ને એક ડાયરી મળે છે અને અજય ને અજાણ્યા નંબર પર આવ્યો હતો કે" હું લોકેશન મોકલું ત્યાં જ તું મને મળવા આવ".હવે ક્રમશઃ આગળ.......) અજય ફટાફટ દિગ્વિજયસિંહ નાં મોકલેલા લોકેશન પર પહોચી જાય છે.ત્યાં પ્હોચતાં ની સાથે જ તે ભારે નવાઈ પામે છે !!!!! એકતો લોકેશન પણ શહેરથી ખુબ દૂર હતું અને ત્યાં એક મોટુ બિલ્ડીંગ હતું.આજ સુધી એ ક્યારેય આ જગ્યા એ આવ્યો ન હતો .એ શું કદાચ કોઈ એ આ જગ્યા નહીં જોઇ હોય!!!તે બિલ્ડીંગ ની ચારે બાજુ ફરીને તેનું નિરીક્ષણ કરવા લાગ્યો.બિલ્ડીંગ ખાસ જૂનું ન હતું અને ...Read More
રહસ્યમય ડાયરી... - 4
(આપણે આગળ જોયું કે દિગ્વિજયસિંહ અજય ને તેની બહેન ને જાન થી મારી નાખવાની ધમકી આપે છે અને તે પોતાની બહેન ને બચાવવા માંગતો હોય તો એક રહસ્યમય ડાયરી પ્રોફેસર નાં ઘરે થી લાવી આપવા કહે છે પણ અજય તે શોધી શકતો નથી અને નિરાશ થઈ પાછો ફરે છે, હવે આગળ....) માણસ મજબૂરીમાં શું નથી કરતો? પ્રમાણિક અજય આજે તેના જ આદર્શ પ્રોફેસરને ત્યાં ચોરી કરવા જઈ રહ્યો હતો. રીમાએ તેને ઘણી વખત તેના પિતાની સાથે જોયો હતો, નહિતર તે આવી રીતે કોઈ અજાણી વ્યક્તિને ઘરમાં કેમ આવવા દે? તેના પિતાના મોઢે ઘણી વખત અજયના વખાણ જ સાંભળ્યા હતા. ...Read More