આત્માનો ખાત્મા

(71)
  • 10.6k
  • 12
  • 4.6k

આર્યન એની ફ્રેન્ડ વિદ્યા સાથે એડવેન્ચર ના નામે એક સ્પુકી (ડરાવણી) જગ્યા પર લઈ આવે છે... પણ અહીં એમની સાથે અજીબોગરીબ ચીજો થવા લાગી. બંને બહુ જ ડરી ગયા. બંને ઉપરના રૂમમાં ગયા તો દરવાજો આપોઆપ જ બંધ થઈ ગયો. નીચેથી કોઈની ચીસ આવી તો બંને બહુ જ ડરી ગયા, તો વિદ્યા તો એની જ ધૂનમાં આર્યનને અહીં લાવવા કોષવા લાગી, પણ એની તરફ જોયું તો એની રાડ જ પડી ગઈ! શું હતું એ જાણવા માટે આગળ વાંચો...

Full Novel

1

આત્માનો ખાત્મા - 1

આર્યન, આર્યન! કમ ઓન! આપને અહીં આવવાનું જ નહોતું! મને તો બહુ જ ડર લાગે છે! વિદ્યાએ ડરને આર્યના હાથને શોલ્ડર સુધી પકડી લીધો. અચાનક જ એક ડરાવનો અવાજ કરતું ચામાચીડિયુ એમની ઠીક પાસેથી પસાર થયું તો વિદ્યાનું દિલ તો ડરને લીધે જસ્ટ બહાર જ આવવાનું હતું! આર્યન, કેમ તું આજે પાગલ થયો છું?! ચાલ આપને નથી રહેવું અહીં હવે એક સેકંડ પણ, ચાલ આપને અહીં થી ચાલ્યા જઈએ! વિદ્યા કહી રહી હતી. એ ઘર બહુ જ પુરાણું અને ઝાળા ઓ વાળું હતું... દેખતા જ કોઈ પણ ડરી જાય એવી એ જગ્યા હતી. આર્યન અને વિદ્યા સારા ફ્રેન્ડ હતા... ...Read More

2

આત્માનો ખાત્મા - 2

કહાની અબ તક: આર્યન એની ફ્રેન્ડ વિદ્યા સાથે એડવેન્ચર ના નામે એક સ્પુકી (ડરાવણી) જગ્યા પર લઈ આવે છે... અહીં એમની સાથે અજીબોગરીબ ચીજો થવા લાગી. બંને બહુ જ ડરી ગયા. બંને ઉપરના રૂમમાં ગયા તો દરવાજો આપોઆપ જ બંધ થઈ ગયો. નીચેથી કોઈની ચીસ આવી તો બંને બહુ જ ડરી ગયા, તો વિદ્યા તો એની જ ધૂનમાં આર્યનને અહીં લાવવા કોષવા લાગી, પણ એની તરફ જોયું તો એની રાડ જ પડી ગઈ! હવે આગળ: આર્યનની આંખો લાલચોળ હતી અને એનો આખોય ભાવ બદલાયેલો અને અજીબ લાગી રહ્યો હતો! આર્યને એક જોરથી રાડ પાડી તો મહામહેનતે દરવાજો ખોલી ને ...Read More

3

આત્માનો ખાત્મા - 3 (કલાઇમેક્સ)

કહાની અબ તક: આર્યન એડવેન્ચર નું કહી ને એની ફ્રેન્ડ વિદ્યા ને એક અત્યંત ડરાવ પાણી જગ્યા એ લઈ છે! ત્યાં એમની સાથે અજીબોગરીબ અનુભવો થાય છે. બંને ઉપર જાય છે તો દરવાજો આપોઆપ જ બંધ થઈ જાય છે! નીચેથી કોઈની ચીસ સંભળાય છે તો બંને ડરી જાય છે! આર્યન પણ એવી જ ચીસ પાડે છે તો ડરી ને વિદ્યા નીચે આવી જાય છે! ત્યાં એક અજાણી છોકરી એણે હિમ્મત આપી ઉપર લઇ જાય છે, જ્યાં આર્યન બેહોશ પડેલો હોય છે. થોડી વારમાં એણે હોશ આવી જાય છે! બંને હિમ્મત કરીને નીચે આવે છે, અને છેલ્લે કારમાં બેસી ને ...Read More