પ્રેમ અનુરાધા

(9)
  • 1.6k
  • 0
  • 566

અનુરાધા એક સીધી સાદી સાધારણ છોકરી, પિતા નિવૃત્ત ક્લાર્ક હતા,પિતા ની નોકરી ના અર્થે સુરત માં સ્થાયી થયા હતા,અનુરાધા નો સુંદર ચેહરો બધા ને ગમે એવું સ્મિત. અનુરાધા નાની હતી ત્યારથી જ માતા પિતા અલગ થાય ગયેલા,લાંબા સમય ના સમાધાન પછી અનુરાધા ને એમના પિતા ને સોંપવામાં આવી, અનુરાધા ને એમના પિતા એ માતાની ખોટ પડવા દીધી ના હતી, અનુરાધા ને ભણાવી ગણાવીને આજે મોટી કરી , અનુરાધા કોમર્સ માં અનુસ્નાતક થઈ, હવે પિતા ની જેમ એક ઓફિસ માં ક્લાર્ક તરીકે કામ કરે છે, ઓફિસ અને ઘરનું અંતર વધારે હતું નહિ માટે

New Episodes : : Every Tuesday

1

પ્રેમ અનુરાધા - 1

અનુરાધા એક સીધી સાદી સાધારણ છોકરી, પિતા નિવૃત્ત ક્લાર્ક હતા,પિતા ની નોકરી ના અર્થે સુરત માં સ્થાયી થયા હતા,અનુરાધા સુંદર ચેહરો બધા ને ગમે એવું સ્મિત. અનુરાધા નાની હતી ત્યારથી જ માતા પિતા અલગ થાય ગયેલા,લાંબા સમય ના સમાધાન પછી અનુરાધા ને એમના પિતા ને સોંપવામાં આવી, અનુરાધા ને એમના પિતા એ માતાની ખોટ પડવા દીધી ના હતી, અનુરાધા ને ભણાવી ગણાવીને આજે મોટી કરી , અનુરાધા કોમર્સ માં અનુસ્નાતક થઈ, હવે પિતા ની જેમ એક ઓફિસ માં ક્લાર્ક તરીકે કામ કરે છે, ઓફિસ અને ઘરનું અંતર વધારે હતું નહિ માટે ...Read More