અમૃતવાણી

(40)
  • 40k
  • 5
  • 14.8k

( પ્રિય વાચક મિત્રો, મારા અગાઉનાં પુસ્તકો ને આપે ખૂબ પ્રતિસાદ આપ્યો છે. આજે એક નવા વિષય સાથે આપની સમક્ષ ઉપસ્થિત થઈ છું. આશા રાખું છું કે તેવો જ રીસપોન્ડ મળશે. આધ્યાત્મિક વિચારધારાનાં ભાગો- પ્રકરણ રુપે રજૂ કરીશ. આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર... માતૃભારતી ટીમનો હૃદયપૂર્વક આભાર....) અમૃતવાણી-ભાગ-1 ( ... અહિંસા.....) “અહિંસા”.................... અહિંસા પરમો ધર્મ:...... પ્રસ્તાવના:- જો આપણે શાંતિ જોઈએ છે,તો તેની પૂર્વશરત છે.અહિંસા નું સંપૂર્ણ પાલન.જ.શાતિં અને સુખનો શ્રેષ્ઠ માર્ગ છે,અહિંસા,,,,,,અહિંસા,,,,,,અહિંસા,,,,,,અને માત્ર અહિંસા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,જ. એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન અહિંસા ના માર્ગે ન થાય. વ્યક્તિ, માતા-પિતા,શિક્ષકો,સમાજ,રાષ્ટ્ર અને વિશ્વ સમસ્તને અહિંસા ની જરૂરિયાત છે. હિંસા કેવલ વ્યક્તિનું જ

New Episodes : : Every Thursday

1

અમૃતવાણી-ભાગ-1

( પ્રિય વાચક મિત્રો, મારા અગાઉનાં પુસ્તકો ને આપે ખૂબ પ્રતિસાદ આપ્યો છે. આજે એક નવા વિષય સાથે આપની ઉપસ્થિત થઈ છું. આશા રાખું છું કે તેવો જ રીસપોન્ડ મળશે. આધ્યાત્મિક વિચારધારાનાં ભાગો- પ્રકરણ રુપે રજૂ કરીશ. આપ સર્વેનો હૃદયપૂર્વક આભાર... માતૃભારતી ટીમનો હૃદયપૂર્વક આભાર....) અમૃતવાણી-ભાગ-1 ( ... અહિંસા.....) “અહિંસા”.................... અહિંસા પરમો ધર્મ:...... પ્રસ્તાવના:- જો આપણે શાંતિ જોઈએ છે,તો તેની પૂર્વશરત છે.અહિંસા નું સંપૂર્ણ પાલન.જ.શાતિં અને સુખનો શ્રેષ્ઠ માર્ગ છે,અહિંસા,,,,,,અહિંસા,,,,,,અહિંસા,,,,,,અને માત્ર અહિંસા,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,જ. એવી કોઈ સમસ્યા નથી કે જેનું સમાધાન અહિંસા ના માર્ગે ન થાય. વ્યક્તિ, માતા-પિતા,શિક્ષકો,સમાજ,રાષ્ટ્ર અને વિશ્વ સમસ્તને અહિંસા ની જરૂરિયાત છે. હિંસા કેવલ વ્યક્તિનું જ ...Read More

2

અમૃતવાણી- ભાગ-2

( પ્રિય વાંચક મિત્રો, ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર, માતૃભારતી ટીમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.... ભાગ-1 માં આપણે નો પરિચય મેળવ્યો, હવે આપણે સત્ય ને જાણીશું, પીંછાણીશું,ઓળખીશું.) અમૃતવાણી- ભાગ- 2 ( સત્ય...) સત્ય.... સત્ય....અને સત્ય..... સત્ય મેવ જયતે......................સત્યનો જ વિજય થાય છે. અસત્યનો કદાપિ નહીં.............. પ્રસ્તાવના :- આજના આ યુગમાં સત્ય ની વાત કરવી એ કપરું કામ છે. અને આવું કપરું કામ હું કરવા જઈ રહી છું. તે મારા માટે આનંદની વાત છે. આજે એવો સમય છે, માણસ પોતાના નજીવા સ્વાર્થ માટે પણ જૂઠું બોલતા અચકાતો નથી. ઘણાં લોકોને તો વાત-વાતમાં જાણે કે જૂઠું બોલવાની આદત પડી ...Read More

3

અમૃતવાણી-ભાગ-3

( પ્રિય વાચક મિત્રો, નમસ્કાર, અમૃતવાણી- પ્રકરણ-3 માં આપણે જાણીશું કર્મ નો મહિમા. આપનો તથા માતૃભારતીનો ખૂબખૂબ ધન્યવાદ.......) અમૃતવાણી-ભાગ-3 પ્રકરણ-3 કર્મ................ કર્મણ્યે વાધિકારસ્તે,,,,,,,,,,, તારો કર્મમાં જ અધિકાર છે............... સંસાર નું ચક્ર કર્મ ની ધરી પર ચાલે છે. · પ્રસ્તાવના ‌:- આપણે વાત કરવી છે, કર્મની.કર્મ અને કર્મફળ ઉપર જ આ સંસાર નું નિર્માણ થયેલું છે.કર્મ નાં ફળમાંથી આજ સુધી કોઈ જ બચી શકયું નથી.પછી ભલે તે ખુદ ભગવાન કેમ ન હોય ? એકવાર દેહ ધારણ કર્યો એટલે કર્મો કરવા જ પડે અને કર્મો કરવામાં આવે એટલે એનું કર્મફળ રચાય.કર્મકરવાથી કર્મ બંધન ઊભુ થાય છે.પછે તે કર્મ જેવા પ્રકારનુંહોય તે ...Read More

4

અમૃતવાણી ભાગ-4

( પ્રિય વાચકમિત્રો, નમસ્કાર, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર.......ભાગ-3 માં આપણે કર્મ નો સિધ્ધાંત જાણ્યો. અમૃતવાણી- ભાગ-4 માં આપણે ધર્મ વિશે પરિચય મેળવીશું.) અમૃતવાણી- ભાગ-4 ધર્મ:- ધાર્યતે ઈતિ ધર્મ.........................નીતિ એજ ધર્મ...................માનવતા એજ ધર્મ............... પ્રસ્તાવના:- ભારતીય સંસ્કૃતિ નો જન્મ વેદોમાંથી થયો છે. તેથી વેદકાલીન સંસ્કૃતિ આપણી પ્રાચીન સંસ્કૃતિ છે. વેદો સમગ્ર માનવજાતિનાં ધર્મગ્રંથો છે. તે આપણી સભ્યતા અને સંસ્કૃતિનાંગ્રંથો છે.વળી વેદો મત્ર ધર્મગ્રંથો નથી.તેમાં ધર્મ એટલે શ્રેષ્ઠ આચરણ કેવું હોય તે દર્શાવ્યું છે.ઋષિમુનિઓને જે સમાધિવસ્થામાં દર્શન થ્યું તે કાવ્ય સ્વરૂપે સ્ફુટ થયું તે આપણાં વેદો છે.વેદો ચાર છે. ઋગ્વેદ,યજુર્વેદ,સામવેદ,અથર્વવેદ. આ ચારવેદો આપણી પ્રચીન વેદકાલીન સંસ્કૃતિનાં ગ્રંથોછે.એક જમાનામાં ભરત વિશ્વગુરુનાં ...Read More

5

અમૃતવાણી ભાગ-5

( પ્રિય વાંચક મિત્રો, નમસ્કાર, આપનો તથા માતૃભારતીનો ખૂબ ખૂબ આભાર..... અમૃતવાણી-5 "શ્રધ્ધા" રજૂ કરતાં આનંદ અનુભવું છું. પ્રતિભાવ બદલ ધન્યવાદ............) અમૃતવાણી-ભાગ-5 શ્રધ્ધા.................. શ્રધ્ધાવાન લભતે જ્ઞાનમ....... શ્રધ્ધાવાન મનુષ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે. ( ભગવદ્ગીતા) પ્રસ્તાવના:- ભગવાને શ્રીમદ્દ ભગવદ્દ્ગીતામાં કહ્યું છે કે મનુષ્યની જેવી શ્રધ્ધા તેવું ફળ પ્રાપ્ત થાય છે.એ ઉપરાંત ભગવાન અર્જુન ને કહે છે કે મનુષ્યની જેવી શ્ર્ધ્ધા હ્શે તેવું તેને ફ્ળ પ્રાપ્ત થશે.મનુષ્ય જે સ્વરૂપની પૂજા, ભક્તિ કરવા ઈચ્છે તેની તે તે સ્વરૂપની શ્ર્ધ્ધા ને હું દ્રઢ કરું છું.તે શ્રધ્ધાથી યુક્ત થઈ તે તે મનુષ્ય તેનું આરાધન કરે છે.અને તે દેવતા દ્વારા મેં જ નિર્માણ કરેલાં ઈચ્છિત ...Read More

6

અમૃતવાણી ભાગ-6

( પ્રિય વાચક મિત્રો, નમસકાર,,, આપનો તથા માતૃભારતી નો ખૂબ ખૂબ આભાર,,,,,, આપની સમક્ષ અમૃતવાણી-ભાગ-6 રજૂ કરતાં હર્ષ અનુભવું છે કે આપને પસંદ આવશે..) અમૃતવાણી-ભાગ-6 પુરુષાર્થ........પરિશ્રમ......................... પરિશ્રમ એ જ પારસમણિ છે................... પ્રસ્તાવના:- આ દુનિયામાં પરિશ્રમી મનુષ્ય જ સુખ અને કલ્યાણને પામે છે. દરેક દેહધારી મનુષ્યને ઉદ્યમ તો કરવો જ ઘટે. ઉદ્યમ વિના કશું જ પ્રાપ્ત થતું નથી. કોઈ સુખી સમ્પન્ન માણસને જોઈને લોકોને થાય છે કે તે કેવો સુખી છે ? તેણે ગયા જન્મમાં ખૂબા જ પુણ્યો કર્યા હશે, પરંતુ અરે ! ઓ ભલા માણસ ! તમે એમ કેમ વિચારતાં નથી કે તેનાં સુખી હોવા પાછળ તેનો ...Read More

7

અમૃતવાણી ભાગ-7 ( પ્રારબ્ધ )

( પ્રિય વાંચકમિત્રો, નમસ્કાર, આપનો ખૂબ ખૂબ આભાર...... તેમજ માતૃભારતી નો પણ ખૂબ ખૂબ ધન્યવાદ.......અમૃતવાણી ભાગ--7( પ્રારબ્ધ ) આપની રજૂ કરતાં હર્ષ ની લાગણી અનુભવું છું. આપના દ્વારા અગાઉ ખૂબ સરસ પ્રતિસાદ સાંપડ્યો છે.............. તે માટે આપની ખૂબ જ આભારી છું........... ધન્યવાદ..................................... અમૃતવાણી ઃઃ ભાગઃઃ7 ( પ્રારબ્ધ ... ) અરે પ્રારબ્ધ તો ઘેલું ફરે, રહે તે માગે દૂર; વણમાગ્યે દોડતું આવે,ન વિશ્વાસે કદી રહેજે... પ્રસ્તાવના:-પ્રારબ્ધ- નસીબ આપણે જેને કહીએ છીએ તે આખરે આપણાં કર્મોનું જ બનેલું હોય છે.કર્મો જ સંચિત થઈને જ્યારે ફળ આપે છે ત્યારે તે નસીબ બનીને સામે આવે છે. કહેવાય ...Read More

8

અમૃતવાણી ભાગ- 8

અમૃતવાણી-ભાગ-8 ( ક્ષમા ) ( નમસ્કાર,,, વાંચક મિત્રો ,,,,તેમજ માતૃભારતી. કોમ...... આપનો ખૂબ ખૂબ ધન્યવાદ........ મને જણાંવતાં હર્ષ થાય કે હું અમૃતવાણી- ભાગ- 8 ( ક્ષમા ) સાથે ઉપસ્થિત થઈ શકી છું. આપને પસંદ આવશે , તેવી અપેક્ષા સહ .......આપનો આભાર.......) ક્ષમા..... ક્ષમા વીરસ્ય ભૂષણમ્ ............ ક્ષમા એ વીરો નું આભૂષણ છે................. પ્રસ્તાવના:- કહેવાય છે કે ક્ષમા એ વીરો નું આભૂષણ છે. ખરેખર ક્ષમા આપવી એ હર કોઈ વ્યક્તિનાં વશ ની વાત નથી. તે તો શૂરવીરો નું જ કાર્ય છે. નહી તો આ દુનિયામાં બધા જ દુ:ખ દર્દ શાંત થઈ જાય. જો હરકોઈ વ્યક્તિ એકબીજાને માફ કરી દે તો ...Read More