સમય નું સંચાલન

(16)
  • 24.3k
  • 1
  • 9.1k

મને wish કયુઁ છે તે બદલ આભાર પણ આ વાંચવું પડે અણમોલ જીવનનું મૂલ્ય સમજો.પ્રિય પરિવારજનો,માનવ જીવન અદભૂત, અલૌકિક અને અમૂલ્ય પ્રભુ પ્રસાદ છે. " સંપત ગઈ તે સાંપડે,ગયા વળે છે વહાણ,ગત અવસર આવે નહી,ગયા ન આવે પ્રાણ "....વહી ગયેલો સમય ફરી હાથમાં આવતો નથી અને સમય કદી કોઈને માફ કરતો નથી. માટે જીવનની મહત્તા અને મહત્વ સમજો. સમયનો, મળેલ પળ..પળ નો સદુપયોગ થવો જ જોઈએ. જીવન આયોજન અને વ્યવસ્થાપન શ્રેષ્ઠ જ હોવું જરૂરી છે. સમય જ જીવનનું સાચું મૂલ્ય સમજાવે છે.મિત્રો, દરેક મનુષ્ય ને ભગવાને એકસરખા ૨૪ કલાક પ્રદાન કર્યા છે. અને આ ૨૪ કલાક નો વિવેકપૂર્ણ ઉપયોગ આપણે કેવી

Full Novel

1

સમય નું સંચાલન વિભાગ - 1

મને wish કયુઁ છે તે બદલ આભાર પણ આ વાંચવું પડે અણમોલ જીવનનું મૂલ્ય સમજો.પ્રિય પરિવારજનો,માનવ જીવન અદભૂત, અલૌકિક અમૂલ્ય પ્રભુ પ્રસાદ છે. " સંપત ગઈ તે સાંપડે,ગયા વળે છે વહાણ,ગત અવસર આવે નહી,ગયા ન આવે પ્રાણ "....વહી ગયેલો સમય ફરી હાથમાં આવતો નથી અને સમય કદી કોઈને માફ કરતો નથી. માટે જીવનની મહત્તા અને મહત્વ સમજો. સમયનો, મળેલ પળ..પળ નો સદુપયોગ થવો જ જોઈએ. જીવન આયોજન અને વ્યવસ્થાપન શ્રેષ્ઠ જ હોવું જરૂરી છે. સમય જ જીવનનું સાચું મૂલ્ય સમજાવે છે.મિત્રો, દરેક મનુષ્ય ને ભગવાને એકસરખા ૨૪ કલાક પ્રદાન કર્યા છે. અને આ ૨૪ કલાક નો વિવેકપૂર્ણ ઉપયોગ આપણે કેવી ...Read More

2

સમય નું સંચાલન વિભાગ - 2

સમય નું સંચાલન, વિષય અઘરો છે પણ એ આપણે કરી શકીયે, સમય ની કિંમત એને પૂછો કે એક નું મૂલ્ય કોઈ એવા હોશિયાર વિદ્યાર્થી ને જયી ને પૂછો કે જે માંદગી અથવા એવા કોઈ આકસ્મિક કારણો ને લીધે બોર્ડ ની પરીક્ષા ના આપી શકતો હોય. એક મહિના નું મૂલ્ય કોઈ એવી માતાને જયી ને પૂછો કે જેને premature ડિલિવરી વડે એક મહિનો વેહલા બાળક ને જન્મ આપ્યો હોય. એક અઠવાડિયા નું મૂલ્ય કોઈ માતૃભારતી કે સામયિક ના તંત્રી ને જયી ને પૂછો કે જેના સાપ્તાહિક નું PUBLICATION અઠવાડિયું મોડું થયું હોય. એક દિવસ નું મૂલ્ય કોઈ એવા મજૂર કે કારીગર ને જઈ ને પૂછો કે જેને કોઈ ...Read More