કલાકારો અને કસબીઓ

(7)
  • 75k
  • 4
  • 51.3k

પ્રકરણ - ૧ "प्यास थी फिर भी तक़ाज़ा न किया जाने क्या सोचके ऐसा न किया .....!" જયદેવ ~~~ જન્મ નૈરોબીમાં, મૂળ લુધિયાણાના, ભણતર લાહોરમાં અને કર્મભૂમિ મુંબઈ જયદેવ (વર્મા) એક બિનવિવાદાસ્પદ એવા હિન્દી ફિલ્મના સંગીતકાર જયદેવ બાળપણથી જ મેઘાવી રહયા માત્ર પાંચ વર્ષની ઉંમરે જ તેઓ ખુબ જ સુંદર રીતે "માઉથ ઓર્ગન" પર એ સમયના પ્રચલિત ગીતો વગાડતા હતા અફસોસ કે હિન્દી ફિલ્મજગતના તેઓ ખુબ જ પ્રતિભાવાન સંગીતકાર હોવા છતાંયે તેઓની હિન્દી ફિલ્મજગતમાં યોગ્ય કદર ક્યારેય ના થઈ અને તેમને વ્યાવસાયિક સફળતા ક્યારેય ના મળી મોટાભાગે તેઓને ભાગે એક ઢાંચાની ફિલ્મો જ

Full Novel

1

કલાકારો અને કસબીઓ ભાગ - ૧

પ્રકરણ - ૧ "प्यास थी फिर भी तक़ाज़ा न किया जाने क्या सोचके ऐसा न किया .....!" જયદેવ ~~~ જન્મ નૈરોબીમાં, મૂળ લુધિયાણાના, ભણતર લાહોરમાં અને કર્મભૂમિ મુંબઈ જયદેવ (વર્મા) એક બિનવિવાદાસ્પદ એવા હિન્દી ફિલ્મના સંગીતકાર જયદેવ બાળપણથી જ મેઘાવી રહયા માત્ર પાંચ વર્ષની ઉંમરે જ તેઓ ખુબ જ સુંદર રીતે "માઉથ ઓર્ગન" પર એ સમયના પ્રચલિત ગીતો વગાડતા હતા અફસોસ કે હિન્દી ફિલ્મજગતના તેઓ ખુબ જ પ્રતિભાવાન સંગીતકાર હોવા છતાંયે તેઓની હિન્દી ફિલ્મજગતમાં યોગ્ય કદર ક્યારેય ના થઈ અને તેમને વ્યાવસાયિક સફળતા ક્યારેય ના મળી મોટાભાગે તેઓને ભાગે એક ઢાંચાની ફિલ્મો જ ...Read More

2

કલાકારો અને કસબીઓ ભાગ - ૨

પ્રકરણ - ૧૨ ."મૈં જહાં રહું મૈં કહી ભી હું તેરી યાદ સાથ હૈ" જાવેદ અખ્તર ~~~ જાવેદ અખ્તર પ્રતિભા જાવેદ અખ્તર કવિજાવેદ અખ્તર ગીતકારજાવેદ અખ્તર કથાલેખક જાવેદ અખ્તર પટકથા લેખકજાવેદ અખ્તર સંવાદલેખક ૧૭ જાન્યુઆરી ૧૯૪૫ના દિવસે ગ્વાલિયર , મધ્યપ્રદેશમાં જન્મ માતા સાફિયા સિરાઝ ફૂલ હક શિક્ષિકા અને લેખિકા અને પિતા જાણીતા પણ અજાણ્યા કવિ અને ગીતકાર જાં નિસ્સાર અખ્તર ૧૭ જાન્યુઆરી ૧૯૫૩ના દિવસે સાફિયા અખ્તરનું કેન્સરની બીમારીથી અવસાન થયું ત્યારબાદ જાં નિસ્સાર અખ્તરે ૧૭ સપ્ટેમ્બર ૧૯૫૬ના દિવસે ખદીજા તલત સાથે બીજા લગ્ન કર્યા જાં નિસ્સાર અખ્તરે ૧૯ ઓગસ્ટ ૧૯૭૬ના દિવસે મુંબઈમાં અંતિમશ્વાસ લીધા .જાવેદ અખ્તર, સલમાન અખ્તર, શાહિદ ...Read More

3

કલાકારો અને કસબીઓ ભાગ - 3

પ્રકરણ - 21 "आब-ओ-हवा देश की बहुत साफ़ हैक़ायदा है, क़ानून है, इंसाफ़ है".ત્સેરિંગ ફીન્ટ્સો ડેનઝોન્ગપા ઉર્ફે ડેની ડેન્ઝોપ્પા ત્સેરિંગની અદમ્ય ઈચ્છા તો મિલિટરીમાં ભરતી થઈ દેશસેવા કરવાની હતીવિદ્યાર્થીકાળમાં WB સરકાર તરફથી બેસ્ટ NCC કેડેટનો એવોર્ડ પણ મેળવેલોઅને પ્રતિષ્ઠિત Armed Forces Medical College (AFMC)માં પ્રવેશ માટેની પરીક્ષા પણ ઉત્તીર્ણ કરી હતી પણ એ સમયે જ પુના FTIIમાં પ્રવેશ મળી જતા દેશસેવાના ઉભરા અને મિલિટરીમાં જોડાવાના ઉભરા આપોઆપ શમી ગયા ! FTIIમાં સહાધ્યાયીઓને ત્સેરિંગ ફીન્ટ્સો ડેનઝોન્ગપા નામ બોલવામાં બહુ તકલીફ પડતી હતીબસ ત્યારે જ સહાધ્યાયી જયા ભાદુરીએ ત્સેરિંગ ફીન્ટ્સો ડેનઝોન્ગપાને "ડેની" જેવું સાદુ અને સરળ નામ આપ્યું અને એ નામ ...Read More

4

કલાકારો અને કસબીઓ ભાગ - ૪

પ્રકરણ ૩૯ "આપકી યાદ આતી રહી...રાત ભર ....".પ્રોતિમા બેદી ઉર્ફે કાલી ઉર્ફે પ્રોતિમા ગૌરી ઉર્ફે ગૌરી માં ઉર્ફે ગૌરી ~~~ ફિલ્મજગતમાં કેટલાક પાત્રો જ એવા છે કે તેમના પાત્રાલેખન પાંચ સાત ફકરામાં સમાવવા શક્ય નથીએમના પાત્રાલેખનમાં મહાનિબંધ પણ ઓછા પડેપણ સમય અને સંજોગો મહાનિબંધ લખતા રોકે છે ! કદાચ પ્રોતિમા બેદી, પરવીન બાબી, પૂજા ભટ્ટ, પૂજા બેદી વગેરે વગેરે એ કક્ષાના પાત્રો ગણાવી શકાય !.પ્રોતિમા; ઉદ્ધત, ઉદંડ અને ઉછાંછળુ વ્યક્તિત્વ !પ્રોતિમા; Bold & Beautiful but without Brain !પ્રોતિમા.....પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ ભૂખ્યું એક પાત્ર !પ્રોતિમાના દરેક પ્રયત્નો પોતે આઝાદ છે અને જમાનાથી ઘણી આગળ છે એ સાબિત કરવાના રહયા ડિસેમ્બર ...Read More

5

કલાકારો અને કસબીઓ ભાગ - ૫

પ્રકરણ - ૫૧ "યે જીવન હૈ ઇસ જીવન કા યહી હૈ રંગરૂપ થોડે ગમ હૈ થોડી ખુશિયાં, યહી હૈ, હૈ છાંવધુપ".અનિલ ધવન ~~~. દેખાવે મધ્યમવર્ગનો , સાદો અને સરળ પોતીકો લાગતો અભિનેતા. .રાજીન્દર ધવન નાનો અને અનિલ ધવન મોટો બંનેય પુના FTII ના વિદ્યાર્થીઓ રાજીન્દર ધવન એટલે ડેવિડ ધવનકાનપુરમાં ક્રિશ્ચિયન પરિવારો વચ્ચે રહેતા એટલે એ પરિવારોના સભ્યો રાજીન્દરને ડેવિડ કહી બોલાવતા એટલે મૂળ નામ ભુલાઈ ગયું અને લાડકુ નામ કાયમ માટે આવી ગયું .ડેવિડને ખબર પડી ગઈ હતી કે ફિલ્મ અભિનયમાં આપણા ચણા મમરાયે નહિ ઉપજે એટલે એણે અભિનય પર ક્યારેય હાથ અજમાવ્યો જ નહિ ! ડેવિડે ફિલ્મ એડિટિંગનું ...Read More

6

કલાકારો અને કસબીઓ ભાગ - ૬

પ્રકરણ - ૭૧ "तुम मुझे भूल भी जाओ तो ये हक़ है तुमकोमेरी बात और है मैंने तो मुहब्बत है".સુધા મલ્હોત્રા ~~~ ફિલ્મજગતમાં અકાળે વિલાઈને ભુલાઈ ગયેલો એક મધુર અવાજ સુધા મલ્હોત્રાનો જન્મ ૩૦ નવેમ્બર ૧૯૩૬ના દિવસે દિલ્હીમાં થયોસુધાનું બાળપણ અને યુવાવસ્થા લાહોર, ભોપાલ અને ફિરોઝપુરમાં વીત્યા માત્ર પાંચ વર્ષની ઉંમરથી જ સુધા મલ્હોત્રાએ રેડિયો પર ગાવાની શરૂઆત કરી હતીસુધા મલ્હોત્રાએ સંગીત વિષય સાથે આગ્રા યુનિવર્સીટીથી સનદ મેળવી હતી સંગીતકાર ગુલામ હૈદરે "રેડ ક્રોસ સોસાયટી"ના એક કાર્યક્રમમાં બાળ સુધાને ગીત ગાતા સાંભળીને પોતાના સંગીતમાં પ્રથમ ફિલ્મી ગીત ગવડાવ્યું સુધા મલ્હોત્રાએ ગાયકીની તાલીમ ઉસ્તાદ અબ્દુલ રહેમાન ખાન અને પંડિત લક્ષ્મણ ...Read More