શું હતું,શું થઇ રહ્યું છે અને શું થશે ?

(3)
  • 4.3k
  • 0
  • 1.5k

રોજીંદુ જીવન હતું,ચારે તરફ હર્ષોલ્લાસ હતો,જીવન વ્યસ્ત હતું ,સવારે તમામ રસ્તાઓ ભરાઈ જતા અને બપોરે થોડો વિરામ લેતા અને ફરી પાછા સાંજે ટ્રાફિક થી ભરાઈ જતા,રાત્રે મસ્તીભર્યા બની જતા,આમ કરતા કરતા રવિવાર આવતો અને સવારનો ચટપટો,ગરમાગરમ નાસ્તો લેવા ભીડ ઉમટી પડતી અને તે પણ બે ઇંચ ની પણ જગ્યા રાખ્યા વગર,વ્યોપાર ,કામધંધા પુસ્કળ હતા,હરીફાઈ હતી વધારે પૈસા કમાઈ લેવાની, '' સૌનો વિકાસ તો દેશ નો વિકાસ '' એવી વાતો હતી,ક્યારેક ''મંદી '' શબ્દ સાંભળવા મળતો,તો ફરીથી તેજી લાવવાનો ઉત્સાહ આપોઆપ આવી જતો,ભારત દેશ વધુ શક્તિશાળી બની રહ્યો હતો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વેકેશન ની આતુરતાથી

New Episodes : : Every Monday

1

શું હતું, શું થઇ રહ્યું છે અને શું થશે ? ભાગ - 1

રોજીંદુ જીવન હતું,ચારે તરફ હર્ષોલ્લાસ હતો,જીવન વ્યસ્ત હતું ,સવારે તમામ રસ્તાઓ ભરાઈ જતા અને બપોરે થોડો વિરામ લેતા અને પાછા સાંજે ટ્રાફિક થી ભરાઈ જતા,રાત્રે મસ્તીભર્યા બની જતા,આમ કરતા કરતા રવિવાર આવતો અને સવારનો ચટપટો,ગરમાગરમ નાસ્તો લેવા ભીડ ઉમટી પડતી અને તે પણ બે ઇંચ ની પણ જગ્યા રાખ્યા વગર,વ્યોપાર ,કામધંધા પુસ્કળ હતા,હરીફાઈ હતી વધારે પૈસા કમાઈ લેવાની, '' સૌનો વિકાસ તો દેશ નો વિકાસ '' એવી વાતો હતી,ક્યારેક ''મંદી '' શબ્દ સાંભળવા મળતો,તો ફરીથી તેજી લાવવાનો ઉત્સાહ આપોઆપ આવી જતો,ભારત દેશ વધુ શક્તિશાળી બની રહ્યો હતો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ વેકેશન ની આતુરતાથી ...Read More

2

શું હતું,શું થઇ રહ્યું છે અને શું થશે ? ભાગ - 2

અગાઉ ના ભાગમાં છેલ્લે લખ્યું હતું કે લાખો ઘટનાઓ,પ્રસંગો,યાદો,સંસ્મરણો એવા છે જે કદાચ તેના અસલ સ્વરૂપ સાથે જોવા નહિ કારણકે તે તમામ નું મૂળભૂત સ્વરૂપ તદ્દન બદલાઈ ગયું છે,અને એ બદલાવ એવો ડરામણો અને ભયાનક છે કે મગજ કામ કરતુ બંધ થઇ જાય.કારણ કે એક શબ્દ નો નવો નવો જન્મ થયો છે જે જાન્યુઆરી 2020 ના મહિના માં થયો અને તે છે '' કોરોના " આ શબ્દ ખૂન, ભૂત,પિશાચ,કરતા વધારે ખતરનાક સાબિત થઇ રહ્યો છે. જાન્યુઆરી માં ભારત દેશ માં આગમન થયું " કોરોના " નું અને જુલાઈ મહિના સુધીમાં તો તેનું સ્વરૂપ એટલું ...Read More