પ્રેમની ભીનાશ

(47)
  • 32.4k
  • 8
  • 12.2k

આપણે સ્વરા અને કુંજ ની એવી પ્રૅમ કહાની વિશેની સફર પર જઈ રહ્યા છીએ જેમાં મિત્રતા, લાગણી, અનહદ પ્રૅમ, દુઃખ, વિરહ દરેક પ્રસંગને માણવાના છીએ. ***** સ્વરા એક એવી છોકરી જેને ક્યારેય પણ કોઈ પણ છોકરો તેના તરફ આકર્ષી શક્યો નથી. ભણવામાં હંમેશા અવ્વલ જ આવે. સ્વરાને બોલવાની આદત ઓછી. પણ એક વખત કોઈની સાથે મિત્રતા થઈ જાય પછી બીજા કોઈનો બોલવામાં નંબર નાં લાગવા દે. હા, સ્વરા સ્કૂલમાં કોઈ છોકરા સાથે બોલતી નહી, ફાઈટિંગ જરૂર કરતી. સ્વરા એટલે જેને જોઈને કોઈ પણ મોહિત થઈ જાય. તેજસ્વી અને જિજ્ઞાસાથી ભરેલ આંખો, જેને હસતી જોઈને કોઈનાં પણ ફેસ પર સ્માઈલ આવી જાય

New Episodes : : Every Saturday

1

પ્રેમની ભીનાશ (ભાગ -1)

આપણે સ્વરા અને કુંજ ની એવી પ્રૅમ કહાની વિશેની સફર પર જઈ રહ્યા છીએ જેમાં મિત્રતા, લાગણી, અનહદ પ્રૅમ, દુઃખ, વિરહ દરેક પ્રસંગને માણવાના છીએ. ***** સ્વરા એક એવી છોકરી જેને ક્યારેય પણ કોઈ પણ છોકરો તેના તરફ આકર્ષી શક્યો નથી. ભણવામાં હંમેશા અવ્વલ જ આવે. સ્વરાને બોલવાની આદત ઓછી. પણ એક વખત કોઈની સાથે મિત્રતા થઈ જાય પછી બીજા કોઈનો બોલવામાં નંબર નાં લાગવા દે. હા, સ્વરા સ્કૂલમાં કોઈ છોકરા સાથે બોલતી નહી, ફાઈટિંગ જરૂર કરતી. સ્વરા એટલે જેને જોઈને કોઈ પણ મોહિત થઈ જાય. તેજસ્વી અને જિજ્ઞાસાથી ભરેલ આંખો, જેને હસતી જોઈને કોઈનાં પણ ફેસ પર સ્માઈલ આવી જાય ...Read More

2

પ્રેમની ભીનાશ (ભાગ -2)

આપણે "પ્રેમની ભીનાશ" નાં પ્રથમ ભાગ માં જોયું કે કુંજ સ્વરાને કહે છે કે તે સ્વરાને છેલ્લા પાંચ વર્ષથી કરે છે. સ્વરાને કુંજ ની વાત પર ભરોસો આવતો નથી. હવે આગળ.... *******કુંજ : હેલ્લો મેડમ, ક્યાં ખોવાઈ ગયાં? સ્વરા : અરે કંઈ નહી. પણ તું જે બોલે છે તે તને ખબર છે તું શું બોલે છે. પ્રૅમ કરું છું એટલે? તું મને ઓળખે જ છે કેટલી? મે તો ક્યારેય તારી સાથે વાત પણ નથી કરી. કુંજ : હા. ખૂબ રાહ જોઈ છે મે આ દિવસ માટે. પાંચ વર્ષ. ઘણો બધો સમય. મને તો લાગતું જ નહી હતું કે તું મારી સાથે વાત ...Read More

3

પ્રેમની ભીનાશ (ભાગ -3)

પ્રેમની ભીનાશનાં બીજા ભાગમાં આપણે જોયું કે સ્વરા હજી સુધી કુંજને બરાબર ઓળખતી પણ નથી. અચાનક એક દિવસ કુંજનું જોવે છે અને સ્વરાને કુંજ સાથે વાત કર્યા વિના ચેન પડતું નથી. એટલે છેલ્લે સ્વરા કુંજનો બ્લોક કરેલ નંબર અનબ્લોક કરી કુંજ સાથે વાત કરી તેના વિશે પૂછે છે. હવે આગળ..... ******* કુંજ : એકસીડેન્ટ થવાનું હતું પણ બચી ગયો. પણ તને ખરેખર એ સ્વપ્ન આવેલ? સ્વરા : હા. કેમ આવ્યું એ મને નથી ખબર. પણ તું ઠીક છે એટલું જ ઘણું છે. કુંજ : ઓકે મેડમ. પણ હવે તમે મને બ્લોક તો નહી કરો ને? સ્વરા : મને હેરાન ...Read More

4

પ્રેમની ભીનાશ (ભાગ -4)

પ્રેમની ભીનાશ ભાગ -4 કુંજને સ્વરા આખો દિવસ શું કરે છે, એને શું કરવું ગમે છે, શું કરવું ગમતું, શું ભાવે છે, શું નથી ભાવતું, કંઈ વાતથી સ્વરા ખુશ રહે છે, કંઈ વાતથી સ્વરા દુઃખી રહે છે વિગેરે બાબતો જાણવા માટે હંમેશા આતુર રહેતો, તેવી જ રીતે સ્વરા પણ કુંજ ક્યારે શું કરે છે, એને શું કરવું ગમે છે, શું કરવું નથી ગમતું, શું ભાવે છે, શું નથી ભાવતું, કંઈ વાતથી સ્વરા ખુશ રહે છે, કંઈ વાતથી કુંજ દુઃખી રહે છે વિગેરે બાબતો જાણવા માટે હંમેશા આતુર રહેતી. સ્વરા અને કુંજને એકબીજાને જાણવાની તાલાવેલી એક દિવસ બંનેની આદત બની જાય છે. કુંજ સ્વરાને ...Read More

5

પ્રેમની ભીનાશ - 5

પ્રેમની ભીનાશમાં આગળનાં ભાગમાં આપણે જોયું કે કુંજ અને સ્વરા ગાર્ડનમાં મળે છે અને ખૂબ વાતો કરે છે. ઘરે સ્વરાનાં મનમાં વિચારોનું વાવાઝોડું આવે છે. હવે આગળ... *************** સ્વરા પોતાની જાત પર સવાલો કરવા લાગે છે કે તેણે કુંજને મળીને કોઈ ભૂલ તો નથી કરી ને? પછી તો દિવસો અને રાતો સ્વરા એ જ વિચાર્યા કરતી કે કુંજ સાથે કોંટેક્ટ રાખીને તે ભૂલ તો નથી કરતી ને? કુંજની દિવસે દિવસે પડતી જતી આદત ક્યારેય પ્રેમમાં તો નહિ પરીણમે ને? પણ કહેવાય છે ને કે પ્રેમની સામે આખી દુનિયા ફિક્કી લાગવા લાગે છે. બસ એમ જ સ્વરાને કુંજનાં પ્રૅમ સામે ...Read More

6

પ્રેમની ભીનાશ - 6

પ્રેમની ભીનાશનાં ભાગ -5 માં આપણે જોયું કે સ્વરા અને કુંજ સુંવાલીનાં બીચ પર પહેલી વખત ઘરથી દૂર ફરવા જાય છે. સ્વરા અને કુંજ સુંવાલી બીચ પર પહોંચીને ચા પીવે છે અને ત્યારબાદ દરિયાની નજીક જાય છે. હવે આગળ.... ******* સ્વરા મનમાં જ વિચારે છે કે, આ કુંજ તો જો કેવો છે. પહેલી વખતમાં જ આઈ.લવ.યુ. કહી દીધેલ અને હવે કંઈ જ બોલતો નથી. મને તો લાગતું જ નથી કે કુંજ કંઈ બોલશે પણ ખરો. આમને આમ ચાલશે તો હું મારા દિલની વાત કુંજને ક્યારે કહીશ? અત્યાર સુધી હું કુંજથી દૂર રહેવાના પ્રયત્નો કરતી હતી અને હવે અચાનક મને કુંજનો ...Read More

7

પ્રેમની ભીનાશ - 7

પ્રેમની ભીનાશ (ભાગ-7)******** કુંજ : તો તારી એ દુનિયામાં કોઈ હમસફર હોય તો? સ્વરા : હહહ... શું?કુંજ : કંઈ : અરે કહેને. શું કહેતો હતો? કુંજ : પછી કહીશ.સ્વરા : બોવ ભાવ શું ખાય છે? ચૂપચાપ બોલ તો.કુંજ : તને ખોટું લાગશે તો? સ્વરા : નહિ લાગે ખોટું. તું બોલ તો ખરા.કુંજ : જોજે હો. સાંભળીને થપ્પડ નાં મારી દેતી.સ્વરા : હા હા હા. પાગલ છે તું સાવ.કુંજ : સાચે બોલને. મારીશ નહિને? સ્વરા : નાં. બોલ હવે.કુંજ : સ્વરા, જ્યારથી મારી પહેલી નજર તારા પર પડી છે ત્યારથી મને તું ગમે છે, નાં ફક્ત ગમતી નથી, ત્યારથી જ તારી સાથે પ્રેમ થઈ ગયો છે. ...Read More

8

પ્રેમની ભીનાશ - 8

પ્રેમની ભીનાશ (ભાગ -8) પ્રેમની ભીનાશનાં આગળનાં ભાગમાં આપણે જોયું કે કુંજ સ્વરાને તેની જીવનસાથી બનવા માટે પ્રપોઝ કરે હવે આગળ.... ******** સ્વરા : કુંજ...... કુંજ : શું કુંજ..? આગળ બોલને સ્વરા. હું તારા જવાબ માટે આતુરતાથી રાહ જોઈ રહ્યો છું. મારા દિલની ધડકન ખૂબ જોર - જોરથી ધડકી રહી છે. જવાબ આપ સ્વરા. સ્વરા : પણ... કુંજ.... કુંજ : સ્વરા, તારો જે જવાબ હશે તે મને મંજુર હશે. તું ખરેખર મારા માટે કંઈક ફીલ કરતી હોય તો જ હા કહેજે. હું તને પ્રેમ કરું છું એટલે તું પણ મને કરે જ એવું જરૂરી નથી. સ્વરા : એક વાત કહું કુંજ ? ...Read More