પ્રેમ કે આકર્ષણ

(15)
  • 6.5k
  • 1
  • 2.4k

સવારે સૂરજ દાદા તેમનું તેજ ધરતી પર પાથરી રહ્યા છે....પંખીઓ નો કલરવ સંભળાઇ રહયો છે..ચોમાસું હમણાં હમણાં પૂરુ થઇ રહયું છે..વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે..અને સવાર ની મીઠી ઊંઘ... અને ગૌરી ની મા તેને જગાડે છે...ગૌરી ઊઠી જા કોલેજ જવાનું મોડું થશે.. હા મા ઊઠું છું કહી ને ફરી પાછી ઊંઘી જાય છે..તેની મા ફરીથી બોલી રાતે મોડા સુધી મોબાઇલ ને પછી ? અને બુમ પાડી ગૌરી આળસ મળડી ઊભી થઇ અને મોબાઇલ હાથમાં લીધો અને વ્હોટસપ ના મેસેજ જોયા... તો તેમા એક અજાણ્યા નંબર નો મેસેજ હતો.. એટલામાં તેની મા ની ફરીથી બુમ આવી જલ્દી કર નહિં તો બસ

Full Novel

1

પ્રેમ કે આકર્ષણ ભાગ - ૧

સવારે સૂરજ દાદા તેમનું તેજ ધરતી પર પાથરી રહ્યા છે....પંખીઓ નો કલરવ સંભળાઇ રહયો છે..ચોમાસું હમણાં હમણાં પૂરુ થઇ છે..વાતાવરણમાં ઠંડક પ્રસરી રહી છે..અને સવાર ની મીઠી ઊંઘ... અને ગૌરી ની મા તેને જગાડે છે...ગૌરી ઊઠી જા કોલેજ જવાનું મોડું થશે.. હા મા ઊઠું છું કહી ને ફરી પાછી ઊંઘી જાય છે..તેની મા ફરીથી બોલી રાતે મોડા સુધી મોબાઇલ ને પછી ? અને બુમ પાડી ગૌરી આળસ મળડી ઊભી થઇ અને મોબાઇલ હાથમાં લીધો અને વ્હોટસપ ના મેસેજ જોયા... તો તેમા એક અજાણ્યા નંબર નો મેસેજ હતો.. એટલામાં તેની મા ની ફરીથી બુમ આવી જલ્દી કર નહિં તો બસ ...Read More

2

પ્રેમ કે આકર્ષણ ભાગ-૨

આપણે આગળ ના ભાગ માં જોયું કે નીલે અલગ જ અંદાજ માં પ્રપોઝ કર્યું અને તે બંને ફરવા નીકળી ત્યાંથી લવ ગાર્ડનમાં ગયા ..ત્યાં તો બસ બધા લવ બર્ડ જ બેઠા હતા..કેવુ અદ્ભૂત દ્રશ્ય ગૌરી તો જાણે બધું જ ભૂલી ગઇ તેને તો નીલ જ અને તેનો પ્રેમ... નીલ તું મારી સાથે પ્રેમ તો નિભાવીશ ને... હા ગૌરી મારી બનાવવા માટે તો તને પ્રેમ કર્યા છે...પણ તે કહ્યું તે પ્રમાણે તારું પૈસાદાર કુટુંબ મારો સ્વીકાર કરશે ખરું હા કરશે જ ને...પણ તે માટે આપણે પહેલાં છુપાવી ને લગ્ન કરી લેવા પડશે.. અને પછી કહીશું તો જરૂર માની જશે...એ રીતે ...Read More